Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 951. |
Supreme Court Civil Appeal No. 817 of 1963 કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત વિ. અશોકભાઇ ચીમનભાઇ વિષય : હિસાબના સમયગાળા મધ્યે નફાના હિસ્સામાંથી ઉપાડ બાબત | Download | Download |
| 952. |
Supreme Court Civil Appeal No. 854 of 1971 ઇ. મહેબૂબ સાહેબ વિ. એન. સુબ્બારાયણ ચૌધરી અને અન્યો વિષય : તાબાની અદાલત સમક્ષ લેવાયેલ પૂરાવાની ઉચ્ચ ન્યાયાલય દ્વારા મુલવણી | Download | Download |
| 953. |
Supreme Court Civil Appeal No. 948 of 1964 ભગવાનદાસ ગોવર્ધનદાસ કેડિયા વિ. મેસર્સ ગિરધારીલાલ પરસોત્તમદાસ એન્ડ કંપની અને અન્યો વિષય : ટેલીફોનિક કરાર અને કરારભંગ | Download | Download |
| 954. |
Supreme Court Civil Appeal No. 10392 of 2014 રાજકોટ જિલ્લા સહકારી બેંક લિમિટેડ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : કોઓપરેટીવ સોસાયટીના પેટા કાયદા | Download | Download |
| 955. |
Supreme Court Civil Appeal No. 11120 of 2016 અમરસંગ નથાજી પોતે અને કર્તા અને મેનેજર તરીકે વિ. હાર્દિક હર્ષદભાઈ પટે લ અને અન્યો વિષય : ક્રિમિનલ પ્રોસિજર કોડ, ૧૯૭૩ ની કલમ ૩૪૦ હેઠળ કાર્યવાહીની કાયદેસરતા | Download | Download |
| 956. |
Supreme Court Civil Appeal No. 972 of 1968 ભારત સરકાર વિ. મેસર્સ ચતુરભાઇ એન્ડ કંપની વિષય : પૂરાવાબોજ | Download | Download |
| 957. |
Supreme Court Civil Appeal No. 11616 of 1995 ગુલાબરાવ કેશવરાવ પાટીલ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ | Download | Download |
| 958. |
Supreme Court Criminal Appeal No. 4-5 of 1979 મોહન લાલ શામલાલ સોની વિ. ભારત સંઘ અને અન્ય વિષય : સાક્ષીને ફરી બોલાવવાની સત્તાનો ઉપયોગ અદાલતે ન્યાયિક નિર્ણય માટે જરૂરી હોય ત્યારે જ કરવો | Download | Download |
| 959. |
Supreme Court Civil Appeal No. 1006 of 1979 ભાઇચંદ રતનશી વિ. લક્ષ્મીશંકર ત્રભોયન વિષય : બોમ્બે રેન્ટ્સ હોટેલ એન્ડ લોજિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ ૧૯૪૭ | Download | Download |
| 960. |
Supreme Court Criminal Appeal No. 20 of 1975 ગુજરાત રાજ્ય અને અન્યો વિ. લાલ સિંઘ કિશન સિંઘ વિષય : જુગારધારાની કલમ ૪,૫ હેઠળના ગુનામાં પોલિસને જામીન આપવાની સત્તા | Download | Download |
| 961. |
Supreme Court Criminal Appeal No. 48 of 1960 વલ્લભદાસ લીલાધર અને અન્યો વિ. કસ્ટમ્સના સહાયક કલેક્ટર વિષય : કસ્ટમ ઓફીસર એ પોલીસ ઓફીસર નથી, જેથી પુરાવા અધિનિયમ કલમ-૨૫ હેઠળના નિવેદનો અસ્વીકાર્ય નથી | Download | Download |
| 962. |
Supreme Court Civil Appeal No. 1022 of 1975 પી.સી. પટેલ અને અન્યો વિ. ટી.એચ. પાઠક અને અન્યો વિષય : અનિયમિત ભરતી બાબત | Download | Download |
| 963. |
Supreme Court Criminal Appeal No. 133 of 1969 બાબુ લાલ હરગોવિંદાસ વિ. ગુજરાત રાજ્ય વિષય : દરેક ફુડના કેસમાં ખાધ નિરીક્ષકના પુરાવાને કેટલુ મહત્વ આપવુ એ અદાલતનો અભિપ્રાય તેની જુબાનીની યથાર્થતાને મુલવે છે | Download | Download |
| 964. |
Supreme Court Criminal Appeal No. 212 of 1971 ગુજરાત રાજ્ય વિ. છત્રભૂજ મગનલાલ અને અન્ય વિષય : મહિલા અને છોકરીઓમાં અનૈતિક વેપારનું દમન અધિનિયમ, ૧૯૫૬ | Download | Download |
| 965. |
Supreme Court Civil Appeal No. 1044 of 1979 એહમદાબાદ મેન્યુફેક્ચરિંગ કેલિકો પ્રિન્ટિંગ કંપની લિ. અને અન્ય એક વિ. એ.વી. જોશી વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ | Download | Download |
| 966. |
Supreme Court Civil Appeal No.4937 of 1998 ગુજરાત રાજ્ય વીરુધ્ધ મિરઝાપુર મોતી કુરેશી કસબ જમાત અને અન્ય વિષય : બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન (ગુજરાત એમેન્ડમેન્ટ) એક્ટ, ૧૯૯૪ ની કલમ ૨, માં બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, ૧૯૫૪ (ગુજરાત રાજ્યને લાગુ પડે તે રીતે) ની કલમ ૫માં કેટલાક સુધારા. | Download | Download |
| 967. |
Supreme Court Civil Appeal 1865 of 1975 સાલેહભાઈ મુલ્લા મોહમ્મદાલી (મૃત) કા. પ્ર દ્વારા વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : બોમ્બે મર્ઝ કરેલ પ્રદેશો અને વિસ્તારેલો અધિનિયમ તથા ફોરેસ્ટ એકટ અનુસંધાને આરક્ષિત જંગલમાં ઉભેલા વૃક્ષોના સંદર્ભમાં માલિકીની જાગીરનો કોઇ અધિકાર પ્રાપ્ત થતો નથી | Download | Download |
| 968. |
Supreme Court Criminal Appeal No. 381 of 1989 ભરવાડ જક્ષીભાઈ નાગજીભાઈ અને અન્યાે વિ. ગુજરાત રાજ્ય વિષય : સજા આપતા કે નિર્દોષ છોડતા સમયે પુરાવાનું નિરીક્ષણ | Download | Download |
| 969. |
Supreme Court Civil Appeal 1868 of 1970 એટીક ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ. વિરુધ્ધ. એચ.એચ.દવે, કેન્દ્રીય આબકારીના આસી. કલેક્ટર અને અન્ય. વિષય : સેન્ટ્રલ એકસાઇઝ અને સોલ્ટ એકટ ૧૯૪૪ ની કલમ - ૪ (એ) મુજબ આબકારી માટે માલનું મુલ્યાંકન આબકારી જકાતની આકારણી માટે માલની કિંમત | Download | Download |
| 970. |
Supreme Court Criminal Appeal No. 399 of 2005 સવિતાબેન સોમાભાઈ ભાટિયા વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : અનૌરસ બાળકને ભરણપોષણ તેમજ કાયદેસરની પત્નીની વ્યાખ્યા | Download | Download |
| 971. |
Supreme Court Civil Appeal 1931 of 1968 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુધ્ધ શ્રી એમ્બિકા મિલ્સ લિમિટેડ, અમદાવાદ, વીગેરે વિષય : ભારતનું બંધારણ, 1950, કલમ 13-કાયદો નાગરિકોના સંબંધને કલમ 19નું ઉલ્લંઘન તરીકે રદબાતલ કરે છે | Download | Download |
| 972. |
Supreme Court Civil Appeal 1993 of 1968 આવકવેરાના કમિશનર, ગુજરાત વિરુદધ મેસર્સ. એસ. સી. કોઠારી વિષય : આવકવેરાનો કાયદો (૧૯૨૨નો ૧૧) કલમ ૧0 (૧) અને (૨) અને કલમ.૨૪ (૧)નો અવકાશ. | Download | Download |
| 973. |
Supreme Court Civil Appeal 1994 of 1989 જયંતભાઈ મનુભાઈ પટેલ અને અન્ય વિરુદ્ધ અરુણ સુબોધભાઇ મેહતા અને અન્ય વિષય : મેયરની બેઠક બોલાવાની તથા મુલ્તવી રાખવાની નોટીસ કરવાની સત્તાઓ વિશે. | Download | Download |
| 974. |
Supreme Court Criminal Appeal No. 592 of 1987 હરિજન ધના બાધા અને અન્યો વિ. ગુજરાત રાજ્ય વિષય : સમાન ઇરાદા તથા સમાન હેતુ વચ્ચેનું અંતર ન જાણવાથી ઉદ્ભવતી મૂંઝવણો | Download | Download |
| 975. |
Supreme Court Civil Appeal 2093 of 2007 પંચમહાલ વડોદરા ગ્રામીણ બેંક અને અન્ય઼ વિરુદ્ધ ડી.એમ. પરમાર વિષય : ફરજ પ્રત્યેની બેદરકારી અને સત્તાના દુરઉપયોગ બદલ બરતરફીનો હુકમ | Download | Download |
| 976. |
Supreme Court Civil Appeal No.5849 of 2019 પ્રશાંતિ મેડિકલ સર્વિસીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અન્ય વિષય : આવકવેરો અધિનિયમ ૧૯૬૧ની કલમ ૩૫ એસી | Download | Download |
| 977. |
Supreme Court Civil Appeal 2377 of 1970 ડૉ. કોહલી અને અન્યો વિરુદ્ધ. અતુલ પ્રોડક્ટ્સ લિ. વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ ૧૯૪૪, ફર્સ્ટ શેડ્યૂલ આઇટમ ૮૪ડી અને ૨૩ નવેમ્બર ૧૯૬૧ના રોજ નાણાં મંત્રાલયની અધિસૂચના નંબર ૧૮૦/૬૧ મુજબ જો અને માત્ર જો રંગો આબકારી જકાત અથવા કાઉન્ટર-વેલિંગ કસ્ટમ્સ ડ્યુટી પહેલેથી જ ચૂકવવામાં આવી છે આવા ઉત્પાદક દ્વારા ઉપ્તાદિત | Download | Download |
| 978. |
Supreme Court Civil Appeal 2413 of 1992 પટેલ નારણભાઈ મારઘાભાઈ અને અન્ય વિરુદ્ધ મૃતક ધુળાભાઈ ગલાભાઈ અને અન્ય. વિષય : ગિરો મિલકત પ્રાપ્તીનો દાવો | Download | Download |
| 979. |
Supreme Court Civil Appeal 2439 of 2010 એચ. એસ. વાંકાની અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : રેન્જ ફોરેસ્ટ ઓફિસરોની બે બેચ વચ્ચેની બઢતી બાબતે કરવામાં આવેલ હુકમ કાયમ રાખવા અંગે. | Download | Download |
| 980. |
Supreme Court Criminal Appeal No. 555 of 2001 જયંતી ભેંકરભાઈ વિ. ગુજરાત રાજ્ય વિષય : એલીબીના બચાવના આધારે આરોપીનો નિર્દોષ છુટકારો | Download | Download |
| 981. |
Supreme Court Civil Appeal 2482 of 1972 જય લક્ષ્મી સાલ્ટ વર્ક્સ (પી) લિમિટેડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : અપકૃત્યથી થયેલ નુકશાન એ કુદરતી નુકશાન ગણી શકાય નહી પરંતુ તેમાં કૃત્ય કરનારની સંપુર્ણ જવાબદારી ઉભી થાય છે પછી તે રાજય સરકારનું કૃત્ય પણ હોઈ શકે | Download | Download |
| 982. |
Supreme Court Criminal Appeal No. 701 of 2000 અહેમદ વિ. ગુજરાત રાજ્ય વિષય : એન.ડી.પી.એસ.એકટ કલમ ૫૦ ની જોગવાઇઓનુ ફરજિયાત પાલન કરવા બાબત | Download | Download |
| 983. |
Supreme Court Civil Appeal 2773 of 2012 પરિવાર સેવા સંસ્થા વિરુધ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિષય : જયારે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા જી.પી.એમ.સી. એક્ટ ની કલમ ૧૪૧ એ એ મુજબ કારપેટ એરિયા પ્રમાણે કર આકરયો હોય ત્યારે, કલમ ૧૩૧(૧) (બી) હેઠળ મુકતીનો લાભ મળી શકે નહી. | Download | Download |
| 984. |
Supreme Court Criminal Appeal No. 812 of 1996 દેવચંદ કલ્યાણ ટંડેલ, વગેરે વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વગેરે વિષય : કિંમતી ધાતુઓનું ટ્રાન્સપોર્ટ વાઉચર સાથે ન હોય ત્યાં સુધી ચોક્કસ વિસ્તારમાં પરિવહન પર પ્રતિબંધ | Download | Download |
| 985. |
Supreme Court Civil Appeal 3012 of 1980 ધી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કો. લિ. વિરુદ્ધ અમદાવાદ શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિગેરે. વિષય : બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોરપોરેશન અેકટ ૧૯૪૯ ની કલમ ૪૦૬(૨)(ઇ) ની જોગવાઇ જે ગુજરાત રાજયના અમદાવાદ શહેર માં લાગુ પઙે છે તે જોગવાઇ કાયદેસરની છે. | Download | Download |
| 986. |
Supreme Court Civil Appeal 3130 of 2008 કૃષિ ઉત્પાદન બજાર સમિતિ વિરુદ્ધ બાયોટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય. વિષય : એપીએમસીની રચના બોમ્બે કૃષિ પેદાશ બજાર અધિનિયમ, ૧૯૩૯ની જોગવાઈઓ હેઠળ ૧૪.૧.૧૯૫૮ તારીખના બહાર પાડવામાં આવેલી જાહેરનામા બાબતે | Download | Download |
| 987. |
Supreme Court Criminal Appeal No. 1248 of 2007 મકસૂદ સૈયદ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : સી.આર.પી.સી. કલમ-૪૮૨ તથા ૧૫૬(૩)ની જોગવાઇ બાબત | Download | Download |
| 988. |
Supreme Court Civil Appeal No.6116 of 2016 આર. આર. પારેખ વિરુદ્ધ ગુજરાતનો ઉચ્ચ ન્યાયાલય અને અન્ય વિષય : જિલ્લા ન્યાયતંત્રમાં ન્યાયિક અધિકારીના વર્તનના સંદર્ભમાં શિસ્તની તપાસ અને બરતરફી બાબત | Download | Download |
| 989. |
Supreme Court Civil Appeal 3807 of 2020 મુખ્ય કાર્યકારી અધિકારી અને ઉપ-પ્રમુખ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ વિરૂદ્ધ એશિયાટિક સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય વિષય : ખૂબ મોટા કાચા જહાજો/અતિ મોટા કાચા જહાજો તોડવા માટે સોસિયા ખાતે પ્લોટની ફાળવણી | Download | Download |
| 990. |
Supreme Court Civil Appeal 4026 of 2022 કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ વિરુદ્ધ નરેન્દ્ર જયંતીલાલ ત્રિવેદી અને અન્ય વિષય : સરફેસી એક્ટ હેઠળની વસુલાતની કાર્યવાહી દરમ્યાન લોન બાકીદાર દ્વારા ચુકવણાને વિલંબમાં નાખવા પુરતા પ્રયત્ન કરેલ છે. | Download | Download |
| 991. |
Supreme Court Civil Appeal No.6478 of 2009 દેવી મલ્ટીપ્લેક્સ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : પ્રવાસન યોજનાઓ, ૧૯૯૫-૨૦૦૦ માટે પ્રોત્સાહનની નવી પેકેજ યોજનાની કલમ ૧૦ | Download | Download |
| 992. |
Supreme Court Civil Appeal No.47 of 1978 જાદવજી પુરષોત્તમ વિ. ધામિ નવનીતભાઇ અમરતલાલ અને અન્ય વિષય : ગીરો આ૫ેલ મિલકતને મુદતની બહાર ભાડાપટ્ટા હેઠળ પેટા-ભાડૂત બનાવવા માટે અધિકાર બાબત. | Download | Download |
| 993. |
Supreme Court Civil Appeal No. 1225 of 1972 ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ વિરુદ્ધ ધ્રાંગધ્રા નગરપાલિકા અન્ય. વિષય : શું મ્યુનિસિપાલિટીને ઓકટ્રોય ડ્યુટી વસુલવા અને એકત્રિત કરવાના હેતુસર નિયમો ઘડવા માટે સત્તા છે ? | Download | Download |
| 994. |
Supreme Court Civil Appeal No.7208 of 2012 ગુજરાત રાજ્ય અને અન્ય. વિરુદ્ધ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ બાર એસોસિએશન અને અન્ય. વિષય : મહેસૂલ ટ્રિબ્યુનલ નિયમો ૧૯૮૨ ના નિયમ ૩ (૧) (iii) (એ) ને રદ કરવા બાબત | Download | Download |
| 995. |
Supreme Court Civil Appeal No. 1260 of 2006 (Arising out of Special Leave Petition (Civil) No. 24198/2005) વિનોદ કુમાર મથુરસેવા માલવિયા અને અન્ય વિરુદ્ધ મગનલાલ મંગલદાસ ગામેતી અને બીજા વિષય : ટ્રસ્ટના વિસર્જનને લગતી બાબત માત્ર ચેરીટી કમિશનર દ્રારા વિચારણા માટે આવશે. આવી બાબતોમાં દિવાની અદાલતને કોઈ અધિકારક્ષેત્ર નથી. | Download | Download |
| 996. |
Supreme Court Civil Appeal No.7514 of 2005 ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ એન. આર. પરમાર અને અન્ય વિષય : આવકવેરાના વિભાગના આવકવેરાના નિરીક્ષકો વચ્ચેની આંતર વરિષ્ઠતાનો વિવાદ | Download | Download |
| 997. |
Supreme Court Civil Appeal No. 47 of 1975 શુભલક્ષ્મી મિલ્સ લિમિટેડ વિરુધ્ધ આવકવેરાના અધિક કમિશનર, ગુજરાત વિષય : આવકવેરાનો કાયદો, ૧૯૬૧-કલમ ૩૩ (૧) ને કલમ ૩૪ (૩) (એ) વિશે. | Download | Download |
| 998. |
Supreme Court Civil Appeal No. 1306 of 1973 સ્કંદિયા વીમા કંપની લિમિટેડ વિરુદ્ધ કોકિલાબેન ચંદ્રવદન અને બીજાઓ વિષય : વીમાની પોલીસીમાં બાકાત રાખવાની કલમ વીમાદાતાને દોષમુ્ક્ત કરતી નથી. | Download | Download |
| 999. |
Supreme Court Civil Appeal No. 104 of 1963 જયંતિલાલ અમૃતલાલ શૌધન વિ. એફ. એન. રાણા અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમની કલમ ૪ હેઠળ અધિકારીની સત્તા વિશે. | Download | Download |
| 1000. |
Supreme Court Civil Appeal 4116 of 1986 સૈયદ મોહમ્મદ બકર અલ- ઈદ્રોસ (મૃત)ના કાયદેસરના પ્રતિનિધિઓ દ્વારા વિરુધ્ધ અબ્દુલહબીબ હસન આરબ અને અન્ય વિષય : બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ કલમ ૫૦એ મુજબ વિલંબથી પક્ષકાર જોડી શકાય છે. | Download | Download |




