Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7451. |
Supreme Court Civil Appeal Nos. 3209-3210 of 2015 ઉમરાળા ગ્રામ પંચાયત વિરુદ્ધ સેક્રેટરી, મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ યુનિયન અને અન્ય વિષય : | Download | Download |
| 7452. |
Supreme Court Civil Appeal No. 3645 of 2015 સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ જગબીર સિંહ વિષય : હાઇપોથીકેશનથી લેણદાર બનેલી બેંક વાહનનો વિમો રીન્યુ કરાવવા જવાબદાર નથી | Download | Download |
| 7453. |
Supreme Court Civil Appeal Nos. 3725-3726 of 2015 એચ. લક્ષ્મૈયા રેડ્ડી અને અન્ય વિરુદ્ધ એલ. વેંકટેશ રેડ્ડી વિષય : મ્યુટેશન એન્ટ્રીઓ કોઈ માલિકી હક આપતી કે નાબૂદ કરતી નથી અને તે એન્ટ્રીઓ માત્ર જમીન મહેસૂલની વસુલાતનાં હેતુ માટે જ સુસંગત છે. | Download | Download |
| 7454. |
Supreme Court Civil Appeal No. 5099 of 2008 ભાર્ગવ એન્ડ એસોસિએટ્સ પ્રા. લિ. અને અન્ય. વિરુદ્ધ નિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : જમીન સંપાદનમા જમીન માલીકના અધીકારો | Download | Download |
| 7455. |
Supreme Court Civil Appeal Nos. 6097-6100 of 2009 અનિલ જોષી અને અન્ય વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જ્યારે રાજ્ય સરકાર વ્યયક્તિને લેખીત સ્પષ્ટ શબ્દોમાં ચોકકસ લાભા આપતુ લખાણ ન જણાંવે ત્યારસુધી પ્રોમેસરી એસ્ટોપલ નો બચાવ મળવાપાત્ર નથી. | Download | Download |
| 7456. |
Supreme Court Civil Appeal No.8155 of 2014 ધ્રોપદાબાઈ અને અન્ય વિરુદ્ધ મેસર્સ ટેકનોક્રાફ્ટ ટૂલિંગ્સ વિષય : એકવાર જ્યારે કોઈ કર્મચારી ૧૯૪૮ ના એક્ટની કલમ ૨(૧૪) હેઠળ વીમાકૃત વ્યક્તિ હોય, ત્યારે તે કે તેના આશ્રિતો ૧૯૨૩ ના એક્ટ હેઠળ એમ્પ્લોયર પાસેથી કોઈ વળતર કે નુકસાની મેળવવા માટે હકકદાર નથી | Download | Download |
| 7457. |
Supreme Court Criminal Appeal No. 456 of 2015 તારામણી પારખ વિરુદ્ધ એમ.પી. રાજ્ય અને અન્ય વિષય : પતિ સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી રદ કરવા બાબત | Download | Download |
| 7458. |
Supreme Court Criminal Appeal No.461 of 2015 એમ. મહેન્દ્ર કુમાર વિરુદ્ધ એમ. મણિ અને અન્ય વિષય : આરોપીઓની ગેરહાજરીમાં Cr.P.C. ની કલમ 173(8) હેઠળ વધુ તપાસનો આદેશ આપવા માટે ચોક્કસ જોગવાઈ ઉપલબ્ધ છે અને તેથી Cr.P.C. માં ચોક્કસ જોગવાઈ આ હેતુ માટે ઉપલબ્ધ હોવાથી હાઇકોર્ટે અસાધારણ અંતર્ગત અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવું ન જોઈએ. | Download | Download |
| 7459. |
Supreme Court Criminal Appeal No.519 of 2010 ગુરજીત સિંહ ઉર્ફે ગોરા અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ હરિયાણા વિષય : | Download | Download |
| 7460. |
Supreme Court Criminal Appeal No. 2341 of 2011 વેસા હોલ્ડિંગ્સ પી. લિ. અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય વિષય : ભારતીય ફોજદારી ધારા, ૧૮૬૦ ની કલમ ૪ર૦ હેઠળના ગુન્હામાં છેતરપિંડીનો ગુન્હો રચવાના હેતુ માટે, શરૂઆતથી જ કપટપૂર્ણ અથવા અપ્રમાણિક ઇરાદો હોવો જોઈએ અને જો આવો ઇરાદો પછીથી વિકસિત થાય, તો તે છેતરપિંડીના ગુનામાં સમાવિષ્ટ થશે નહીં | Download | Download |
| 7461. |
Supreme Court Civil Appeal No. 4636 of 2006 પ્રાદેશિક વ્યવસ્થાપક, એસ. બી. આઈ. વિરુદ્ધ મહાત્મા મિશ્રા વિષય : જ્યાં સુધી કર્મચારીને કાયમી દરજ્જો આપતા વંચિત રાખવાનો ચોક્કસ ઈરાદો સાબિત ન થાય, ત્યાં સુધી માત્ર નિશ્ચિત સમયગાળાની કામચલાઉ નિમણૂક (Fixed-term temporary engagement) ના અંતને અન્યાયી મજૂર પ્રથા (Unfair labour practice) ગણી શકાય નહીં. | Download | Download |
| 7462. |
Supreme Court Criminal Appeal No. 1336 of 2005 વિઠ્ઠલ વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : | Download | Download |
| 7463. |
Supreme Court Civil Appeals Nos. 557 & 558 of 1965 શ્રી મીનાક્ષી મિલ્સ લિમિટેડ, મદુરાઈ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, મદ્રાસ વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૨૨ — કલમ ૧૦(૨)(xv) મુજબ વ્યવસાય સંરક્ષણાર્થે દીવાની કાર્યવાહીનો ખર્ચ, નિષ્ફળતા છતાં, સ્વીકાર્ય કપાત ગણાય | Download | Download |
| 7464. |
Supreme Court Civil Appeal No. 2431 of 1999 મેસર્સ ઇચલકરંજી મશીન સેન્ટર પ્રા. લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ એક્સાઇઝ કલેક્ટર, પુણે વિષય : જાહેરનામું નં. ૧૭૫/૮૬-CEમુજબ મોડવેટ યોજના પસંદ કરનાર ઉત્પાદક, જેને ઇનપુટ-ક્રેડિટ અસ્વીકાર્ય હોય અથવા જેણે તે લીધી ન હોય, તે અંતિમ ઉત્પાદનોને રાહત દરે મંજૂરી આપી શકે નહીં | Download | Download |
| 7465. |
Supreme Court Civil Appeal No. 4634 of 2006 મથુરા પ્રસાદ ભારત અને અન્યોના સંઘ વિષય : શિસ્તભંગની પ્રક્રિયાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, અને જ્યારે શિસ્ત સત્તાધિકારી તપાસ અહેવાલના તારણો સાથે અસંમત હોય, ત્યારે તેમણે ચોક્કસ કારણો નોંધવા જ પડે, કારણ કે આજીવિકા મેળવવાનો અધિકાર કાયદેસરની પ્રક્રિયા વિના છીનવી શકાય નહીં. | Download | Download |
| 7466. |
Supreme Court Civil Appeal No. 3966 of 2003 સુબ્રમણ્યમ અને અન્ય વિરુદ્ધ એમ. ચંદ્રાલેખા વિષય : આ અધિનિયમમાં સમાવિષ્ટ કંઇપણ પ્રથા ધ્વારા માન્યતા પ્રાપ્ત કોઇપણ અધિકારને અસર કરતું હોવાનુ માનવામાં આવશે નહીં અથવા હિન્દુ લગ્નનું વિસર્ઝન મેળવવા માટે કોઇ વિશેષ અધિનિયમ ધ્વારા આપવામાં આવ્યું છે, પછી ભલે તે આ અધિનિયમના પ્રારંભ પહેલા અથવા પછી કરવામાં આવે. | Download | Download |
| 7467. |
Supreme Court Civil Appeal No.4759 of 2006 મુખ્ય ઇજનેર, બી. પી. ડી. પી. / આર. ઈ. ઓ., રાંચી વિરુદ્ધ મેસર્સ સ્કુટ વિલ્સન કિર્પાટ્રિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિષય : | Download | Download |
| 7468. |
Supreme Court Civil Appeal No. 4790 of 2006 ચેરમેન, યુપી જલ નિગમ અને અન્ય વિરુદ્ધ જસવંત સિંહ અને અન્ય વિષય : જે વ્યક્તિઓ સમયસર તેમના હકક માટે કોર્ટ પાસે આવ્યા નથી તેને કોઇ લાભ મળશે નહી. | Download | Download |
| 7469. |
Supreme Court Civil Appeal No. 4533 of 2001 કે. રઘુનાથ વિરુદ્ધ ચંદ્રશેખર અને અન્યો વિષય : કર્ણાટક ભાડું નિયંત્રણ અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૫૦ (૧), જે નાના કારણોની અદાલતના આદેશ સામે ઉચ્ચ અદાલતમાં પુનરાવર્તનની જોગવાઈ કરે છે, તે પુનરાવર્તનને પસંદ કરવા માટે કોઈ મર્યાદા સમયગાળો સૂચવતું નથી | Download | Download |
| 7470. |
Supreme Court Civil Appeal No. 4779 of 2006 યુપી રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન અને અન્ય વિરુદ્ધ શિવાજી વિષય : | Download | Download |
| 7471. |
Supreme Court Civil Appeal No. 7999 of 2002 જિલ્લા પુનર્વસન અધિકારી અને અન્ય(ઓ) વિરુદ્ધ જય કિશોર મેઇટી અને અન્ય(ઓ) વિષય : કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડતી દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન માટેની યોજના | Download | Download |
| 7472. |
Supreme Court Civil Appeal No. 10588 of 1995 એમ. વી. કરુણાકરણ વિરુદ્ધ એલ. આર. એસ. દ્વારા કૃષ્ણ (મૃત) વિષય : ભાગીદારી વિસર્જન થયા બાદ મિલકત વેચાણ રાખનારનો અધિકાર | Download | Download |
| 7473. |
Supreme Court Criminal Appeal No. 834 of 2009 ભરત બુશન અગ્રવાલ વિરુદ્ધ કેરળ રાજ્ય વિષય : | Download | Download |
| 7474. |
Supreme Court Civil Appeal No.6252 of 2021 ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી વિરુદ્ધ મેસર્સ અસ્કા ઇક્વિપમેન્ટ લિમિટેડ વિષય : પૂર્વ-જમા કરવાની રકમ હપ્તામાં કરવાની મંજૂરી આપી શકે છે. | Download | Download |
| 7475. |
Supreme Court Civil Appeal No.6223 of 2021 એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ કર્નલ એચ. વી. મંકોટિયા (નિવૃત્ત) વિષય : લોક અદાલતનું અધિકારક્ષેત્ર પક્ષકારો વચ્ચે સમજૂતી અથવા સમાધાનથી વિવાદનો ઉકેલ લાવવાનો છે-જો કોઈ સમાધાન/સમજુતી ન થાય તો, લોક અદાલતે સદર કેસને ન્યાયીક નિર્ણય માટે જે તે કોર્ટને પરત મોકલવાનો રહેશે અને સદર કેસનો ગુણદોષના આધારે લોકઅદાલત ન્યાયીક નિર્ણય લઇ શકે નહી | Download | Download |
| 7476. |
Supreme Court Special Leave Petition (C) Nos.21660-21661 of 2019 કેરાલીયા સમાજમ અને અન્ય વિરુદ્ધ પ્રતિભા દત્તાત્રેય કુલકર્ણી (મૃત) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્યો વિષય : જ્યારે અરજદારોને લાગુ પડતા નિયમો અનુસાર અને છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ વેતન ચૂકવવાનું ફરજિયાત હતું, ત્યારે જ જ્યારે પ્રતિવાદીઓને નાયબ નિયામકનો સંપર્ક કરવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યારે મર્યાદાનો પ્રશ્ન ઉભો થતો નથી. | Download | Download |
| 7477. |
Supreme Court Civil Appeal No.6098 of 2021 મોહંમદ રઝા અને અન્ય વિરુદ્ધ ગીતા ઉર્ફે ગીતા દેવી વિષય : હુકમ ૧ર, નિયમ ૬ નો સ્કોપ:- કરારના વિશિષ્ટ પાલન માટેના પેન્ડીંગ દાવામાં જયા સુધી વ્યકિતની તરફેણમાં હુકમનામું પસાર ન થાય અને તેના આધારે વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી એ અન્ય વ્યકિતની મિલ્કતની માલીકી અંગેની સ્વીકૃતી છે. | Download | Download |
| 7478. |
Supreme Court Civil Appeal No. 6460 of 2021 સુધીર કુમાર એટ્રે વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ ઓઆરએસ. વિષય : જ્યાં વિવિધ ભરતી સત્તાવાળાઓ દ્વારા પસંદગી અલગથી કરવામાં આવે છે, ત્યાં વરિષ્ઠતા નક્કી કરવામાં કોઈ નિયમ અથવા માર્ગદર્શિકાની ગેરહાજરીમાં અધિકારીઓની આંતર-વરિષ્ઠતા નક્કી કરવા માટે નિમણૂકની પ્રારંભિક તારીખ/સતત હોદ્દાનો સિદ્ધાંત માન્ય સિદ્ધાંત હોઈ શકે છે. | Download | Download |
| 7479. |
Supreme Court Criminal Appeal No. 733 of 2021 બાંકા સ્નેહા શીલા વિરુદ્ધ તેલંગાણા રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7480. |
Supreme Court Review Petition (Civil) Nos.1835- 1836 of 2020 in I.A. No.183249 of 2019 in Special Leave Petition (Civil) Nos.31037-31038 of 2016. અબ્દુલ અહદ અને અન્યો વિરુદ્ધ ભારત અને અન્યોના સંઘ વિષય : | Download | Download |
| 7481. |
Supreme Court Civil Appeal No. 6360 of 1999 નરેનદર સિંહ વિરુદ્ધ જય ભગવાન અને અન્યો વિષય : કર્તા તરીકે પિતાના મિલકતના વેચાણના અધિકાર બાબતે | Download | Download |
| 7482. |
Supreme Court Civil Appeal Nos. 4555- 4559 of 2021 નીરજ ગર્ગ વિરુદ્ધ સરિતા રાની અને અન્ય વગેરે વિષય : અપીલકર્તા વિરુદ્ધ વિદ્વાન ન્યાયાધીશ દ્વારા નોંધાયેલી વાંધાજનક ટિપ્પણીઓ જે રીતે કરવામાં આવી હતી તે રીતે નોંધવી જોઈએ નહીં. | Download | Download |
| 7483. |
Supreme Court Civil Appeal No.398 of 2010 મુનુસામી વિરુદ્ધ જમીન સંપાદન અધિકારી વિષય : | Download | Download |
| 7484. |
Supreme Court Civil Appeal No. 4991 of 2012 જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને અન્ય વિરુદ્ધ શાહિના મસારત અને અન્ય વિષય : રી.ટી. તરીકે નિમણૂક માટેની પાત્રતા | Download | Download |
| 7485. |
Supreme Court Civil Appeal Nos. 7518-7519 of 2004 જય ચંદ્ર મોહપાત્રા વિરુદ્ધ જમીન સંપાદન અધિકારી, રાયગડા વિષય : જમીન સંપાદનના કેસમાં વળતરમાં વધારો મેળવવા બાબત | Download | Download |
| 7486. |
Supreme Court Civil Appeal No. 6821 of 2009 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ સી. કે. કરુણાકરણ વિષય : | Download | Download |
| 7487. |
Supreme Court Criminal Appeal No. 571 of 2021 કુમેર સિંઘ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય વિષય : ગંભીર ગુનામાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જમીન નામંજૂર | Download | Download |
| 7488. |
Supreme Court Civil Appeal No. 7522 of 2004 હુડા અને અન્ય એક વિરુદ્ધ બાબેશ્વર કન્હાર અને અન્ય એક વિષય : | Download | Download |
| 7489. |
Supreme Court Civil Appeal No. 7980 of 2004 હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને અન્યો વિરુદ્ધ સર્વેશ બેરી વિષય : અપ્રમાણસર મિલકતના કેસમાં ખાતાકીય તપાસ અને ફોજદારી કાર્યવાહી એક સાથે ચલાવવા અંગેનો નામદાર સુપ્રિમકોર્ટનો ચુકાદો | Download | Download |
| 7490. |
Supreme Court Civil Appeal No. 2336 of 2021 રિપુદમન સિંહ વિરુદ્ધ ટીક્કા મહેશ્વર ચંદ વિષય : પિતાના મૃત્યુના પરિણામે વસિયતનામાનો વિવાદ કરતા કબજા માટેનો દાવોમા બે ભાઇઓ વચ્ચે સમાધાન થતા પ્રથમ વખત કોઇ નવો અધિકાર ઉભો કરવામાં આવ્યો ન હતો તેથી રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૭(૨)(૬) મુજબ ફરજીયાત નોંધણીની જરૂર નથી. | Download | Download |
| 7491. |
Supreme Court Civil Appeal No. 8260 of 2004 એમ.એમ.આર.ડી.એ. ઓફિસર્સ એસોસિએશન, કેદારનાથ રાવ ઘોરપડે વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકા પ્રાદેશિક વિકાસ સત્તામંડળ અને અન્યો વિષય : ચીફ, ટાઉન અને પ્લાનિંગ ડિવિઝન તરીકે નિમણૂક માટેની લાયકાત અંગે. | Download | Download |
| 7492. |
Supreme Court Criminal Appeal No. 727 of 1997 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન વિરુદ્ધ અખિલેશ સિંહ વિષય : મુખ્ય આરોપીઓને નિર્દોષ કરતા સહ-આરોપી સામે વિલંબિત કાર્યવાહીને રદ | Download | Download |
| 7493. |
Supreme Court Criminal Appeal No. 998 of 1999 ખુમાન સિંહ અને અન્ય વિરુદ્ધ મદ્રાસ રાજ્ય વિષય : | Download | Download |
| 7494. |
Supreme Court Criminal Appeal No. 1081 of 2010 દુર્ગા પ્રસાદ અને અન્ય વિરુદ્ધ એમ. પી. નું રાજ્ય વિષય : | Download | Download |
| 7495. |
Supreme Court Criminal Appeal No. 1331 of 2004 સત્યજીત બેનર્જી અને અન્ય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વિષય : ભારતના બંધારણ ૧૩૬ અન્વયે નામદાર હાઈકોર્ટને રીવીજન અન્વયે ફરીથી કેસ ચલાવવાનો હુકમ કરવાની સતા છે | Download | Download |
| 7496. |
Supreme Court Criminal Appeal Nos. 1344·1345 of 2004 બેંકટ અને અન્ય એક વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : | Download | Download |
| 7497. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 380 of 2021 રેખા સેંગર વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 7498. |
Supreme Court Criminal Appeal No. 1381 of 2004 ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ કિશન વિષય : કોર્ટ દવારા ઉદાર વલણ દાખવી સજામાં ઘટાડો | Download | Download |
| 7499. |
Supreme Court Criminal Appeal No. 1382 of 2004 ઉત્તરપ્રદેશ રાજ્ય વિરુદ્ધ પપ્પુ ઉર્ફે યુનુસ અને અન્ય વિષય : બળાત્કારનાં કેસમાં ભોગ બનનાર વ્યક્તિનું ચારિત્ર્ય આરોપીનાં નિર્દોષ છુટવા માટેનો આધાર બની શકે નહી | Download | Download |
| 7500. |
Supreme Court Criminal Appeal No. 1419 of 2003 હરિ બદન રાય અને અન્ય. વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહાર વિષય : ઈ.પી.કોની કલમ ૩૦૨,૨૦૧ તથા ૨૩૪ ના કામે પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ હોય તથા મેડીકલ એવીડન્સ સમર્થન આપતા હોય તેથી ટ્રાયલ કોર્ટ તથા હાઇકોર્ટની સજા ના હુકમમાં હસ્તક્ષેપ કર્યા વગર કાયમ રાખેલ | Download | Download |




