Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7001. |
Supreme Court Criminal Appeal No. 1493 Of 2021 મહારાષ્ટ્રનું રાજ્ય વિરુદ્ધ પંકજ જગ્શી ગંગર વિષય : બંધારણની કલમ ૧૪ અને ૨૧ હઠળની કાર્યવાહી | Download | Download |
| 7002. |
Supreme Court Criminal Appeal No. 1526 of 2021 તાઈજુદ્દીન વિરુદ્ધ આસામ રાજ્ય અને અન્ય વિષય : લુંટ સાથે ખુન | Download | Download |
| 7003. |
Supreme Court Criminal Appeal No. 1535 of 2021 મેસર્સ સુવર્ના કો-ઓપરેટિવ બેંક લિમિટેડ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને બીજા વિષય : | Download | Download |
| 7004. |
Supreme Court Criminal Appeal No. 1628 of 2021 મિર્ઝા ઇકબાલ ઉર્ફે ગોલુ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7005. |
Supreme Court SLP (C) No. 12150 of 2019 અંજલિ રાઠી અને અન્ય વિરુદ્ધ ટુડે હોમ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : | Download | Download |
| 7006. |
Supreme Court Special Leave Petition (Civil) Nos. 15349-15350 of 2021 અમિત સચન અને અન્ય વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશ, લખનૌ અને અન્ય વિષય : અવધ બાર એસોસિએશનની ચૂંટણીમાં થયેલી ગેરવર્તણૂક અને હિંસાને પગલે ચૂંટણીની શુદ્ધતા જાળવવા માટે હાઈકોર્ટે આપેલી નવી ચૂંટણીના નિર્દેશોની કાયદેસરતા અંગે | Download | Download |
| 7007. |
Supreme Court Civil Appeal Nos. 868-74 of 1998 લિન્કાઇ ગામાંગો અને અન્ય વિ. દયાનિધિ અન્ય વિષય : નિર્ધારિત વિસ્તારોમાં આદિવાસી જમીન પર ગેરઆદિવાસીનો કાયદેસર કબજો માન્ય ગણાતો નથી | Download | Download |
| 7008. |
Supreme Court Civil Appeal No. 2078 of 1984 કેરળ રાજ્ય વગેરે વિ. મિસ. આર્ય રેફ્રિજરેશન એન્ડ એઇસી કંપની વગેરે વિષય : કેરળ રાજ્ય વર્સેસ એમ/એસ આર્યા રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનિંગ કંપની (સુપ્રીમ કોર્ટ, 2004) — આર્બિટ્રેશન અધિનિયમ, 1940 હેઠળ કરાર વિવાદ, વ્યાજની જવાબદારી તથા આર્બિટ્રલ એવોર્ડની કાનૂની માન્યતા અંગેનો નિષ્ણાત ચુકાદો | Download | Download |
| 7009. |
Supreme Court Civil Appeal No. 2150 of 1998 તાલચેર નગરપાલિકા વિ. તાલચેર રેગ્યુલેટેડ માર્કેટ સમિતિ અને અન્ય. વિષય : અપીલકર્તાની અપીલ રદ કરવામાં આવી | Download | Download |
| 7010. |
Supreme Court Civil Appeal No. 2579 of 1998 પશ્ચિમ બંગાળ રાજ્ય વિ. હરેશ સી. બેનરજી અને અન્ય. વિષય : પશ્ચિમ બંગાળ સેવાઓ (મૃત્યુ-કમ-નિવૃત્તિ લાભ) નિયમોના નિયમ-૧૦(૧)ની બંધારણીય માન્યતાનો પ્રશ્ન મોટી સંખ્યામાં કર્મચારીઓને અસર કરતા હોય, સદર મામલાને મોટી ન્યાયપીઠમાં મોકલી આપવા નિર્ણય આપ્યો. | Download | Download |
| 7011. |
Supreme Court Civil Appeal No. 3033 of 2004 ઉત્તરાંચલ રાજ્ય વતી કલેક્ટર, દેહરાદૂન અને અન્ય વિ. અજીત સિંહ ભોલા અને અન્ય વિષય : ઉત્તર પ્રદેશ અકોમોડેશન રિકિવઝિશન એકટ,૧૯૪૭ કલમ ૩(૧) અને તેનો વ્યાપ | Download | Download |
| 7012. |
Supreme Court Civil Appeal No. 3058 of 2004 મહાનગર ટેલિફોન નિગમ લિ. વિરુદ્ધ અધ્યક્ષ, સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સીસ અને અન્ય વિષય : ભારતીય બંધારણ નુ અનુછેદ ૧૩૧ અને નામદાર સુપ્રિમ કોર્ટનુ અધિકારક્ષેત્ર | Download | Download |
| 7013. |
Supreme Court Civil Appeal No. 4007 of 1999 વીરેન્દ્ર નાથ થ્રુ પી.એ. હોલ્ડર આર.આર. ગુપ્તા વિ. મોહમ્મદ. જમીલ અને અન્ય વિષય : અનરજિસ્ટર્ડ ગીરોખત કબજાનો પ્રકાર નક્કી કરવાના આનુષંગિક હેતુ માટે પુરાવામાં સ્વીકારી શકાય છે | Download | Download |
| 7014. |
Supreme Court Civil Appeal No. 4437 of 2004 જીત મોહિન્દર સિંહ વી. હરમિંદર સિંહ અને અન્ય વિષય : અરજીનું નામકરણ અગત્યનું નથી, અને હેતુ જોવાનું છે, તેમ છતાં પક્ષો પર અરજીઓ યોગ્ય રીતે તૈયાર કરવાની અને સ્પષ્ટ અને ચોક્કસ રીતે નામકરણ સાથે લાગુ કાયદાની જોગવાઈઓને ટાંકવાની ફરજ છે | Download | Download |
| 7015. |
Supreme Court Civil Appeal Nos. 4502- 4503 of 1998 સેન્ટ્રલ એક્સાઇઝના કલેક્ટર, કલકત્તા વિ. મેસર્સ અલનુરી ટોબેકો પ્રોડક્ટ્સ અને અન્ય વિષય : ચુકાદાના શબ્દોને કાયદાકીય કાયદામાં શબ્દોની જેમ જોવા જોઈએ નહિ પરંતુ કોઈ ચોક્કસ કેસની હકીકતોના અનુરૂપ ધ્યાને લેવો જોઈએ | Download | Download |
| 7016. |
Supreme Court Civil Appeal No. 5944 of 2002 કસ્ટમ્સ આયુક્ત, કોલકાતા વિ. મે. રૂપા એન્ડ કં. લિ. વિષય : મુક્તિ સૂચનાનો કડક અર્થ કાઢવા જોઈએ પરંતુ તેનો અર્થ એ નથી કે સૂચનાનો ઉદ્દેશ અને હેતુ ભૂલી અને તેમાં વપરાયેલા શબ્દોની અવગણના કરવી જોઈએ તે બાબત | Download | Download |
| 7017. |
Supreme Court Civil Appeal Nos. 6489- 6490 of 1998 અજમેર કૌર વિ. પંજાબ રાજ્ય અને અન્ય વિષય : પત્નિના ગુજરી ગયા પછી વધારાની જમીન બાબત | Download | Download |
| 7018. |
Supreme Court Civil Appeal No. 6581 of 2002 મેસર્સ રોલેટ આઈનર્સ લિમિટેડ વી. સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, દિલ્હી-III વિષય : એક જ પરિસરમાં આવેલ બે કારખાનાની સામાન્ય સીમા હોવાથી તેને એક ફેકટરી ગણવી કે નહિ તે બાબતે | Download | Download |
| 7019. |
Supreme Court Civil Appeal No. 9618 of 2003 મોહંમદ એકરામ ખાન એન્ડ સન્સ વિ. વેપાર કરવેરાના કમિશનર, યુ. પી., લખનૌ વિષય : વોરંટી કરારના ભાગરૂપે મળેલ રકમની કરપાત્રતા બાબત | Download | Download |
| 7020. |
Supreme Court Criminal Appeal Nos. 715-617 of 2004 હરિયાણા રાજ્ય વિ. હસમત વિષય : ગંભીર ગુના સાથે સંકળાયેલા કેસમાં જામીન માટેની વિનંતીને ધ્યાનમાં લેતા, અદાલતે આરોપી સામે કરવામાં આવેલા આરોપની પ્રકૃતિ, જે રીતે ગુનો કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, ગુનાની ગંભીરતા અને હત્યાના ગંભીર ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા | Download | Download |
| 7021. |
Supreme Court Criminal Appeal No. 743 of 2003 પંજાબ રાજ્ય વિ. કસ્તુરી લાલ અને અન્ય વિષય : સી આર પી સી ની કલમ 482 હેઠળ ના ઇનહરંટ જ્યુરિસ્ડિક્શન બાબતે | Download | Download |
| 7022. |
Supreme Court Civil Appeal No. 164 of 1997 વિશ્વનાથ ઝુનઝુનવાલા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : "ધંધા" ના ખ્યાલમાં 'પ્રોસેસિંગ સામગ્રીઓ' બાકાત રાખવામાં આવશે નહીં | Download | Download |
| 7023. |
Supreme Court Civil Appeal No. 197 of 1999 સુબ્બેગૌડા (મૃત) વારસદારો દ્વારા વિરુદ્ધ થિમ્મેગૌડા (મૃત) વારસદારો દ્વારા વિષય : | Download | Download |
| 7024. |
Supreme Court Civil Appeal No. 1196 of 2001 કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ચંદીગઢ વિરુદ્ધ મેસર્સ પર્લ મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ ફાઉન્ડ્રી વર્ક્સ (પી) લિમિટેડ વિષય : આવકવેરા અધિનિયમ, 1961ની કલમ-269(ડી)(2)ની જોગવાઇ અને તેનુ મહત્વ | Download | Download |
| 7025. |
Supreme Court Civil Appeal No. 2082 of 1998 પુખરાજ ડી. જૈન અને અન્ય વિરુદ્ધ જી. ગોપાલકૃષ્ણ વિષય : દિવાની કાર્યરીતિ સંહિતા, 1908ની કલમ-10 અને તેનુ કાર્યક્ષેત્ર | Download | Download |
| 7026. |
Supreme Court Civil Appeal No. 2327-2328 of 1999 એન.ડી.પી. નામ્બૂદ્રીપાદ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિષય : હાઈકોર્ટ જજિસ (કન્ડિશન્સ ઓફ સર્વિસ) એક્ટ, ૧૯૫૪ - શેડ્યુલ ૧; પાર્ટ III-પેરા ૨ (એ) અને (બી) અને કેરળ સર્વિસ રુલ્સ - પાર્ટ III; રુલ ૬૨ હેઠળ છેલ્લે મળેલા પગારના આધારે પેન્શનની ગણતરીમાં મોંઘવારી ભથ્થું અને વિશેષ ભથ્થાંનો સમાવેશ થાય છે | Download | Download |
| 7027. |
Supreme Court Civil Appeal No. 2490 of 2004 મેસર્સ હનિલ એરા ટેક્સટાઈલ્સ લિ. વિરુદ્ધ મેસર્સ પ્યુરોમેટિક ફિલ્ટર્સ (પી) લિ. વિષય : જ્યારે કરારમાં કરારથી ઉદભાવતા વિવાદના નિવારણ માટે કોર્ટનું અધિકારક્ષેત્ર દર્શાવવામાં આવેલ હોય અને તે કરારમાં 'એકલા', 'માત્ર' અથવા 'ખાસ કરીને' જેવા શબ્દો દ્વારા યોગ્ય રીતે ઉલ્લેખિત નથી ત્યારે કેસની હકીકતો અને સંજોગો પરથી પક્ષકારોનો ઇરાદો અન્ય | Download | Download |
| 7028. |
Supreme Court Civil Appeal No. 4303 of 2002 યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિરુદ્ધ સી. દિનાકર, આઈ.પી.એસ. અને અન્ય વિષય : | Download | Download |
| 7029. |
Supreme Court Civil Appeal Nos. 4766-4768 of 1998 મેસર્સ આઈસીપીએ હેલ્થ પ્રોડક્ટ્સ (પી) લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, વડોદરા વિષય : જો કોઈ ઉત્પાદનમાં બે અથવા વધુ ઘટકોનો સમાવેશ થાય છે જે રોગનિવારક અથવા નિવારક ઉપયોગો માટે એકસાથે મિશ્રિત કરવામાં આવ્યા છે, તો તે મેડિકમેન્ટ હશે | Download | Download |
| 7030. |
Supreme Court Civil Appeal No. 4796 of 1998 મેસર્સ કુરાલી ખાંડસારી ઉદ્યોગ વિરુદ્ધ એક્સાઇઝ કમિશનર અને કંટ્રોલર ઓફ મોલાસીસ, યુ.પી. અને અન્ય વિષય : સુપ્રીમ કોર્ટે આપિલને નકારવામાં અને હાઈકોર્ટ તથા રાજ્ય દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને ઓર્ડરો પર અસરકારક પડકાર અસમર્થ ગણવામાં આવ્યો | Download | Download |
| 7031. |
Supreme Court Civil Appeal No. 12915-12920 of 1996 બી. એસ. આદિત્યન અને અન્ય વિરુદ્ધ બી. રામચંદ્રન આદિત્યન અને અન્ય વિષય : નોટિસ આપવી ફરજિયાત નથી: કોર્ટએ કહ્યું કે સામાન્ય રીતે નોટિસ આપવી યોગ્ય છે, પરંતુ તે કાયદેસર ફરજિયાત નથી.નોટિસ વગર અપાયેલ અનુમતિ અમાન્ય નથી: નોટિસ આપ્યા વિના અપાયેલ અનુમતિથી દાખલ થયેલ કેસ કાયદેસર રીતે ખોટો ગણાતો નથી. | Download | Download |
| 7032. |
Supreme Court Criminal Appeal No. 924 of 2001 જનક સિંહ અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ વિષય : | Download | Download |
| 7033. |
Supreme Court Criminal Appeal No. 1262 of 1998 એન. ભારગવન પિલ્લઈ (મૃતક) તેના કાનૂની પ્રતિનિધિઓ અને અન્ય દ્વારા વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ વિષય : નિવૃત્ત જાહેર સેવકનો ભ્રષ્ટાચાર અને ગેરઉપયોગ: કલમ ૪૦૯ IPC હેઠળ કેસ ચલાવવા પૂર્વે મંજૂરી જરૂરી નથી | Download | Download |
| 7034. |
Supreme Court Civil Appeal Nos. 68 of 1974 and 936 of 1975 ઇન્ડિયન એલ્યુમિનિયમ કેબલ્સ લિમિટેડ વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : | Download | Download |
| 7035. |
Supreme Court Civil Appeal No. 466 of 1970 ડી. સી. રોય વિરુદ્ધ પ્રિસાઇડીંગ ઓફિસર, મધ્યપ્રદેશ ઔદ્યોગિક અદાલત, ઇન્દોર અને અન્ય વિષય : શ્રમ અદાલત દ્વારા કર્મચારીને બરતરફ કરવાનો નિર્ણયની માન્યતા | Download | Download |
| 7036. |
Supreme Court Civil Appeal No. 1134 of 1973 પશ્ચિમ બંગાળ રાજ્ય વગેરે. વિરુદ્ધ મનમ ભૂટોરિયા અને અન્ય વગેરે. વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૪૭-કલમ ૫ (૨)-નિવૃત્ત સૈન્ય અધિકારી અને બહારના વ્યક્તિની કલમ ૫ (૨) હેઠળ કાર્યવાહીનો અવકાશ-કાર્યવાહી, જો માન્ય હોય તો-જો પશ્ચિમ બંગાળ ફોજદારી કાયદો સુધારા (વિશેષ અદાલતો) અધિનિયમ, ૧૯૪૯ હેઠળ વિશેષ અદાલત આ કેસની સુનાવણી કરી શકે છે. | Download | Download |
| 7037. |
Supreme Court Civil Appeal No. 1580 of 1970 હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ. વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસર, લેબર કોર્ટ, ઓરિસ્સા અને અન્ય વિષય : ઔધોગિક વિવાદ અધિનિયમ -૧૯૪૭ હેઠળ છટણીની વ્યાખ્યામાં સમયના પ્રવાહ દ્વારા સેવાની સમાપ્તીનો સમાવેશ થાય છે જેથી નોકરીદાતાએ નિશ્ચિત મુદત પુરી થવા છતા પણ કામદારને છુટા કરતા પહેલા કલમ ૨૫એફનું પાલન કરવુ આવશ્યક છે. | Download | Download |
| 7038. |
Supreme Court Civil Appeal No. 2006 of 1968 સુંદર દાસ વિરુદ્ધ રામ પ્રકાશ વિષય : | Download | Download |
| 7039. |
Supreme Court Civil Appeal Nos. 2254 & 2255 of 1968 મધ્ય પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ, બૈરાગઢ, ભોપાલ વિરુદ્ધ સુધાકર અને અન્ય, વગેરે. વિષય : અકસ્માતમાં વળતર આપવા અંગે | Download | Download |
| 7040. |
Supreme Court Civil Appeal No. 2539 of 1972 સ્પેશ્યલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ બોર્ડ, મૈસૂર વિરુદ્ધ પી. ગોવિંદન વિષય : મૈસૂર અધિનિયમની કલમ ૨૩, સંપાદન અધિનિયમની જોગવાઈઓને મૈસૂર અધિનિયમ હેઠળ સંપાદન પર લાગુ કરે છે, સિવાય કે મૈસૂર અધિનિયમ દ્વારા સંપાદન અધિનિયમની સામાન્ય પ્રક્રિયાથી કોઈપણ સ્પષ્ટ વિચલનની હદ સુધી. | Download | Download |
| 7041. |
Supreme Court Civil Appeal No. 3518 of 1997 હરિયાણા રાજ્ય અને અન્ય વી. હરિયાણા નાગરિક સચિવ વ્યક્તિગત સંગઠન વિષય : સમાન પગારનો દાવો એ કોઈ પણ કર્મચારીનો મૂળભૂત અધિકાર નથી | Download | Download |
| 7042. |
Supreme Court Civil Appeal No. 3984 of 2002 હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડ. વી. તપન કુમાર ભટ્ટાચાર્ય અને અન્ય વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭-કલમ (૧૧) (એ) તળે કામદારને પાછળના વેતનની ચુકવણી અને પુનઃસ્થાપનના કિસ્સામાં વિવેકાધીન સત્તાઓ બાબતે | Download | Download |
| 7043. |
Supreme Court Criminal Appeal No. 22 of 1976 મગન બિહારી લાલ વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : | Download | Download |
| 7044. |
Supreme Court Criminal Appeals Nos. 156- 159 of 1973 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ હંસ રાજ દિપાર વગેરે. વિષય : | Download | Download |
| 7045. |
Supreme Court Criminal Appeal No. 310 of 1971 મોહમ્મદ અસ્લમ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : ન્યાયની નિષ્ફળતા થઇ હોય ત્યારે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા પુરાવાનું ફરીથી મૂલ્યાંકન કરવું જરૂરી છે | Download | Download |
| 7046. |
Supreme Court Civil Appeal No. 23 of 1999 ભારત સંઘ અને અન્યો વિરુદ્ધ જોસેફ પી. ચેરિયન વિષય : જ્યારે પરીક્ષા ગેરરીતિને કારણે રદ થઈ હોય, ત્યારે તેમાં મેળવેલા ગુણના આધારે બઢતીનો કોઈ કાયદેસર હક રહેતો નથી | Download | Download |
| 7047. |
Supreme Court Civil Appeal No. 3742 of 2000 સેલ્સ ટેક્સ કમિશનર, ઉત્તર પ્રદેશ વિ. મેસર્સ સ્વદેશી પોલિટેક્સ લિમિટેડ, ગાઝિયાબાદ વિષય : ઉત્તર પ્રદેશ વેપાર કર કાયદો, ૧૯૪૮-કલમ ૨૯એ (૧૯૭૧ના સુધારા પહેલા)ની જોગવાઇનુ અર્થઘટન | Download | Download |
| 7048. |
Supreme Court Civil Appeal No. 5910 of 2005 ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ બ્રિજલ સિંહ વિષય : | Download | Download |
| 7049. |
Supreme Court Civil Appeal No. 7193 of 2004 રામ ભુઆલ વિરુધ્ધ અંબિકા સિંહ વિષય : ચૂંટણી અરજીની દલીલો ખૂબ જ મહત્વપૂર્ણ અને આધારભૂત હોય છે. | Download | Download |
| 7050. |
Supreme Court Criminal Appeal No. 1018 of 1998 આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ કાંડા ગોપાલુડુ વિષય : ન્યાયેતર નીવેદનનું પુરાવાકીય મુલ્યાંકન | Download | Download |




