Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8601. |
Supreme Court Civil Appeal No. 8635 of 2012 ચીફ કમિશનર, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ, લખનૌ અને અન્ય વિરુદ્ધ પ્રભાત સિંઘ વિષય : લાંબા વિલંબ બાદ અને ખાલી જગ્યાઓના અભાવે રહેમરાહે નોકરી મેળવવાનો દાવો ટકી શકતો નથી | Download | Download |
| 8602. |
Supreme Court Civil Appeal No. 6976 of 2013 પોપટ બાહિરુ ગોવર્ધને વગેરે વિરુદ્ધ સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર અને અન્ય વિષય : કલમ ૨૮એ હેઠળ પુનઃનિર્ધારણ અરજીની મુદત ચુકાદાની જાણકારીથી નહીં પણ ચુકાદાની તારીખથી ગણાય | Download | Download |
| 8603. |
Supreme Court Civil Appeal No. 2049 of 2013 મધ્યપ્રદેશ રાજ્ય વિરુદ્ધ પ્રદીપ શર્મા વિષય : સીઆરપીસી કલમ ૮૨ હેઠળ જાહેર ગુનેગાર વ્યક્તિ આગોતરા જામીનની રાહત માટે હકદાર નથી | Download | Download |
| 8604. |
Supreme Court Criminal Appeal No. 121 of 2008 બાસ્કરણ અને અન્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય વિષય : પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને કબૂલાતનામાના આધારે બળાત્કાર તેમજ હત્યાના ગુનામાં સજા બહાલ રખાઈ | Download | Download |
| 8605. |
Supreme Court Civil Appeal No. 9681 of 2014 વિનોદ કુમાર વિરુદ્ધ ગંગાધર વિષય : ઓર્ડર ૪૧ રુલ ૩૧ની ફરજ ચૂકવા બદલ કેસ હાઇકોર્ટને પુનઃવિચારણા માટે રિમાન્ડ કરાયો | Download | Download |
| 8606. |
Supreme Court Civil Appeal No. 2581 of 2005 ચંદર પ્રકાશ ત્યાગી વિરુદ્ધ શ્રી બનારસી દાસ (મૃતક) કાનૂની વારસદારો દ્વારા અને અન્ય વિષય : સમાન મિલકતના વિવાદમાં પૂર્વ અસીલના વિરોધમાં કેસ સ્વીકારવો એ ગંભીર વ્યાવસાયિક ગેરવર્તણૂક છે | Download | Download |
| 8607. |
Supreme Court Criminal Appeal No 858 of 2001 મેસર્સ ભાસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિ. વિરુદ્ધ મેસર્સ ભિવાની ડેનિમ એન્ડ એપેરલ્સ લિ. અને અન્ય વિષય : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના સમન્સ કેસમાં આરોપીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવાની મેજિસ્ટ્રેટની સત્તા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8608. |
Supreme Court Civil Appeal No 2031 of 2000 લક્ષ્મીદાસ બાપુદાસ દરબાર અને અન્ય વિ. શ્રીમતી રુદ્રવા અને અન્ય વિષય : નિશ્ચિત મુદતના પટ્ટા પર ભાડા નિયંત્રણ અધિનિયમની અસર | Download | Download |
| 8609. |
Supreme Court Civil Appeal No. 5300 of 2006 સ્ટેટ ઓફ કેરળ અને અન્ય વિરૂદ્ધ ઉન્ની અને અન્ય વિષય : અવ્યવહારુ અને અસ્પષ્ટ નિયમોના આધારે લાઇસન્સધારક સામે શિક્ષાત્મક પગલાં ભરવા ગેરવાજબી છે | Download | Download |
| 8610. |
Supreme Court Civil Appeal No. 2670 of 2006 યુ.પી. રાજ્ય અને અન્ય વિરુદ્ધ સરાયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષય : વૈધાનિક પીઠબળ વિના માત્ર કમિશનરના પરિપત્રો દ્વારા ડિસ્ટિલરીઓ પર એક્સાઇઝ ડ્યુટી લાદી શકાય નહીં | Download | Download |
| 8611. |
Supreme Court Criminal Appeal 36 of 2002 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વિ. રવિ શંકર શ્રીવાસ્તવ, આઇ.એ.એસ. અને અન્ય વિષય : કલમ ૪૮૨ હેઠળ હાઇકોર્ટે અંતર્નિહિત સત્તાનો ઉપયોગ અત્યંત સાવધાની અને અપવાદરૂપ કેસમાં કરવો જોઈએ | Download | Download |
| 8612. |
Supreme Court Civil Appeal No. 4701 of 1994 સુરજીત કૌર વિરુદ્ધ નૌરતા સિંઘ અને અન્ય વિષય : પ્રારંભિક તબક્કે આંશિક પાલન નકાર્યા પછી અપીલ તબક્કે કરારનું વિશિષ્ટ પાલન મળી શકે નહીં | Download | Download |
| 8613. |
Supreme Court Civil Appeal No. 2770 of 2000 વેસ્ટર્ન પ્રેસ પ્રા. લિ., મુંબઈ વિરુદ્ધ ધ કસ્ટોડિયન અને અન્ય વિષય : કોર્ટ સમક્ષ અપાયેલી બાંહેધરી મુજબ ડિક્રીની વસૂલાત માટે કંપનીની મિલકત કાયદેસર રીતે જપ્તપાત્ર છે | Download | Download |
| 8614. |
Supreme Court Civil Appeal No. 150 of 2001 મેસર્સ ભગવતી પ્રસાદ પવન કુમાર વિરુદ્ધ ભારત સરકાર વિષય : ચેક વટાવ્યા બાદ મોકલેલો વિરોધ પત્ર કોન્ટ્રેક્ટ એક્ટ કલમ ૮ ની સ્વીકૃતિ રદ કરતો નથી | Download | Download |
| 8615. |
Supreme Court Civil Appeal No 202 of 2000 મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વિ. સારંગ અને અન્ય વિષય : મેડિકલ કોલેજમાં સ્થળાંતર (માઈગ્રેશન) કરનાર વિદ્યાર્થી માટે ટ્રાન્સફરી કોલેજમાં ૧૮ મહિનાના ફરજિયાત અભ્યાસ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8616. |
SUPREME COURT CIVIL APPEAL No. 5 of 1969 સીતારામ કાશીરામ કોંડા વિરુદ્ધ પિગમેન્ટ કેક્સ એન્ડ કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની વિષય : નોકરીમાંથી બરતરફી માટે સિવિલ કોર્ટનું અધિકારક્ષેત્ર અને વળતરનો દાવો | Download | Download |
| 8617. |
Supreme Court Civil Appeal No 9814 of 1996 પંજાબ યુનિવર્સિટી વિરુદ્ધ વી.એન. ત્રિપાઠી અને અન્ય વિષય : રજિસ્ટ્રાર દ્વારા સત્તા વિના દાખલ કરાયેલ અપીલ અને પાછળથી સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી બહાલી. | Download | Download |
| 8618. |
SUPREME COURT CIVIL APPEAL No.35 of 1955 રાજેશ કાંતા રોય વિરુધ્ધ શાંતી દેબી વિષય : સમાધાન હુકમનામું કે જેમાં મિલકત પર બોજો અને વ્યક્તિગત જવાબદારી બંને હોય, તેમાં હુકમનામું ધારક બોજા હેઠળની મિલકતનો આશરો લીધા વિના સીધો વ્યક્તિગત ઉપાય અપનાવી શકે છે અને ટ્રસ્ટ ડીડ હેઠળ મિલકતનો મોકૂફ રાખેલ ભોગવટો નિહિત હિત છે. | Download | Download |
| 8619. |
Supreme Court Civil Appeal No 7698 of 1996 યુનિયન ઓફ ઇન્ડિયા અને સામાવાળાઓ વિ. અવતાર સિંઘ અને સામાવાળાઓ વિષય : પ્રમોશન બાબતે સત્તાધિકારીઓની ફાળવણીમાં હસ્તક્ષેપ મર્યાદિત રહે છે. | Download | Download |
| 8620. |
SUPREME COURT CIVIL APPEAL No. 1264 of 1978 લક્ષ્મી અમ્માલ વિરુદ્ધ માધવકૃષ્ણન (કે. એન.) અને અન્ય વિષય : ભાગલાના દાવામાં કોર્ટ ફીના કાયદાનું ઉદાર અર્થઘટન | Download | Download |
| 8621. |
SUPREME COURT CIVIL APPEAL No. 1800 of 1968 દિલ્હી વહીવટીતંત્ર વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ ઇન્ટર-સ્ટેટ પરમિટ અને રૂટના વિસ્તરણનું અર્થઘટન | Download | Download |
| 8622. |
Supreme Court Civil Appeal No. 5747 of 1998 કુમાઉ મંડલ વિકાસ નિગમ લિમિટેડ વિરુદ્ધ ગિરજા શંકર પંત વિષય : દસ્તાવેજોની ચકાસણી કે બચાવની યોગ્ય તક આપ્યા વિના ઉતાવળે કરાયેલી સેવા સમાપ્તિ અયોગ્ય છે | Download | Download |
| 8623. |
SUPREME COURT CIVIL APPEAL No. 1931 of 1969 રાજેન્દ્ર નાથ કાર વિરુદ્ધ ગંગાદાસ એન્ડ ગંગાધર રાઠી અને અન્ય વિષય : વેસ્ટ બંગાળ પ્રેમાઇસીસ ટેનન્સી એક્ટ હેઠળ બચાવ રદ કરવાના હુકમને પડકારવા વિલંબ માફી | Download | Download |
| 8624. |
Supreme Court Criminal Appeal No. 1387 of 1999 ઉમરાવ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : સ્વબચાવનો બચાવ લેવાયો હોય ત્યારે આરોપીઓના શરીર પરની ઇજાઓ અંગે યોગ્ય ખુલાસો કરવો અનિવાર્ય છે | Download | Download |
| 8625. |
SUPREME COURT CIVIL APPEAL No. 2472 of 1969 ભારત સંઘ વિરુદ્ધ આર. બી. સીએચ. રઘુનાથ સિંહ એન્ડ કંપની વિષય : આર્બિટ્રેશન એક્ટ હેઠળ ખાલી જગ્યા ભરવા બાબતે કોર્ટની સત્તાઓ | Download | Download |
| 8626. |
Supreme Court Civil Appeal No. 4706 of 1998 દિવ્યા મેન્યુફેક્ચરિંગ કો. વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિષય : નોંધપાત્ર રીતે ઊંચી કિંમતની નવી ઓફર મળતાં અગાઉ અપૂરતી કિંમતે થયેલું વેચાણ રદ કરવું યોગ્ય | Download | Download |
| 8627. |
SUPREME COURT CIVIL APPEAL No. 2497 of 1969 સહાયક પરિવહન કમિશનર (વહીવટ), ઉત્તર પ્રદેશ અને અન્ય વિરુદ્ધ શ્રી નંદ સિંહ વિષય : સમયમર્યાદાનો પ્રારંભિક બિંદુ હુકમની જાણ કરવાની તારીખથી ગણવા બાબત | Download | Download |
| 8628. |
Supreme Court Civil Appeal No 7303-7306 of 2000 કમિશનર ઓફ કસ્ટમ્સ, ન્યુ દિલ્હી વિ. પારસરામપુરિયા સિન્થેટિક્સ લિમિટેડ વિષય : કસ્ટમ મુક્તિ નોટિફિકેશન હેઠળ માલનું વર્ગીકરણ | Download | Download |
| 8629. |
Supreme Court Criminal Appeal 482 of 2000 સુખદેવ યાદવ અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની જુબાની ભરોસાપાત્ર હોય તો પુરાવાની નજીવી વિસંગતતાઓથી ફરિયાદપક્ષનો કેસ નબળો પડતો નથી | Download | Download |
| 8630. |
SUPREME COURT CIVIL APPEAL No. 2572 of 2006 મોર્ગન સિક્યોરિટીઝ એન્ડ ક્રેડિટ પ્રા.લિ. વિરુદ્ધ મોદી રબર લિમિટેડ વિષય : એસઆઈસીએ એક્ટ અને આર્બિટ્રેશન એક્ટ વચ્ચે નોન-ઓબસ્ટેન્ટે જોગવાઈઓનો સંઘર્ષ અને હસ્તક્ષેપ | Download | Download |
| 8631. |
Supreme Court Civil Appeal No 880 of 2001 રામ પ્રકાશ પાંડે વિ. સ્ટેટ ઓફ યુ.પી. અને અન્ય વિષય : CrPC ની કલમ ૪૩૭(૨) નું ઉલ્લંઘન કરી આજીવન કેદના આરોપીને જામીન આપતો હાઇકોર્ટનો હુકમ રદ કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8632. |
Supreme Court Criminal Appeal No. 174 of 1990 યુ.પી. રાજ્ય વિરુદ્ધ અબ્દુલ અને અન્ય વિષય : સીઆરપીસી કલમ ૧૭૪ ના ખોટા અર્થઘટન પર આધારિત નિર્દોષ છુટકારો રદ કરી ટ્રાયલ કોર્ટની સજા પુનઃસ્થાપિત | Download | Download |
| 8633. |
SUPREME COURT CIVIL APPEAL No. 4527 of 1999 એન. શ્રીનિવાસા રાવ વિ. સ્પે. કોર્ટ અન્ડર એ.પી. લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ અને અન્ય. વિષય : રક્ષિત ભાડૂત દ્વારા બિન-કૃષિકારને જમીનનું વેચાણ રદબાતલ છે, પ્રતિકૂળ કબજાનો દાવો સ્પેશિયલ કોર્ટ સાંભળી શકે નહીં | Download | Download |
| 8634. |
Supreme Court Civil Appeal No 9768-9776 of 1995 તામિલનાડુ વકફ બોર્ડ વિરુદ્ધ હથીજા અમ્મલ વિષય : વકફ બોર્ડ વકફ મિલકત જાહેર કરવા સીધો દાવો દાખલ કરી શકે નહીં. | Download | Download |
| 8635. |
SUPREME COURT CIVIL APPEAL No. 5782 of 2006 સધર્ન પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના નિર્દિષ્ટ ઉપક્રમના વહીવટકર્તા અને અન્ય વિષય : ડેબ્ટ રિકવરી એક્ટ હેઠળ યુટીઆઈની સ્પષ્ટ કરેલ કંપની અને વહીવટકર્તા નાણાકીય સંસ્થાઓ હોવાનું ઠરાવતો ચુકાદો. | Download | Download |
| 8636. |
Supreme Court Criminal Appeal No 882 of 2001 એસ. નાગલિંગમ વિ. શિવગામી વિષય : હિંદુ મેરેજ એક્ટની કલમ ૭-એ હેઠળ બીજી ઔપચારિકતા વિના પણ લગ્ન માન્ય ગણાય છે. | Download | Download |
| 8637. |
SUPREME COURT CIVIL APPEAL No. 5942 of 2000 ગૌતમ પોલ વિ. દેબી રાની પોલ અને અન્ય વિષય : પાર્ટિશન એક્ટ કલમ ૪ હેઠળ અજાણ્યા ટ્રાન્સફરી વિભાજનનો દાવો ન કરે ત્યાં સુધી સહ-ભાગીદારને પ્રી-એમ્પ્શનનો અધિકાર મળતો નથી | Download | Download |
| 8638. |
Supreme Court Criminal Appeal No 881 of 2001 રવિન્દર કુમાર અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ વિષય : વિલંબિત એફઆઈઆર ગેરકાયદેસર નથી અને હેતુ સ્થાપિત કરવો ફરજિયાત નથી | Download | Download |
| 8639. |
Supreme Court Civil Appeal No. 12446 of 1996 કુલદીપ કુમાર ગુપ્તા અને અન્ય વિરુદ્ધ હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસીટી બોર્ડ વિષય : ફીડર કેડરમાં સ્થિરતા અટકાવવા બઢતી માટે ક્વોટા નક્કી કરવો અનુચ્છેદ ૧૬(૪) મુજબ અનામત નથી | Download | Download |
| 8640. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 170 of 1979 રોહતાસ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૫ હેઠળ હરિયાણા ચિલ્ડ્રન એક્ટ જેવા વિશેષ કાયદાઓની જોગવાઈઓ અને હકુમત સુરક્ષિત છે અને પ્રવર્તશે. | Download | Download |
| 8641. |
Supreme Court Civil Appeal No 6060 of 2001 બિરેન્દ્ર કુમાર દુબે અને અન્ય વિરુદ્ધ ગિરજા નંદન દુબે અને અન્ય(ઓ) વિષય : હાઇકોર્ટ કાયદાનો નોંધપાત્ર પ્રશ્ન ઘડ્યા વિના સેકન્ડ અપીલનો નિર્ણય કરી શકે નહીં. | Download | Download |
| 8642. |
Supreme Court SLP (C) 11293-11294 No of 2001 સ્ટેટ ઓફ યુ.પી. અને અન્ય વિ. મનીષા દ્વિવેદી અને અન્ય વિષય : અનુચ્છેદ ૧૩૬ હેઠળ સ્પેશિયલ લીવ પિટિશન - વચગાળાનો હુકમ | Download | Download |
| 8643. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 339 of 1975 લિંગારી ઓબુલમ્મા વિરુદ્ધ એલ. વેંકટા રેડ્ડી અને અન્ય વિષય : માન્ય લગ્નની આવશ્યક વિધિઓ અથવા સંબંધિત માન્ય રિવાજો સાબિત ન થાય તો બીજા લગ્નના આધારે આઇ.પી.સી. ની કલમ ૪૯૪ હેઠળની દોષિત ઠરાવ્યાની સજા કાયદામાં ટકી શકે નહિ. | Download | Download |
| 8644. |
Supreme Court Civil Appeal No 6116 of 2001 લીલા સોની અને અન્ય વિરુદ્ધ રાજેશ ગોયલ અને અન્ય વિષય : એમ.પી. એકમોડેશન કંટ્રોલ એક્ટ હેઠળ ભાડૂઆતનું એવિક્શન અને સી.પી.સી. કલમ ૧૦૦ અને ૧૦૩ હેઠળ હાઇકોર્ટની સત્તા. | Download | Download |
| 8645. |
Supreme Court WP (C) No 99 of 2000 અલ્તેમેશ રેઇન વિરુદ્ધ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિષય : સુપ્રિમ કોર્ટના ચેમ્બર્સની ફાળવણી માટે એડવોકેટ તરીકે ૫૦ હાજરી જરૂરી છે. | Download | Download |
| 8646. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 363 of 1979 મોહન સિંઘ વિ. સ્ટેટ ઓફ રાજસ્થાન વિષય : રેકોર્ડ પર પૂરતા અને સંતોષકારક પુરાવા વિના પીનલ કોડની કલમ ૨૦૧ હેઠળ તહોમતનામું ઘડવું ગેરકાયદેસર છે. | Download | Download |
| 8647. |
Supreme Court WP (C) No 420 of 2000 ડો. પ્રાચી આલ્મેઇડા વિરુદ્ધ ડીન, ગોવા મેડિકલ કોલેજ અને અન્ય વિષય : ૧૫% અખિલ ભારતીય ક્વોટાના વિદ્યાર્થી માટે અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમમાં રહેઠાણના નિયમમાંથી મુક્તિ. | Download | Download |
| 8648. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 966 of 1978 લક્ષ્મી નારાયણ અને અન્ય વિરુદ્ધ જિલ્લા આબકારી અધિકારી, ફતેહપુર અને અન્ય વિષય : હરાજીમાં લાઇસન્સની શરતોની જાણકારી સાથે ભાગ લીધા બાદ પિટિશનર તે શરતોને પડકારી શકે નહીં. | Download | Download |
| 8649. |
Supreme Court Civil Appeal No 1966 of 2000 ડીન, ગોઆ મેડિકલ કોલેજ, બામ્બોલીમ, ગોઆ અને અન્ય વિ. ડૉ. સુધીર કુમાર સોલંકી અને અન્ય વિષય : અનુસ્નાતક મેડિકલ પ્રવેશ માટે રાજ્યમાં દસ વર્ષના વસવાટના નિયમની કાયદેસરતા | Download | Download |
| 8650. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 4154 of 1978 શામ લાલ વગેરે વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : પંજાબ એક્સાઇઝ એક્ટ હેઠળ દારૂબંધીના દિવસો નક્કી કરવાના નિયમો માન્ય છે અને પડોશી રાજ્યોમાં સમાનતા ઇચ્છનીય છે. | Download | Download |




