Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1001.
Supreme Court Civil Appeal 4610 of 2009
એસ્સાર સ્ટીલ લિમિટેડ વિરુદ્ધ ભારતનું સંઘ અને અન્યો
વિષય : સરકારશ્રીના નીતિ વિષયક નિર્ણય એ "ન્યાયીક સમીક્ષા"ના ક્ષેત્ર મર્યાદામાં સમાવીષ્ટ થતો નથી સીવાય કે, તે મુળભુત અધિકારોનું હનન કરતો હોય અથવા તો મનસ્વી, દ્વેષપુર્ણ,ગેરકાયદેસરનો કે, અયોગ્ય હોય.
DownloadDownload
1002.
Supreme Court Civil Appeal Nos. 281-285 of 1970
ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ વાઘેલા દયાભાઈ ચતુરભાઈ અને અન્ય
વિષય : ભાઠાની જમીનો પર ખેતી કરવાના અધિકારો આપવા બાબત રાજ્ય સરકાર અંગે
DownloadDownload
1003.
Supreme Court Civil Appeal 4842 of 2017
એસ્સાર સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય વિરુદ્દ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જ્યારે કોઈ જાહેરનામા હેઠળ કરવેરાની ચુકવણીમાંથી રાહત માંગવામાં આવતી હોય ત્યારે કરવેરા કાયદાનું અર્થઘટન જાહેરનામામાં ઉલ્લેખેલા શબ્દોના અર્થમાં ચોક્કસ મર્યાદામાં કરવાનું હોય છે અને તેમાં કોઈ વધારો કે, ઘટાડો કરવાને સ્થાન રહેતું નથી.
DownloadDownload
1004.
Supreme Court Civil Appeal No. 3430 of 2012 (Arising out of Special Leave Petition (Civil) No. 34815/2011)
પ્રેમજી નાથુ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જમીન સંપાદન એવોર્ડની જાણકારી અને સમય મર્યાદા
DownloadDownload
1005.
Supreme Court Civil Appeal No.8800 of 2013
વિનોદકુમાર એમ. માલવિયા વગેરે. વિરુદ્ધ મગનલાલ મંગલદાસ ગમેટી અને અન્ય
વિષય : સોસાયટી નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ નોંધાયેલ ધાર્મિક સંસ્થાના વિવાદો અંગે
DownloadDownload
1006.
Supreme Court Civil Appeal 4914 of 1997
કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, અમદાવાદ વિરુદ્દ ઓરિએન્ટ ફેબ્રીક્સ પ્રાઇવેટ લીમીટેડ
વિષય : એક્સાઇઝની વધારાની ચુકવણી ન કરવા બદલ દંડ લાદવો અને માલને જપ્ત કરી શકાય નહીં.
DownloadDownload
1007.
Supreme Court Civil Appeals Nos 746-748, 756, 760, 778, 800, 802, 826, 789, 790, 798, 799, 1035 & 1303 of 1971
આચાર્ય મહારાજશ્રી નારદપ્રસાદજી અન્નાનપ્રસાદજી મહારાજ વીરુદ્વ ગુજરાત રાજ્ય અને બીજા.
વિષય : ગુજરાત દેવસ્થાન ઇનામ નાબૂદી કાયદો,૧૯૬૯ બાબત
DownloadDownload
1008.
Supreme Court Civil Appeal 5360 5363 of 2013
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ જી. ટી. એલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્યો. વગેરે
વિષય : મોબાઇલ ટાવર ચોક્કસપણે એક મકાન નથી, તે એન્ટ્રી લિસ્ટ II ના હેતુઓ માટે એક મકાન પણ રહેશે નહીં, જેથી રાજ્ય વિધાનસભાને તેના પર કર વસૂલવાની સત્તાથી વંચિત કરી શકાય.
DownloadDownload
1009.
Supreme Court Civil Appeal No. 759 of 1962
લક્ષ્મીદાસ ડાહ્યાભાઈ કાબરવાલા વિરુધ્ધ નાનાભાઈ ચુનીલાલ કાબરવાલા અને અન્ય
વિષય : ભાગીદારી અધિનિયમની કલમ ૩૭ હેઠળ હયાત ભાગીદારની જવાબદારી બાબત
DownloadDownload
1010.
Supreme Court Civil Appeal No.1090 of 1967
ગુલાબચંદ બાપાલાલ મોદી વીરુધ્ધ અમદાવાદ શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન
વિષય : મિલકત વેરો બાબત
DownloadDownload
1011.
Supreme Court Civil Appeal 5360 of 2010
સિમેન્ટ કામદારોનું મંડળ વિરુદ્ધ ગ્લોબલ સિમેન્ટ્સ લિમિટેડ (એચ. એમ. પી. સિમેન્ટ્સ લિમિટેડ) અને અન્યો
વિષય : અરજદારની અરજી સંદર્ભે પ્રાદેશીક અધિકાર ક્ષેત્ર છે કે કેમ?
DownloadDownload
1012.
Supreme Court Civil Appeal No.8814 OF 2012
ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ માનનીય શ્રી જસ્ટિસ આર. એ. મેહતા (નિવૃત) અને અન્ય
વિષય : ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૬
DownloadDownload
1013.
Supreme Court Civil Appeal No.5405 of 1995
એએસએસટીટી. જનરલ. મેનેજર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વગેરે વિરુદ્ધ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ વગેરે.
વિષય : મિલકતના વેરાનું મૂલ્યાંકન
DownloadDownload
1014.
Supreme Court Civil Appeal No.517 to 534 of 1965
ગુજરાત રાજ્ય વિગેરે વિ. વાખતસિંહજી સુરસિંહજી વાઘેલા અને અન્યો, વિગેરે.
વિષય : નાબૂદી અધિનિયમની કલમ ૧૪ ના અર્થમાં જમીનની જાહેર માલિકી અથવા જમીનમાં અથવા તેના પરના કોઈપણ અધિકારમાં ટ્રાન્સફર કરવા સમાન નથી.
DownloadDownload
1015.
Supreme Court Civil Appeal No. 3702 of 2015 (Arising out of Special Leave Petition (Civil) No. 1963/2014)
આશાપુરા ખાણ-કેમ લિમિટેડ વિરુદ્ધ ગુજરાત ખનિજ વિકાસ નિગમ
વિષય : મધ્યસ્થતા અને સમજુતીના લેખની શરતો
DownloadDownload
1016.
Supreme Court Civil Appeal No. 278 of 1972
વી.બી. રાજુ વિ. ભારત સરકાર અને અન્યો
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૪ બાબત
DownloadDownload
1017.
Supreme Court Civil Appeal 5426 of 1997
યોગ્ય સત્તાધિકારી અને કમિશનર ઇન્કમ ટેક્ષ વિરુદ્ધ શ્રીમતી વર્શાબેન ભારતભાઈ શાહ અને અન્ય
વિષય : સ્થાવર મિલકત ના વેચાણ પાર લાગતા કર બાબતે
DownloadDownload
1018.
Supreme Court Civil Appeal No.482 of 2003
આવકવેરાના કમિશનર, અમદાવાદ વિરુદ્ધ સારાભાઈ હોલ્ડિંગ્સ પ્રા. લિ
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
1019.
Supreme Court Civil Appeal 5891 of 1997
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. વિરુદ્ધ પ્રવીણભાઈ જશભાઈ પટેલ અને અન્ય
વિષય : અરજીને દિવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ (ટૂંકમાં 'સી પી સી') ના આદેશ XLVII ના નિયમ ૬ હેઠળ બરતરફ કરવા બાબતે
DownloadDownload
1020.
Supreme Court Civil Appeal 6043 of 1998
ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ સૂર્યકાંત ચુનીલાલ શાહ
વિષય : જ્યારે કર્મચારી વિરુધ્ધ કેરેક્ટર રોલમાં કોઇ વિરુધ્ધની ટીપ્પણી ન હોય તેમજ જ્યારે કર્મચારીની પ્રમાણિકતા પર શંકા કરવામાં ન આવી હોય તેવા સંજોગોમાં આવા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ હુકમ જાહેર હિતમાં કરવામાં આવેલાનું ગણી શકાય નહી.
DownloadDownload
1021.
Supreme Court Civil Appeal 6144 of 2008
આવકવેરાના કમિશનર, રાજકોટ વિરુદ્ધ મેસર્સ ગુજરાત સિદ્ધિ સિમેન્ટ લિમિટેડ.
વિષય : પાછલા વર્ષના આવકવેરામાં આવકવેરા ધારાની કલમ ૪૩/ એ(૧) હેઠળ લાભ મળવા બાબતે
DownloadDownload
1022.
Supreme Court Criminal Appeal No.1455-57 of 1976
આવકવેરાના કમિશનર વિ. પટેલ બ્રધર્સ એન્ડ કંપની લિમિટેડ,વગેરે
વિષય : આવકવેરા અધિનિયમ ની કલમ ૩૭ (૨એ) મુજબ એન્ટરટેન્મેન્ટ ખર્ચ
DownloadDownload
1023.
Supreme Court Civil Appeal 6685 of 1999
વી. સુમતીબેન મગનલાલ મનાની (મૃત) કાનૂની પ્રતિનિધિ દ્વારા વિરુદ્ધ ઉત્તમચંદ કાશીપ્રસાદ શાહ અને અન્ય
વિષય : પક્ષકારો વચ્ચે ભાડાવાળી મિલ્કતના કબજા ભોગવટા અંગેની તકરાર બાબતે
DownloadDownload
1024.
Supreme Court Civil Appeal No. 1082 of 1965
એમ.એમ. પરીખ, ઇન્કમ ટેક્સ ઓફીસર, સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન સર્કલ વિ. નવાનગર ટ્રાન્સપોર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને અન્ય એક
વિષય : આવકવેરા અધિનિયમની કલમ ૨૩એ હેઠળ આકારણીનો હુકમ
DownloadDownload
1025.
Supreme Court Civil Appeal 6978 of 2016
બક્ષી સિક્યુરીટી પર્સનલ સર્વિસીસ પ્રા. લિ. વિરુદ્ધ દેવકિશન કમ્પ્યુટેડ પ્રા. લિ. અને અન્યો
વિષય : સરકાર શ્રી ને અપીલકર્તા ની તરફેણમાં ટેન્ડરને આખરી સ્વરુપ આપવા આગળ વધવા મંજુરી આપવા બાબતે
DownloadDownload
1026.
Supreme Court Civil Appeal No.1466 of 1970
દાણીરેજી વ્રજલાજી, જુનાગઢ વિ. વાહુજી મહારાજ શ્રી ચંદ્રપ્રભા વિધવા મહારાજ એસ
વિષય : હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ, 1956ની કલમ 4 (એ)
DownloadDownload
1027.
Supreme Court Civil Appeal No. 1106 of 1976
વાણિયા સિલ્ક મિલ્સ પ્રા. લિ. વિ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ
વિષય : વીમેદારને વીમા પેટે મળેલ રકમ પર કેપિટલ ગેઇન ટેક્સ લાગૂ પાડવા બાબત
DownloadDownload
1028.
Supreme Court Civil Appeal No.2972 of 2001
એન. નાનાલાલ કિક્લાવાલા અને અન્ય વિ. ગુજરાત રાજ્ય
વિષય : જ્યારે ન્યાયાધીશ દ્વારા જે કરવું કાયદેસર છે તે કરવામાં તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હોય, ત્યારે અન્ય કોઈ અદાલત તે વિવેકબુદ્ધિ પર સવાલ ઉઠાવી શકે નહીં
DownloadDownload
1029.
Supreme Court Civil Appeal No. 1117 of 1992
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. દિલબાગસિંઘ બલવંતસિંઘ અને અન્યો
વિષય : લારીગલ્લાંનું મહાનગરપાલિકાની ફૂટપાથ અને સાંકડી શેરીઓ પર અતિક્રમણ
DownloadDownload
1030.
Supreme Court Civil Appeal No.3040 of 1998
મેહસાણા જિલ્લા. કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : બેંકિંગ નિયમન અધિનિયમની કલમ ૫ (બી) અને ૬ (૧) (એ) અને ગુજરાત સોસાયટી અધિનિયમની કલમ ૭૧ની જોગવાઇ વચ્ચે રહેલ પ્રતિકુળતા અને વિસંગતતા
DownloadDownload
1031.
Supreme Court Civil Appeal No: 961 of 1966
ગુજરાત રાજ્ય વિરુદ્વ આર. જી. તેરેદેસાઇ અને અન્ય
વિષય : બંધારણની કલમ ૩૧૧ (૨) ના અર્થમાં પ્રસ્તાવિત દંડ સામે રજૂઆત કરવાની વાજબી તક બાબત
DownloadDownload
1032.
Supreme Court Civil Appeal No.539 of 1976
યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા વિરુધ્ધ મેસર્સ વુડ પેપર્સ લિમિટેડ. અને અન્ય
વિષય : સે઼ટ્રલ એક્સાઇસ અને કસ્ટમ્સ અપીલ
DownloadDownload
1033.
Supreme Court Civil Appeal No. 1152 of 1978
નવનીતલાલ સાકરલાલ વિ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ
વિષય : વારસાઇ હેઠળ મળેલ (મૃતકની) મિલ્કત પર કરપાત્રતા
DownloadDownload
1034.
Supreme Court Civil Appeal No. 10481 of 1995
ગુજરાત રાજ્ય વિરુદ્ધ નરગીસ કે. પંતકી
વિષય : નોંધણી અધિનીયમ હેઠળ દસ્તાવેજ નોંધાયેલ ન હોવા માત્રથી જમીનના હકક કે અધિકારથી વંચીત રાખી શકાય નહીં.
DownloadDownload
1035.
Supreme Court Civil Appeal No.3153 of 2022
મણિબેન મગનભાઈ ભરિયા વિ. જિલ્લા વિકાસ કાર્યાલય દાહોદ અને અન્ય.
વિષય : આંગણવાડી કાર્યકર્તા/સહાયકો ધ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ ને અનુલક્ષી તેમને મળતા પગાર/વેતનનાં લાભો અને તેમને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, ૧૯૭૨ લાગૂ પાડી તેઓને અન્ય નાંણાકીય લાભો આપવા બાબત
DownloadDownload
1036.
Supreme Court Civil Appeal No. 1446 of 1987
એેવરેસ્ટ ઔદ્યોગિક કોર્પોરેશન અને અન્ય. વિરુદ્ધ ગુજરાત રાજ્ય નાણાકીય કોર્પોરેશન.
વિષય : રાજ્ય નાણાકીય નિગમ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૧ વિશે
DownloadDownload
1037.
Supreme Court Civil Appeal No.3234 of 1996
વિશેષ ફરજ પરના (જમીન સંપાદન) અધિકારી અને બીજા વિ. શાહ મણિલાલ ચંદૂલાલ, વિગેરે
વિષય : કલમ ૫૨૯-એ અન્ય લેણદારોના અન્ય તમામ દાવાઓને ઓવરરાઇડ કરે છે, ભલે અદાલત દ્વારા હુકમનામું પસાર કરવામાં આવ્યું હોય
DownloadDownload
1038.
Supreme Court Civil Appeal No.631 of 1973
સેલ્સ ટેક્સ કમિશનર, ગુજરાત વિરુદ્ધ યુનિયન મેડિકલ એજન્સી
વિષય : નોંધાયેલ વેપારીની વ્યાખ્યા બાબતે વિસ્તૃત ચર્ચા
DownloadDownload
1039.
Supreme Court CIVIL APPEAL NO. 1647 OF 2021 [ARISING OUT OF SLP (CIVIL) NO.3936 OF 2021]
પી.એ.એસ.એલ. વિન્ડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ જીઇ પાવર કન્વર્ઝન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
વિષય : શું ભારતમાં સંસ્થાપિત બે કંપનીઓ ભારતની બહાર લવાદી માટે કોઈ મંચ પસંદ કરી શકે?
DownloadDownload
1040.
Supreme Court Civil Appeal No.3303 of 2005
ઇન્ડિયન બેંક વિ. ગોધરા નાગરિક સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડ અને અન્ય
વિષય : બેન્ક તેના કર્મચારી દ્વારા કરવામાં આવેલ ક્રૃત્ય માટે રચનામત્મક રીતે જવાબદાર છે
DownloadDownload
1041.
Supreme Court Civil Appeal No. 6468 of 2012
ગુજરાત રાજ્ય અને અન્યાે વિરુદ્ધ અરવિંદકુમાર ટી. તિવારી અને અન્ય
વિષય : રહેમરાહે નિમૂણક બાબત
DownloadDownload
1042.
Supreme Court Civil Appeal No.1207 of 1978
આવકવેરાના કમિશનર,ગુજરાત વિ. અરવિંદ મિલ્સ લિમિટેડ
વિષય : વિનિમય દરમાં વધઘટને પરિણામે વાસ્તવિક ખર્ચમાં વધારો કે ઘટાડો વિકાસ રિબેટના હેતુઓ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
DownloadDownload
1043.
Supreme Court Civil Appeal No. 1456 of 1966
દેધ નાથુરાજા (મૃત) વતી કા.પ્ર. વિ. એલ. અંઘા નાથુ જમાલ (મૃત) વતી કા.પ્ર. અને અન્યો
વિષય : ગુજરાત હાઇકોર્ટની સત્તા અને અધિકારક્ષેત્ર વચ્ચે ભેદ.
DownloadDownload
1044.
Supreme Court Civil Appeal No. 2200 of 1969
નવીનચંદ્ર રામનલાલ વિરુધ્ધ કાલિદાસ ભૂદરભાઈ અને અન્ય
વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ્સ એક્ટ, ૧૯૪૮
DownloadDownload
1045.
Supreme Court Civil Appeal No.1044 of 1968
અમદાવાદ એમ.એફ.જી. અને કેલિકો પીટીજી. કો. લી. વિ. રામ તાહેલ રામાનંદ અને બીજા.
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ
DownloadDownload
1046.
Supreme Court Civil Appeal No.3726 of 1984
તખત્રી શિવદતરાય માંકડ વિ. ગુજરાત રાજ્ય
વિષય : સરકારી કર્મચારી સામેની ખાતકિય તપાસ પૂર્ણ થતા પહેલા કર્મચારી નિવૃત થાય તો પણ ખાતાકિય શિક્ષાત્મક પગલા લઇ શકાય
DownloadDownload
1047.
Supreme Court Civil Appeal No. 1464 of 1972
ગુજરાત રાજ્ય વિ. પંચ ઓફ મણિ હમામની પોળ અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ અન્વયે વ્યક્તિગત નોટીસની આવશ્યકતા
DownloadDownload
1048.
Supreme Court Civil Appeal No. 2321 of 1984
ગુજરાત યુનિવર્સિટી વિરુધ. એન.યુ.રાજગુરુ અને અન્ય.
વિષય : ગુજરાત યુનિવર્સિટીમાં સભ્યોની નિમણુક બાબત
DownloadDownload
1049.
Supreme Court Criminal Appeal No. 15 of 2010
મુકેશભાઈ ગોપાલભાઈ બારોટ વિરુદ્વ ગુજરાત રાજ્ય
વિષય : નિર્દોષતા સામેની અપીલમાં ઉચ્ચ અદાલત દ્વારા દખલગીરી ઓછામાં ઓછી હોવી જોઈએ અને માત્ર એવા કિસ્સાઓમાં જ હોવી જોઈએ કે જ્યાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો અયોગ્ય હોય અથવા પુરાવા અભાવ વિહીન હોઇ.
DownloadDownload
1050.
Supreme Court Civil Appeal No.4466 of 1996
લીલાબેન ઉદેસિંગ ગોહેલ વિ. ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : અકસ્માત વળતર એક સાથે નહી પરંતુ, દર મહીને નિયમિત, યોગ્ય માત્રામાં વ્યાજસહ, લાંબાગાળા સુધી ચુકવાતુ રહે તેવી વ્યવસ્થા કરતો હુકમ ટૂીબ્યુનલે કરવો જોઇશે.
DownloadDownload

Pages