Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8501. |
Supreme Court Civil Appeal No. 3992 of 2019 અદાણી ગેસ લિમિટેડ વિરુદ્ધ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ અને અન્ય વિષય : સૂચિત કર્યા વિના બિડર્સને ગેરલાયક ઠેરવવા મનસ્વી ગણાશે, પરંતુ ભાવોનું વ્યાજબીપણું ચકાસવાનો બોર્ડનો અધિકાર છે. | Download | Download |
| 8502. |
Supreme Court Civil Appeal No. 4085 of 1998 મહેન્દ્ર પાલ વિરુદ્ધ રામ દાસ મલંગર અને અન્ય વિષય : ચૂંટણી અરજીમાં મહત્વની હકીકતો દર્શાવેલી હોય તો માત્ર વિગતોના અભાવે ટ્રાયલ વિના ફગાવી શકાય નહીં. | Download | Download |
| 8503. |
Supreme Court Civil Appeal No. 4393 of 1986 ઇન્ડિયન બેંક વિરુદ્ધ ધ ઓફિશિયલ લિક્વિડેટર, કેમીન્સ એક્સપોર્ટ્સ (પી) લિમિટેડ અને અન્ય વિષય : જો કોર્ટની ડિક્રીમાં બિન-નોંધાયેલ હિત જીવંત રહે તો જ કલમ ૧૨૫ લાગુ પડશે. | Download | Download |
| 8504. |
Supreme Court Civil Appeal No. 4446 of 2000 એસોસિએટેડ ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિરુદ્ધ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : બેન્કો આસામ મની લેન્ડર્સ એક્ટના દાયરામાં આવતી નથી અને નાણાં ધીરનાર ગણાતી નથી. | Download | Download |
| 8505. |
Supreme Court Criminal Appeal No. 20 of 1970 જગદીશ ચંદ્ર વિરુદ્ધ દિલ્હી રાજ્ય વિષય : લાંબી ચાલેલી ટ્રાયલની હેરાનગતિ સજા ઘટાડવા માટે કાયદેસર રીતે ધ્યાનમાં લઈ શકાય છે. | Download | Download |
| 8506. |
Supreme Court Criminal Appeal No. 48 of 1970 જેઠામલ પીથાજી વિરુદ્ધ ધ આસિસ્ટન્ટ કલેક્ટર ઓફ કસ્ટમ્સ બોમ્બે અને અન્ય વિષય : આરોપીના નિવેદનનો અપરાધમુક્તિનો ભાગ ફગાવી અપરાધસ્વીકારનો ભાગ દોષસિદ્ધિ માટે સ્વીકારી શકાય છે. | Download | Download |
| 8507. |
Supreme Court Criminal Appeal No. 138 of 1970 શ્રી ચંદ બત્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : દારૂની માત્ર સુંઘવાની કસોટી પૂરતી છે કે નહીં તે હકીકતનો પ્રશ્ન છે. | Download | Download |
| 8508. |
Supreme Court Criminal Appeal No. 152 of 1954 જસવંતરાય મણિલાલ અખાણી વિરુદ્ધ બોમ્બે રાજ્ય વિષય : ગુનાહિત વિશ્વાસઘાત માટે સોંપણી પૂર્વશરત છે પણ ટ્રસ્ટના કાયદાની તમામ તકનીકીઓ જરૂરી નથી. | Download | Download |
| 8509. |
Supreme Court Criminal Appeal No. 192 of 1970 રામ લભાયા વિરુદ્ધ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : કલમ ૧૦(૭) હેઠળ નમૂનો લેતી વખતે સ્વતંત્ર સાક્ષીઓની ગેરહાજરી ટ્રાયલને દૂષિત કરતી નથી. | Download | Download |
| 8510. |
Supreme Court Criminal Appeal No. 197 of 1982 દુખમોચન પાંડે અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : ગુનાના આચરણ દરમિયાન ત્વરિત ક્ષણે પણ ખૂન કરવાનો સામાન્ય ઇરાદો વિકસી શકે છે. | Download | Download |
| 8511. |
Supreme Court Criminal Appeal No. 670 of 1994 હરિયાણા રાજ્ય વિરુદ્ધ ઘસીતા રામ વિષય : એક જ ગુના માટે જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને કોર્ટ એમ બે વાર સજા કરી શકાય નહીં. | Download | Download |
| 8512. |
Supreme Court Criminal Appeal No. 887 of 2001 રૂલી રામ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : પ્રકૃતિના સામાન્ય ક્રમમાં મૃત્યુ નીપજાવવા માટે પૂરતી શારીરિક ઈજા પહોંચાડવી ખૂન ગણાશે. | Download | Download |
| 8513. |
Supreme Court Criminal Appeal No. 1056 of 1998 રામ ગુલામ ચૌધરી અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : કોર્પસ ડેલિક્ટી (લાશ) ની ગેરહાજરીમાં પણ વિશ્વસનીય પુરાવાના આધારે ખૂનની સજા થઈ શકે છે. | Download | Download |
| 8514. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 674 of 1973 રણછોડ મથુર વસાવા વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ગરીબીના કારણે આરોપીને ન્યાયથી વંચિત ન રાખી શકાય; કોર્ટે સક્ષમ વકીલની નિમણૂક કરવી જોઈએ. | Download | Download |
| 8515. |
Supreme Court Writ Petition (Civil) No. 92 of 1969 બિનાની બ્રધર્સ (પ્રા.) લિ. વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : આયાતકાર દ્વારા ડીજીએસ એન્ડ ડીને કરાયેલું વેચાણ આયાતનું કારણ ન હોવાથી વેચાણવેરામાંથી મુક્ત નથી. | Download | Download |
| 8516. |
Supreme Court Civil Appeal No. 310 of 1955 રાજા ભૈરબેન્દ્ર નારાયણ ભૂપ વિરુદ્ધ આસામ રાજ્ય વિષય : ગવર્નર જનરલ સમક્ષ પેન્ડિંગ બિલ બંધારણ અમલમાં આવતા નષ્ટ થતું નથી, પરંતુ ચાલુ રહે છે. | Download | Download |
| 8517. |
Supreme Court Civil Appeal No. 2635 of 2006 ધામપુર શુગર મિલ્સ લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ ટ્રેડ ટેક્સ, યુ.પી. વિષય : લાઇસન્સ ફી પેટે મોલાસીસની કિંમતની સરભર 'અન્ય મૂલ્યવાન અવેજ' ગણાશે અને તે વેચાણ સમાન છે. | Download | Download |
| 8518. |
Supreme Court Criminal Appeal No. 300 of 2017 કર્ણાટક રાજ્ય વિરુદ્ધ સેલ્વી જે. જયલલિતા અને અન્યો વિષય : અપ્રમાણસર સંપત્તિના કેસમાં ભેટ કે આવકવેરાના આદેશો આપોઆપ કાયદેસર આવક સાબિત કરતા નથી. | Download | Download |
| 8519. |
Supreme Court Criminal Appeal No. 710 of 1998. "કે. એમ. મેથ્યુ વગેરે વિરુદ્ધ કે. એ. અબ્રાહમ અને અન્ય વગેરે" વિષય : પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓવ્ બૂક્સ એક્ટ, ૧૮૬૭ ની કલમ ૭ હેઠળનો વિવાદ | Download | Download |
| 8520. |
Spreme Court Civil Appeal No. 3702 of 2006 એ. મંજુલા ભાષિણી અને અન્ય વિરુધ્ધ ધ મેનેજિંગ ડિરેક્ટર, એ.પી. વુમેન્સ કોઓપરેટિવ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિષય : આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસીસમાં દૈનિક મજૂરો માટે ૫ વર્ષની સેવાની નિયમિતતાની પાત્રતા માટે ૨૫.૧૧.૧૯૯૩ની કટ-ઓફ તારીખની બંધારણીય વૈધતા અને તેમાં સુધારા બિલ દ્વારા કોઈ હસ્તક્ષેપ ન હોવાનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 8521. |
Supreme Court Criminal Appeal No. 445 of 2013 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ કમલ અહેમદ મોહમ્મદ વકીલ અંસારી અને અન્ય. વિષય : ભારતીય પુરાવા કાયદા અને MCOCA હેઠળ અન્ય કેસના આરોપીઓ દ્વારા પોલીસ અધિકારીઓ સમક્ષ કરાયેલા કબૂલાતનામાઓને સંબંધી કેસમાં બચાવ પક્ષના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવાની અયોગ્યતા અંગેનો ચુકાદો | Download | Download |
| 8522. |
Supreme Court Criminal Appeal No. 1091 of 2006 મહંમદ હુસૈન ઉર્ફે ઝુલફિકાર અલી વિ. રાજ્ય (એન.સી.ટી. સરકાર) દિલ્હી વિષય : આરોપીને યોગ્ય કાનૂની સહાય (વકીલ) વિના પૂરી કરવામાં આવેલી કેસની કાર્યવાહીના આધારે થયેલી સજા રદ કરવા અને પુનઃ સુનાવણી અંગેના ન્યાયાધીશો વચ્ચેના મતભેદને કારણે મામલાને મોટી બેંચમાં મોકલવા સંબંધિત ચુકાદો. | Download | Download |
| 8523. |
Supreme Court Civil Appeal No.7640 of 2011 પંજાબ રાજ્ય વિ. સલિલ સભલોક અને અન્ય. વિષય : રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રદ કરતી અને પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય માર્ગદર્શિકા ઘડવાનો આદેશ આપતી હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8524. |
Supreme Court Civil Appeal No. 133 of 2001 "સતીશ રાવત વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા" વિષય : સ્પોર્ટસ ક્વોટા હેઠળ ભરતી સંબંધિત વિવાદ | Download | Download |
| 8525. |
Supreme Court Criminal Appeal No. 858 of 2002. "સી.બી.આઈ. મારફતે રાજ્ય વિરુદ્ધ ડો. નારાયણ વામન નેરુકાર અને અન્ય" વિષય : કાર્યવાહી કરવામાં થયેલ વિલંબના આધારે ફોજદારી કાર્યવાહીને રદ કરવા બાબત | Download | Download |
| 8526. |
Supreme Court Criminal Appeal No. 403 of 2010 સોમસુંદરમ ઉર્ફે સોમુ વિ. રાજ્ય, પ્રતિનિધિ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિષય : અપહરણ અને હત્યાના કેસમાં સહ-અપરાધીની સાક્ષીની પુષ્ટિ, કાવતરું અને દુષ્પ્રેરણની નિર્ધારણા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8527. |
Supreme Court Criminal Appeal Nos. 827 of 2012 સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વિ. ગૌરવ વર્ષ્ણેય અને અન્ય વિષય : સેબી એક્ટ હેઠળ સામુહિક રોકાણ યોજનાઓ માટે નોંધણી પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત પ્રક્રિયા અને ફોજદારી જવાબદારી. | Download | Download |
| 8528. |
SUPREME COURT Criminal Misc. Petition Nos. 4213-4214 of 2016 બી.એ. ઉમેશ વિ. રજિસ્ટ્રાર જનરલ, કર્ણાટક હાઈકોર્ટ વિષય : મૃત્યુદંડની સજા યથાવત્ રાખતા રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી. | Download | Download |
| 8529. |
Supreme Court Civil Appeal Nos. 1144-1146 of 2011 અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન વગેરે. વગેરે. વિરુદ્ધ ઓરિસ્સા રાજ્ય અને અન્ય વિષય : ખાનગી પ્રોજેક્ટ માટે ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મોટા પાયે જમીન સંપાદન પ્રક્રિયાની કાયદેસરતા | Download | Download |
| 8530. |
SUPREME COURT CivilI Appeal No. 4760 of 2016 મેસર્સ રવિ પ્રકાશ રિફાઇનરીઝ (પી) લિ. વિ. કર્ણાટક રાજ્ય વિષય : 'ઓઈલ-કેક' અને 'ડી-ઓઈલ્ડ કેક' અલગ ઉત્પાદનો હોવાથી જાહેરનામા હેઠળ ટેક્સ મુક્તિને પાત્ર નથી, પરંતુ પ્રારંભિક સામગ્રીના આધારે થયેલી આકારણી પુનઃ ખોલી શકાય નહીં. | Download | Download |
| 8531. |
SUPREME COURT Civil Appeal No. 920 of 2008 ભારત સંઘ વિ. કે.વી. લક્ષ્મણ અને અન્ય વિષય : પ્રથમ અપીલને પ્રારંભિક તબક્કે ફગાવી દેવા અને સીપીસીના ઓર્ડર ૪૧ નિયમ ૨૭ હેઠળ વધારાના પુરાવા રજૂ કરવાની અરજી અસ્વીકાર કરવા સામેની અપીલ; બાબત ટ્રાયલ કોર્ટને પુનઃવિચારણા અર્થે પરત મોકલવા બાબત. | Download | Download |
| 8532. |
SUPREME COURT Civil Appeal No. 10430 of 2016 કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ, યુ.પી. વિ. મેસર્સ ઓસ્વાલ ગ્રીનટેક લિમિટેડ વિષય : રાહત દરે ખરીદેલ કાચા માલમાંથી ઉત્પાદિત માલનું સ્ટોક ટ્રાન્સફર કરવા બદલ યુ.પી. ટ્રેડ ટેક્સ એક્ટની કલમ ૩-બી હેઠળ લાદવામાં આવેલ દંડને રદ ઠેરવતા હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલના આદેશને માન્ય રાખવા બાબત. | Download | Download |
| 8533. |
SUPREME COURT Civil Appeal No. 4245 of 2012 શ્યામ લાલ વિરુદ્ધ દીપા દાસ ચેલા રામ ચેલા ગરીબ દાસ વિષય : બિન-નોંધાયેલ લીઝ કરારની મુદત પૂરી થયા પછી પણ જમીનમાલિકની સંમતિથી કબજો ચાલુ રાખનાર ભાડૂઆતને ૧૯૫૩ના અધિનિયમ હેઠળ બેદખલી સામે રક્ષણ મળવા બાબત. | Download | Download |
| 8534. |
SUPREME COURT Civil Appeal No. 8107 of 2010 ભારત સંચાર નિગમ લિમિટેડ વિરુદ્ધ વોડાફોન એસ્સાર ગુજરાત લિમિટેડ વિષય : સીએલઆઈ (CLI) સાથે છેડછાડ અને ઇન્ટરકનેક્ટ એગ્રીમેન્ટની શરતોના ભંગ બદલ બીએસએનએલ (BSNL) દ્વારા કરવામાં આવેલી ઉચ્ચતમ દરની વસૂલાતની માંગણી અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 8535. |
SUPREME COURT Civil Appeal No. 8656 of 2015 મધ્યપ્રદેશ રાજ્ય બનામ મેરિકો ઇન્ડસ્ટ્રીઝ લિ. વિષય : 'મેડિકેર' (જૂ ના ઉપચાર માટેની દવા) અને 'રિવાઈવ ઇન્સ્ટન્ટ સ્ટાર્ચ' પર મધ્યપ્રદેશ એન્ટ્રી ટેક્સ એક્ટ હેઠળ એન્ટ્રી ટેક્સ લાદવા પાત્ર નથી તેવો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 8536. |
Supreme Court Civil Appeal No. 74 of 1956 ન્યુ પ્રકાશ ટ્રાન્સપોર્ટ કો. લિમિટેડ વિરુદ્ધ ન્યુ સુવર્ણા ટ્રાન્સપોર્ટ કો. લિમિટેડ વિષય : લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન (વહીવટી પત્ર) રદ કરવાની અરજી માટે મર્યાદા અધિનિયમની કલમ ૧૩૭ હેઠળ સમય મર્યાદા બાબત | Download | Download |
| 8537. |
Supreme Court Civil Appeal No. 353 of 1957 ખેમ ચંદ વિ. ભારત સંઘ અને અન્ય લોકો વિષય : વહીવટી પત્ર (લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન) રદ કરવાની અરજી માટે મર્યાદા અધિનિયમની કલમ ૧૩૭ હેઠળ ત્રણ વર્ષની સમય મર્યાદા લાગુ પડવા બાબત. | Download | Download |
| 8538. |
Supreme Court Civil Appeal No. 5610 of 2006 રામચંદ્ર મુરારીલાલ ભટ્ટડ અને અન્ય. વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય. વિષય : નીતિવિષયક ફેરફારના કારણે તમામ ટેન્ડરો રદ કરવાની વૈધાનિક ઓથોરિટીની સત્તા અને આવા નિર્ણયોની ન્યાયિક સમીક્ષાના મર્યાદિત વ્યાપ બાબત | Download | Download |
| 8539. |
Supreme Court Civil Appeal No. 8424 of 2003 ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર બોમ્બે વિરુદ્ધ શ્રી લક્ષ્મણ અય્યર અને અન્ય વિષય : મોટર અકસ્માત વળતર કેસમાં કન્ટ્રીબ્યુટરી નેગ્લીજન્સ અને દાવેદારોની ઉંમરના આધારે વળતરની યોગ્ય વહેંચણી અને નિર્ધારણ | Download | Download |
| 8540. |
Supreme Court Criminal Appeal No. 49 of 2003 પરસા રાજુ માણિક્યાલા રાવ અને અન્ય. વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય. વિષય : ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૪ હેઠળ સામાન્ય ઈરાદા અને ગુનાહિત કૃત્યમાં ભાગીદારીના આધારે હત્યાના ગુનામાં સંયુક્ત જવાબદારી નક્કી કરવા બાબત | Download | Download |
| 8541. |
Supreme Court Criminal Appeal No. 928 of 2007 શેખ સત્તાર વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : મુદ્દામાલ પથ્થર વડે પત્નીની હત્યા કરવાના ગુનામાં પરિસ્થિતિજન્ય પુરાવા અને અલીબીના અસફળ બચાવના આધારે પતિની દોષસિદ્ધિ જાળવી રાખવા બાબત | Download | Download |
| 8542. |
Supreme Court Civil Appeal No. 44 of 1950 કલેક્ટર ઓફ બોમ્બે વિ. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ધ સિટી ઓફ બોમ્બે અને અન્ય. વિષય : બોમ્બે સિટી લેન્ડ રેવન્યુ એક્ટ હેઠળ ભાડા-મુક્ત જમીન પર કલેક્ટર દ્વારા આકારણી અને પ્રતિકૂળ કબજા દ્વારા મર્યાદિત માલિકી હક્ક. | Download | Download |
| 8543. |
Supreme Court Civil Appeal No. 75 of 1950 ઠાકુર રૂદ્રેશ્વરી પ્રસાદ સિંહા વિ. શ્રીમતી રાણી પ્રભાવતી અને અન્ય વિષય : ઘાટવાલી ટેન્યોરની પ્રકૃતિ, હસ્તાંતરણક્ષમતા અને સનદનું અર્થઘટન. | Download | Download |
| 8544. |
Supreme Court Civil Appeal No. 351 of 1951 એન. પી. પોન્નુસ્વામી વિ. રીટર્નિંગ ઓફિસર, નમક્કલ મતવિસ્તાર અને અન્ય યુનિયન ઓફ ઈન્ડિયા (ભારત સંઘ) અને સ્ટેટ ઓફ મધ્ય ભારત (મધ્ય ભારત રાજ્ય) — દરમિયાનગીરી કરનાર વિષય : ચૂંટણી પ્રક્રિયામાં હાઇકોર્ટના અધિકારક્ષેત્ર અને ઉમેદવારી પત્રના અસ્વીકાર અંગે. | Download | Download |
| 8545. |
Supreme Court Civil Appeal No. 29 of 1949 ચિન્નથાઈ ઉર્ફે વીરલક્ષ્મી વિ. કુલશેકર પંડ્યા નાયકર અને અન્ય (અને સંબંધિત અપીલો) વિષય : અવિભાજ્ય એસ્ટેટના ઉત્તરાધિકારમાં વિભાજન અને ત્યાગ અંગેના પુરાવા અને સિદ્ધાંતો. | Download | Download |
| 8546. |
Supreme Court Civil Appeal no. 204 of 2000 નાયબ કલેક્ટર , જમીન સંપાદન, ગુજરાત તથા અન્ય - વિ.- મધુબાઈ ગોબરભાઈ અને અન્ય એક વિષય : જમીનનું બજારમૂલ્ય નક્કી કરતી વખતે જમીનનો પ્રકાર, સ્થાન, વિકાસની સંભાવના, તુલનાત્મક વેચાણ વ્યવહારો અને ઉપજ જેવા સંબંધિત પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે. | Download | Download |
| 8547. |
Supreme Court Criminal Appeal no. 166 of 2010 રામનરેશ અને અન્યઓ.- વિરુધ્ધ - છત્તીસગઢ રાજ્ય વિષય : કબજો માત્રથી માલિકી સાબિત થતી નથી; કાયદેસર કબજો અને માલિકીનો દસ્તાવેજી આધાર જરૂરી છે, જ્યારે પ્રતિકૂળ કબજા માટે સતત, ખુલ્લો અને માલિકીના હક વિરુદ્ધ કબજો જરૂરી છે. | Download | Download |
| 8548. |
Supreme Court Civil Appeal 4708-09 of 2002 યુ.પી. રાજ્ય તથા અન્ય - વિ. - એમ/એસ મોહન મીકિન બ્રુઅરીઝ લિ. તથા અન્ય. વિષય : કિણ્વન પૂર્ણ થતાં બીયર માનવ ઉપભોગયોગ્ય બને છે અને તે તબક્કેથી આબકારી શુલ્કપાત્ર બને છે; ૯%થી વધુ બગાડ પર વધારાનો શુલ્ક વસૂલ કરી શકાય છે.. | Download | Download |
| 8549. |
SUPRE COURT CRIMINA APPEAL No.1168_of_2012 રાજ્ય, થાણા લોધી કોલોની, નવી દિલ્હી વિ. સંજીવ નંદા વિષય : સંજીવ નંદા કેસ: બીએમડબલ્યુ હિટ એન્ડ રન દુર્ઘટનામાં કલમ ૩૦૪(૨) હેઠળ દોષસિદ્ધિ યથાવત્ | Download | Download |
| 8550. |
supreme court Civil Appeal No. 2924_of_2008 સુશ્રી રસિલા એસ. મહેતા વિ. કસ્ટોડિયન, નરીમન ભવન, મુંબઈ વિષય : જવાબદાર વ્યક્તિઓ દ્વારા પ્રતિભૂતિઓ અને નાણાકીય લેવડદેવડમાં આચરાયેલ ગેરરીતિઓ અંગે કસ્ટોડિયન દ્વારા કરાયેલ જપ્તી અને વિશેષ અદાલતની સત્તાઓ. | Download | Download |




