Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7651. |
Supreme Court Criminal Appeal No. 990 of 2006 અબુ સાલેમ અબ્દુલ કયૂમ અન્સારી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : અબુ સાલેમ કેસમાં સાર્વભૌમ ખાતરીઓનું પાલન અને વધારાના આરોપોની કાયદેસરતા માન્ય રાખવા બાબત | Download | Download |
| 7652. |
Supreme Court Criminal Appeal No. 2271 of 2010 સિદ્ધારામ સાતલિંગપ્પા મ્હેત્રે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : આગોતરા જામીનના કાર્યક્ષેત્ર, વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ અને સિબ્બિયા કેસના પાલન અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો | Download | Download |
| 7653. |
Supreme Court Civil Appeal No. 1949 of 2004 સમીરા કોહલી વિરુદ્ધ ડૉ. પ્રભા મનચંદા અને અન્ય વિષય : દર્દીની સંમતિ વિના પ્રજનન અંગો દૂર કરવા બદલ તબીબી બેદરકારી અને સેવામાં ખામી | Download | Download |
| 7654. |
Supreme Court Civil Appeal No. 2236 of 2002 અબાન લોયડ ચિલ્સ ઓફશોર લિ. અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : નિયુક્ત વિસ્તારમાં કાર્યરત ઓઇલ રિગ્સને ફોરેન ગોઇંગ વેસલ્સ ગણાવી શકાય નહીં | Download | Download |
| 7655. |
Supreme Court Civil Appeal No. 5850 of 2005 ટાટા ટેલીસર્વિસીસ લિ. વિરુદ્ધ ભારત સંચાર નિગમ લિ. અને અન્ય વિષય : ટાટા ટેલીસર્વિસીસની વોકી સેવાઓ પર બીએસએનએલને એક્સેસ ડેફિસિટ ચાર્જીસ ચૂકવવાપાત્ર હોવા અંગેનો આદેશ | Download | Download |
| 7656. |
Supreme Court Civil Appeal No. 8928 of 2015 ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેક્ટર એફસીઆઈ અને અન્ય વિ. જગદીશ બલરામ બાહિરા અને અન્ય વિષય : જાતિ દાવો અમાન્ય ઠરે તો અનામત આધારીત નિમણૂક અને પ્રવેશ રદ કરવાનો નિર્ણય | Download | Download |
| 7657. |
Supreme Court Civil Appeal No. 5769 of 2015 રાજેન્દ્ર શંકર શુક્લા અને અન્ય વિ. છત્તીસગઢ રાજ્ય અને અન્ય વિષય : ઝોનલ પ્લાન વિના નગર વિકાસ યોજના અને જમીન પુનઃરચનાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી | Download | Download |
| 7658. |
Supreme Court Civil Appeal No. 2485 of 2010 ઢોલે ગોવિંદ સાહેબરાવ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : બઢતીની માત્ર તકો એ સેવાની શરત ગણાતી નથી, તેથી અદાલતી હસ્તક્ષેપ અયોગ્ય છે | Download | Download |
| 7659. |
Supreme Court Criminal Appeal No. 1097 of 2003 રાધેશ્યામ કેજરીવાલ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વિષય : વિભાગીય કાર્યવાહીમાં આરોપો સાબિત ન થતાં સમાન કારણ પર ફોજદારી ટ્રાયલ ચલાવવી અદાલતી પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય | Download | Download |
| 7660. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 689 OF 2013 અંકુશ શિવાજી ગાયકવાડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : અચાનક થયેલી તકરારના કારણે હત્યાનો ગુનો આઇ.પી.સી. ની કલમ ૩૦૪ (પાર્ટ-૨) હેઠળ તબદીલ; તથા સી.આર.પી.સી. ની કલમ ૩૫૭ મુજબ પીડિતને વળતર આપવા અંગે વિચારણા કરવી દરેક ફોજદારી કોર્ટ માટે ફરજિયાત છે. | Download | Download |
| 7661. |
Supreme Court Writ Petition (Civil) No. 337 of 1995 સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ લો, ડબલ્યુડબલ્યુએફ-૧ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : કુનો ખાતે આફ્રિકન ચિત્તા દાખલ કરવાનો પર્યાવરણ મંત્રાલયનો નિર્ણય ગેરકાયદે ઠેરવી રદબાતલ કરાયો | Download | Download |
| 7662. |
Supreme Court Writ Petition (Civil) 210 of 2012 ભારત સંઘ વિ. નમિત શર્મા વિષય : આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી આયોગ વહીવટી કાર્યો કરે છે, તેથી ન્યાયિક સભ્યોની નિમણૂક જરૂરી નથી | Download | Download |
| 7663. |
Supreme Court Civil Appeal No. 4121 of 2006 પિટ્ટા નવીન કુમાર અને અન્ય વિરુદ્ધ રાજા નરસૈયા ઝંગિતિ અને અન્ય વિષય : મુખ્ય લેખિત પરીક્ષા માટેના કટ-ઓફ માર્ક્સ ઘટાડવાનો રાજ્ય સરકારનો હુકમ રદ | Download | Download |
| 7664. |
Supreme Court Civil Appeal No. 1726 of 2005 એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને અન્ય વિરુદ્ધ જાર્ડિન હેન્ડરસન સ્ટાફ એસોસિએશન અને અન્ય વિષય : ઇએસઆઇ વેતન મર્યાદા વધારાના જાહેરનામાનો અમલ ચુકાદાની તારીખથી કરવાનો હાઇકોર્ટનો નિર્દેશ સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો | Download | Download |
| 7665. |
SUPREME COURT CIVIL APPEAL NO. 6767 OF 2013 દીપાલી ગુંડુ સુરવાસે વિરુદ્ધ ક્રાંતિ જુનિયર અધ્યાપક મહાવિદ્યાલય (ડી.એડ.) અને અન્યો વિષય : ગેરકાયદેસર કે મનસ્વી રીતે સેવામાંથી બરતરફ કરાયેલા કર્મચારીને પૂરા પાછલા પગાર સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવા તે સામાન્ય કાનૂની નિયમ છે. | Download | Download |
| 7666. |
Supreme Court Civil Appeal No. 9643 of 1995 વી. જગન્નાધા રાવ અને અન્ય વિ. એ.પી. રાજ્ય અને અન્ય વિષય : બંધારણની કલમ ૩૭૧-ડી હેઠળ જારી કરાયેલ રાષ્ટ્રપતિનો આદેશ કલમ ૩૦૯ હેઠળના નિયમો કરતાં સર્વોપરી છે, અને તેની વિરુદ્ધના પ્રમોશન કે ટ્રાન્સફરના નિયમો ગેરબંધારણીય છે તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરતો ચુકાદો. | Download | Download |
| 7667. |
SUPREME COURT CIVIL APPEAL NO. 3369 OF 2010 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ આલોક કુમાર વિષય : ખાતાકીય તપાસમાં નિવૃત્ત અધિકારીની 'તપાસ અધિકારી' તરીકે નિમણૂક કાયદેસર છે, અને 'વાસ્તવિક પૂર્વગ્રહ' સાબિત કર્યા વિના શિક્ષાનો આદેશ રદ કરી શકાય નહીં. | Download | Download |
| 7668. |
Supreme Court Civil Appeal No 2332 of 2006 આઈ.સી.આઈ.સી.આઈ બેંક લિમિટેડ. વિ. સિડકો લેધર્સ લિ. અને અન્યો. વિષય : કંપની ધારાની કલમ ૫૨૯-એ હેઠળ સિક્યોર્ડ લેણદારો વચ્ચેની આંતરિક અગ્રતા નાબૂદ થતી નથી અને પ્રથમ ચાર્જ ધારકનો અધિકાર દ્વિતીય ચાર્જ ધારક પર પ્રવર્તે છે તેવો સિદ્ધાંત. | Download | Download |
| 7669. |
Supreme Court Civil Appeal No. 1124 of 1998 ડી.પી. ચઢ્ઢા વિ. ત્રિયુગી નારાયણ મિશ્રા અને અન્ય વિષય : ડીઆરટી અધિનિયમ હેઠળ ટ્રિબ્યુનલની હકૂમત અને સિવિલ કોર્ટના અધિકારક્ષેત્ર વચ્ચેનો કાનૂની તફાવત | Download | Download |
| 7670. |
Supreme Court Civil Appeal No. 4312 of 1997 એમ.પી. ઓઇલ એક્સ્ટ્રેક્શન અને અન્ય વગેરે વિ. મધ્યપ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : કોપીરાઇટ બોર્ડના હુકમ સામે અપીલની જોગવાઈ અને સિવિલ કોર્ટનું અધિકારક્ષેત્ર | Download | Download |
| 7671. |
Supreme Court Criminal Appeal No. 869 of 2000 બસવરાજ આર. પાટીલ અને અન્ય વિ. સ્ટેટ ઓફ કર્ણાટક અને અન્ય વિષય : સીઆરપીસીની કલમ ૩૧૩ હેઠળ આરોપીની વ્યક્તિગત પૂછપરછ અને હાજરીમાંથી મુક્તિ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય | Download | Download |
| 7672. |
Supreme Court Criminal Appeal No. 316 of 1998 દારગા સિંહ અને અન્ય વિ. બી.કે. પાંડે વિષય : ન્યાયિક અધિકારી પર હુમલો કરનારા પોલીસ કર્મચારીઓ સામેની ક્રિમિનલ કન્ટેમ્પ્ટ કાર્યવાહી યોગ્ય ઠેરવાઈ | Download | Download |
| 7673. |
Supreme Court Civil Appeal No. 2063 of 1999 કોન્ડા લક્ષ્મણા બાપુજી વિ. આંધ્ર પ્રદેશ સરકાર તથા અન્યગણ। વિષય : સ્પેશિયલ કોર્ટનું અધિકારક્ષેત્ર અને પ્રતિકૂળ કબજાના સિદ્ધાંત અંગે સર્વોચ્ચ અદાલતનો આદેશ | Download | Download |
| 7674. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) NO. 289 OF 2007 મહિન્દર કુમાર અને અન્યો વિરુદ્વ મધ્ય પ્રદેશની વડી અદાલત, રજિસ્ટ્રાર જનરલ મારફત અને અન્યો વિષય : ઉચ્ચતર ન્યાયિક સેવામાં જિલ્લા ન્યાયાધીશોની સીધી ભરતી માટે હાઈકોર્ટને પોતાની નિષ્પક્ષ પસંદગી અને મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી કરવાનો સંપૂર્ણ કાનૂની અને બંધારણીય અધિકાર છે. | Download | Download |
| 7675. |
Supreme Court Civil Appeal No. 2416 of 2010 રાજ પાલ સિંહ વિ. આવકવેરા કમિશનર, હરિયાણા, રોહતક વિષય : કલમ ૪૫ હેઠળ મૂડી સંપત્તિનું હસ્તાંતરણ એવોર્ડ જાહેર થતાં જ પૂર્ણ થયેલું માનવામાં આવશે. | Download | Download |
| 7676. |
Supreme Court Civil Appeal No. 11150 of 2013 બૃહન્મુંબઈ મહાનગરપાલિકા અને અન્યાઓ. વિ. કોહિનૂર સીટીએનએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : મુંબઈમાં બહુમાળી ઇમારતો માટે મનોરંજન જગ્યા અને અગ્નિ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય | Download | Download |
| 7677. |
Supreme Court Writ Petition (Civil) No. 4677 of 1985 એમ.સી. મહેતા વિ. ભારત સંઘ અને અન્ય વિષય : મોનિટરિંગ કમિટી પાસે વ્યાપારી ઉપયોગ વિનાના ખાનગી રહેણાંક પરિસરોને સીલ કરવાની કોઈ સત્તા નથી | Download | Download |
| 7678. |
Supreme Court Civil Appeal No. 4119 of 2004 રામ પ્રવેશ સિંઘ અને અન્ય વિ. બિહાર રાજ્ય અને અન્ય વિષય : ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૧૯૧૦ની કલમ ૩ હેઠળનો કેસ | Download | Download |
| 7679. |
Supreme Court Civil Appeal No. 7148 of 2008 ધ કલકત્તા પોર્ટ ટ્રસ્ટ અને અન્ય વિ. અનાદી કુમાર દાસ (કેપ્ટ.) અને અન્ય વિષય : સેવા કાયદો અને પેન્શન | Download | Download |
| 7680. |
Supreme Court Civil Appeal 7284 of 2008 એમ. ચન્દ્રા વિ. એમ. થંગમુથુ અને અન્ય વિષય : ચૂંટણી કાયદાઓ અને અનામત રાખવામાં આવેલી બેઠક પરની ચૂંટણી | Download | Download |
| 7681. |
Supreme Court Criminal Appeal No. 575 of 2007 રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : નાની વયની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષસિદ્ધિ અને મૃત્યુદંડ અંગે અપીલ | Download | Download |
| 7682. |
Supreme Court Criminal Appeal No. 452 of 2007 જ્હોન પાંડિયન વિ. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રતિનિધિત રાજ્ય, તમિલનાડુ વિષય : પુરાવાના અભાવે પાંચ આરોપીઓને કાવતરાના ગુનામાંથી મુક્ત કરી શંકાનો લાભ આપવામાં આવ્યો | Download | Download |
| 7683. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 656 OF 2005 રફીક અહેમદ @ રફી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : આઇ.પી.સી.ની કલમ ૩૯૬ (ધાડ સાથે હત્યા) હેઠળ આરોપ ઘડવામાં આવ્યો હોય, તો પણ કોર્ટ ગુનાની ગંભીરતા અને પુરાવાઓને આધારે આરોપીને માત્ર કલમ ૩૦૨ (હત્યા) હેઠળ સજા કરી શકે છે. | Download | Download |
| 7684. |
Supreme Court Civil Appeal No.6450 of 2016 ઓરિસ્સા ઓલિમ્પિક એસોસિએશન વતી જનરલ સેક્રેટરી વિ. ઓરિસ્સા રાજ્ય અને અન્ય વિષય : સરકારી જમીન પર અતિક્રમણ ગેરકાયદેસર છે; જાહેર પદ પરથી સ્વ-હિત સાધવું 'હિતોનો સંઘર્ષ' બને છે. | Download | Download |
| 7685. |
Supreme Court Civil Appeal No.5509 of 2018 સુરા રામ પ્રતાપ રેડ્ડી અને અન્ય વિ. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, રંગા રેડ્ડી ડિસ્ટ્રિક્ટ અને અન્ય વિષય : ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એ કાયદેસરનો 'જાહેર હેતુ' છે અને તેના માટે જમીન સંપાદન યોગ્ય છે. | Download | Download |
| 7686. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 691 OF 2003 રોમેશ લાલ જૈન વિરુધ્ધ નગીંદર સિંહ રાણા અને અન્ય વિષય : તૃતીય પક્ષને માત્ર અપીલ કરવાની મંજૂરી મળવાથી તેને અંતિમ રાહત મેળવવાનો આપોઆપ અધિકાર મળી જતો નથી, પરંતુ તેણે ગુણદોષના આધારે પોતાનો દાવો સાબિત કરવો આવશ્યક છે. | Download | Download |
| 7687. |
Criminal Miscellaneous Petition No. 2326 of 1999 રાજ દેઓ શર્મા વિરુધ્ધ બિહાર રાજ્ય વિષય : ફરિયાદ પક્ષના પુરાવા બંધ કરવા માટેની સમયમર્યાદા અપવાદરહિત નથી અને ફોજદારી વિચારણા પૂર્ણ કરવા માટે કોઈ બાહ્ય સમયમર્યાદા નિર્ધારિત કરી શકાય નહીં. | Download | Download |
| 7688. |
Supreme Court Writ Petition (Civil) 494 of 2012 ન્યાયમૂર્તી કે.એસ.પુટ્ટાસ્વામી (નિવૃત) અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય વિષય : સર્વોચ્ચ અદાલત દ્વારા આધાર અધિનિયમ ૨૦૧૬ અને ગોપનીયતાના મૂળભૂત અધિકાર પર મહત્વનો નિર્ણય | Download | Download |
| 7689. |
Supreme Court Civil Appeal No. 6673 of 2014 સત્ય પાલ આનંદ વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : નોંધાયેલા દસ્તાવેજને એકતરફી રદ કરવાની કાયદેસરતા અંગે ન્યાયાધીશો વચ્ચે મતભેદ સર્જાતા આ મામલો અંતિમ નિર્ણય માટે વિસ્તૃત ખંડપીઠને સોંપવામાં આવ્યો છે. | Download | Download |
| 7690. |
Supreme Court Civil Appeal No. 2719 of 2006 ગોવિંદ સિંહ વિરુધ્ધ હારચંદ કૌર વિષય : ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણનો આરોપ અર્ધ-ફોજદારી સ્વરૂપનો હોવાથી તેને માત્ર સંભાવનાઓના આધારે નહીં, પરંતુ વાજબી શંકાથી પર કડક રીતે સાબિત કરવો ફરજિયાત છે. | Download | Download |
| 7691. |
Supreme Court Civil Appeal No. 6755 of 2012 જીતેન્દ્ર નાથ સિંહ વિરુધ્ધ અધિકૃત પરિસમાપક તથા અન્ય વિષય : સુરક્ષિત લેણદારોને માત્ર તેમની જામીનગીરીવાળી મિલકતો પર જ હક છે, પરંતુ કામદારોના હિસ્સાને કારણે વસૂલ ન થઈ શકેલા લેણાં માટે તેઓ કંપનીની અન્ય બિન-સુરક્ષિત મિલકતોમાંથી પણ કામદારોની સાથે સમાન ધોરણે અગ્રતાથી ચૂકવણી મેળવવા હકદાર છે. | Download | Download |
| 7692. |
Supreme Court Writ Petition (Civil) No. 891 of 2021 અનુષ્કા રેંગુંથવાર અને અન્ય વિ. ભારત સંઘ તથા અન્ય વિષય : નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ – કલમ ૭બી(૧) | Download | Download |
| 7693. |
Supreme Court Civil Appeal No. 12251 of 2018 હનુમાન લક્ષ્મણ આરુસ્કર વિ. ભારત સંઘ તથા અન્ય વિષય : ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પર્યાવરણીય મંજૂરી | Download | Download |
| 7694. |
Supreme Court Civil Appeal No. 2879-2880 of 2018 બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા વિ. કોચી ક્રિકેટ પ્રા. લિ. અને અન્ય વિષય : આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન (અમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૧૫ | Download | Download |
| 7695. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 23223 of 2018 સૌરવ યાદવ અને અન્ય વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય તથા અન્ય વિષય : સેવા કાયદો અને અનામત (હૉરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશન) | Download | Download |
| 7696. |
Supreme Court Criminal Appeal No. 2305-2307 of 2022 ભારત સંઘ અને અન્ય વિ. ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપી તથા અન્ય વિષય : કંપની અધિનિયમ, ૨૦૧૩; કલમ ૧૪૦(૫) | Download | Download |
| 7697. |
Supreme Court Civil Appeal No. 4096 of 2020 મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિ. કેશવ વિશ્વનાથ સોનોને તથા અન્ય વિષય : ભારતનું સંવિધાન- અનુચ્છેદ ૩૪૨; કોન્સ્ટિટ્યુશન (શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ) ઓર્ડર, ૧૯૫૦ | Download | Download |
| 7698. |
Supreme Court Civil Appeal No. 2748-49 of 2022 મહારાષ્ટ્ર રાજ્ય વિ. ૬૩ મૂન્સ ટેકનોલોજીઝ લિ. વિષય : મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોસિટર્સ (ઇન ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) એક્ટ, ૧૯૯૯ | Download | Download |
| 7699. |
Supreme Court Civil Appeal No. 9525 of 2018 કમિશનર/કસ્ટમ્સ, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ, હૈદરાબાદ વિ. અશ્વિનિ હોમિયો ફાર્મસી વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ, ૧૯૮૫ | Download | Download |
| 7700. |
Supreme Court Miscellaneous Application No. 1150 of 2019 રણબીર સિંઘ વિ. એસ.કે. રોય, ચેરમેન, ભારત જીવન વીમા નિગમ અને અન્ય વિષય : શ્રમ કાયદાઓ અને LIC | Download | Download |




