Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
7051.
Supreme Court Civil Appeal No. 3121 of 2000
પી. એમ. પન્નૂઝ વિરુદ્ધ કે. એમ. મુનેરૂદ્દીન અને અન્ય.
વિષય : ભાડુતની જવાબદારી
DownloadDownload
7052.
Supreme Court Civil Appeal No. 5576 of 2000
ચંદ્ર સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : નિવૃતિને પ્રથમ દ્રષ્ટિએ સજા તરીકે ગણવામાં આવતી નથી અને તેઓ દ્રારા સેવા દરમિયાન મેળવેલા લાભોનો કોઇ ભાગ ગુમાવતા નથી
DownloadDownload
7053.
Supreme Court Criminal Appeal No. 825 of 2002
હીરા લાલ અને અન્ય. વિરુદ્ધ રાજ્ય (જીઓવીટી. એન. સી. ટી.) દિલ્હી.
વિષય : ભારતીય દંડ સંહિતા-304(બી) મુજબ દોષિત ઠરાવવા માટે એ હકીકત પુરવાર થવી જોઇએ કે આરોપી દ્રારા મૃતકનાં મૃત્યુનાં થોડા સમય પહેલા દુર્વ્યવહાર કે ક્રુરતા આચરવામાં આવી હતી
DownloadDownload
7054.
Supreme Court Writ Petition No. 1125 of 1979
જી. એમ. શાહ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય
વિષય : કાયદો અને વ્યવસ્થા સૌથી મોટુ વર્તુળ છે. જે દેશ અને રાજયની વ્યવસથા માટે જરૂરી છે
DownloadDownload
7055.
Supreme Court Writ Petition (C) No. 222 of 1998
આઇ.ડી.પી.એલ ના અધિકારીઓ અને સુપરવાઇઝર્સ. વિરુદ્ધ ચેરમેન અને એમ. ડી. આઇ.ડી.પી.એલ અને અન્ય
વિષય : પગાર પંચ દ્રારા કર્મચારીઓના પગાર તથા વધારાના ભથ્થા અંગે
DownloadDownload
7056.
Supreme Court Civil Appeal No. 66 of 2000
દ્યાનેશ્વર રામચંદ્ર રાવ પતંગે વિરૂદ્ધ ભગીરથીબાઇ
વિષય : ગુજરનારની પત્ની હયાત હોય ત્યારે અન્ય વારસ દ્વારા દાખલ કરવામાં આવેલ દાવાની ટકવાપાત્રતા
DownloadDownload
7057.
Supreme Court Civil Appeal No. 3537 of 2006
મનાલાલ પ્રભુદયાલ વિરૂદ્ધ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
વિષય : આર્બિટ્રેટરની વ્યાજ અપાવવાની સત્તા
DownloadDownload
7058.
Supreme Court Civil Appeal No. 2732 of 2020
શ્રી માર્તંડ વર્મા (ડી) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
7059.
Supreme Court Civil Appeal No. 2822 of 2012
બિજય કુમાર શર્મા અને અન્યો વિરુદ્ધ રાંચી યુનિવર્સિટી અને અન્યો
વિષય :
DownloadDownload
7060.
Supreme Court Civil Appeal No. 5121 of 2021
આસીસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ અને અન્ય વિરુદ્ધ મેસર્સ કોમર્શિયલ સ્ટીલ લિમિટેડ
વિષય :
DownloadDownload
7061.
Supreme Court Civil Appeal No. 5122 of 2021
કર્ણાટક અને અન્યોમાં ટ્રેઝરીના નિર્દેશક વિરુદ્ધ વી. સોમ્યાશ્રી
વિષય : છુટાછેડા લીધેલી પુત્રી : ધ્યાળુ આધારા પર નિમણૂક
DownloadDownload
7062.
Supreme Court Civil Appeal No. 6592 of 2021
યુનિયન ઓફ ઇન્ડિયા વી. મનરાજ એન્ટરપ્રાઇઝ
વિષય : બંન્ને પક્ષકારો વચ્ચે થયેલ કરારની જોગવાઈઓ ધ્યાને લઇ દાવો વિચારાધીન હોય તો તે સમયનુ દરમ્યાનનુ વ્યાજ મળવાપાત્ર છે કે નહિ તેના અનુસંધાનમા ચુકાદો
DownloadDownload
7063.
Supreme Court Civil Appeal Nos. 6649-6650 of 2021
રમેશ કુમાર અને અન્ય વગેરે. વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય વગેરે.
વિષય :
DownloadDownload
7064.
Supreme Court Civil Appeal No. 6669 of 2021
ઇલેક્ટ્રોસ્ટીલ કેસ્ટિંગ્સ લિમિટેડ વિરુદ્ધ યુવી એસેટ રિકન્સ્ટ્રકશન કંપની લિમિટેડ અને અન્ય
વિષય : જે દાવામાં સોંપણી દસ્તાવેજના સંદર્ભમાં છેતરપીડીંના આક્ષેપો હોય ત્યારે સરફેસી અધિનિયમની કલમ ૧૩ ને પ્રતિબંધ લાગુ પડશે.
DownloadDownload
7065.
Supreme Court Civil Appeal No(s). 6723 of 2021
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિરુદ્ધ ભૂતપૂર્વ કોન્સ્ટેબલ રામ કરણ
વિષય : સરકારી કર્મચારીના ગેરવર્તનનાં પરીક્ષણ માટેના માપદંડો શિસ્તબધ દળના સભ્ય ને લાગુ પડી શકે નહિ
DownloadDownload
7066.
Supreme Court Civil Appeal No. 6764 of 2021
તમિલનાડુ રાજ્ય અને અન્ય. વી. રાષ્ટ્રીય દક્ષિણ ભારતીય નદી આંતરજોડાણ કૃષિ સાંસ્કૃતિક સંગઠન
વિષય : ભારતીય બંધારણની કલમ-૧૪ અન્વયે વ્યાજબી વર્ગીકરણ પ્રતીબંધીત કરવામા આવેલ નથી. જ્યારે વર્ગીકરણ " ઇન્ટેલીજેબલ ડિફરેન્સીયા " આધારીત હોય તેવા સંજોગોમા વર્ગીકરણ અને તે પાછળનો હેતુ વચ્ચે તાર્કીક સબંધ હોય, જે યોગ્ય છે અને કાયદાકીય રીતે થઇ શકે છે
DownloadDownload
7067.
Supreme Court Civil Appeal No. 6825 of 2008
હરિયાણા રાજ્ય વિરુદ્ધ હરનામ સિંહ (મૃત) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્યો
વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ ની કલમ ૧૦૦ હેઠળ અપીલ કોર્ટની સતા
DownloadDownload
7068.
Supreme Court Civil Appeal No. 6903 of 2021
મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વી. આશિષ અવસ્થી
વિષય :
DownloadDownload
7069.
Supreme Court Civil Appeal No. 7031 of 2021
દેવેન્દ્ર ભાસ્કર અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : નિર્ધારિત પાત્રતા માપદંડ અદાલતો દવારા વિસ્તૃત કરી શકાતા નથી
DownloadDownload
7070.
Supreme Court Civil Appeal No. 8223 of 2009
ધ ચેરમેન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વી. એમ. જે. જેમ્સ
વિષય : સેવા સંહિતામાં કોઇ પણ સમયગાળાને નિર્ધારિત કરતી નથી કે જેમાં અપીલ કરી શકાય એવા સંજોગોમાં વાજબી સમયની અંદર અપીલ દાખલ કરવી જોઇએ.લાંબા સમય સુધી ઉપયોગ ન કરવામાં આવેલ અધિકાર અસ્તિત્વમાં રહેતો નથી
DownloadDownload
7071.
Supreme Court Criminal Appeal No.599 Of 2021
નૂરુલ્લા ખાન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય.
વિષય : જળ અધિનિયમની કલમ ૪૭ અને ૪૮ ની યોગ્યતા
DownloadDownload
7072.
Supreme Court Criminal Appeal No. 1374 of 2021
અલી અહમદ વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : સીઆરપીસી કલમ ૩૮૯ અને જામીન રદ કરવાની જોગવાઈ.
DownloadDownload
7073.
Supreme Court Criminal Appeal Nos. 1735-1736 of 2010
સતબીર સિંહ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય
વિષય :
DownloadDownload
7074.
Supreme Court Civil Appeal No. 4003 of 2001
એડવોકેટ એકટની કલમ 38 હેઠળ વકીલ દ્વારા વ્યવસાયિક ગેરવર્તણૂક બદલની કાર્યવાહી
વિષય : એડવોકેટ એકટની કલમ 38 હેઠળ વકીલ દ્વારા વ્યવસાયિક ગેરવર્તણૂક બદલની કાર્યવાહી
DownloadDownload
7075.
Supreme Court Civil Appeal No. 6266 of 2000
હેમલાથા ગાર્ગ્યા વિરુદ્ધ આવકવેરાના કમિશનર
વિષય : કાયદાકીય યોજનાઓમાં 'ન્યાયી વિચારણા' (Equity) કરતા 'કાનૂની જોગવાઈ ' (Statute) ની સર્વોપરિતા
DownloadDownload
7076.
Supreme Court Civil Appeal No. 6900 of 1997
પી. સારથી વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
વિષય : મર્યાદા અધિનિયમ, 1963 ની કલમ 14નો વ્યાપ: “અદાલત” શબ્દની વિસ્તૃત વ્યાખ્યા અને ન્યાયિક ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીના સમયના બહિષ્કાર અંગે નામદાર સુપ્રીમ કોર્ટનો માર્ગદર્શક ચુકાદો
DownloadDownload
7077.
Supreme Court Civil Appeal No. 7656 of 2002
શકીલુર રહમાન વિરુદ્ધ સૈયદ મેહદી ઇસ્પાની
વિષય : પુનર્નિર્માણ માટે ઇમારત ખાલી કરાવવાનો અધિકાર: કલમ 14(1)(b) હેઠળ મકાનમાલિકની વાસ્તવિક જરૂરિયાતનો વ્યાપ
DownloadDownload
7078.
Supreme Court Civil Appeal No. 7891-7892 of 2002
પ્રતિભા સિંહ અને અન્ય વિરુદ્ધ શાંતિ દેવી પ્રસાદ અને અન્ય
વિષય : જયારે સ્થાવર મીલકત અંગેનો દાવો નકકી કરવામાં આવ્યો હોય અને મીલકત ચોકકસપણે ઓળખવામાં ન આવે, ત્યારે સી.પી.સી. ના આદેશ-૭, નીયમ-૩ અને આદેશ-૨૦ નીયમ-૩ માં સમાવિષ્ટ જોગવાઇઓની અવગણના કરવાને કારણે અદાલતના રેકર્ડમાં ખામી દુર કરવામાં સક્ષમ છે
DownloadDownload
7079.
Supreme Court Criminal Appeal No. 41 of 2004
મેસર્સ ગોવિન્દ ઇમ્પેક્સ (ખાનગી) લિમિટેડ અને અન્ય વિરુદ્ધ યોગ્ય સત્તા, આવકવેરાનો વિભાગ
વિષય : દંડાત્મક કાયદે જે કોઇ કૃત્યને દંડનીય ગુનો બનાવે છે અથવા દંડ લાદે છે તેનો કડક અર્થઘટન થવો જોઇએ અને જો બે મંતવ્યો શકય હોય તો સામાન્ય રીતે નાગરીકને અનુકુળ એક મંતવ્યને પ્રાધાન્ય આપવામાં આવે છે
DownloadDownload
7080.
Supreme Court Civil Appeal Nos. 10041-42 of 2010
મેસર્સ રોહિણી ટ્રેડર્સ વિરુદ્ધ મેસર્સ જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ
વિષય : દાવામાં દસ્તાવેજો ફાઈલ ન કરવા બદલ પ્રતિકૂળ અનુમાનનો અવકાશ
DownloadDownload
7081.
Supreme Court Criminal Appeal No. 82 of 2015
દિલીપ કુમાર મોન્ડલ અને અન્ય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : હત્યા અને સાઅપરાધ માનવવધ વચ્ચેનો તફાવત
DownloadDownload
7082.
Supreme Court Criminal Appeal No. 83 of 2015
રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ સલમાન સલીમ ખાન
વિષય : સજા વિરુદ્ધ દોષસિદ્ધિ મોકૂફ રાખવા માટેના કાનૂની સિદ્ધાંતો
DownloadDownload
7083.
Supreme Court Criminal Appeal No. 188 of 2009
રણવીર યાદવ વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય : અદાલતી કાર્યવાહીમાં ખલેલ: 'શુદ્ધ બુદ્ધિ' વગરની માફીની અગ્રાહ્યતા
DownloadDownload
7084.
Supreme Court Criminal Appeal No. 1733 of 2008
ઉદય ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : દહેજ મૃત્યુ કેસમાં દોષિત ઠરાવ યથાવત: એફઆઈઆરમાં ઉલ્લેખ ન હોવા છતાં નામદાર સર્વોચ્ચ અદાલતે 7 વર્ષની સજા મંજુર રાખી
DownloadDownload
7085.
Supreme Court Criminal Appeal No. 3933 of 2010
દાદર અને નગરના એડમિનિસ્ટ્રેટર યુનિયન ટેરિટરી હવેલી વિરુદ્ધ ગુલાબિયા એમ. લેડ
વિષય : કાનુની સ્થીતી એકદમ સ્પષ્ટ છે કે ન્યાયીક સમીક્ષાની સતાનો ઉપયોગ કરતી વખતે હાઇકોર્ટ અથવા ટ્રીબ્યુનલ શિસ્ત અધિકારી દ્રારા અથવા અપીલમાં એપેલેટ ઓથોરીટી દ્રારા સજા લાદવા અંગે ઉપયોગમાં લેવાયેલ વીવેકબુધ્ધી
DownloadDownload
7086.
Supreme Court Civil Appeal No. 85 of 1964
ખુબચંદ અને અન્યો વિરૂધ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : રાજસ્થાન જમીન સંપાદન અધિનિયમની કલમ-4 હેઠળ સૂચના સારની જાહેર સુચના આપવી ફરજીયાત છે
DownloadDownload
7087.
Supreme Court Civil Appeal No. 4027 of 2010
શ્રી બી. ટી. કૃષ્ણપ્પા વિરુદ્ધ ડિવિઝનલ મેનેજર, યુનાઈટેડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય :
DownloadDownload
7088.
Supreme Court Criminal Appeal No. 1394 of 2003
અમરજીત સિંહ અને અન્યો વી. પંજાબ રાજ્ય
વિષય : કલમ ૩૭૪-દોષિત ઠેરવવાની અપીલમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ
DownloadDownload
7089.
Supreme Court Criminal appeal No. 1475 of 2003
બાઈજ નાથ સાહ વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય :
DownloadDownload
7090.
Supreme Court Special Leave Petition (Crl.) No. 3224 of 2010
મુકેશ કિશનપુરિયા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય :
DownloadDownload
7091.
Supreme Court Transfer Petition (Civil) No. 1127 of 2008
વિનીશા જિતેશ તોલાની @મનમીત લઘમની વિરુદ્ધ જિતેશ કિશોર તોલાની
વિષય :
DownloadDownload
7092.
Supreme Court Civil Appeal No. 5055 of 2002
શેર બહાદુર વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય :
DownloadDownload
7093.
Supreme Court Civil Appeal No. 5072 of 2002
રિજનલ મેનેજર અને શિસ્ત સત્તાધિકારી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હૈદરાબાદ અને અન્ય વિરુદ્ધ એસ. મોહમ્મદ ગફાર
વિષય :
DownloadDownload
7094.
Supreme Court Civil Appeal No. 6119 of 2016
મુલીન શર્મા વિરુદ્ધ આસામ રાજ્ય અને અન્ય
વિષય : સેવા કાયદો - બળજબરીથી લેવાયેલ રાજીનામું - પુનઃનિયુક્તિ - બેક વેતન (Back Wages) માટેનો દાવો - બેરોજગારી સાબિત કરવાની ફરજ - બેક વેતન આપવાનો અદાલતનો વિવેકાધીન અધિકાર
DownloadDownload
7095.
Supreme Court Civil Appeal No. 9802-9807 of 1995
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ અશોક કુમાર બહલ અને અન્ય
વિષય : સમાન અદાલત દ્રારા અપાયેલ આદેશમાં વીસંગતતા અને વિરોધાભાસ ટાળવો જોઈએ. ફુલ બેન્ચનો નિર્ણય બંધનકર્તા છે
DownloadDownload
7096.
Supreme Court Criminal Appeal No. 666 of 1994
પ્રેમ સુરાના વિરુદ્ધ એડિશનલ મુન્સિફ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને અન્ય
વિષય : ન્યાયિક અધિકારીના ચહેરા પર થપ્પડ એ હકીકતમાં દેશની ન્યાય વ્યવસ્થાના ચહેરા પર થપ્પડ છે અને તેમાં કોઇપણ માફી અથવા બાંયધરી સ્વીકારવાનો પ્રશ્ન ઉપસ્થીત થતો નથી તેથી સજાના સંદર્ભમાં પણ ઉદારતાનો પ્રશ્ન ઉભો થઇ શકતો નથી
DownloadDownload
7097.
Supreme Court Criminal Appeal No. 988 of 2001
મુનુસ્વામી અને અન્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય
વિષય : ગુનાહિત ઇરાદા બાબત
DownloadDownload
7098.
Supreme Court Criminal Appeal No. 2057 of 2010
ગજાનન દશરથ ખરાટે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : પુરાવાઓના મહત્વ બાબત
DownloadDownload
7099.
Supreme Court Civil Appeal No. 1247 of 1998
કે. કે. જોન વિરુધ્ધ ગોવા રાજ્ય
વિષય : આર્બિટ્રેશન અધિનિયમ હેઠળ અદાલત દ્વારા આર્બિટ્રલ અવોર્ડનું રેમીશન થતાં બાકીના એવોર્ડ પર અસર ન પડે અને તે યથાવત રહે
DownloadDownload
7100.
Supreme Court Civil Appeal No. 1807 of 2003
હરિશ વર્મા અને અન્ય વી. અજય શ્રીવાસ્થવા અને અન્ય
વિષય : પોસ્ટગ્રેજ્યુએટ મેડીકલ પ્રવેશ માટે ન્યુનત્તમ ગુણની મર્યાદા રાજ્ય દ્વારા ઘટાડવી શક્ય નથી અને મેડીકલ કાઉન્સિલના નિયમો બાદ્યકારક છે
DownloadDownload

Pages