Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8701. |
Supreme Court Criminal Appeal No. 1311 of 2006 નગરાજ - વિ. તમિલનાડુ રાજ્યનું પ્રતિનિધિત્વ, સેલમ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિષય : | Download | Download |
| 8702. |
Supreme Court Civil Appeal No. 8265-8266 of 2019 શ્રી રામ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્ય વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : જાહેર હિતની અરજીમાં કન્સ્ટ્રક્ટિવ રેસ જુડિકેટાનો સિદ્ધાંત લાગુ પડે છે, જેથી પક્ષકારો અગાઉની કાર્યવાહીમાં ન લીધેલા મુદ્દાઓ પાછળથી ઉઠાવીને વિરોધાભાસી વલણ અપનાવી શકે નહીં. | Download | Download |
| 8703. |
SUPREME COURT CIVIL APPEAL NO. 3453 OF 2002 જિંદાલ સ્ટેઈનલેસ લિ. અને અન્ય વિ. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : રાજ્ય વિધાનમંડળો દ્વારા લાદવામાં આવતો પ્રવેશ કર અનુચ્છેદ ૩૦૪(એ) હેઠળ ભેદભાવપૂર્ણ ન હોય ત્યાં સુધી બંધારણીય રીતે માન્ય છે. | Download | Download |
| 8704. |
Supreme Court Criminal Appeal No. 549 of 2016 મહેશ્વર પેરી અને અન્ય વિરુધ્ધ હાઈકોર્ટ ઓફ જ્યુડિકેચર એટ અલાહાબાદ થ્રુ રજિસ્ટ્રાર જનરલ વિષય : અદાલતના તિરસ્કારના કેસમાં 'સુઓ મોટો' કાર્યવાહી ફરજિયાતપણે કથિત ઘટનાના એક વર્ષની અંદર જ શરૂ થવી જોઈએ તે અંગેનો કાનૂની સિદ્ધાંત. | Download | Download |
| 8705. |
Supreme Court Civil Appeal No. 5862 of 2016 અજય ગુપ્તા વિરુધ્ધ રાજુ ઉર્ફે રાજેન્દ્ર સિંહ યાદવ વિષય : લિમીટેશન એક્ટની કલમ ૫ હેઠળ દાવો દાખલ કરવાની મુદત વધારી શકાય નહીં અને રજિસ્ટ્રી ખુલ્લી હોય તો કલમ ૪ નો લાભ મળી શકે નહીં. | Download | Download |
| 8706. |
Supreme Court Criminal Appeal No. 423 of 2015 દેવરાજ વિરુધ્ધ છત્તીસગઢ રાજ્ય વિષય : ફરીયાદપક્ષના સાક્ષી હોસ્ટાઇલ જાહેર થાય તો પણ તેમની જુબાનીનો જે ભાગ ઊલટતપાસમાં અકબંધ રહે છે તે દોષિત ઠેરવવા માટે કાનૂની રીતે સંપૂર્ણ ગ્રાહ્ય છે તે પ્રસ્થાપિત કરતો ચુકાદો. | Download | Download |
| 8707. |
Supreme Court Writ Petition (Civil) No.521 of 2008 રાજીવ કુમાર ગુપ્તા અને અન્ય વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : વિકલાંગ વ્યક્તિઓ માટે ગ્રુપ 'એ' અને 'બી' ની ઓળખાયેલી જગ્યાઓ પર બઢતીમાં ત્રણ ટકા અનામતનો અધિકાર ફરજિયાતપણે પ્રસ્થાપિત કરતી રિટ પિટિશન અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8708. |
Supreme Court Civil Appeal No. 7245 of 2008 મેસર્સ સુંદરમ ફાઇનાન્સ લિમિટેડ વિરુધ્ધ નૂરજહાં બીવી અને અન્ય વિષય : હાયર-પર્ચેઝ કરારના ભંગ બદલ વસૂલાતના દાવાની સમયમર્યાદા વાહન વેચાણની તારીખથી નહીં, પરંતુ હપ્તાની ચુકવણીમાં થયેલ કસૂરની તારીખથી ગણાશે તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરતો ચુકાદો. | Download | Download |
| 8709. |
SUPREME COURT OF INDIA Civil Appeal Nos. 5913-5920 of 2008 કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સિસ અને અન્ય. વિરુદ્ધ મેસર્સ બજાજ ઓટો લિમિટેડ અને અન્ય. વિષય : ઓરિસ્સા સેલ્સ ટેક્સ એક્ટ, ૧૯૪૭ ની કલમ ૫એ હેઠળ એન્ટ્રી ટેક્સ બાદ કરતા પહેલાં સરચાર્જની ગણતરી કરવા અંગેનો છે. | Download | Download |
| 8710. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 9821 of 2016 ગુજરાત મેરીટાઇમ બોર્ડ વિરુદ્ધ એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ અને અન્ય વિષય : બિનશરતી બેંક ગેરંટીના અમલીકરણ અને કરારના વિષયોમાં હાઇકોર્ટના રીટ અધિકારક્ષેત્રના ઉપયોગ અંગે. | Download | Download |
| 8711. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 717 of 2006 ભારત સંઘ વિરુદ્ધ રાજસ્થાન હાઈકોર્ટ અને અન્ય. વિષય : એરપોર્ટ સુરક્ષા તપાસમાંથી મુક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિના મામલે હાઈકોર્ટ દ્વારા અનુચ્છેદ ૨૨૬ હેઠળ સુઓ મોટો અધિકારક્ષેત્રના ઉપયોગ અને ન્યાયિક સંયમ અંગેનો ચુકાદો. | Download | Download |
| 8712. |
Supreme Court Civil Appeal No. 3880 of 1993. "યુનિકેમ લેબોરેટરીઝ લિમિટેડ વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બોમ્બે" વિષય : સેન્ટ્રલ એક્સાઈઝ ટેરીફ એક્ટ, ૧૯૮૫ હેઠળનો વિવાદ | Download | Download |
| 8713. |
Supreme Court of India Civil Appeal No. 5560 of 2002. "મહાકોશલ ટૂરિસ્ટ, નેપિયર ટાઉન અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય" વિષય : મધ્યપ્રદેશ મોટરયાન કરાધાન અધિનિયમ, ૧૯૯૧ હેઠળનો વિવાદ | Download | Download |
| 8714. |
Supreme Court of India of India Civil Appeal No. 1734 of 2001. "એમ.વાય. ઘોરપડે વિરુદ્ધ શિવાજી રાવ એમ. પોલ અને અન્ય" વિષય : લોક પ્રતિનિધિનિત્વ અધિનિયમ, ૧૯૫૦ હેઠળનો વિવાદ | Download | Download |
| 8715. |
Supreme Court of India of India Criminal Appeal No. 442 of 1994. "મેસર્સ જનરલ ફાઇનાન્સ કંપની અને અન્ય વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ, પંજાબ" વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળનો વિવાદ | Download | Download |
| 8716. |
Supreme Court of India Civil Appeal Nos. 7450-7451 of 1999. "મેસર્સ કાંતિ એન્ટરપ્રાઇઝિસ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય" વિષય : કર્ણાટક સેલ્સ ટેક્ષ એક્ટ, ૧૯૫૭ હેઠળનો વિવાદ | Download | Download |
| 8717. |
Supreme Court of India Civil Appeal No. 333-334 of 1998. "તાલુક લેન્ડ બોર્ડ અને અન્ય વિરુદ્ધ સિરીયાક થોમસ અને અન્ય" વિષય : કેરળ જમીન સુધારણા અધિનિયમ, ૧૯૬૪ હેઠળનો વિવાદ | Download | Download |
| 8718. |
Supreme Court of India Civil Appeal Nos. 537-38 of 1994. "સોડાણી સિમેન્ટ એન્ડ કેમિકલ્સ (પી) લિમિટેડ વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, જયપુર" વિષય : સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, ૧૯૪૪ હેઠળનો વિવાદ | Download | Download |
| 8719. |
Supreme Court of India Civil Appeal No. 1627 of 1994. "કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, નવી દિલ્હી વિરુદ્ધ હિન્દુસ્તાન સેનિટરીવેર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ" વિષય : સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, ૧૯૪૪ હેઠળનો વિવાદ | Download | Download |
| 8720. |
Supreme Court of India Criminal Appeal No. 627 of 2002. "રણજીત સિંહ ઉર્ફે જીતા અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય" વિષય : ટેરરીસ્ટ એન્ડ ડીસરપ્ટીવ એક્ટીવીટીઝ (પ્રીવેન્શન) એક્ટ, ૧૯૮૭ હેઠળનો વિવાદ | Download | Download |
| 8721. |
Supreme Court of India Civil Appeal No. 5832 of 2002. "સી.વી. રાજેન્દ્રન અને અન્ય વિરુદ્ધ એન.એમ. મુહમ્મદ કુન્હી" વિષય : કેરળ બિલ્ડીંગ્સ (લીઝ એન્ડ રેન્ટ કંટ્રોલ) એક્ટ, ૧૯૬૫ હેઠળનો વિવાદ | Download | Download |
| 8722. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 1135 of 2016 ગુરચરણ સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ હેઠળ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો સાબિત કરવા માટે આરોપીનો સ્પષ્ટ ઈરાદો (મેન્સ રિયા) અને મૃતકને આત્મહત્યા કરવા મજબૂર કરતું સક્રિય/સીધું કૃત્ય હોવું અનિવાર્ય છે; પૂરતા પુરાવા અને ચોક્કસ ઘટનાના અભાવે અપીલકર્તાને દોષમુક્ત ઠેરવતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8723. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 8895 of 2012 પ્રિન્સિપલ સેક્રેટરી, ગવર્નમેન્ટ ઓફ કર્ણાટક અને અન્ય વિરુદ્ધ રાગિની નારાયણ અને અન્ય વિષય : ટ્રસ્ટ ડીડના સુધારા મુજબ મૂળ ડોનર ટ્રસ્ટીના અવસાન બાદ તેમની પત્ની ઉત્તરાધિકારી તરીકે ડોનર ટ્રસ્ટી બનવા હકદાર છે; રાજ્ય સરકાર દ્વારા અનુમોદિત સુધારા હેઠળ ઉત્તરાધિકારનો ક્રમ નિષ્ફળ ન ગયો હોવાથી સરકાર દ્વારા કરાયેલી નિમણૂક રદ ઠેરવી વાદી-પત્નીના અધિકારને માન્ય રાખતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8724. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 1015 of 2010 નાથિયા વિરુદ્ધ સ્ટેટ રિપ. બાય ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ, બગાયમ પોલીસ સ્ટેશન, વેલ્લોર વિષય : સંજોગોજન્ય પુરાવાઓની સાંકળ અપૂર્ણ હોવાથી અને ગમે તેવી ગંભીર શંકા પણ પુરાવાનું સ્થાન લઈ શકતી ન હોવાથી, પત્ની અને તેના કથિત પ્રેમીને હત્યાના આરોપમાંથી શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8725. |
SUPREME COURT OF INDIA Writ Petition (C) No. 355 of 201 1 સેન્ટર ફોર પબ્લિક લિટિગેશન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય. વિષય : આઇ.એફ.સી.આઇ.માં થયેલી કથિત વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓની તપાસ માત્ર તેના પોતાના બોર્ડ દ્વારા પૂરતી નથી; જાહેર હિત અને સરકારી નાણાકીય જવાબદારીને ધ્યાને રાખી એસ.એફ.આઇ.ઓ. આર.બી.આઇ. અને સેબી જેવી સ્વતંત્ર નિયમનકારી સંસ્થાઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવા નિર્દેશ આપતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8726. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 2078 of 2008 રામવિલાસ (મૃતક) વારસદારો મારફતે અને અન્ય. વિ. કરીમ ખાન અને અન્ય. વિષય : વેચાણ દસ્તાવેજ માત્ર લોનની પરત ચુકવણીની સુરક્ષા (ગીરો) તરીકે નિષ્પાદિત થયો હોવાથી અને લોનની રકમ ચૂકવાઈ ગઈ હોવાથી તે વાદી પર બંધનકર્તા નથી; અવેજની અપૂરતીતા અને પક્ષકારોના વાસ્તવિક ઈરાદાને ધ્યાને રાખી વેચાણ દસ્તાવેજ રદ ઠેરવતા નીચલી અદાલતોના સમવર્તી તારણો બહાલ રાખતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8727. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 3888 of 2015 વિનેશકુમાર માવજીભાઈ પરમાર વિરુદ્ધ ડેથાલી ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ અને અન્ય. વિષય : સહકારી મંડળી સામે લિક્વિડેશન કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં જ્યાં સુધી વાઇન્ડિંગ-અપનો અંતિમ આદેશ ન થાય ત્યાં સુધી તેના હોદ્દેદારો પદ પર ચાલુ રહે છે; તેથી માર્કેટ્સ એક્ટ હેઠળ એપીએમસી (APMC) ની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ભાગ લેવાના તેમના વૈધાનિક અધિકારને છીનવી શકાય નહીં તેવું ઠરાવતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8728. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 4426 of 2011 લલિતેશ્વર પ્રસાદ સિંહ અને અન્ય. વિરુદ્ધ એસ. પી. શ્રીવાસ્તવ (ડી) દ્વારા એલ.આર.એસ. વિષય : સીપીસીના ઓર્ડર 41 નિયમ 31 અને 27 મુજબ પ્રથમ અપીલ કોર્ટે બંને પક્ષકારોના પુરાવાઓનું મૂલ્યાંકન કરી કારણો સહિત નિર્ણય આપવો અનિવાર્ય છે; પક્ષકાર તરીકે જોડાયેલા ખરીદદારોને પુરાવા અને સુનાવણીની તક આપ્યા વિના ટ્રાયલ કોર્ટના તારણો ઉલટાવવા અયોગ્ય ઠરાવી મામલો પુનઃવિચારણા અર્થે હાઈકોર્ટમાં રિમાન્ડ કરતી નામદાર સર્વોચ્ચ અદાલત. | Download | Download |
| 8729. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 2311 of 2009 શમા વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : મૃત્યુકાલીન ઘોષણા (ડાઇંગ ડેક્લેરેશન) અને મૌખિક પુરાવાના આધારે હત્યાના કેસમાં શમા (અપીલાર્થી-આરોપી)ના દોષિત હોવાપણાને યથાવત રાખવામાં આવ્યું. | Download | Download |
| 8730. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 11381 of 2016 રાજ્ય ઉત્તર પ્રદેશ અને અન્ય વિ. સુભાષ ચંદ્ર જયસ્વાલ અને અન્ય વિષય : ન્યાયિક સંયમ (Judicial Restraint) અને સત્તાના વિભાજનનો સિદ્ધાંત: કેસના અવકાશ બહાર જઈને અને વિધાનમંડળના ક્ષેત્રમાં દખલ કરીને હાઈકોર્ટ દ્વારા વ્યાપક નિર્દેશો જારી કરવા અયોગ્ય છે. | Download | Download |
| 8731. |
SUPREME COURT OF INDIA Civil Appeal Nos.49-56 of 2017 મેસર્સ પટેલ બ્રધર્સ વિરુધ્ધ આસામ રાજ્ય અને અન્ય. વિષય : આસામ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) એક્ટ હેઠળ હાઈકોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરવામાં વિલંબ માટે લિમિટેશન એક્ટની કલમ ૫ લાગુ પડતી નથી, કારણ કે વેટ કાયદાની કલમ ૮૪ માત્ર કલમ ૪ અને ૧૨ ને જ લાગુ કરે છે. | Download | Download |
| 8732. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 1953 of 2010 એમ.ડી. સજ્જાદ @ રાજુ @ સલીમ વિરુધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : હત્યાના કેસમાં ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પરેડ (ઓળખ પરેડ) યોજવામાં અસાધારણ વિલંબ અને ઓળખના પુૂરતા પુરાવાના અભાવે અપીલકર્તા અને સહ-આરોપીને શંકાનો લાભ આપીને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા. | Download | Download |
| 8733. |
SUPREME COURT OF INDIA Interlocutory Application Nos. 3 and 4 of 2017 IN Writ Petition (Civil) No. 505 of 2015 કોમન કોઝ (એક રજિસ્ટર્ડ સોસાયટી) અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય વિષય : છૂટા પાનાઓ અને અસ્વીકાર્ય પુરાવાઓના આધારે એસ.આઈ.ટી. (સીટ) તપાસનો આદેશ આપી શકાય નહીં. | Download | Download |
| 8734. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 1778 of 2010 હરકેશ ચંદ વિરુદ્ધ કૃષ્ણ ગોપાલ મહેતા અને અન્ય વિષય : જૂના ભાડા નિયંત્રણ કાયદા હેઠળ જારી કરાયેલ જાહેરનામું નવા કાયદાના ઘડતર છતાં જનરલ ક્લોઝિસ એક્ટની કલમ ૨૪ મુજબ ચાલુ રહે છે, જેથી પરવાનગી વિનાનો ખાલી કરાવવાનો દાવો ટકવાપાત્ર નથી. | Download | Download |
| 8735. |
SUPREME COURT OF INDIA Criminal Appeal Nos. 206-207 of 2017 અર્જુન અને અન્ય. વગેરે. વિ. છત્તીસગઢ રાજ્ય વિષય : અચાનક થયેલી મારામારી અને ઝઘડા દરમિયાન થયેલા હુમલાને કારણે હત્યાના કેસમાં (કલમ ૩૦૨) દોષસિદ્ધિને ઘટાડીને કલમ ૩૦૪ (ભાગ ૧) હેઠળ રૂપાંતરિત કરી સજા ઘટાડીને પહેલેથી ભોગવેલી જેલની મુદત સુધી મર્યાદિત કરવામાં આવી. | Download | Download |
| 8736. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 1258 of 2017 બિહાર રાજ્ય અને અન્ય. વિરુદ્ધ રમેશ પ્રસાદ વર્મા (મૃતક) તેમના કાયદેસરના વારસદારો મારફત. વિષય : આ ચુકાદો ગૌણ ખનીજ (ચિપ્સ બનાવવા માટેના પથ્થર, કાંકરી વગેરે) પર રોયલ્ટીના વધેલા દરના પશ્ચાદવર્તી અમલીકરણ અને સ્પષ્ટીકરણાત્મક અધિસૂચનાની કાયદેસરતા અંગેનો છે. ચિપ્સ બનાવવા માટે વપરાતા ખનીજો ઉપર ૧૦૦/- રૂપિયા પ્રતિ ઘન મીટરનો વધેલો રોયલ્ટીનો દર તારીખ ૦૧.૦૪.૨૦૦૧ થી જ વસૂલવાપાત્ર છે, કારણ કે પાછળથી ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલી અધિસૂચના માત્ર સ્પષ્ટીકરણાત્મક સ્વરૂપની હતી. | Download | Download |
| 8737. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 1792 of 2013 પી. એકનાથ વિરુદ્ધ વાય. અમરનાથ રેડ્ડી ઉર્ફે બાબુ અને અન્ય વિષય : બેવડા ખૂન અને જીવલેણ હુમલાના કેસમાં હાઈકોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ મુક્ત કરતો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો. | Download | Download |
| 8738. |
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 1663 OF 2012 ઇકબાલ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : પૂરતા સમર્થનકારી પુરાવા અને મુદ્દામાલની રિકવરીના અભાવે માત્ર શંકાસ્પદ ઓળખ પરેડના આધારે દોષસિદ્ધિ ટકી શકે નહીં | Download | Download |
| 8739. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 709 OF 2005 કમિશનર ઓફ કસ્ટમ્સ, ન્યૂ દિલ્હી-૪ વિરુદ્ધ મેસર્સ આર્યન ઇલેક્ટ્રોનિક્સ વિષય : કસ્ટમ્સ વેલ્યુએશન રૂલ્સ હેઠળ જાહેર કરેલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ અસ્વીકાર્ય ઠરે ત્યારે સમાન માલની આયાતના આધારે મૂલ્યાંકન કાયદેસર છે. | Download | Download |
| 8740. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No.570 of 2017 મંજુ દેવી વિરુદ્ધ ઓનકારજીત સિંહ અહલુવાલિયા ઉર્ફે ઓમકારજીત સિંહ અને અન્ય વિષય : એસસી/એસટી એક્ટ હેઠળના ગુનાઓમાં સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન મળી શકે નહીં; હાઈકોર્ટનો જામીન મંજૂર કરતો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો. | Download | Download |
| 8741. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 1315 of 2010 ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિષય : વિદ્યુત અધિનિયમની કલમ ૧૨૫ હેઠળ નિર્ધારિત ૬૦ દિવસની મર્યાદા ઉપરાંત સુપ્રીમ કોર્ટ વધારાના ૬૦ દિવસથી વધુનો વિલંબ માફ કરી શકે નહીં. | Download | Download |
| 8742. |
SUPREME COURT OF INDIA Civil Appeal Nos. 6795-6798 of 2014 પાલુર ભાસ્કર રાવ વગેરે વગેરે વિરુદ્ધ પી. રામશેષૈયા અને અન્યો વગેરે વિષય : પોલીસ ઇન્સ્પેક્ટર પદ પર બઢતી/નિમણૂક માટે સબ-ઇન્સ્પેક્ટર (સિવિલ) તરીકે ૬ વર્ષની પૂર્ણ સેવા આવશ્યક છે, માત્ર સિનિયોરિટીના આધારે પાત્રતા માપદંડ માફ કરી શકાતો નથી. | Download | Download |
| 8743. |
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 763 of 2017 બ્રિજેન્દ્ર સિંહ અને અન્ય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય વિષય : ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ ૩૧૯ હેઠળ આરોપી તરીકે ન દર્શાવાયેલા વ્યક્તિઓને સમન્સ મોકલવા માટે માત્ર સંડોવણીની સંભાવના પૂરતી નથી, પરંતુ મજબૂત અને નક્કર પુરાવા હોવા જરૂરી છે. | Download | Download |
| 8744. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 3110 of 2012 બાપુસાહેબ ચિમાસાહેબ નાઇક-નિમ્બાળકર (મૃત્યુ પામેલ વારસદારો મારફતે) અને અન્ય વિરુદ્ધ મહેશ વિજયસિંહ રાજેભોસલે અને અન્ય. વિષય : પૂર્ણ માલિક હિન્દુ મહિલાના મૃત્યુ બાદ વારસદારો દ્વારા દાખલ કરાયેલ વિભાજનના દાવામાં લિમિટેશન એક્ટના આર્ટિકલ ૬૫(બી) ની લાગુ પડવાની સ્થિતિ અને અલગ દાવાના કારણ પર સી.પી.સી. ના ઓર્ડર II રુલ ૨ ના બાધ અંગે સુપ્રિમ કોર્ટનો નિર્ણય. | Download | Download |
| 8745. |
Supreme Court Civil Appeal No. 7576 of 2019 સ્ટેટ ઓફ ગોઆ અને અન્ય વિ. ડૉ. અલવારો આલ્બર્ટો મૌસિન્હો દે નોરોન્હા ફરેરા વિષય : જમીન રૂપાંતરણ માટેની મંજૂરી, રૂપાંતરણ શુલ્કની ચુકવણીની સંબંધિત તારીખ અને અરજદારના આચરણને લગતો ચુકાદો. | Download | Download |
| 8746. |
Supreme Court Criminal Appeal Nos. 516-518 of2010 એસ. સત્યનારાયણ વિ. એનર્ગો મેશ પાવર એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : વિશેષ કાયદાઓ અને આઈપીસી હેઠળના બહુવિધ ગુનાઓના કિસ્સામાં કાર્યવાહીની બહુવિધતા ટાળવા માટે સ્પેશિયલ કોર્ટની હકુમત બાબતે. | Download | Download |
| 8747. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 5512 of 2017 મેસર્સ પાલમ ગેસ સર્વિસ વિરુદ્ધ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ વિષય : ઇનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ ની કલમ ૪૦(એ)(આઇએ) હેઠળ સ્ત્રોત પર ટેક્સ (TDS) કાપ્યા કે જમા કરાવ્યા વિના સબ-કોન્ટ્રાક્ટરને કરાયેલી વાસ્તવિક ચુકવણી અને ચુકવવાપાત્ર રકમ - બંને કિસ્સાઓમાં ખર્ચની બાદછૂટ ના મંજૂર કરવા અંગેનો સુપ્રિમ કોર્ટનો ચૂકાદો. | Download | Download |
| 8748. |
SUPREME COURT OF INDIA Civil Appeal Nos. 5300-5301 of 2017 એમ. એમ. થોમસ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિષય : અખિલ ભારતીય સેવામાં અન્ય પ્રદેશમાંથી બદલી પામેલા કર્મચારીની અગાઉની સેવાને પણ બઢતીની પાત્રતા માટે ગણતરીમાં લેવામાં આવશે. | Download | Download |
| 8749. |
SUPREME COURT OF INDIA Civil Appeal No. 815 of 2007 કમિશનર ઑફ ઇન્કમ ટેક્સ-ગુજરાત-૨ વિરુદ્ધ ક્વાલિટી સ્ટીલ સપ્લાયર્સ કોમ્પ્લેક્સ વિષય : પેઢીના વિસર્જન પછી પણ જો વ્યવસાય ચાલુ રહે, તો આખરી સ્ટોકનું મૂલ્યાંકન બજાર ભાવને બદલે પડતર કિંમતે કરવું કાયદેસર રીતે યોગ્ય છે. | Download | Download |
| 8750. |
SUPREME COURT OF INDIA Civil Appeal Nos. 6455-60 of 2017 રાજ દાદરકર એન્ડ એસોસિએટ્સ વિરુદ્ધ એસીઆઈટી-સીસી-૪૬ વિષય : ડિમ્ડ માલિક તરીકે જગ્યા પેટા-ભાડે આપીને મેળવેલી આવક 'ધંધાકીય આવક' નહીં પરંતુ 'મકાન મિલકતની આવક' ગણાશે. | Download | Download |




