Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
8651.
Supreme Court Civil Appeal No 4979 of 1995
સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ વિરુદ્ધ તારસેમ સિંઘ અને અન્ય
વિષય : બોજાઓમાંથી મુક્ત રાજ્યમાં નિહિત થવામાં ઇઝમેન્ટરી અધિકારનો સમાવેશ થાય છે.
DownloadDownload
8652.
SUPREME COURT CRIMINAL APPEAL No. 521 of 1987
અમ્મિની અને અન્ય વિ. સ્ટેટ ઓફ કેરળ
વિષય : સાંયોગિક પુરાવા અને સહ-આરોપીની કબૂલાત પર આધારિત ખૂન અને ગુનાહિત કાવતરાની દોષિતતાની પુષ્ટિ
DownloadDownload
8653.
Supreme Court Civil Appeal No 6304 of 2001
એસ.આર. બાબુ વિરુદ્ધ ટી.કે. વાસુદેવન અને અન્ય
વિષય : રેન્ટ કંટ્રોલર કલમ ૧૧(૮) હેઠળ વધારાની જગ્યા માટે હુકમ કરતી વખતે કલમ ૧૧(૧૦) ના પ્રથમ પરંતુક હેઠળ તારણ નોંધવા બંધાયેલા છે.
DownloadDownload
8654.
Supreme Court Civil Appeal No 8832-8833 of 1997
મેસર્સ એસ્પિનવોલ એન્ડ કું. લી. વિરુદ્ધ કમિશનર ઓફ ઇન્કમ-ટેક્સ, એર્નાકુલમ.
વિષય : કોફીને ક્યોર કરવાની પ્રક્રિયા એ ઉત્પાદન પ્રવૃત્તિ છે અને તેથી કલમ ૩૨એ હેઠળ રોકાણ ભથ્થું મળવાપાત્ર છે
DownloadDownload
8655.
SUPREME COURT CIVIL APPEAL No. 754 of 2001
મેસર્સ ડંકન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કલકત્તા વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, નવી દિલ્હી
વિષય : ડ્યુટીની માંગણી માટે એક સમાન સમયગાળામાં બે આકારણીઓ કરી શકાય નહિ અને કર વિવાદ સમાધાન યોજના હેઠળ સમાધાન અંતિમ ગણાય.
DownloadDownload
8656.
SUPREME COURT CIVIL APPEAL No. 1786 of 1997
ધ યુનાઇટેડ પ્લાન્ટર્સ એસોસિએશન ઓફ સધર્ન ઇન્ડિયા વિરુદ્ધ કે.જી. સંગમેશ્વરન અને અન્ય
વિષય : ખાતાકીય તપાસ વિના બડતરફી અને એપેલેટ ઓથોરિટીની પુરાવા નોંધવાની સત્તાઓ
DownloadDownload
8657.
Supreme Court Civil Appeal No 1394 of 1974
હસીનુદ્દીન ખાન અને અન્ય વિ. ડેપ્યુટી ડિરેક્ટર ઓફ કન્સોલિડેશન અને અન્યq
વિષય : યુ.પી. હાઇકોર્ટ (એબોલિશન ઓફ લેટર્સ પેટન્ટ અપીલ્સ) એક્ટની બંધારણીય માન્યતા અને અપીલ દાખલ કરવામાં વિલંબ માફી.
DownloadDownload
8658.
SUPREME COURT CIVIL APPEAL No. 4246 of 2000
પૂનમ વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી અને અન્ય
વિષય : મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, કલમ ૩૩૭ હેઠળ બિલ્ડીંગ પ્લાનની ડીમ્ડ મંજૂરી અને લેઆઉટ પ્લાન
DownloadDownload
8659.
SUPREME COURT CIVIL APPEAL No. 4964 of 2002
મેસર્સ લક્ષ્મી પ્રિસિઝન સ્ક્રૂ લિમિટેડ વિરુદ્ધ રામ ભગત
વિષય : શિસ્તભંગની કાર્યવાહીમાં કુદરતી ન્યાય અને વાજબીપણાની આવશ્યકતા
DownloadDownload
8660.
SUPREME COURT CIVIL APPEAL No. 5670 of 2000
મેસર્સ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ કોમર્શિયલ ટેક્સ ઓફિસર, કુડ્ડલોર અને અન્ય
વિષય : ખાતર ઉત્પાદકોને સરકાર દ્વારા મળતી સબસિડી વેચાણવેરા માટે કરપાત્ર ટર્નઓવરનો ભાગ નથી.
DownloadDownload
8661.
SUPREME COURT CIVIL APPEAL No. 6126 of 1999
જ્ઞાનેદયા યોગમ અને અન્ય વિરુદ્ધ કે.કે. પંકજાક્ષી અને અન્ય
વિષય : જ્યોતિષીઓની માન્યતાના આધારે 'જાહેર હેતુ' માટે લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ જમીનનું સંપાદન કાયદેસર નથી.
DownloadDownload
8662.
SUPREME COURT CIVIL APPEAL No. 7451 of 1993
કમિશનર ઓફ સેલ્સ ટેક્સ વિરુદ્ધ ઇન્ડસ્ટ્રીયલ કોલ એન્ટરપ્રાઇઝીસ
વિષય : મંજૂરી બાદ મૂડીરોકાણ મર્યાદા વટાવવા છતાં અગાઉ અપાયેલી વેચાણવેરા મુક્તિ રદ ન કરી શકાય.
DownloadDownload
8663.
SUPREME COURT CIVIL APPEAL No. 10756 of 1996
હરિ સિંહ વિરુદ્ધ કન્હૈયા લાલ
વિષય : કાયદાનો અર્થપૂર્ણ પ્રશ્ન રચ્યા વિના બીજી અપીલમાં તથ્યોના એકસમાન તારણો બાજુ પર ન મૂકી શકાય.
DownloadDownload
8664.
SUPREME COURT CRIMINAL APPEAL No. 935 of 2002
કે.જી. પ્રેમશંકર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ અને અન્ય
વિષય : સિવિલ કોર્ટનો નિર્ણય ફોજદારી કાર્યવાહીને આપમેળે રદ કરતો નથી; એવિડન્સ એક્ટની કલમો ૪૦-૪૩ લાગુ પડે છે.
DownloadDownload
8665.
SUPREME COURT CRIMINAL APPEAL No. 1054 of 2000
કે.આર. સુરજ વગેરે વગેરે વિરુદ્ધ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, પરપ્પનંગડી અને અન્ય
વિષય : કેરળ આબકારી એક્ટ કલમ ૩૧ હેઠળ નમૂના સંગ્રહ અને કલમ ૫૭એ પ્રોસિક્યુશનની કાયદેસરતા.
DownloadDownload
8666.
Supreme Court Civil Appeal No. 9147 of 1996
મુનિનંજાપ્પા અને અન્ય વિરુદ્ધ આર. મેન્યુઅલ અને અન્ય
વિષય : તબદીલીના અધિકાર વિનાની મિલકતનું વિધવા દ્વારા ત્રીજા પક્ષકારને કરવામાં આવેલું વેચાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે
DownloadDownload
8667.
Supreme Court Civil Appeal No. 2417 of 1992
એમ.એસ.વી. રાજા અને અન્ય વિરુદ્ધ સીની થેવર અને અન્ય
વિષય : મંદિર જાહેર હોવા છતાં સ્મરણાતીત સમયથી વહીવટ કરતો ધાર્મિક સંપ્રદાય સંચાલન અધિકાર ગુમાવતો નથી
DownloadDownload
8668.
Supreme Court Civil Appeal No. 2882 of 1993
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ જે.જી. ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ લિ.
વિષય : સાદી કાચની બોટલો પર પ્રિન્ટિંગ કરવું એ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ મુજબ નવું ઉત્પાદન નથી
DownloadDownload
8669.
Supreme Court Writ Petition (Civil) 638 of 1987
એ.એસ. નારાયણ દીક્ષિતુલુ વગેરે વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : મંદિરની પ્રાચીન ધાર્મિક પરંપરા અને પવિત્રતા જાળવવા નિષ્ણાત સમિતિની ભલામણો શરતો સાથે સ્વીકારવામાં આવી
DownloadDownload
8670.
Supreme Court Civil Appeal 514 of 1985
યુ.પી. સ્ટેટ કો-ઓપરેટિવ લેન્ડ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ
વિષય : તપાસ દરમિયાન કર્મચારીને સાંભળવાની અને પુરાવા રજૂ કરવાની પૂરતી તક મળતાં કુદરતી ન્યાય જળવાયો
DownloadDownload
8671.
Supreme Court SLP (CRL) No 2636 of 1979
વસંત નારાયણ પવાર વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
વિષય : પત્નીને સળગાવવાના કેસમાં મરણોન્મુખ નિવેદનમાં પતિને ન મારવાની લાગણીશીલ વિનંતી આરોપીને નિર્દોષ ઠેરવતી નથી.
DownloadDownload
8672.
Supreme Court Civil Appeal 763 of 1957
કે. કામરાજ નાદર વિરુદ્ધ કુંજુ થેવર અને અન્ય
વિષય : કલમ ૧૧૭ મુજબ સિક્યુરિટી ડિપોઝિટ સરકારી તિજોરીમાં ચૂંટણી પંચના નિકાલ હેઠળ હોવી પૂરતી ગણાય
DownloadDownload
8673.
Supreme Court Civil Appeal No 3563 of 1979
સંતોષ ગુપ્તા વિ. સ્ટેટ બેંક ઓફ પતિયાળા
વિષય : ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટની કલમ ૨(ઓઓ) હેઠળ કસોટી પાસ ન કરવાના કારણે કામદારને છૂટા કરવા તે 'રિટ્રેન્ચમેન્ટ' ગણાય છે.
DownloadDownload
8674.
Supreme Court Civil Appeal 5860-5861 of 2011
મોહમ્મદ હામિદ અને અન્ય વગેરે વગેરે વિરુદ્ધ બડી મસ્જિદ ટ્રસ્ટ અને અન્ય વગેરે વગેરે
વિષય : જાહેર વ્યવસ્થા જાળવવા ગેરકાયદે સ્થળેથી કાયદેસર માન્ય જગ્યા પર કબરનું સ્થળાંતર કરવું ઇસ્લામ વિરુદ્ધ નથી
DownloadDownload
8675.
Supreme Court Special Leave Petition (Civil) 30648 of 2010
નિર્મલ જીત સિંઘ હૂન વિરુદ્ધ ઇર્તિઝા હુસૈન અને અન્ય
વિષય : મિલકતમાં કાયદેસર હિત ન ધરાવનાર વ્યક્તિ મકાનમાલિક અને ભાડૂતના બેદખલી દાવાને પડકારી શકે નહીં
DownloadDownload
8676.
Supreme Court Civil Appeal No 6955 of 2022
સતીશ ચંદ્ર યાદવ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : નોકરી માટેના વેરિફિકેશન ફોર્મમાં ફોજદારી કેસ અંગેની માહિતી છુપાવવી એ પ્રોબેશનરને સેવામાંથી બરતરફ કરવા માટે પૂરતું અને યોગ્ય કારણ છે.
DownloadDownload
8677.
Supreme Court Civil Appeal 7223 of 2010
યાદવ કુમાર વિરુદ્ધ ધ ડિવિઝનલ મેનેજર, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : મોટર વાહન અકસ્માત વળતરની ગણતરીમાં યોગ્ય ગુણક પદ્ધતિ અપનાવી ઉદારતાપૂર્વક ન્યાયિક અભિગમ રાખવો
DownloadDownload
8678.
Supreme Court Civil Appeal 3977 of 2010
ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ વિરુદ્ધ ફેમી કેર અને અન્ય
વિષય : સરકારી નીતિની વિશિષ્ટ શરતો બહાર જઈને સીપીએસઈને અપાયેલ સમગ્ર ઓસીપીનો કોન્ટ્રેક્ટ રદ ઠર્યો
DownloadDownload
8679.
Supreme Court Civil Appeal 5264 of 1990
કપિલ મોહન વિરુદ્ધ ઇન્કમ ટેક્સ કમિશનર, દિલ્હી
વિષય : મૃત થાપણદારના કાનૂની વારસદારને મળતી એન્યુઇટી ડિપોઝિટની પરત રકમ મૂડી હોવાથી કરપાત્ર નથી
DownloadDownload
8680.
SUPREME COURT CIVIL APEAL NO. 3674_OF_2015
કે. એસ. વર્ગીસ અને અન્યો. વિ. સેન્ટ. પીટર્સ એન્ડ પૉલ્સ સિરિયન ઓર્થ. તથા અન્ય
વિષય : માલંકરા ચર્ચ વિવાદમાં પેરિશ ચર્ચોનું સંચાલન ૧૯૩૪ના બંધારણ મુજબ જ થશે.
DownloadDownload
8681.
Supreme Court Civil Appeal No 2600 of 2022
પટ્ટાલી મક્કલ કચ્છી વિરુદ્ધ એ. માયિલરુમપેરુમલ અને અન્ય.
વિષય : રાજ્ય સરકારને પછાત વર્ગોનું પેટા-વર્ગીકરણ કરવાની સત્તા છે પરંતુ વસ્તીના એકમાત્ર આધાર પર વર્ગીકરણ બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરે છે.
DownloadDownload
8682.
Supreme Court Civil Appeal No. 3778-80 of 2016
કેદાર મિશ્રા વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : ટ્રેઝરીમાં રકમ જમા થઈ હોય તો, માત્ર ખોટા હેડના ઉલ્લેખ જેવી તકનીકી ભૂલના કારણે પક્ષકારનો દાવો મૂળભૂત તબક્કે ફગાવી શકાય નહીં તે અંગેનો ચુકાદો.
DownloadDownload
8683.
Supreme Court Criminal Appeal No. 1358 of 2008
સતીશ શેટ્ટી વિરુધ્ધ કર્ણાટક રાજ્ય
વિષય : આઈપીસી કલમ ૪૯૮-એ હેઠળ ક્રૂરતા સાબિત થાય ત્યારે, પુરાવા અધિનિયમની કલમ ૧૧૩-એ મુજબ આપઘાતની દુષ્પ્રેરણાની પૂર્વધારણાનું ખંડન કરવાની જવાબદારી આરોપી પતિની રહે છે.
DownloadDownload
8684.
Supreme Court Criminal Appeal No. 411 of 2008
જગદીશ વિરુધ્ધ હરિયાણા રાજ્ય
વિષય : જ્યારે નીચલી બે અદાલતોના ચુકાદાઓ સમાન હોય, ત્યારે તે મનસ્વી કે વિકૃત ન હોય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પુરાવાનું નવેસરથી મૂલ્યાંકન કરી શકે નહીં.
DownloadDownload
8685.
Supreme Court Criminal Appeal No. 957 of 2015
મહિમન સિંહ વિરુધ્ધ ઉત્તરાખંડ રાજ્ય
વિષય : એન.ડી.પી.એસ. એક્ટમાં પ્રસ્થાપિત સિદ્ધાંત: જો અન્ય પુરાવાઓ પૂરતા હોય તો, દરેક ફરીયાદપક્ષના સાક્ષી તપાસવા ફરજિયાત નથી તથા ઊલટતપાસ વિનાના સોગંદનામાનું કોઈ પુરાવાકીય મૂલ્ય નથી.
DownloadDownload
8686.
Supreme Court Criminal Appeal No. 1131 of 2007
હરિયાણા રાજ્ય વિરુધ્ધ હુસૈન
વિષય : અપીલમાં હાઇકોર્ટનો નિર્દોષ છુટકારાનો નિર્ણય બે શક્ય દ્રષ્ટિકોણમાંથી એક વ્યાજબી દ્રષ્ટિકોણ હોય, તો સુપ્રીમ કોર્ટ તેમાં પુરાવાની પુનઃ ચકાસણી કરી દખલગીરી કરશે નહીં.
DownloadDownload
8687.
SUPREME COURT CIVIL APPEAL No. 2273 of 2011
ચમન લાલ વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય
વિષય : નિવૃત્તિ લાભોનો દાવો, આવશ્યક પક્ષકાર તરીકે રાજ્યનું જોડાણ તથા નકારાત્મક સમાનતા સામે બંધારણીય પ્રતિબંધ.
DownloadDownload
8688.
SUPREME COURT CIVIL APPEAL No. 3397 of 2012
અમૃત ભાનુ શાલી અને અન્ય વિરુદ્ધ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : મૃતકના વ્યક્તિગત અને જીવનનિર્વાહ ખર્ચ અને મોટર અકસ્માતમાં વળતરની ગણતરી માટે ગુણાંકની યોગ્ય પસંદગી.
DownloadDownload
8689.
SUPREME COURT CIVIL APPEAL No. 4444 of 2010
બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઓફ માર્ટિયર્સ મેમોરિયલ ટ્રસ્ટ એન્ડ અનધર વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : સરકારી આવાસની ફાળવણી રદ કરવાના હુકમ સામેની રિટ અરજીનો સામાવાળાઓનો પ્રતિસાદ માંગ્યા વિના હાઇકોર્ટ દ્વારા અયોગ્ય નિકાલ.
DownloadDownload
8690.
SUPREME COURT CIVIL APPEAL No. 6743 of 2010
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિ. પી.સી. રામકૃષ્ણય્યા
વિષય : ખાતાકીય તપાસ યોજવા માટે તપાસ અધિકારી તરીકે નિવૃત્ત અધિકારીઓની પેનલમાંથી નિમણૂકની માન્યતાને સર્વોચ્ચ અદાલત દ્વારા કાયદેસર ઠેરવવામાં આવી.
DownloadDownload
8691.
SUPREME COURT CIVIL APPEAL No. 7385 of 2000
ઇન્દરજીત કૌર વિરુદ્ધ નિરપલ સિંહ
વિષય : શુદ્ધબુદ્ધિપૂર્વકની જરૂરિયાત આધારિત ખાલી કરાવવાની અરજીમાં ભાડૂઆતને બચાવ માટે રજા મંજૂર કરવા અંગેના સિદ્ધાંતો.
DownloadDownload
8692.
SUPREME COURT CIVIL APPEAL No. 10751 of 2013
મા બિંદા એક્સપ્રેસ કેરિયર એન્ડ એએનઆર. વિરુદ્ધ નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે અને અન્ય
વિષય : ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની રાજ્યની સત્તા અને કરાર સંબંધિત બાબતોમાં ન્યાયિક સમીક્ષાનો મર્યાદિત વ્યાપ.
DownloadDownload
8693.
SUPREME COURT CIVIL APPEAL No. 13357 of 1996
ત્રિવેણી ઇન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને અન્ય વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ અને અન્ય
વિષય : ટર્બો ઓલ્ટરનેટર જેવી સાઇટ પર ઉભી કરાયેલી મશીનરીને આબકારી જકાતપાત્ર માલ ગણવા માટે કાયમીપણા અને વેચાણપાત્રતાની કસોટીઓ.
DownloadDownload
8694.
SUPREME COURT CRIMINAL APPEAL No. 629 of 2006
ઓમ પ્રકાશ વિરુદ્ધ યુ.પી. રાજ્ય
વિષય : બળાત્કારના કેસમાં દોષિત ઠરાવવા માટે સગર્ભાવસ્થાની જાણકારી સ્થાપિત કરવાની આવશ્યકતા.
DownloadDownload
8695.
SUPREME COURT CRIMINAL APPEAL No. 809 of 2013
એમ.પી. રાજ્ય વિરુદ્ધ નજાબ ખાન અને અન્ય
વિષય : સજા નિર્ધારણના સિદ્ધાંતો, અનુપાત અને ગંભીર ઇજાઓના કેસોમાં સજા ઘટાડવાની મર્યાદાઓ.
DownloadDownload
8696.
SUPREME COURT CRIMINAL APPEAL No. 1297 of 2008
ગોપાલ સિંહ અને અન્ય વિરુદ્ધ એમ.પી. રાજ્ય
વિષય : નિર્દોષ છૂટકારો રદ કરવાની મર્યાદાઓ, એફઆઈઆરમાં વિલંબ અને મૌખિક મૃત્યુપૂર્વ નિવેદનોની વિશ્વસનીયતા.
DownloadDownload
8697.
SUPREME COURT CRIMINAL APPEAL No. 1318 of 2005
રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ ઇસ્લામ
વિષય : અનુચ્છેદ ૧૩૬ હેઠળ નિર્દોષ છૂટકારો રદ કરવાની સત્તા, આઈપીસી કલમ ૩૦૨ અને ૩૦૪ ભાગ-II વચ્ચેનો તફાવત તથા અપવાદ (૪) ની લાગુ પડતી.
DownloadDownload
8698.
SUPREME COURT CRIMINAL APPEAL No. 2310 of 2010
એ.એસ. મોહમ્મદ રફી વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય, હોમ ડિપાર્ટમેન્ટ અને અન્ય મારફતે પ્રતિનિધિત્વ
વિષય : આરોપીનો બચાવ કરવાનો મૂળભૂત અધિકાર, વકીલની ફરજ અને બાર એસોસિએશનના બહિષ્કાર ઠરાવોની ગેરકાયદેસરતા.
DownloadDownload
8699.
Supreme Court Civil Appeal 4440 of 2013
જી. સુંદરરાજન - વિ. - ભારત સંઘ અને અન્ય
વિષય : રાષ્ટ્રીય ઊર્જા નીતિ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જરૂરી છે; સુરક્ષા ધોરણોનું પાલન તથા નિષ્ણાત અભિપ્રાયને મહત્ત્વ આપવું જોઈએ.
DownloadDownload
8700.
SUPREME COURT WP(C) NO. 494 OF 2012
ન્યાયમૂર્તિ કે. એસ. પુટ્ટાસ્વામી (નિવૃત્ત) અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : ગોપનીયતાનો અધિકાર બંધારણના ભાગ-૩ હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના આંતરિક અને અવિભાજ્ય મૂળભૂત અધિકાર તરીકે માન્ય રાખવા બાબતે.
DownloadDownload

Pages