Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
6851.
Supreme Court Civil Appeal No. 1204 of 1978
કરબલાઇ બેગમ વિરુદ્ધ મોહંમદ.સઈદ અને અન્ય.
વિષય :
DownloadDownload
6852.
Supreme Court Civil Appeal No. 3115 of 1979
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિરુદ્ધ બી. એસ. નરવાલ
વિષય : ઓર્ડી ઓલ્ટરમ પાર્ટમ નો સિધ્ધાંત લાગુ કરીને કોઇ પણ કેસમાં બીજા પક્ષકારને અચુક સાંભળવા પડે તેવુ મહત્વ આ ચુકાદા દ્વારા સ્થાપિત કર્યુ
DownloadDownload
6853.
Supreme Court Criminal Appeal No. 687 of 1980
એચ. એસ. બેન્સ ડિરેક્ટર સ્મોલ સેવિંગ-કમ-ડેપ્યુટી સેક્રેટરી, નાણા, પંજાબ, ચંદીગઢ વિરુદ્ધ રાજ્ય (કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ)
વિષય :
DownloadDownload
6854.
Supreme Court Civil Appeal No. 3936 of 2006
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને અન્ય વિરુદ્ધ ચંદ્રભાન અને અન્ય
વિષય : આશય પત્ર અને કાયદાકીય ફાળવણી
DownloadDownload
6855.
Supreme Court Civil Appeal No. 1426 of 2001
મેસર્સ બારાકા ઓવરસીઝ ટ્રેડર્સ વિરુદ્ધ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને અન્ય
વિષય :
DownloadDownload
6856.
Supreme Court Civil Appeal No. 3976 of 2006
તેજ બહાદુર રામ વિરુદ્ધ યુપી રાજ્ય અને અન્ય
વિષય : કર્મચારીની નિવૃત્તિ વય લંબાવવાના વિવેકાધિકાર અંગેનો ચુકાદો.
DownloadDownload
6857.
Supreme Court Civil Appeal No. 3982 of 2006
મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ યોગીશ ચંદ્ર દુબે અને અન્યો
વિષય : કર્મચારીઓના નિયમીતકરણ અને લઘુતમ પગારધોરણ માટેનો દાવો સેવા કાયદો
DownloadDownload
6858.
Supreme Court Civil Appeal No. 4114 of 2001
અમીન ચંદ પ્યારેલાલ વિરુદ્ધ તપાસ સહાયક કમિશનર, આવકવેરો અને અન્ય
વિષય :
DownloadDownload
6859.
Supreme Court Civil Appeal No. 7623 of 2005
મેસર્સ બાલક્રિશ્ન હેચરીઝ વિરુદ્ધ ક્લેરીફીકેશન અન્ડ એડવાન્સ રૂલિંગ ઓથોરિટી
વિષય : 'ડ્રેસ્ડ (કપાયેલુ) ચિકન' ને વેચાણવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે કારણ કે તે સીલબંધ કન્ટેનરમાં વેચવામાં આવતા નથી
DownloadDownload
6860.
Supreme Court Criminal Appeal No. 911 of 2006
એ ગીતા વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય
વિષય : જામીન મંજુર કરવા અથવા ના-મંજુર કરવા તે દરેક કેસના સંજોગો પર આધાર રાખે છે
DownloadDownload
6861.
Supreme Court Writ Petition (C) No. 218 of 2003
ઈન્દિરા જયસિંગ વિરુદ્ધ સામાન્ય નોંધણી, ભારતની સર્વોચ્ચ અદાલત અને અન્ય
વિષય : ન્યાયધિશોની વિરુધ્ધ ફરીયાદના કિસ્સામા તપાસ
DownloadDownload
6862.
Supreme Court Civil Appeal Nos. 782-783 of 1973
આવકવેરા કમિશનર, આંધ્રપ્રદેશ હૈદરાબાદ વિરુદ્ધ તોશોકુ લિમિટેડ, ગુંટુર વગેરે.
વિષય : વિદેશી એજન્ટને મોકલેલ કમિશનની રકમ આવકવેરા હેઠળ આકારણીને પાત્ર છે કે કેમ?
DownloadDownload
6863.
Supreme Court Civil Appeal No. 8599 of 2002
સુનિલ કુમાર રાણા વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : બે કરતા વધુ સંતાનો હોવાના આધારે નગરપાલિકા સભ્યપદ માટે અયોગ્યતા- હરિયાણા મ્યુનિસિપલ(સંશોધન) અધિનીયમ,1994 હેઠળ એક વર્ષની અવધિ ગણતરી માટે સંબધિત તારીખ
DownloadDownload
6864.
Supreme Court Civil Appeal No. 2434 of 2000
શ્રીમતી. દયામતી બાઈ વિ. શ્રી કે. એમ. શફી
વિષય : ટ્રાયલ દરમિયાન ઉઠાવવામાં ન આવેલ પુરાવાની રજુઆતની પદ્ધતી અંગેનો આક્ષેપ અપીલના તબક્કે ઉઠાવી શકાતો નથી. - ગૌણ પુરાવા અંગેની પ્તતિક્રિયાત્મક આપત્તિનો ત્યાગ.
DownloadDownload
6865.
Supreme Court Civil Appeal No. 4718 of 2004
પંજાબ રાજ્ય અને અન્ય. વિ. ફુલન રાની અને અન્ય
વિષય : કાનુની સેવા સત્તા મંડળ અધીનીયમ ૧૯૮૭ ની કલમ – ૨૦ (૩) અને ૫ મુજબ લોક અદાલતમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ હોય તેવા કેસોનો નિકાલ થઇ શકે.
DownloadDownload
6866.
Supreme Court Civil Appeal Nos. 4903-4905 of 2004
ચડત સિંહ વિ. બહાદુર રામ અને અન્ય
વિષય : સી.પી.સી. કલમ-૧૦૦ હેઠળ ના.ઉચ્ચ અદાલતે સેકન્ડ અપીલનો નિકાલ કાયદાના પ્રશ્ન ઉપર કરવો ફરજીયાત છે.
DownloadDownload
6867.
Supreme Court Special Leave Petition (C) No. 811 of 2021
એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન વિરૂદ્ધ મેસર્સ ટેક્સમો ઇન્ડસ્ટ્રીઝ
વિષય : ઇ.એસ.આઇ એકટની કલમ-ર(રર) હેઠળ વેતનની વ્યાખ્યામાંથી વાહન વ્યવહાર ભથ્થું (મુસાફરી ભથ્થું) બાકાત રાખવામાં આવ્યું છે.
DownloadDownload
6868.
Supreme Court Civil Appeal No. 810 of 2021
એમવે ઇન્ડિયા રાવ સિંધિયા અને અન્ય વિરૂદ્ધ રવિન્દ્રનાથ રાવ સિંધિયા અને અન્ય
વિષય : મધ્યસ્થી નિમવાની સત્તા
DownloadDownload
6869.
Supreme Court Civil Appeal No. 1137 of 2019
કે બોવેટ એન્જિનિયરિંગ લિમિટેડ વિરુદ્ધ ઓવરસીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલિયન્સ (ભારત) પ્રાઈવેટ લીમીટેડ
વિષય :
DownloadDownload
6870.
Supreme Court Civil Appeal No. 3477 of 2010
દવેશ નાગલ્યા (મૃત) અને અન્ય વિરુદ્ધ પ્રદીપ કુમાર (મૃત) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય
વિષય : ભાગીદારીમાં જ્યારે બંને ભાગીદારો મૃત્યુ પામે છે અને ભાગીદારીમાં કોઈ ચાલુ રાખવાની કલમ નથી, તો આવી ભાગીદારી દ્વારા કબજે કરાયેલ જગ્યા ખાલી માનવામાં આવે છે
DownloadDownload
6871.
Supreme Court Civil Appeal No. 4358 of 2016
સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ અને અન્યો વિરુદ્ધ મેસર્સ એસ. કુમારની એસોસિએટ્સ એ. કે. એમ. (જે. વી. )
વિષય : કરારના કાયદા મુજબ કરાર ક્યારે રદ્દ થવાપાત્ર છે.
DownloadDownload
6872.
Supreme Court Civil Appeal No. 4447 of 2006
હરિયાણા રાજ્ય અને અન્ય વિરુદ્ધ અબ્દુલ ગફ્ફાર ખાન અને અન્ય
વિષય : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થાથી મેળવેલ શૈક્ષણિક લાયકાત.
DownloadDownload
6873.
Supreme Court Civil Appeal No. 4451 of 2021
આવકવેરાના કમિશનર (મુક્તિ), કોલકાતા વિરુદ્ધ બટાનગર શિક્ષણ અને સંશોધન ટ્રસ્ટ
વિષય : આવકવેરા કાયદાની કલમ ૧૨એએ તથા ૮૦જી હેઠળ નોંધણી રદ કરવા અંગે
DownloadDownload
6874.
Supreme Court Civil Appeal No. 4499 of 2006
ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને અન્ય. વિરુધ્ધ સંતોષ
વિષય : કામચલાઉ કર્મચારી ના મ્રુત્યુબાદ તેના વારસદાર ને મળતી અનુકંપા નિમણૂક મ્રુત કર્મચારી ના સેવા દરજ્જાને બદલી શક્તી નથી.
DownloadDownload
6875.
Supreme Court Civil Appeal No. 4516 of 2006
ભારતીય સંઘ વિરુધ્ધ મેસર્સ શ્રીંગ કન્સ્ટ્રક્શન કંપની પ્રાઇવેટ લિમિટેડ
વિષય : આર્બિટ્રેશન એવોર્ડને પડકારવા અરજીમાં થયેલ વિલંબ અંગે મર્યાદા અધિનિયમ કલમ 14 લાગુ પડે કે નહીં તે બાબત
DownloadDownload
6876.
Supreme Court I.A. No. 54 in Contempt Petition (C) No. 158 of 1998
ભારતીય સંઘ વિરુધ્ધ રેશ્મા યાદવ અને અન્ય
વિષય : કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને સરકારી દુકાનો અને સ્ટોલ પર અનધિકૃત કબજો કરવા બદલ વ્યક્તિઓએ નુકસાન ચૂકવવાની જવાબદારી અંગે.
DownloadDownload
6877.
Supreme Court Criminal Appeal No. 1027 of 2006
કૈલાશ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય.
વિષય : દહેજમૃત્યુના ગુના બાબત
DownloadDownload
6878.
Supreme Court Criminal Appeal No. 1050 of 2006
સીએચ. રામોજી રાવ, ચેરમેન રામોજી ગ્રૂપ ઓફ કંપનીઝ અને અન્ય. વિરુધ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય
વિષય : ઈ.પી.કો કલમ ૧૯૯ અને ૨૦૦ અન્યવે ફરિયાદ અને તે લક્ષી સજા/ઉપાય
DownloadDownload
6879.
Supreme Court Criminal Appeal No. 1051 of 2006
ઇસ્વર્ચંદ અમીચંદ ગોવડીયા અને અન્ય વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
6880.
Supreme Court Criminal Appeal No. 1056 of 2006
કમાન્ડન્ટ, ૬૮, બી. એન. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગકુલનગર વિરુદ્ધ શ્રી અર્જુન દાસ અને અન્ય
વિષય : ટ્રાયલ પહેલા કોર્ટ ના અવલોકનોની કાનૂની માન્યતા
DownloadDownload
6881.
Supreme Court Criminal Appeal Nos. 1521-1522 of 2005
એસ. ચિન્નાસામી અને અન્ય વિરુદ્ધ સીડ ઇન્સ્પેક્ટર, કોયંબટૂર અને અન્ય
વિષય : આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ તથા બીજ (નિયંત્રણ) આદેશ, ૧૯૮૩ હેઠળ ગુનો બનવા બાબત
DownloadDownload
6882.
Supreme Court Civil Appeal No. 685 of 1995
કેન્દ્રીય એક્સાઇઝ કલેક્ટર, બોમ્બે વિરુદ્ધ મહારાષ્ટ્ર ફર ફેબ્રિક્સ લિમિટેડ
વિષય :
DownloadDownload
6883.
Supreme Court Civil Appeal No. 927 of 1991
બંસીલાલ અને અન્યો વિરુદ્ધ મોહમ્મદ ઈઝરાયેલ અને અન્યો
વિષય :
DownloadDownload
6884.
Supreme Court Civil Appeal No. 2025 of 1979
જમીલ અહમદ અને અન્યો વિરુદ્ધ પાંચમા એડીશનલ ડિસ્ટ્રિક જજ મુરાદાબાદ અને અન્યો
વિષય :
DownloadDownload
6885.
Supreme Court Civil Appeal No. 2402 of 2006
બિષ્ણુ પ્રસાદ દાસ વિરુદ્ધ રાજ કુમાર અગ્રવાલ અને અન્ય
વિષય : સફળ બિડરને સાંભળ્યા વિના અને પક્ષકાર બનાવ્યા વિના હાઈકોર્ટે પસાર કરેલ આદેશ રદ કરવા અને મામલો પરત મોકલવા બાબત
DownloadDownload
6886.
Supreme Court Civil Appeal No. 3536 of 2003
મેનેજમેન્ટ ઓફ કલ્પતરુ વિદ્યા સંમસ્થેય (રજિ.) અને અન્ય વિરુદ્ધ એસ. બી. ગુપ્તા અને અન્ય
વિષય : પ્રોબેશન સમયગાળો પૂર્ણ થતા નિમણૂકનો અંત અને પુરાવાના પુનઃમૂલ્યાંકન વગર ટ્રિબ્યુનલના તર્કબદ્ધ આદેશમાં હાઈકોર્ટની દખલગીરીની મર્યાદા બાબત.
DownloadDownload
6887.
Supreme Court Civil Appeal No. 2334 of 1968
યુ.પી. રાજ્ય વિરુદ્ધ શ્રીમતી સરજૂ દેવી અને અન્ય
વિષય : યુ.પી. જમીનદારી નાબૂદી અધિનિયમ હેઠળ ગૌચર જમીનના વિવાદમાં વારસાગત ગણોત હકોની માન્યતા અને સબ ડિવિઝનલ ઓફિસરના બિનઅધિકૃત આદેશની સમીક્ષા
DownloadDownload
6888.
Supreme Court Civil Appeal No. 3419 of 2006
પંજાબ રાજ્ય અને અન્યો. વિરૂદ્ધ મેસર્સ અમૃતસર બેવરેજિસ લિમિટેડ અને અન્યો
વિષય : વેચાણ વેરા કાયદા હેઠળ જપ્ત કરેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પરત કરવા બાબતે સર્જનાત્મક કાનૂની અર્થઘટન અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
DownloadDownload
6889.
Supreme Court Civil Appeal No. 7020 of 1996
તારલોક સિંહ વિરુધ્ધ વિજયકુમાર સભરવાલ
વિષય :
DownloadDownload
6890.
Supreme Court Civil Appeal Nos. 7782-83 of 1997
સુરેન્દ્ર કુમાર જૈન વિરુદ્ધ રોઝી પરેરા
વિષય :
DownloadDownload
6891.
Supreme Court Criminal Appeal Nos. 419-31 of 1987
રાજસ્થાન રાજ્ય અને અન્ય વિરુદ્ધ તાલિબ ખાન અને અન્ય વગેરે.
વિષય :
DownloadDownload
6892.
Supreme Court Criminal Appeal No, 986 of 2006
બિપીન બિહારી વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : કલમ ૩૦૭ હેઠળ ઇજાની ગંભીરતા કરતાં ગુનાહિત ઇરાદો અને કૃત્ય પાયાના હોવાથી આરોપીની સજા યથાવત રાખી દંડમાં ઘટાડો કરવા બાબત
DownloadDownload
6893.
Supreme Court Writ Petition (C) No. 68 of 1999
પશ્ચિમ બંગાળ આઝાદીના લડવૈયાઓનું સંગઠન વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો
વિષય : સ્વતંત્રતા સેનાની પેન્શન યોજના હેઠળ જરૂરી સત્તાવાર પુરાવા અને એન.એ.આર.સી.ના અભાવે સમિતિએ અરજીઓ રદ કરવાનો લીધેલો નિર્ણય સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો
DownloadDownload
6894.
Supreme Court Civil Appeal No. 1790 of 2005
મેસર્સ સોનેભદ્રા ફ્યુઅલ્સ વિરૂદ્ધ કમિશ્નર, ટ્રેડ ટેક્સ, યુ. પી. લખનઉ
વિષય : કોલસા બ્રિકેટ્સ બનાવવાની પ્રક્રિયા 'ઉત્પાદન' ગણાશે અને તેથી કોલસા બ્રિકેટ્સ કોલસા જેવી જ વાણિજ્યિક ચીજવસ્તુ ન હોય કર ને પાત્ર બને છે.”
DownloadDownload
6895.
Supreme Court Civil Appeal No. 2408 of 2001
સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ. વિ. કમિશ્નરશ્રી, કસ્ટમ્સ અને કેન્દ્રીય એક્સાઇઝ, મધ્યપ્રદેશ
વિષય : મુક્તિ આપવાના હેતુથી ખાણની વ્યાખ્યામાં આવી વર્કશોપનો સમાવેશ કરી શકાય
DownloadDownload
6896.
Supreme Court Civil Appeal Nos. 2947-2948 of 2001
કમિશ્નર, સેન્ટ્રલ એક્સાઇઝ, પુણે વિરૂદ્ધ મેસર્સ કેડબરી ઇન્ડિયા લિમિટેડ.
વિષય : મૂલ્યાંકનના હેતુ માટે મધ્યવર્તી ઉત્પાદનો પર થતા ફેક્ટરી ખર્ચને અંતિમ ઉત્પાદનની કિંમતમાં સમાવી શકાય નહીં
DownloadDownload
6897.
Supreme Court Civil Appeal No. 7449 of 2003
મેસર્સ રેઇઝ ઇલેક્ટ્રોકન્ટ્રોલ્સ પ્રા. લિ. વિરૂદ્ધ કમિશ્નર, કેન્દ્રીય એક્સાઇઝ, દિલ્હી-૧
વિષય : નાના ઉધ્યોગ માટેની એકસાઇઝ છુટ-અન્યના બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદન થવા પર છુટનો લાન મળતો નથી
DownloadDownload
6898.
Supreme Court Civil Appeal No. 7559 of 2004
ટાટા કમિન્સ લિમિટેડ. વિ. ઝારખંડ રાજ્ય અને અન્યો.
વિષય :
DownloadDownload
6899.
Supreme Court Civil Appeal No. 187 of 2019
એન. સુબ્રમણ્યન વિરૂદ્ધ મેસર્સ અરુણા હોટલ્સ લિમિટેડ અને અન્ય
વિષય : નાદારીની કલમ ૯ સમયમયાૅદાનો બાધ પગારની રકમમા લાગુ પડતો નથી
DownloadDownload
6900.
Supreme Court Civil Appeal No. 2336 of 1999
રામ નીબાસ ગાગર (મૃત) તેમના કા.પ્ર. દ્વારા વિરૂદ્ધ દેબોજ્યોતી દાસ અને અન્યો.
વિષય : અનુગામી ઘટનાના આધારે ભાડાવાળી જગ્યા ખાલી કરાવવાનો દાવો
DownloadDownload

Pages