Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
7151.
Supreme Court Civil Appeals Nos. 1108 and 1109 of 1963
કેઇસ કન્સ્ટ્રક્શન કં (પ્રા) લિમિટેડ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : કલમ ૬-એચની પેટા-કલમ (૨) હેઠળની વિસ્તૃત પ્રક્રિયા એવા કિસ્સાઓ માટે નહોતી કે જ્યાં માત્ર અંકગણિત ગણતરી જરૂરી હતી. 'લાભો' શબ્દને યોગ્ય રીતે ભાડું મુક્ત રહેઠાણ, મફત વીજળી વગેરે જેવા લાભો સુધી મર્યાદિત રાખ્યો હતો, જે એવી વસ્તુઓ ન હતી જે માણસ તેના શ્રમ દ્વારા ક
DownloadDownload
7152.
Supreme Court Criminal Appeal No. 43 of 1963
વેલજી રાઘવજી પટેલ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ભાગીદારીની તમામ અસ્કયામતો પર અન્ય ભાગીદારો સાથે ભાગીદારની અવ્યાખ્યાયિત માલિકી હોય છે, જેથી કી્મીનલ બી્ચ ઓફ ટ્રસ્ટ હેઠળ દોષીત ઠરાવી શકાય નહી
DownloadDownload
7153.
Supreme Court Criminal Appeal No. 47 of 1963
સાહિબ સિંહ મહેરા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : કોઇ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કરેલ તે બદનક્ષીકારક નથી જાહેર હિત માટે હતા તેથી આઈ. પી. સી. ની કલમ ૪૯૯ ના અપવાદ ૩ અને ૯ હેઠળ રક્ષણ મળે છે
DownloadDownload
7154.
Supreme Court Criminal Appeal No. 62 of 1951
બોમ્બે રાજ્ય વિરુધ્ધ પાંડુરંગ વિનયાર ચાફલકર અને અન્ય
વિષય :
DownloadDownload
7155.
Supreme Court Criminal Appeal No. 119 of 1956
આસા રામ વિરુદ્ધ જિલ્લા બોર્ડ, મુઝફ્ફરનગર
વિષય :
DownloadDownload
7156.
Supreme Court Criminal Appeal No. 186 of 1956
નારાયણ અને બે અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : મહત્વનો સાક્ષી કોને કહેવાય ? કે જેના કારણે કેસના ચુકાદામાં વિપરીત અસર થતી હોય
DownloadDownload
7157.
Supreme Court Civil Appeal No. 6164 of 1999
કિશોરી લાલ વિરુદ્ધ વેચાણ અધિકારી, જિલ્લા જમીન વિકાસ બેંક અને અન્ય
વિષય :
DownloadDownload
7158.
Supreme Court Civil Appeal No. 7508 of 2005
વેસ્ટ યુપી સુગર મિલ્સ એસોસિએશન અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
7159.
Supreme Court Civil Appeal NO. 8115 of 2001
રાજસ્થાન રાજ્ય અને અન્ય. વિ. મેસર્સ નવભારત કન્સ્ટ્રક્શન કંપની.
વિષય : આર્બિટેશન બાબતે
DownloadDownload
7160.
Supreme Court Criminal Appeal No. 62 of 2003
પવન કુમાર વિરુદ્ધ હરિયાણા રાજ્ય
વિષય : સાંયોગિક પુરાવાની સાંકળ સંપુર્ણપણે અને શંકારહિત રીતે પ્રસ્થાપિત થતી ન હોય તો આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહી
DownloadDownload
7161.
Supreme Court Criminal Appeal 126 of 1959
કેવલ કૃષ્ણ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
7162.
Supreme Court Criminal Appeal No. 135 of 2000
સુખાન રાઉત અને અન્ય. વી. બિહાર રાજ્ય
વિષય : સામાન્ય ઉદ્દેશ અને સામાન્ય હેતુ
DownloadDownload
7163.
Supreme Court Criminal Appeal No. 217 of 1966
જમતરાજ કેવલજી ગોવાણી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : કસ્ટમ એકટના ઠરાવ બાબત
DownloadDownload
7164.
Supreme Court Criminal Appeal No. 219 of 1997
લાલ સિંહ અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય :
DownloadDownload
7165.
Supreme Court Criminal Appeal No. 328 of 1985
શેરા સિંઘ વિરુધ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
7166.
Supreme Court Criminal Appeal No. 1217 of 2001
બિહાર રાજ્ય અને અન્ય. વી. મો. ખાલિકુ અને અન્ય.
વિષય :
DownloadDownload
7167.
Supreme Court Criminal Appeal No. 1218 of 2001
શૈલેન્દ્ર કુમાર વી. બિહાર રાજ્ય અને અન્ય.
વિષય :
DownloadDownload
7168.
Supreme Court Criminal Appeal No. 1443 of 2007
ઓલ કારગો મૂવર્સ (આઇ) પ્રાઇવેટ લિમિટેડ અને અન્યો વિરુધ્ધ ધનેશ બદરમલ જૈન અને અન્યો
વિષય :
DownloadDownload
7169.
Supreme Court Writ Petitions Nos. 12 and 17 to 21 of 1967, and 239, 240, 244 and 246 to 249 of 1966
અમદાવાદ મેન્યુફેક્ચરિંગ એન્ડ કેલિકો પ્રિન્ટિંગ કંપની લિમિટેડ, અમદાવાદ અને અન્ય વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
7170.
Supreme Court Civil Appeal Nos. 1760-1761 of 2001
ટ્રેડ ટેક્સ કમિશ્નર, યુ. પી., લખનૌ વિરૂદ્ધ મેસર્સ મોદિપાન ફાઇબર્સ કંપની
વિષય :
DownloadDownload
7171.
Supreme Court Civil Appeal No. 3221 of 2006
હનીફ આઝમી એલિયાસ આઝમી વિરૂદ્ધ શબાના મોહસિન ગાઝી @ શેખ અને અન્ય.
વિષય : કેસની યોગ્યતાઓ પર કોઈ અભિપ્રાય આપ્યા વિના, સર્વોચ્ચ અદાલતે સમાનતાની વિચારણાઓ પર ટ્રાયલ કોર્ટને વહેલી તકે દાવાનો નિકાલ કરવાનો નિર્દેશ
DownloadDownload
7172.
Supreme Court Civil Appeal No. 4854 of 2000
કેરળ રાજ્ય વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલય વિરૂદ્ધ રામબલ કંપની અને અન્યો.
વિષય :
DownloadDownload
7173.
Supreme Court Civil Appeal No. 7308 of 2003
રોમેશ કુમાર શર્મા વિરૂદ્ધ ભારતીય સંઘ અને અન્યો
વિષય : આર્મી સ્ટાફના વડા અને અન્ય અધિકારીઓ નિયમના મુખ્ય ભાગમાં દર્શાવેલ પ્રક્રિયાનું પાલન કર્યા વિના બરતરફી અથવા દૂર કરવાનો આદેશ આપવા માટે સક્ષમ છે
DownloadDownload
7174.
Supreme Court Civil Appeal No. 9687 of 2003
મેસર્સ રેપ્ટી કમિશન એજન્સી વિરૂદ્ધ યુ. પી. રાજ્ય અને અન્યો.
વિષય : યુ.પી. ટૂેડ ટેકસ એકટ, ૧૯૪૮ની કલમ-૮-ઇ ની બંધારણીય માન્યતાની ચકાસણી
DownloadDownload
7175.
Supreme Court Criminal Appeal No. 762 of 2006
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુધ્ધ સંતોશ કુમાર
વિષય : સમાજને સ્પર્શના ગુનામાં 'પર્યાપ્ત અને વિશેષ' કારણોની ગેરહાજરીમાં સજાના પ્રમાણમાં કરાવેલો ઘટાડો અયોગ્ય હોવા બાબત
DownloadDownload
7176.
Supreme Court Civil Appeal No. 2380 of 2001
પબિત્ર કુમાર રોય અને અન્ય વિરુદ્ધ એલિટા ડી 'સુઝા
વિષય : વીસ વર્ષથી વધુમાં નિચ્છિત સમયગાળા માટેના ભાડાપટૃામાં પૂર્વ નિર્ધારણ બાબત
DownloadDownload
7177.
Supreme Court Civil Appeal No. 2970 of 2006
જયંત અચ્યુત સાઠે વિરુદ્ધ જોસેફ બેન ડી'સૂઝા અને અન્ય
વિષય : નિમાયેલી સમિતિઓએ તેના મંતવ્યો વ્યક્ત કર્યા પછી, આગળની કાર્યવાહી શું કરવાની હતી અને કોના દ્વારા કરવાની હતી.
DownloadDownload
7178.
Supreme Court Civil Appeal No. 2982 of 2006
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક લિમિટેડ વિરુદ્ધ ડો. બી. એન. રમણ
વિષય : વિદેશી ચલણમાં ચૂકવવાપાત્ર રકમની વસૂલાત
DownloadDownload
7179.
Supreme Court Civil Appeal No. 3019 of 2006
ભારત સંઘ વિરુધ્ધ શ્રી અવતાર સીંહ
વિષય : સ્વતંત્ર સૈનિક સામ મેન પેન્શન યોજના, ૧૯૮૦-સ્વતંત્રતા સેનાનીઓ પેન્શન-ચુકવણી માટેની પાત્રતા બાબતે
DownloadDownload
7180.
Supreme Court Civil Appeal No. 3041 of 2006
સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ. વિરુધ્ધ પ્રેમ કુમાર શર્મા અને અન્ય
વિષય : જમીન સંપાદનઃ કુલ ૦.૭૨ દશાંશ જમીન હસ્તગત, જમીન ગુમાવનાર હોવાના આધારે રિસ્પોંડન્ટ ન. 1 નો વળતરની નિમણૂકનો ક્લેમ.
DownloadDownload
7181.
Supreme Court Civil Appeal No. 3453 of 2002
મેસર્સ જિંદલ સ્ટેઈનલેસ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : ભારતના બંધારણની કલમ 301ના પરિપ્રેક્ષ્યમાં ‘વળતરાત્મક કર’ની બંધારણીય માન્યતા,
DownloadDownload
7182.
Supreme Court Civil Appeal No. 4282 of 2006
નરિંદર સિંહ વિરુદ્ધ. હરિયાણા રાજ્ય અને અન્ય.
વિષય : અરજદારની મહત્વપૂર્ણ દલીલો પર વિચાર કર્યા વિના ઉચ્ચ ન્યાયાલય દ્વારા રિટ પિટિશ ન ફગાવવો: કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ અને મામલો પુનઃવિચાર માટે પરત
DownloadDownload
7183.
Supreme Court Civil Appeal No. 4292 of 2006
યુ. પી. રાજ્ય માર્ગ પરિવહન નિગમ. વિરુદ્ધ શ્રી બીરેન્દ્ર ભંડારી
વિષય : શ્રમ અદાલત અને નામદાર હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશોને રદ કરી, અપીલકર્તાની અપીલ કોઈપણ ખર્ચ વિના મંજુર કરતી નામદાર વડી અદાલત
DownloadDownload
7184.
Supreme Court Civil Appeal No. 6394 of 2004
સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, દિલ્હી. વિરુધ્ધ મેસર્સ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ (પી) લિમિટેડ.
વિષય : દીવાની અપીલમાં કોઈ યોગ્યતા ન હોવાથી તેને બરતરફ કરી અને તેના આધારે હાલની દીવાની અ૫ીલ સહિતની અન્ય અ૫ીલોને રદ કરતી વડી અદાલત
DownloadDownload
7185.
Supreme Court Civil Appeal No. 6642 of 2004
જમ્મુ અને કશ્મીર રાજ્ય અને અન્ય વિરુધ્ધ સાજદ અહેમદ મીર
વિષય : નિમણૂંકના સામાન્ય નિયમ અને ભારતીય બંધારણનાં અનુચ્છેદ-૧૪ નું પ્રાવધાન
DownloadDownload
7186.
Supreme Court Civil Appeal Nos. 6986-6987 of 2005
મેસર્સ કર્તા રામ રામેશ્વર દાસ વિરુધ્ધ રેમ બિલાઝ અને અન્ય
વિષય : રેન્ટ એક્ટ હેઠળ ભાડૂઆતના અધીકાર
DownloadDownload
7187.
Supreme Court Criminal Appeal No. 682 of 1999
પ્રતાપ સિંહ અને અન્ય વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : તપાસ કરનાર અધિકારીની મહત્વના સાક્ષીઓનો પુરાવો નોંધવાની ફરજ છે - સગીર સાક્ષીના પુરાવાનું મૂલ્યાંકન - મુદ્દામાલ જપ્તીના સહેદો ન તપાસવાથી જપ્તી પુરવાર થયેલી ગણી શકાય નહી
DownloadDownload
7188.
Supreme Court Criminal Appeal No. 773 of 2005
જાલારામ વિરુધ્ધ રાજસ્થાન રાજ્ય
વિષય : સ્વ-બચાવમા જોખમ કરતા વધારે વધુ બળ વાપરવા બાબતે
DownloadDownload
7189.
Supreme Court Writ Petition (C) No. 376 of 2000
રમેશ ચંદ્ર આચાર્ય વિરુધ્ધ રજીસ્ટા્ર, ઓરીસ્સાની વડી આદાલત અને અન્ય
વિષય : ન્યાયાધીશની ફરજીયાત નિવૃતિ વડી અદાલત દ્વારા હુકમ કરવામાં આવે તો તેમની પાસે ન્યાયિક તરફે તેને પડકારવા માટે તક રહે છે, નહિ કે તુરત સુપ્રિમ કોર્ટમાં અનુચ્છેદ-૩૨ મુજબ રીટ કરવી
DownloadDownload
7190.
Supreme Court Civil Appeal No 94 of 2021
તમિલ નાડુ હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ અબ્દુલ સલામ સરકાર (મૃત) અને અન્ય
વિષય : જમીન સંપાદનના કિસ્સામાં જો સંદર્ભ અદાલતે તેનો ઉલ્લેખ કર્યો ન હોય અથવા તેને સ્પષ્ટ રીતે અથવા જરૂરી સૂચિતાર્થ દ્વારા નકારી ન હોય તો સોલેશિયમ પરનું વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે
DownloadDownload
7191.
Supreme Court Civil Appeal No. 1201 of 1990
સાધુ સિંહ ઘુમન વિરુદ્ધ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા અને અન્ય
વિષય : આર્બિટ્રેશન એક્ટની કલમ ૩૪ માં અભિવ્યક્તિ"કાર્યવાહીમાં એક પગલું" દાવાને રોકવાના અધિકારને છોડવાનું આ એક પગલું હોવું જોઈએ
DownloadDownload
7192.
Supreme Court Civil Appeal No. 4724 of 2006
રાયથારા સહકારી બેંક લિમિટેડ વિરુદ્ધ ચંદ્રકલા આર. દાસ
વિષય : બેંકમાં ગીરવે મુકાયેલા ઝવેરાતની ચોરીના કિસ્સામાં બેંક તરફથી નક્કી કરવામાં આવેલ વળતરની યોગ્યતા બાબતે
DownloadDownload
7193.
Supreme Court Civil Appeal No. 15611 of 2017
ઓમ પ્રકાશ વિરુદ્ધ રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ અને અન્ય.
વિષય : વીમાના ક્લેમ માટે કરવામાં વિલંબનું કારણ સંતોષકારક રીતે સમજાવવામાં આવે, તો તેવા ક્લેમને વિલંબના આધારે નકારી શકાય નહીં
DownloadDownload
7194.
Supreme Court Writ Petition (Civil) No. 674 of 2017
માધા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ તેના મેનેજિંગ ડિરેક્ટર મારફતે વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય.
વિષય : એમ.સી.આઈ. ને બીજું નિરીક્ષણ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હોવાની અરજદારની દલીલ નકારી કાઢવામાં આવી
DownloadDownload
7195.
Supreme Court Writ Petition (Civil) No. 1107 of 2020
ઇન આરઈ : એડવોકેટ ઓન રેકોર્ડ પર પ્રોપરાઇટરી ફર્મના સમાવેશ સાથે વગેરે
વિષય : એડવોાકેટ ઓન રેકોર્ડની ભુમિકા અને પ્રક્રિયાત્મક પાલન અંગેના નિયમો
DownloadDownload
7196.
Supreme Court Civil Appeal Nos. 2595 and 2596 of 1969
નિર્દેશક, અમલીકરણ નિર્દેશાલય, નાણા મંત્રાલય અને અન્ય વિરુધ્ધ કે. ઓ. કૃષ્ણસ્વામી
વિષય : આયાત લાયસન્સ મેળવવાના હેતુ માટે નિકાસકાર દ્વારા ઇન્વોઇસિંગ
DownloadDownload
7197.
Supreme Court Civil Appeal No. 2723 of 2005
ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ એસ.એલ. વર્મા વગેરે
વિષય : સેવા કાયદો પેન્શન યોજના
DownloadDownload
7198.
Supreme Court Civil Appeal No. 5269 of 2006
ઓરિસ્સાના એકાઉન્ટન્ટ જનરલ અને અન્ય વિરુદ્ધ આર. રામમૂર્તિ અને અન્ય
વિષય :
DownloadDownload
7199.
Supreme Court Civil Appeal No.5674 of 2009
પાંડુરંગ ગણપતિ ચૌગુલ વિરુધ્ધ વિશ્વાસરાવ પાટીલ મુર્ગુદ સહકારી બેંક લિમિટેડ
વિષય :
DownloadDownload
7200.
Supreme Court Criminal Appeal No. 574-575 of 2002
મહાદેવ સાહની અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય : સેશન્સ કોર્ટ દ્વારા કરેલ આઈ. પી.સી. કલમ ૩૦ર,૧૪૯,૧૪૭,૧૪૮ મુજબના ગુનાની સજા કાયમ રાખવામાં આવી
DownloadDownload

Pages