Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7551. |
Supreme Court Civil Appeal No. 2037 of 2006 મદ્રાસ સિમેન્ટ્સ લિમિટેડ વિરુદ્ધ કેન્દ્રીય આબકારી કમિશનર વિષય : મોડવેટ ક્રેડિટના કાયદા નીચે ટેક્સ ભરવામાંથી રીબેટ જોઇતું હોય તો વ્યક્તિને સાબિત કરવું પડે કે મશીનરી તથા તેને સંલગ્ન વસ્તુઓ ઉત્પાદન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના કાર્યકાળની અંદર વાપરતો હતો | Download | Download |
| 7552. |
Supreme Court Civil Appeal Nos. 2050-2052 of 1996 બૈતરણી ગ્રામીણ બેંક વિરુધ્ધ પલ્લબ કુમાર અને અન્યો વિષય : ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાહેરાત કરવા સંસ્થા જો જનહિતમાં ઉમેદવારોની સંખ્યા ઘટાડે તો ઉમેદવારોને નિમણૂક માટે કંઇ કાયદેસરનો હક ઉભો થઇ જતો નથી. | Download | Download |
| 7553. |
Supreme Court Civil Appeal No. 2447 of 2005 જી. શ્રીનિવાસ વિરુદ્ધ એ. પી. સરકાર અને અન્ય વિષય : સ્થાવર મિલકત પર માલિકીના હક્કનો દાવો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો હેઠળ સરકારી આદેશોની સમીક્ષા | Download | Download |
| 7554. |
Supreme Court Civil Appeal No. 2731 of 1997 યુનિયન ટેરિટરી ઓફ ચંદીગઢ અને અન્ય વિરુધ્ધ રાજેશ કુમાર બસંદી અને અન્ય વિષય : નેચરલ જસ્ટીસ અને યોગ્ય સાંભળવાની તક વગર લેવાયેલા નિર્ણયની માન્યતા અંગેનો કેસ | Download | Download |
| 7555. |
Supreme Court Civil Appeal No. 3068 of 1997 પ્રાદેશિક અધિકારી સી.બી.એસ.ઇ. વિરુધ્ધ કેયુ. શીના પીતાંબરન અને અન્યો વિષય : ધોરણ ૧૦ની પરીક્ષા પહેલાં નિયમિત વિદ્યાર્થી તરીકે ધોરણ ૯ પાસ કરેલ હોવા બાબત | Download | Download |
| 7556. |
Supreme Court Civil Appeal No. 4046 of 2010 જેની જે. આર. વિરુદ્ધ એસ. રાજીવન વગેરે વિષય : જ્યારે ખાલી જગ્યા ઊભી થાય ત્યારે જરુરી શૈક્ષણીક લાયકાત બાબત | Download | Download |
| 7557. |
Supreme Court Civil Appeal No. 5242 of 2000 મેસર્સ શાર્પ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, મુંબઈ-III વિષય : કેન્દ્રીય એક્સાઇઝ – ટેરિફ વર્ગીકરણ અંગેનો વિવાદ અને કલમ 136 હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા સમીક્ષા | Download | Download |
| 7558. |
Supreme Court Civil Appeal Nos. 5893-5894 of 2005 મેસર્સ ટી.સી.આઈ. ફાઇનાન્સ લિમિટેડ વિરુદ્ધ કલકત્તા મેડિકલ સેન્ટર લિમિટેડ અને અન્ય વિષય : | Download | Download |
| 7559. |
Supreme Court Civil Appeal No. 5895 of 2005 પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વિરુધ્ધ અલ્પના રોય અને અન્ય વિષય : | Download | Download |
| 7560. |
Supreme Court Civil Appeal No. 6260 of 2004 એન્જેલેસ યોહાનન વિરુદ્ધ રામલથા અને અન્ય વિષય : સ્પેસિફિક રિલિફ એક્ટ, ૧૯૬૩ ની કલમ ૧૬ નું અર્થઘટન | Download | Download |
| 7561. |
Supreme Court Civil Appeal Nos. 16727-16728 of 1996 તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અને અન્ય વિરુધ્ધ થાલ્લાપાકા અનંતચાર્યુલુ અને અન્ય વિષય : જમીનની માલિકીનો વિવાદ અને સિવિલ કોર્ટની અધિકારક્ષેત્રની મર્યાદા | Download | Download |
| 7562. |
Supreme Court Criminal Appeal Nos. 959 of 2010 રવીન્દ્રનાથ સિંહ વિરુદ્ધ રાજેશ રંજન @ પપ્પુ યાદવ અને અન્ય વિષય : નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતા નામદાર હાઈકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવા નામદાર સુપ્રિમ કોર્ટની અવમાનના સમાન છે. | Download | Download |
| 7563. |
Supreme Court Criminal Appeal Nos. 961-962 of 2010 કૃષ્ણા કુમાર વરિયર વિરુદ્ધ શેર શૉપે વિષય : ટ્રાયલ કોર્ટની પ્રાદેશિક અધિકારક્ષેત્ર બાબતે વાંધો, ઉચ્ચ અદાલતમાં દોડી જવાને બદલે, ટ્રાયલ કોર્ટ સમક્ષ યોગ્ય અરજી કરવી | Download | Download |
| 7564. |
Supreme Court Criminal Appeal Nos. 988-989 of 2010 દેવેન્દ્ર કુમાર અને અન્ય વગેરે. વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વગેરે. વિષય : કલમ ૧૬૭(૧)આરોપીના રીમાન્ડ-આરોપી દ્વારા જાહેરાતો હોવાથી પોલીસ કસ્ટડી જરૂરી-આરોપીની જમીનનો આદેશ રદ કરી ધરપકડ કરવાનો હાઈકોર્ટનો આદેશ યોગ્ય નથી-પોલીસ રીમાન્ડ પ્રથમ પંદર દિવસના સમયના સમયગાળામાં જ સમાપ્તી પછી નહી. | Download | Download |
| 7565. |
Supreme Court Transfer Petition (C) No.899 of 2007 નીતી માલવીય વિરુદ્ધ રાકેશ માલવીય વિષય : હિન્દુ મેરેજ એકટ ૧૯૫૫ કલમ ૧૩-બી(૨)- અરજી રજુ કરવાની તારીખના છ મહિના પહેલાં-ભારતનું બંધારણ,૧૯૫૦-અનુચ્છેદ ૧૪૨-અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને માફ કરી શકાય છે અથવા ઘટાડી શકાય છે | Download | Download |
| 7566. |
Supreme Court Writ Petition No. 295 of 1992 એન.ડી. જયલ અને અન્યો. વિરુધ્ધ ભારત સંઘ અને અન્યો. વિષય : એન.ડી. જયલ અને અન્યો. વિરુધ્ધ ભારત સંઘ અને અન્યો. | Download | Download |
| 7567. |
Supreme Court Civil Appeal No. 1537 of 2016 આર. જાનકિયામ્મલ વિરૂદ્ધ એસ.કે. કુમારાસામી (મૃતક) તેમના કાયદેસરના વારસદારો અને અન્ય મારફતે. વિષય : | Download | Download |
| 7568. |
Supreme Court Civil Appeal No 2274 of 2021 ઓડિશા રાજ્ય અને અન્ય વિરુદ્ધ ઓરિસા ખાનગી ઇજનેરી કોલેજ સંગઠન (ઓ. પી. ઇ. સી. એ.) અને અન્ય વિષય : કોવિડ-૧૯ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે | Download | Download |
| 7569. |
Supreme Court Civil Appeal No. 2328 of 2021 બેંક કર્મચારી સંઘ વિરુદ્ધ રાજર્ષિ શાહુ સરકારી કર્મચારી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, કોલ્હાપુર વિષય : સહકારી બેંકના કર્મચારીઓને લાગુ પડતી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર નક્કી કરતો સ્થાયી આદેશ | Download | Download |
| 7570. |
Supreme Court Civil Appeal No(s). 2691 of 2021 સચિન કશ્યપ અને અન્યો વિરુદ્ધ સુશીલ ચંદ્ર શ્રીવાસ્તવ અને અન્યો વિષય : | Download | Download |
| 7571. |
Supreme Court Civil Appeal Nos. 2887-2889 of 2021 ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ વિરુદ્ધ અનાદીનાથ બેનર્જી (મૃ) અને અન્યો વિષય : | Download | Download |
| 7572. |
Supreme Court Civil Appeal No. 4461 of 2021 દિલ્હી ગૌણ સેવાઓ પસંદગી બોર્ડ અને અન્ય વિરુદ્ધ સીમા કપૂર વિષય : | Download | Download |
| 7573. |
Supreme Court Civil Appeal No. 6096 of 2021 અવતાર સિંહ અને અન્યો. વિરૂદ્ધ બિમલા દેવી અને અન્યો. વિષય : પંજાબ કોર્ટ એક્ટની કલમ-૪૧ બાબત | Download | Download |
| 7574. |
Supreme Court Civil Appeal No. 10788 of 2016 રાશી મણી મિશ્રા અને અન્ય વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : એડ હોક કર્મચારીની વરિષ્ઠતા બાબત | Download | Download |
| 7575. |
Supreme Court Criminal Appeal No 646 of 2021 બ્રિજેશ સિંહ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩: કલમ ૩૭૮ - નિર્દોષ છૂટકારો સામે અપીલ - ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટકારોના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી - હાઇકોર્ટ દ્વારા ધ્યાનમાં લેવાના સિદ્ધાંતો | Download | Download |
| 7576. |
Supreme Court Special Leave Petition (Civil) No.20370 of 2012 માસિમિલાનો લાટોરે અને અન્યો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્યો વિષય : આરબીટેશન એવોર્ડના આધારે એફ.આઇ.આર.ઓ કવોશ કરવામાં આવેલ છે. | Download | Download |
| 7577. |
Supreme Court Writ Petition (Civil) No. 1411 of 2020 જી. મોહન રાવ અને અન્યો. વિરૂદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્યો. વિષય : સરકારના ત્રણ અંગો વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેનો તફાવત | Download | Download |
| 7578. |
Supreme Court Civil Appeal No. 1415 of 2015 જિતેન્દ્ર ખીમશંકર ત્રિવેદી અને અન્ય વિરુદ્ધ કાસમ દાઉદ કુંભાર અને અન્ય વિષય : અનુચ્છેદ ૧૪૨ - ગૃહિણીની સેવાઓને અને ઘરેલું સેવાઓને નાણાંના સંદર્ભમાં ઓળખવી જોઈએ - ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરવામાં આવેલા એવોર્ડ સામે દાવેદારોએ કોઈ અપીલ દાખલ કરી નથી, પરંતુ દાવેદારોને ન્યાયી અને વાજબી વળતર આપવું એ કોર્ટો/ટ્રિબ્યુનલોની ફરજ હોવાથી, વળતરમાં વધા | Download | Download |
| 7579. |
Supreme Court Civil Appeal No. 1755 of 2015 કૃષ્ણા હરે ગૌર વિરુદ્ધ વિનોદ કુમાર ત્યાગી અને અન્ય વિષય : જ્યારે નિમણૂક નિયમોની વિરુદ્ધ કરવામાં આવે છે, ત્યારે તે શૂન્ય છે. આવી સ્થિતિમાં, રેસ જ્યુડિકાટાના સિદ્ધાંત જેવો વૈધાનિક અવરોધ આકર્ષિત થતો નથી | Download | Download |
| 7580. |
Supreme Court Civil Appeal Nos. 1831-1832 of 2015 તપસ કુમાર સામંતા વિરુદ્ધ સરબાની સેન અને અન્ય વિષય : સી.પી.સી. ની કલમ ૧૦૦ હેઠળ બીજી અપીલનો નિર્ણય બાબતે | Download | Download |
| 7581. |
Supreme Court Civil Appeal No. 5360 of 2005 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કો. લિમિટેડ અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય વિષય : અરજદાર અને સામાવાળા (રાજય સરકાર) વચ્ચે પાણીના ઉપયોગ માટે ફી ચુકવવાનો સવાલ હતો. બંન્ને પક્ષકારોએ અપીલ કરેલ. ‘રાજય સરકાર કોઇ કાયદેસરની સતા/અધિકાર વિના અરજદાર પાસેથી ઉપયોગ અંગે સીધી માંગણાની નોટીસ મોકલી શકે નહી | Download | Download |
| 7582. |
Supreme Court Civil Appeal No. 6460 of 2008 વિજેન્દ્ર કુમાર અને અન્ય વિરુદ્ધ કમિશનર, એ.પી. ચેરિટેબલ એન્ડ રિલિજીયસ ઈન્સ્ટિટ્યુશન એન્ડ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ અને અન્ય. વિષય : કાયદા હેઠળ કરવામાં આવેલ કોઇપણ કાર્યવાહી નિર્ધારિત પ્રક્રીયાને અનુસરીને જ કરવાની રહે છે. હાલના કેસમાં તેમ ન કરવામાં આવ્યુ | Download | Download |
| 7583. |
Supreme Court Civil Appeal No. 7068 of 2010 એસ. એન. ડી. પી. સખાયોગમ વિરુદ્ધ કેરળ આત્મવિદ્યા સંઘમ વિષય : પ્રતિનીધી ક્ષમતામાં દાવો ચલાવવો હોય તે સંજોગોમાં ઓર્ડર-૦૧ રૂલ-૦૮ માં આવતા ‘વ્યકિત’ શબ્દમાં ‘‘ન્યાયિક વ્યકિત’’નો પણ સમાવેશ થાય છે કે કેમ તે બાબતે | Download | Download |
| 7584. |
Supreme Court Civil Appeal No. 7639 of 2021 આઈએલ એન્ડ એફએસ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ મેસર્સ ભાર્ગવરમા કન્સ્ટ્રક્શન્સ અને અન્યો વિષય : સુચિત પક્ષકારને દાખલ કરવા બાબત | Download | Download |
| 7585. |
Supreme Court Civil Appeal Nos. 18783-18784 of 2017 ડો. કાઝીમુન્નીસા (મૃતક) વારસદારો દ્વારા વિરુદ્ધ ઝકિયા સુલતાના (મૃતક) વારસદારો દ્વારા અને અન્ય. વિષય : જ્યારે સમાન પક્ષકારો વચ્ચે અને સમાન જમીનના ટુકડાના સંબંધમાં સમાન દાદ મેળવવા માટે બે કેસો દાખલ કરવામાં આવ્યા હોય, ત્યારે બંને કેસોમાં કોઈપણ વિરોધાભાસી નિર્ણય ટાળવા માટે, કોડના ઓર્ડર ૨, રૂલ ૩ હેઠળ બંને કેસોને એકસાથે જોડવા જોઈતા હતા | Download | Download |
| 7586. |
Supreme Court Civil Appeal No. 20913 of 2017 આત્મા રામ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિષય : એન.ડી.એમ.સી. એક્ટની કલમ ૬૭(૩) માત્ર પરિસરના સંદર્ભમાં ટેક્સને ભાડા તરીકે વસૂલવાનો અધિકાર આપે છે. તે ભાડા અધિનિયમની કલમ ૭(૨) ની અસરને દૂર કરવાના સંદર્ભમાં ભાડા અધિનિયમ પર સર્વોપરી થતી નથી | Download | Download |
| 7587. |
Supreme Court Civil Appeal No. 21790 of 2017 ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય. વિષય : હોટેલ કે રેસ્ટોરન્ટ માં મિનરલ વોટર ના એમ.આર.પી કરતા વધુ ભાવે વેચાણ - સ્ટાન્ડર્ડ્સ ઓફ વેઈટ્સ એન્ડ મેઝર્સ એક્ટ, ૧૯૭૬ અથવા લીગલ મેટ્રોલોજી એક્ટ, ૨૦૦૯ લાગુ થશે નહિ | Download | Download |
| 7588. |
Supreme Court Civil Appeal No. 22967 of 2017 હરપાલ સિંઘ વિરુદ્ધ અશોક કુમાર અને અન્ય વિષય : દિલ્હી લેન્ડ રિફોર્મ્સ એક્ટ, ૧૯૫૪ ની કલમ-૧૮૫ ના બાધ બાબતે. | Download | Download |
| 7589. |
Supreme Court Writ Petition (Civil) No. 229 of 2017 શિવનંદન સી.ટી. અને અન્ય વિરુદ્ધ કેરળ હાઈકોર્ટ અને અન્ય વિષય : ન્યાયિક સેવા ભરતીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યુ માટે ન્યૂનતમ ગુણની નવી શરત લાદવી — “રમતોના નિયમો”માં અનુચિત ફેરફાર — મુદ્દો વિશાળ પીઠ સમક્ષ મોકલવાનો આદેશ. | Download | Download |
| 7590. |
Supreme Court Writ Petition (C) No.445 of 2017 શ્રી વેંકટેશ્વરા યુનિવર્સિટી તેના રજીસ્ટ્રાર અને અન્ય મારફતે વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય. વિષય : એમ.બી.બી.એસ. પ્રવેશ માટે પરવાનગી પત્રના નવીનીકરણ અંગેનો વિવાદ | Download | Download |
| 7591. |
Supreme Court Writ Petition (C) No.709 of 2017 શ્રી ગંગાજલી એજ્યુકેશન સોસાયટી અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિષય : ભારતીય બંધારણનું અનુચ્છેદ-૧૪૨ અને તેનો વ્યાપ | Download | Download |
| 7592. |
Supreme Court Civil Appeal No. 445 of 2000 ભુપેન્દ્ર સીંગ ભાટીયા વિરુધ એમ.પી રાજ્ય અને અન્ય વિષય : કોઇપણ રાજ્યની કાર્યવાહી જે મનસ્વી અને ગેરવાજબી છે તે બંધારણની કલમ-૧૪ નું ઉલ્લંઘન છે | Download | Download |
| 7593. |
Supreme Court Civil Appeal No. 1035 of 2000 ઓમ પ્રકાશ અને અન્ય વિરુધ શિવ કુમાર અને અન્ય વિષય : સિવિલ કાયદો - મિલકતનો વિવાદ અને વસિયતનામા નો અમલ: શંકાસ્પદ સંજોગોને દૂર કરવા માટે વસિયતનામાના પ્રણેતા પર સાબિતીનો બોજ | Download | Download |
| 7594. |
Supreme Court Civil Appeal No. 5294 of 2006 સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ વી. ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલ વિષય : સિવિલ પ્રોસિજર કોડ હુકમ ૬ નિયમ ૧૭ | Download | Download |
| 7595. |
Supreme Court Civil Appeal No. 5295 of 2006 એમ/એસ. સિમેન્સ લિમિટેડ. વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : સેસ (કર) ઉઘરાવા બાબતે | Download | Download |
| 7596. |
Supreme Court Civil Appeal No. 5353 of 2006 રામજી રાય અને અન્ય વિરુદ્ધ એલ. આર. એસ. અને અન્ય દ્વારા જગદિશ મલ્લાહ (મૃત) વિષય : | Download | Download |
| 7597. |
Supreme Court Civil Appeal No. 5354 of 2006 પી. કે. શ્રીકાંતન અને ઓઆરએસ. વિરુદ્ધ પી. શ્રીકુમારન નાયર અને અન્યો વિષય : | Download | Download |
| 7598. |
Supreme Court Civil Appeal No. 5609 of 2006 અંકાર દસ્તીદાર વિરુધ શ્રીમતી બંજુલ દસ્તીદાર અને અન્ય વિષય : | Download | Download |
| 7599. |
Supreme Court Civil Appeal No. 5635 of 2006 ડો. ટી. એ. કુરેશી વિરુદ્ધ આવકવેરાના કમિશનર, ભોપાલ વિષય : ગેરકાયદેસર ધંધામાં માલની જપ્તીથી થયેલુ નુકશાનએ નૈતિક રીતે ખોટુ હોવા છતા આવક વેરા કાયદા હેઠળ્ કાનુંની સિધ્ધાંતો મુજબ ધંધાકીય નુંકશાન તરીકે બાદ મળવાપાત્ર છે | Download | Download |
| 7600. |
Supreme Court Civil Appeal No. 5654 of 2006 અવતાર સિંહ અને અન્ય વિરુદ્ધ ગુરદિયાલ સિંહ અને અન્ય વિષય : | Download | Download |




