Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
6951.
Supreme Court Civil Appeals Nos. 427 and 428 of 1960
આવકવેરાના કમિશનર, મદ્રાસ વી. એસ. એ. એસ. મરીમુત્તુ નાદર
વિષય : ભાગીદારી પેઢીમાં સગીરબાળકના કમાયેલ આવકમાં પણ ભારતીય આવક વેરા અધીનીયમ કલમ ૬૬અ અને ૬૬એએ રાહત આપવાની જે જોગવાઇ છે તેના અનુસંધાને. તેમા પીતાની કુલ આવકમાંથી રાહત આપેલી હતી.
DownloadDownload
6952.
Supreme Court Civil Appeal No. 3159 of 2004
સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, ઈન્દોર વિરુદ્વ મેસર્સ ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના સચિવ દ્વારા
વિષય :
DownloadDownload
6953.
Supreme Court Civil Appeal Nos. 10941-10942 of 2013
ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્વ હિલ્લી મલ્ટીપર્પોજ કોલ્ડ સ્ટોરેજ પીવીટી લિમિટેડ
વિષય : ગ્રાહક જિલ્લા ફોરમને ૩૦ દિવસ અને તે પછી વધુ ૧૫ દિવસ જવાબ રજુ કરવા દેવાની સત્તા છે અને ૩૦ દિવસની સમયમર્યાદા વિરોધી પક્ષને નોટિસ અને ફરીયાદની નકલ મળ્યેથી થશે
DownloadDownload
6954.
Supreme Court Criminal Appeal No. 49 of 1961
મુનિયપ્પન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ
વિષય : જયારે મૃત્યુની ઘોષણામાં અચાનક મૃત્યુના કારણે વિક્ષેપ પડયો હતો,તેમ છતાં તેનાથી આરોપ સાબિત થતો હોઇ તો તે એક સંપૂર્ણ નિવેદન છે.
DownloadDownload
6955.
Supreme Court Criminal Appeal No. 52 of 1960
વિઠ્ઠલ કૃષ્ણાજી નિવેન્દકર વી. પ્રધ્યુમન રામ સિંહ અને અન્ય
વિષય : બોમ્બે રેન્ટસ હોટેલ અને લોજીંગ હાઉસ રેન્ટસ કંટ્રોલ અધિનિયમ ૧૯૪૭ હેઠળ લિઝ મેળવવા મટે ચુકવવામાં આવેલી રકમ “દાન” ગણાશે કે નહી તે બાબત.
DownloadDownload
6956.
Supreme Court Criminal Appeal No. 146 of 1959
કર્તાર સિંઘ વી. પંજાબ રાજ્ય
વિષય : ગેરકાયદેસર સભા ત્યારે જ કહી સકાયે જ્યારે હુમલાખોરોની સંખ્યા અને નામ સ્પષ્ટ હોય તથા પાંચ થી વધુ હોજા જોઈએ
DownloadDownload
6957.
Supreme Court Criminal Appeal No. 222 of 1960
બિહાર રાજ્ય વી. મંગલ સાઓ
વિષય : રેડીયોનો લાયસન્સ વગર ઉપયોગ ભારતીય ટેલીગ્રાફ અધિનિયમની કલમ ૨૦ હેઠળ ગુનો બને છે
DownloadDownload
6958.
Supreme Court I.A. No. 1 in Civil Appeal No. 4500 of 2002
યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્વ એઇમ્સનું ફેકલ્ટી એસોસિએશન.
વિષય : ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સુપર સ્પેશિયાલિટી જગ્યાઓ માટે અનામત હોવી જોઈએ કે નહીં તે નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે તેવુ હુકમ કરી સ્પષ્ટ કરવામા આવેલ છે
DownloadDownload
6959.
Supreme Court Special Reference No. 1 of 2004
"ઇન આરઈઃ પંજાબ કરારની મુદતનો કાયદો, ૨૦૦૪"
વિષય : નદીના પાણીની વહેંચણી બાબતોના કાયદા વિષે.
DownloadDownload
6960.
Supreme Court Writ Petition No. 65 of 1959
ગ્લાસ ચેટન્સ ઇમ્પોર્ટર્સ એન્ડ યુઝર્સ એસોસીએશન વી. યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : આયાત નિકાસ સંબંધી, આયાતને કેનલાઈઝ કરવા નિર્ણય બાબતે
DownloadDownload
6961.
Supreme Court Writ Petition (Civil) No.1072 of 2013
મદ્રાસ બાર સંગઠન વિરુદ્વ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : એન.સી.એલ.ટી. અને એન.સી.એલ.એ.ટી. ની કમીટીની રચના
DownloadDownload
6962.
Supreme Court Civil Appeal No. 193 of 1964
જાહુરી સાહ અને અન્ય વિ. દ્વારકા પ્રસાદ ઝુનઝુનવાલા અને અન્ય
વિષય : દત્તક લેવાના દસ્તાવેજનુ કાયદામાં મુલ્યાંકન
DownloadDownload
6963.
Supreme Court Civil Appeal No. 793 of 1998
મિઝોરમ રાજ્ય અને અન્ય. વિરુદ્ધ મિઝોરમ એન્જિનિયરિંગ સર્વિસ એસોસિએશન અને અન્ય.
વિષય :
DownloadDownload
6964.
Supreme Court Civil Appeal No. 922 of 1998
મેસર્સ મેન્થા એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, મેરઠ
વિષય : ‘બલ્ક ડ્રગ' હેઠળ મેન્થોલ
DownloadDownload
6965.
Supreme Court Civil Appeal No. 1081 of 1998
કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, અમદાવાદ વિરુદ્ધ મેસર્સ સુસ્મા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ
વિષય : કાપડ પર કુદરતી સ્ટાર્ચ લગાવીને પેડિંગની પ્રક્રિયા
DownloadDownload
6966.
Supreme Court Civil Appeal No. 1477 of 1998
મેસર્સ ટેકુમસેહ પ્રોડક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, હૈદરાબાદ
વિષય : શું ખામીયુક્ત કોમ્પ્રેસર્સનું સમારકામ કરતી વખતે અરજદાર દ્વારા બદલવામાં આવેલા સ્ટેટર્સ જેવા કોઈપણ ભાગમાં સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ હેઠળ ડ્યુટી આકર્ષિત કરતી ઉત્પાદન પ્રવૃત્તિ સામેલ છે કે કેમ ?
DownloadDownload
6967.
Supreme Court Civil Appeal No. 2253 of 1999
એચ.એન. શંકરા શાસ્ત્રી વિરુદ્ધ ધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, કર્ણાટક
વિષય : ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 કલમ 14(1) સબ સ્ટાન્ડર્ડ ગુણવતાનો માલ વેચવા બદલ વિક્રતાએ માલની કિમત અને વળતર પાછુ આપવુ
DownloadDownload
6968.
Supreme Court Civil Appeal No. 3504 of 1997
મેસર્સ. એલ્ફિન્સ્ટન મેટલ રોલિંગ મિલ્સ વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બોમ્બે
વિષય : જયાં સુધી ભંગાર અને કચરાને ડયુટી પેઇડ માલ હોવાનું દર્શાવી શકાય નહી, ત્યાં સુધી તેવું માની શકાય નહી
DownloadDownload
6969.
Supreme Court Civil Appeal No. 3973 of 2001
મે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ વિ. સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, પટના
વિષય : ઇઓટી ક્રેન પર એસેમ્બલ તરીકે કોઇ આબકારી જકાત ચુકવવાપાત્ર નથી.
DownloadDownload
6970.
Supreme Court Civil Appeal No. 4964 of 2000
મેસર્સ સોની ઇન્ડિયા લિ. વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, દિલ્હી
વિષય : આ ચુકાદેા કલમ - ૪ એ હેઠળ MRP આધારિત મુલ્યાંકનના કડક પાલનને મજુત બનાવે છે અને કંપનીઓને ખાતરી આપે છે કે પ્રમોશ્નલ ભેટો ફક્ત કિંમતને ધ્યાનમાં રાખીને જ નકારી શકાતી નથી
DownloadDownload
6971.
Supreme Court Civil Appeal Nos. 5756-59 of 2000
એ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. વિ. સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, જયપુર
વિષય : આઉટ સ્ટેશનના ચેકની મંજુરીના કારણે કિંમતમાં સમાવેલ બેંક ચાર્ઝ દુર કરતી વખતે માલની કિંમતનો ભાગ ન બની શકે.
DownloadDownload
6972.
Supreme Court Civil Appeal No. 5791 of 1998
મિલમેન્ટ ઓફ્થો ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિરુદ્ધ એલર્ગન ઇન્ક.
વિષય : આંખની સંભાળના ઉત્પાદનો માટે "OCUFLOX" નામના ઉપયોગ સાથે સંકળાયેલો એક સીમાચિહ્નરૂપ ટ્રેડમાર્ક વિવાદનો કેસ
DownloadDownload
6973.
Supreme Court Civil Appeal Nos. 6559- 6560 of 1997
કમિશનર ઓફ કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ અને અન્ય વિ. મેસર્સ ચારમિનાર નોનવોવન્સ લિ.
વિષય : કોમોડીટીના વર્ગીકરણના તબકકે ઇસ્યુ થયેલ કારણદર્શક નોટીસ હાઇકોર્ટ દ્રારા રદ કરી શકાય નહી
DownloadDownload
6974.
Supreme Court Civil Appeal No. 7188 of 1997
એસોસિએટેડ સિમેન્ટ કંપની લિ. વિ. મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : સિમેન્ટ પર વસૂલવામાં આવતો નિકાસ કર
DownloadDownload
6975.
Supreme Court Criminal Appeal Nos. 181-182 of 1999
ઓરિસ્સા રાજ્ય વિ. રાજેન્દ્ર ત્રિપાઠી અને અન્ય
વિષય : આરોપીનુ નામસુધારણા એ નિર્દોષ છોડી મુકવાનુ એક માત્ર ન બની શકે
DownloadDownload
6976.
Supreme Court Civil Appeal No. 4147 of 2006
વ્યવસ્થાપક નિર્દેશક, ઉત્તર પૂર્વ કે. આર. ટી. સી. વિરુદ્ધ દેવદાસ મણિકરાવ સદાનંદ
વિષય : ઘટના પોતે જ પુરાવો છે
DownloadDownload
6977.
Supreme Court Civil Appeal No. 4171 of 2006
અનાર દેવી અને અન્ય વિરુધ્ધ પરમેશ્વરી દેવી અને અન્ય
વિષય : હિંદુ મિતાક્ષર સહભાગી ઘરનુ હિત
DownloadDownload
6978.
Supreme Court Criminal Appeal No. 959 of 2006
સિદ્દરામા અને અન્ય વિરુધ્ધ કર્ણાટક રાજ્ય
વિષય : આરોપીઓની સજાના હુકમ સામે અપીલ તથા રાજય દવારા સજામા વધારો કરવા માટે અપીલ
DownloadDownload
6979.
Supreme Court Criminal Appeal No. 971 of 2006
સુગા રામ @છુગા રામ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય.
વિષય : બંધારણની અનુચ્છેદ ૧૩૬ હેઠળ આ અદાલતમાં નિહિત અપીલની શક્તિ તે એક સંપૂર્ણ સત્તા છે, જે ન્યાયની તાત્કાલિક માંગને પહોંચી વળવા માટે 'સામાન્ય કાયદાના કાર્યક્ષેત્રની બહાર ઉપયોગ કરી શકાય છે
DownloadDownload
6980.
Supreme Court Criminal Appeal No. 972 of 2006
ગજાનંદ અગ્રવાલ વિરુધ્ધ ઓરિસ્સા રાજ્ય અને અન્ય
વિષય : જામીન મંજુર કરવામાં ધ્યાનમાં લેવાની કાયદાકીય જોગવાઇઓ.
DownloadDownload
6981.
Supreme Court Civil Appeal Nos. 293-294 of 2009
આઇટીસી લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, કોલકાતા ૪
વિષય : ફાઇનાન્સ એક્ટ, ૨૦૧૧ દ્વારા સુધારેલા કસ્ટમ્સ એક્ટ મુજબ સ્વ-મૂલ્યાંકન, કામચલાઉ મૂલ્યાંકન, પુનઃ મૂલ્યાંકન
DownloadDownload
6982.
Supreme Court Civil Appeal No. 5619 of 1994
ફ્લેશ લેબોરેટરીઝ લી. વિ. કેન્દ્રીય એક્સાઇઝ ના કલેકટર, નવી દિલ્હી
વિષય : સંબંધિત વ્યક્તિ ની કાયદેસરતા
DownloadDownload
6983.
Supreme Court Civil Appeal No. 5810 of 2006
એસ. એ. બિલ્ડર્સ લિમિટેડ વિરુધ આવકવેરાના કમિશનર (એપીલસ)
વિષય : આવકવેરા અધિનિયમની કલમ ૩૨એબી હેઠળ કપાતના દાવાની અયોગ્યતા અંગે કરદાતાની અપીલના નકાર વિશે
DownloadDownload
6984.
Supreme Court Civil Appeal No. 5837 of 2006
એસ. આર. બત્રા અને અન્ય વિરુદ્ધ એસ. એમ. ટી. તરુણા બત્રા
વિષય : સાંઝા ઘર અંગેનો સુપ્રીમ કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો(૨૦૦૬)
DownloadDownload
6985.
Supreme Court Civil Appeal No. 5838 of 2006
કમલાદેવી વિરુદ્ધ કુશલ કંવર અને અન્ય
વિષય : સિવિલ પ્રોસિજર કોડ, 1908ની કલમ 100-એ પૂર્વવર્તી અસર ધરાવશે નહી.
DownloadDownload
6986.
Supreme Court Civil Appeal No. 5868 of 2006
પોસ્ટ ઓફિસોના અધિક્ષક અને અન્ય વિરુધ આર. વાલાસીના બાબુ
વિષય : જો સંબંધિત કર્મચારીએ નિમણૂક મેળવવામાં છેતરપિંડી (કપટ) કરી હોય, તો તેને તેના લાભો મેળવવાની મંજૂરી આપવી જોઈએ નહીં, કારણ કે નિમણૂકનો પાયો જ ધરાશાયી થઈ જાય છે
DownloadDownload
6987.
Supreme Court Criminal Appeal No. 1330 of 2006
એમ.આર.કુદવા વી. આંધ્ર પ્રદેશ રાજ્ય
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ તથા ૪૮૭ કયા સંજોગોમાં લાગુ પડે
DownloadDownload
6988.
Supreme Court Criminal Appeal No. 1416 of 2008
કૈલાશ નાથ વિરૂધ્ધ યુ. પી. રાજ્ય
વિષય : વારસાઇ મિલ્કત અંગે કોટુંબીક વિવાદ મૃત્યુ સુધી
DownloadDownload
6989.
Supreme Court Civil Appeal No. 310 of 2015
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ વિરુદ્ધ ગંગા દેવી અને અન્ય
વિષય : કાઉન્સીલ ની યુનીયન ની મીલકત ને સંચાલન કરવાની સત્તા
DownloadDownload
6990.
Supreme Court Civil Appeal No. 1027 of 2020
ભારત અને અન્યનું સંઘ વિરુદ્ધ અભિરામ વર્મા
વિષય : પેન્શન રેગ્યુલેશન ફોર આર્મી ના નિયમ ૧પ અને લેટ એન્ટરેઇન્ટ ની વ્યાખ્યાનું મુલ્યાંકન
DownloadDownload
6991.
Supreme Court Civil Appeal No.1650 of 2020
દેના બેંક (હવે બેંક ઓફ બરોડા) વિરુદ્ધ સી. શિવકુમાર રેડ્ડી અને અન્ય
વિષય :
DownloadDownload
6992.
Supreme Court Civil Appeal No. 4750 of 2011
ગીતા ગુપ્તા વિરુદ્ધ રમેશ ચંદ્ર દ્વિવેદી અને અન્ય
વિષય :
DownloadDownload
6993.
Supreme Court Civil Appeal No. 5641 of 2021
સલીમ ડી. અગોતવાલા અને અન્યો વિરુદ્ધ શામલજી ઓધવજી ઠાકર અને અન્યો
વિષય :
DownloadDownload
6994.
Supreme Court Civil Appeal No. 5667 of 2021
ઉત્તર પ્રદેશ જળ વિદ્યુત નિગમ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ બાલબીર સિંહ
વિષય :
DownloadDownload
6995.
Supreme Court Civil Appeal No. 5887 of 2021
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ સુશીલ કુમાર ગોદારા
વિષય : જયારે વીમાપાત્ર ઘટના બને છે ત્યારે વીમા કરારમાં સમાવિષ્ટ શરતોનો કોઇ મૂળભુત ભંગ થવો જોઇએ નહી
DownloadDownload
6996.
Supreme Court Civil Appeal Nos. 6996-6997 of 2021
બેંગ્લોર વિકાસ સત્તાધિકાર વિરુદ્ધ એન. નંજપ્પા અને અન્ય
વિષય : એક્ઝિક્યુટિંગ કોર્ટ દ્વારા સી.પી.સી હુકમ  ૨૧ નિયમ ૧૦૧  ની જોગવાઈ મુજબ અમુક પ્રશ્નો નો નિર્ણય કરવાની સત્તા હોવા બાબતે
DownloadDownload
6997.
Supreme Court Civil Appeal No. 7549 of 2021
રશ્મીતા બિસ્વાલ અને અન્યો વિરુદ્ધ વિભાગીય વ્યવસ્થાપક, રાષ્ટ્રીય વીમા કંપની લિમિટેડ અને અન્ય
વિષય : મોટર વાહન અકસ્માતથી મૃત્યુના કેસમાં વળતર નકકી કરતી વખતે પગારમાં ભવિષ્યની સંભાવનાઓના હિસ્સો ઉમેરવો જોઇએ
DownloadDownload
6998.
Supreme Court Civil Appeal No. 7696 of 2021
માજી સન્નમ્મા ઉર્ફે સન્યાસિરાવ વિરુદ્ધ રેડ્ડી શ્રીદેવી અને અન્યો
વિષય : વિલંબ માફ
DownloadDownload
6999.
Supreme Court Criminal Appeal Nos. 849-850 of 2011
ટ્રાયમ્બક એસ હેગડે વિરુદ્ધ એસઆરઆઈપીએડી
વિષય : એન.આઈ.એક્ટના કેસોમાં સ્વિક્રુતીની અસર
DownloadDownload
7000.
Supreme Court Criminal Appeal No (s). 1039 of 2021
ભાગવાન નારાયણ ગાયકવાડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : દંડ સંહિતાની કલમ-૩૨૬, જોખમી હથિયારો દ્વારા સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામા દોષિત ઠરેલ આરોપીએ અપીલ
DownloadDownload

Pages