Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7501. |
Supreme Court Criminal Appeal No. 1469 of 2008 ગોવિન્દાપ્પા અને અન્યો વિરુદ્ધ કર્ણાટક રાજ્ય વિષય : મરણોન્મુખ નિવેદન(Dying declaration) ની વિશ્વસનીયતા બાબત | Download | Download |
| 7502. |
Supreme Court Special Leave Petition (Crl.) No. 99 of 2004 ઓમ હેમરાજાણી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7503. |
Supreme Court Special Leave Petition (Crl.) No. 1953 of 2008 એસ પી ગુપ્તા વિરુદ્ધ આશુતોષ ગુપ્તા વિષય : જ્યાં ટ્રાયલેબલ મુદ્દાઓ હોય ત્યાં કવાશીંગ કરવામાં આવે છે, પછી તેનો નિર્ણય ટ્રાયલમાં લેવાનો હોય છે | Download | Download |
| 7504. |
Supreme Court Writ Petition (C) No. 427 of 1999 નેશનલ કોન્ફેડરેશન ઓફ ઓફિસર્સ એસોશીએશન ઓફ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અને અન્યો વિરુદ્ધ ભારત સરકાર અને અન્યો વિષય : કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોના અદિકારીઓની સંસ્થા દ્વારા કેન્દ્ર સરકાર સામે કરાયેલ અરજી સંબંધિત ચુકાદો | Download | Download |
| 7505. |
Supreme Court Civil Appeal No.7464 of 2021 અમુદવલી અને અન્યો વિરુદ્ધ પી. રુકુમની અને અન્યો વિષય : | Download | Download |
| 7506. |
Supreme Court Civil Appeal No. 4394 of 2010 બોલોરામ બોર્ડોલોઈ વિરુદ્ધ લક્ષ્મી ગૌલિયા બેંક અને અન્ય વિષય : જો શિસ્ત અધિકારી તપાસ અધિકારી દ્વારા નોંધાયેલા તારણોને સ્વીકારે છે અને આદેશ પસાર કરે છે, તો સજા લાદવાના આદેશમાં કોઈ વિગતવાર કારણો નોંધવાની જરૂર નથી. | Download | Download |
| 7507. |
Supreme Court Criminal Appeal Nos. 286-290 of 2021 ગિરરાજ વિરુદ્ધ કિરાનપાલ અને અન્ય વગેરે વિષય : જો શિસ્ત અધિકારી તપાસ અધિકારી દ્વારા નોંધાયેલા તારણોને સ્વીકારે છે અને આદેશ પસાર કરે છે, તો સજા લાદવાના આદેશમાં કોઈ વિગતવાર કારણો નોંધવાની જરૂર નથી. | Download | Download |
| 7508. |
Supreme Court Civil Appeal No. 3299 of 2020 ક્રિધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (હવે ક્રિશ સ્ટીલ એન્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે) વિરુદ્ધ વેંકટેસન શંકરનારાયણ અને અન્યો વિષય : પુરતા તક આપ્યા પછી કોરપોરેટ દેવાદારનુ લીકવિડેશન અંતિમ ઉપર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. | Download | Download |
| 7509. |
Supreme Court Civil Appeal No. 150 of 2021 નવલ કિશોર શર્મા વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : | Download | Download |
| 7510. |
Supreme Court Transfer Petition (Crl.) No.262 of 2018 રાજેન્દ્ર ખરે વિરુદ્ધ સ્વાતિ નિરખી અને અન્યો વિષય : આદેશમાં સુધારો એ મૂળભૂત સિદ્ધાંતોમાંથી ઉદ્ભવે છે કે ન્યાય બધાથી ઉપર છે. બંધારણમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશને સુધારવા અથવા સમીક્ષા કરવાની વાસ્તવિક શક્તિ ખાસ કરીને બંધારણના કલમ ૧૩૭ હેઠળ પ્રદાન કરવામાં આવી છે. | Download | Download |
| 7511. |
Supreme Court Civil Appeal No. 486 of 2003 સ્વામી પ્રકાશાનંદ અને અન્ય વિરુધ્ધ કેરળ રાજ્ય અને અન્ય વિષય : એક વખત ચુટણિની પ્રક્રિયા ચાલુ થયા બાદ નામદાર કોટે અગમ્ય સંજોગો સીવાય દખલગીરી કરવી નહી | Download | Download |
| 7512. |
Supreme Court Civil Appeal No. 9472 of 2010 એ સુબ્રમણ્યન અને અન્ય વિરુદ્ધ આર. પનેરસેલ્વમ વિષય : | Download | Download |
| 7513. |
Supreme Court Civil Appeal No. 1364 of 1999 આશારફી સિંહ વિરુધ્ધ કપિલદેવ રાય (મૃત) અને અન્ય વિષય : બિહાર જમીનધારણ સુધારણા અને વિભાજન નિવારણ અધિનિયમ, ૧૯૫૬ લાગુ પડવા બાબત | Download | Download |
| 7514. |
Supreme Court Civil Appeal No. 7610 of 1999 સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, કોલકત્તા વિરુદ્ધ મેસર્સ શર્મા કેમિકલ વર્કસ વિષય : | Download | Download |
| 7515. |
Supreme Court Civil Appeal No. 2262 of 2005 અરુણ કુમાર નાયક વિરુધ્ધ ભારતીય સંઘ અને અન્ય વિષય : | Download | Download |
| 7516. |
Supreme Court Civil Appeal Nos. 2595-2596 of 2000 સ્ટાર પેપર મિલ્સ લિમિટેડ. વિરુધ્ધ યુ. પી. રાજ્ય અને અન્ય વિષય : જ્યારે તથ્યાત્મક વિવાદો સામેલ હોય ત્યારે, ખાસ કરીને જ્યારે વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ હોય ત્યારે જાળવવા યોગ્ય નથી | Download | Download |
| 7517. |
Supreme Court Civil Appeal No. 5550 of 1997 નિફા સ્ટીલ્સ લિમિટેડ. અને એન્ડ. વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી બોર્ડ અને અન્ય વિષય : મહત્તમ માંગ " વીજળી (પુરવઠા) અધિનિયમ, ૧૯૪૮ની કલમ-૨(૮) ના સંદર્ભમાં તેનો અર્થ. | Download | Download |
| 7518. |
Supreme Court Civil Appeal No. 4196 of 2006 જી. બી. પંત યુનિવર્સિટી વિરુધ્ધ ગોવિંદ બલ્લભ પાંડે અને અન્ય વિષય : સમાન રીતે નિયુક્ત કર્મચારીઓને સેવામાં પરત લેવામાં આવેલ હોય તે મુજબ અન્ય કર્મચારીઓને નિયમિત કરણ કરવા બાબત | Download | Download |
| 7519. |
Supreme Court Civil Appeal No. 2452 of 2000 મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ એન્ડ એન.આર. વિરુદ્ધ કમલા મિલ્સ લિ. વિષય : | Download | Download |
| 7520. |
Supreme Court Civil Appeal Nos. 4020-4023 of 2003 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય વેપાર કંપની અને અન્ય વિષય : વચનો રદ્દ કરવાના સિદ્ધાંતો અને કાયદેસરની અપેક્ષાઓ જાહેર હિતના માર્ગમાં ન આવી શકે. | Download | Download |
| 7521. |
Supreme Court Civil Appeal No. 4151-4157 of 2002 કમિશનર ઓફ કસ્ટમ્સ, કોલકાતા વિરુદ્ધ મેસર્સ ગ્રાન્ડ પ્રાઈમ લિમિટેડ એન્ડ અધર્સ વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨માં માલની પુનઃ નિકાસ અંગેની કોઈ જોગવાઈ નથી.તે ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવતા માલસામાન અને કલમ ૧૧૧માં ગણાવેલા અન્ય વિવિધ કારણોસર જપ્ત કરવાની સત્તા આપે છે. | Download | Download |
| 7522. |
Supreme Court Civil Appeal No. 4281-4289 of 2003 ઉત્તરાંચલ રાજ્ય અને અન્ય વિરુદ્ધ સિદ્ધાર્થ શ્રીવાસ્તવ અને અન્ય વિષય : યુ.પી.પી.એસ.સી. એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ રાજ્યો માટે સંયુક્ત પંચ નથી કારણ કે ઉત્તરાંચલ રાજ્યે બંને રાજ્યો માટે સંયુક્ત જાહેર સેવા પંચ રાખવા માટે બંધારણની કલમ ૩૧૫(૨) | Download | Download |
| 7523. |
Supreme Court Civil Appeal No. 4570 of 2002 એર ઇન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશન વિરુદ્ધ યેશાવાઈની મર્ચન્ટ એન્ડ અધર્સ વિષય : એર ઇન્ડીયામાં ૧૯૯૭ પહેલાની ભરતીઓ માટે અલગ સેવા નિયમોની કાયદેસરતાને સમર્થન આપવા તેમજ ખાસ કરીને નાની ઉંમરે મહિલાઓ માટે સ્વૈિચ્છીક નિવૃતીના વિકલ્પ અંગે | Download | Download |
| 7524. |
Supreme Court Civil Appeal No. 4655-4809 of 2003 ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ભારતીય લવાદ પરિષદ અને અન્ય વિષય : આર્બીટ્રેશન કલોઝની માન્યતા અને તેને લગતા તમામ વિવાદો આરબીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા નકકી થવા. કોર્ટનો હસ્તક્ષેપ મર્યાદિત હોવો જોઇએ. | Download | Download |
| 7525. |
Supreme Court Civil Appeal No. 4657 of 2000 મિસ્ત્રીસ અમીયા બાલા પાલ વિરુદ્ધ આવકવેરા કમિશનર, શિલોંગ વિષય : આવકવેરા અધિનયમ-૧૯૬૧ની કલમ ૫૫A સિવાયની જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલી તપાસની સત્તામાં તપાસ માટે બાબત | Download | Download |
| 7526. |
Supreme Court Civil Appeal No. 5005-5006 of 2003 ડી આર યાદવ અને એ. એન. આર. વિરુદ્ધ આર. કે. સિંઘ અને એન્ડ વિષય : ભારતીય બંધારણના આર્ટીક્લ-૩૦૯ પરંતુ, યુ.પી.સરકારી સેવકોની વરિષ્ઠતા નિયમ-૧૯૯૧, યુ.પી. વિકાસ સત્તામંડળ (કેન્દ્રીયકૃત) સેવા નિયમ-૧૯૮૫ | Download | Download |
| 7527. |
Supreme Court Civil Appeal No. 7501-7504 of 1997 આવકવેરા કમિશનર, ભોપાલ વિરુદ્ધ એમ/એસ શેલી પ્રોડક્ટ્સ એન્ડ અન્ય વિષય : | Download | Download |
| 7528. |
Supreme Court Criminal Appeal No. 640 of 2012 બી. વિરૂપક્ષૈયા વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7529. |
Supreme Court Civil Appeal No. 812 of 2002 વિજય સ્યાલ એન્ડ એ.એન.આર. વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 7530. |
Supreme Court Civil Appeal No. 2259 of 1999 ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ આસામ સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ એન્ડ કન્ઝયુમર્સ ફેડરેશન લિ. અને અન્યો વિષય : | Download | Download |
| 7531. |
Supreme Court Civil Appeal No. 4917 of 2000 સંતોષ કુમાર વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય. વિષય : એકવાર પ્રમોટ કરાયેલાઓની સેવાઓ નિયમિત થઈ જાય, તે પણ પ્રમોટ કરાયેલા ક્વોટામાં, એમ ન કહી શકાય કે તેમની પ્રારંભિક નિમણૂક એડ-હોક ધોરણે હતી અને નિયમો અનુસાર નહોતી. | Download | Download |
| 7532. |
Supreme Court Civil Appeal No. 2317 of 2011 પંજાબ રાજ્ય અને અન્ય. વી. દેવિન્દર સિંહ અને અન્ય. વિષય : | Download | Download |
| 7533. |
Supreme Court Civil Appeal No. 3703 of 2002 મેસર્સ ગિરનાર ટ્રેડર્સ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ના કંન્દ્રીય કાયદા ૬૮/૧૯૮૪મા રજુ જોગવાઇઓને મહારાષ્ટ્ર પ્રાદેશિક અને નગર આયોજન અધિનિયમ, ૧૯૬૬ના અંતર્ગત થયેલ સંપાદમા ધ્યાને લઇ શકાય. | Download | Download |
| 7534. |
Supreme Court Civil Appeal No. 7533 of 1997 ભારતીય હસ્તકલા એમ્પોરિયમ અને અન્યો અન્ય. વિરુધ્ધ ભારત સંઘ અને અન્યો. વિષય : વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે હાથીદાંતના વેપાર પરનો સંપૂર્ણ પ્રતિબંધ એ બંધારણીય રીતે વાજબી નિયંત્રણ છે. | Download | Download |
| 7535. |
Supreme Court Civil Appeal No. 5185 of 2002 નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન અને અન્ય વિરુદ્ધ નાનકચંદ અને અન્ય વિષય : રહેમરાહેના આધારે નીમણુક ભરતીનો સ્ત્રોત નથી પરંતુ ખુલ્લી સ્પર્ધા ધ્વારા નીમણુકનો અપવાદ છે, રહેકરાહેના આધારે નીમણુક નો દાવો મોડેથી/ નીધારીત સમયમર્યાદાથી આગળ કરી શકાતો નથી. | Download | Download |
| 7536. |
Supreme Court Civil Appeal Nos. 6784-6785 of 2004 મથકલા કૃષ્ણૈયા વિરુદ્ધ વી. રાજાગોપાલ વિષય : જયાં હાઇકોર્ટ સંતુષ્ટ થાય કે કોઇપણ કિસ્સામાં કાયદાનો કોઇ નોંધપાત્ર પ્રશ્ન સામેલ છે, તે પેટા-કલમ (૪) હેઠળ તે પ્રશ્ન ધડશે અને કલમ ૧૦૦ ની પેટા કલમ (પ) માં જણાવ્યા મુજબ ધડવામાં આવેલ પ્રશ્ન પર બીજી અપીલ સાંભળવી પડશે. | Download | Download |
| 7537. |
Supreme Court Civil Appeal No. 4 of 2004 એમ. ટી. ખાન અને અન્યો વિરુધ્ધ આંધ્ર પ્રદેશ સરકાર અને અન્યો વિષય : રાજ્યના રાજ્યપાલ પાસે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે લાયક વ્યક્તિને મહાધિવક્તા તરીકે નિયુક્ત કરવાની સત્તા | Download | Download |
| 7538. |
Supreme Court Civil Appeal No. 400 of 2004 રાજકુમાર વી. સરદારલાલ વિષય : | Download | Download |
| 7539. |
Supreme Court Criminal Appeal No. 846 of 1997 વિદ્યા દેવી અને અન્ય. વિ. હરિયાણા રાજ્ય જાન્યુઆરી ૨૦, ૨૦૦૪ વિષય : | Download | Download |
| 7540. |
Supreme Court Civil Appeal No. 6945 of 2004 અનુમતિ વિરુદ્ધ પંજાબ નેશનલ બેંક વિષય : માલિકીની ફીકસ્ડ ડીપોઝીટ કોઇ એક દ્વારા ગીરવે મુકી હોય તો તે ફીકસ્ડ ડીપોઝીટ રકમને બેંક સમાયોજિત કરી શકેm | Download | Download |
| 7541. |
Supreme Court Civil Appeal Nos. 7310-7312 of 2003 અશોક લેલન લિ. વી. કેન્દ્રીય આબકારી કમિશનર, દિલ્હી-૨ વિષય : આબકારી જકાત ચુકવવાનું વગીૅકરણ | Download | Download |
| 7542. |
Supreme Court Civil Appeal No. 8102 of 2003 સરદાર હરચરણ સિંહ બ્રાર વિરુદ્ધ સુખ દર્શન સિંહ અને અન્ય વિષય : ઇલેશન પીટીશનમાં ભૌતિક તથ્યોમાં ખામીયુક્ત હોવાના કારણે પ્રારંભિક સ્ટેજે રદ કરી શકાય નહિ | Download | Download |
| 7543. |
Supreme Court Criminal Appeal No. 667 of 1999 રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ મૂલ ચાંદ અને અન્ય વિષય : બજાર ફી ચુકવવાની જવાબદારી અંગે યૂપી અધિનિયમ તથા રાજસ્થાન અધિનિયમમાં તફાવત | Download | Download |
| 7544. |
Supreme Court Criminal Appeal No. 1096 of 1999 દિનેશ કુમાર વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 7545. |
Supreme Court Criminal Appeal Nos. 1197- 1203 of 1998 ડી. ગોપાલકૃષ્ણન વિરુદ્ધ સદાનંદ નાઈક અન્ય વિષય : | Download | Download |
| 7546. |
Supreme Court Criminal Appel Nos. 1218-1219 of 2004 પંજાબ રાજ્ય વિરુદ્ધ બલબીર સિંઘ અને અન્યો વિષય : એન.ડી.પી.એસ એકટની કલમ ૫૦ વ્યકિતની અંગઝડતીના કીસ્સામાં જ લાગુ પડે છે, તે વાહન, કન્ટેનર, બેગ અથવા સ્થળની ઝટતીમાં કીસ્સાઓમાં લાગુ પડતી નથી | Download | Download |
| 7547. |
Supreme Court Civil Appeal No. 2809 of 1979 સોહન લાલ ગુપ્તા (મૃત) તેમના કાનુની વારસદારો અને અન્યો દ્વારા વિરુધ્ધ સુશ્રી આશા દેવી ગુપ્તા અને અન્યો વિષય : આર્બિટ્રેશનમાં યોગ્ય તક અને નોટીસના સિધ્ધાંતો તથા નેચરલ જસ્ટીસના પાલન અંગેનો કેસ | Download | Download |
| 7548. |
Supreme Court Civil Appeal No. 399 of 2004 નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિ. વીરુધ્ધ કેશા વી બીએ એચડી યુઆર અને અન્યો વિષય : મોટર વાહન અધિનિયમ , ૧૯૩૯ ની કલમ-૯૫ મુજબ વીમાદાતાની તૃતિય પક્ષના જોખમની જવાબદારીનું નિર્ધારણ | Download | Download |
| 7549. |
Supreme Court Civil Appeal No. 4941 of 2006 ટી. સી. કૌશિક વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય (ઓ) વિષય : | Download | Download |
| 7550. |
Supreme Court Civil Appeal No. 817 of 2005 મેસર્સ ઓબેટી પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ મોહમ્મદ શફિક ખાન વિષય : | Download | Download |




