Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
8751.
SUPREME COURT OF INDIA Civil Appeal Nos. 4298-4299 of 2017
બરાનાગોર જ્યુટ ફેક્ટરી પી.એલ.સી. મઝદૂર સંઘ (બી.એમ.એસ.) વગેરે વિરુદ્ધ બરાનાગોર જ્યુટ ફેક્ટરી પી.એલ.સી. વગેરે
વિષય : કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને એન.એચ.એ.આઈ. (NHAI) વળતરના ટી.ડી.એસ. (TDS) રિફંડની રકમનો વિનિયોગ કરવા બદલ અવમાનના કાર્યવાહી અને તે રકમ સુરક્ષિત કરવા અંગે.
DownloadDownload
8752.
SUPREME COURT CIVIL APPEAL NO. 10705 OF 1996
ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયમેન્ટ યુનિયન વિગેરે વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : પંજાબ પુનર્ગઠન અધિનિયમ હેઠળ મૂળ વિદ્યુત બોર્ડના કર્મચારીઓની સેવાઓ ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રતિનિયુક્તિ પર ગણાશે અને કાયમી સમાવેશનો હક નથી.
DownloadDownload
8753.
SUPREME COURT CIVIL APPEAL NO. 11230 OF 2018
ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય વિરુદ્ધ ટી. કે. રંગરાજન અને અન્ય
વિષય : નીટ પરીક્ષામાં પ્રાદેશિક ભાષાના પ્રશ્નમાં અસ્પષ્ટતા હોય ત્યારે અંગ્રેજી સંસ્કરણ આખરી ગણાશે અને ગ્રેસ ગુણ આપવાનો હુકમ અયોગ્ય છે.
DownloadDownload
8754.
SUPREME COURT CIVIL APPEAL NO. 1147 OF 1975
શ્રીમતી શ્રીલતા ભૂપાલ વિગેરે વિરુદ્ધ આંધ્રપ્રદેશ સરકાર અને અન્ય
વિષય : જમીન સીલિંગ કાયદા હેઠળ વળતર નક્કી થયા બાદ કલમ ૧૯ હેઠળ પુનરીક્ષણ કરવાનો સત્તાવાળાઓનો અધિકાર કાયદેસર અને ક્ષેત્રાધિકાર હેઠળ છે.
DownloadDownload
8755.
SUPREME COURT CIVIL APPEAL NO. 11876 OF 2018
સ્ક્વોડ્રન લીડર (નિવૃત્ત) નવતેજ સિંહ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : નિવૃત્ત એરફોર્સ અધિકારીના વિદેશી નાગરિક જીવનસાથી અને બાળકો નિવૃત્તિ પછીના તમામ તબીબી અને પેન્શન લાભો મેળવવા સંપૂર્ણ હકદાર છે.
DownloadDownload
8756.
SUPREME COURT CIVIL APPEAL NO. 172 OF 1980
નામદેવ શ્રીપતિ નાલે વિરુદ્ધ બાપુ ગણપતિ જગતાપ અને અન્ય
વિષય : ભોગવટા ગીરોદાર દ્વારા કબ્જાવાળી મિલકતમાં પોતાના નામે પુનઃમંજૂરી મેળવવાથી ગીરોમુક્તિનો મૂળ માલિકનો અધિકાર સમાપ્ત થતો નથી.
DownloadDownload
8757.
SUPREME COURT CIVIL APPEAL NO. 2086 OF 1978
શ્રીમતી રાજેન્દ્ર કુમારી અને અન્ય વિરુદ્ધ શ્રીમતી શાંતા ત્રિવેદી અને અન્ય
વિષય : મોટર અકસ્માતમાં વળતર નક્કી કરતી વખતે વીમા કંપની દ્વારા જવાબદારી સ્વીકાર્યા બાદ પોલિસી રજૂ ન કરવી ગંભીર ક્ષતિ છે.
DownloadDownload
8758.
SUPREME COURT CIVIL APPEAL NO. 2228 OF 1982
કુમારી લિઝા અરુલાનંદમ વિરુદ્ધ શ્રીમતી એ.એસ. સુલોચના
વિષય : વ્યાજબી ભાડું નક્કી કરવા માટે બાંધકામનો ખર્ચ અને બજાર મૂલ્ય અરજીની તારીખના સંદર્ભમાં ગણવામાં આવશે.
DownloadDownload
8759.
SUPREME COURT CIVIL APPEAL NO. 2231 OF 1988
વીરાટ્ટલિંગમ અને અન્ય વિરુદ્ધ રમેશ અને અન્ય
વિષય : વીલના અર્થઘટનમાં મિલકતોની વહેંચણી માથાદીઠ કે શાખાદીઠ તે નક્કી કરવું.
DownloadDownload
8760.
SUPREME COURT CIVIL APPEAL NO. 2480 OF 2001
એસ. શણમુગવેલ નાદર વિરુદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુ અને અન્ય
વિષય : સુપ્રિમ કોર્ટ દ્વારા ટેકનિકલ કારણોસર અપીલ ફગાવી દેવા માત્રથી હાઇકોર્ટના નિર્ણયનું મર્જર થતું નથી કે તે કાયદાની જાહેરાત ગણાતી નથી.
DownloadDownload
8761.
SUPREME COURT CIVIL APPEAL NO. 3456 OF 2019
ધ સેક્રેટરી, લુસી સેક્વેરા ટ્રસ્ટ અને અન્ય. વિરુદ્ધ કૈલાશ રમેશ ટંડેલ અને અન્ય.
વિષય : ફોજદારી કાર્યવાહી અને ખાતાકીય તપાસ બંને અલગ છે, ફોજદારી કેસ પડતર હોવા છતાં ખાતાકીય પગલાં લઈ શકાય છે.
DownloadDownload
8762.
SUPREME COURT CIVIL APPEAL NO. 3536 OF 2008
જે. થનસિઆમા વિરુદ્ધ સ્ટેટ ઓફ મિઝોરમ અને અન્ય
વિષય : કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમના વિસ્તારો માટે લિમિટેશન એક્ટનો અમલ માન્ય ગણવામાં આવ્યો.
DownloadDownload
8763.
SUPREME COURT CIVIL APPEAL NO. 3577 OF 1988
આર. વેણુગોપાલ નાયડુ અને અન્ય વિરુદ્ધ વેંકટરાયુલુ નાયડુ ચેરિટીઝ અને અન્ય
વિષય : સીપીસી ની કલમ ૯૨ હેઠળનો પ્રતિનિધિત્વવાળો દાવો પબ્લિક ટ્રસ્ટ અને ચેરિટીઝમાં જાહેર હકોના રક્ષણ માટે દાખલ કરવામાં આવે છે.
DownloadDownload

Pages