Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1101.
Supreme Court Civil Appeal No.6054 of 2015
ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી વિ. કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને અન્યો
વિષય : અનેક લેખોના અમલ માટે એક લેખ કરવામાં આવે ત્યારે તે તમામ લેખ માટે સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાપાત્ર છે.
DownloadDownload
1102.
Supreme Court Civil Appeal 1573 of 1972
નારાયણ ભોંડૂ પિમ્પુતકર અને અન્ય. વિરુધ્ધ સામાવાળા લક્ષ્મણ પુરષોત્તમ પિમ્પુતકર અને અન્ય.
વિષય : એમ. પી. એબોલિશન ઓફ પ્રોપરાઇટરી રાઇટ્સ (એસ્ટેટ, મહલ, એલિયેનેટેડ લેન્ડ્સ) એક્ટ, 1950
DownloadDownload
1103.
Supreme Court Civil Appeal No. 3340 of 2023
દિલ્હી વિકાસ સત્તામંડળ વિ. નરેન્દ્ર કુમાર જૈન અને અન્ય
વિષય : પ્રતિવાદીઓ નોંધાયેલા માલિકો નથી અને તેઓ અનુગામી ખરીદનાર છે
DownloadDownload
1104.
Supreme Court Civil Appeal No. 7283 of 2022
સરૂપ સિંહ @રામ સરૂપ વિ. એચ. ડી. એફ. સી. એર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : નિર્ભરતાના નુકસાનનો ચુકાદો આપતી વખતે, ઉચ્ચ અદાલતે ભવિષ્યની સંભાવનાઓ અંગે કોઈ ચુકાદો/વિચારણા કરી નથી
DownloadDownload
1105.
Supreme Court Civil Appeal No. 11381 of 2013
બી. લક્ષ્મણ વગેરે વિ. ડિવિઝનલ મેનજર, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ વગેરે
વિષય : એક્સ-રે બાદ અપીલકર્તાઓની શારીરિક તપાસ કરાઇ હોવાથી કમિશ્નર સમક્ષ એક્સ-રે કરાવવાની જરૂર નથી
DownloadDownload
1106.
Supreme Court Civil Appeal No. 11262 of 2018
પાવર ઓફ એટર્ની હોલ્ડર પી. આઈ. બાબુ અને અન્ય દ્વારા ડૉ. બેનોય ઇડિકુલા બાબુ વિ. ડો. નિશા સાઇરા બેનોય અને અન્ય
વિષય : છૂટાછેડા માં સમાધાન
DownloadDownload
1107.
Supreme Court Civil Appeal No. 14731 of 2015
જ્ઞાન ચંદ અને અન્ય વિ. ગુરલાભ સિંઘ અને અન્ય
વિષય : પુરાવાઓની ગેરહાજરીમાં પરિવહન ઉપક્રમની જવાબદારીમાંથી મુક્ત કરવા માટેના કારણો પૂરતા નથી
DownloadDownload
1108.
Supreme Court Criminal Appeal No. 1163 of 2011
સત પ્રકાશ વિ. હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : કેસના રેકોર્ડ પર જાતીય સંબંધ અંગેનો કોઈ આધાર નથી
DownloadDownload
1109.
Supreme Court Civil Appeal No.8 of 2014
દિલ્હીનો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને બીજા વિ. સુભાષ ચંદર ખત્રી અને અન્ય
વિષય : જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, ૨૦૧૩ માં કલમ ૨૪(૨) હેઠળ વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર
DownloadDownload
1110.
Supreme Court Criminal Appeal No. 1226 of 2011
લિલ્લુ ઉર્ફે રાજેશ અને બીજા વિ. હરિયાણા રાજ્ય
વિષય : બળાત્કારથી બચેલા લોકો કાનૂની આશ્રય મેળવવા માટે હકદાર છે
DownloadDownload
1111.
Supreme Court Criminal Appeal No 1515 of 2014
શ્યામ નારાયણ પાંડે. વિરુદ્ધ યુ. પી. રાજ્ય
વિષય : ૩૮૯(૧) ફોજદારી કાર્યનીતિ અધિનિયમ ૧૯૭૨ સજા મોફૂકી નો અવકાશ
DownloadDownload
1112.
Supreme Court Civil Appeal No.3168 of 1986
મૃત મહારાજ પુરષોત્તમલાલ મહારાજના વારસદાર, જુનાગઢ વિરૂદ્ધ જુનાગઢ જિલ્લા કલેક્ટર અને અન્ય
વિષય : ગુરુસેવા અને પ્રદેશ સેવાની આવક જાહેર ટ્રસ્ટ નો ભાગ નથી.
DownloadDownload
1113.
Supreme Court Criminal Appeal No. 1414 of 2008
કુશા લક્ષ્મણ વાઘમારે વિ. મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ક્રિમિનલ અપીલ ૩૦૨ ની આજીવન કેદની સજાનું કલમ ૩૦૪ ભાગ ૨ માં રૂપાંતર
DownloadDownload
1114.
Supreme Court Criminal Appeal No 1564 of 2014
નરીન્દર સિંહ. વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય.
વિષય : લાંચ રૂશ્વત અધિનિયમ અન્વયે નામદાર ઉચ્ચ અદાલત નો સજા નો હુકમ કાયમ રાખ્યો.
DownloadDownload
1115.
Supreme Court Civil Appeal No. 201 of 2020
નંદકિશોર શ્રવણ અહિરરાવ વિ. કોસન ઇન્ડસ્ટ્રીઝ (પી) લિમિટેડ
વિષય : અપીલકર્તા સેવાની કાલ્પનિક સાતત્યતા તેમજ ૨૫ ટકા પાછા વેતનની ચુકવણી માટે હકદાર છે.
DownloadDownload
1116.
Supreme Court Miscellaneous Appeal No. 1769 of 2021
પ્રવિણ કુમાર, સી.પી. વિ. કેરળ પબ્લિક સર્વિસ કમિશન અને અન્યો
વિષય : ચુકાદાના મથાળે સામાવાળાના નામમાં સુધારો- મંજૂર
DownloadDownload
1117.
Supreme Court Criminal Appeal No 1581 of 2009
સુ શ્રી. એસ. વી. સુનીલ કુમાર અને અન્ય
વિષય : ક્રિમીનલ અપીલ-આરોપી નું મૃત્યુ થવાથી અપીલ રદ (અબેટ) કરવામાં આવી.
DownloadDownload
1118.
Supreme Court Miscellaneous Application No. 1770 of 2021
શ્રી રાજીવ નોહવર વિ. ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી, મહારાષ્ટ્ર રાજ્ય, પુણે અને અન્યો
વિષય : એક શબ્દ(કલેક્ટર ઓફ સ્ટમ્પ્સ, મુંબઇ) ની જગ્યા એ બીજો શબ્દ (કલેક્ટર ઓફ સ્ટેમ્પ્સ, પુણે રુરલ”) મુકેલ હોવાથી મિસલેનીયસ અપીલ
DownloadDownload
1119.
Supreme Court Miscellaneous Appeal No 1278 of 2023
મેસર્સ. જર્માઇન કેપિટલ એલ.એલ.સી. દુબઇ વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને અન્યો
વિષય : આદેશ માં લાદેલ શરત ફેરફાર/સુધારા અરજી-મંજૂર
DownloadDownload
1120.
Supreme Court Civil Appeal No.4849 of 1992
ચંદ્રકાન્ત તુકારામ નિકમ અને અન્ય વિરૂદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય
વિષય : કામદારો દ્વારા દાખલ કરવામાં આવેલ દાવાઓ માટે દિવાની અદાલતને હકૂમત રહેલી નથી, તે માટે ઔધોગીક વિવાદ અધિનીયમ નીચે સંસ્થાપિત સંકુલ/અદાલત યોગ્ય છે.
DownloadDownload
1121.
Supreme Court Miscellaneous Appeal No 1608 of 2021
મેસર્સ. મગધ સુગર એન્ડ એનર્જી લિ. વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્યો
વિષય : ટાઇપોગ્રાફિકલ ભૂલ સુધારવા પરચુરણ અરજી-મંજુર
DownloadDownload
1122.
Supreme Court Civil Appeal No 5274 of 2008
રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને અન્ય વિરુદ્ધ મદુ ગિરી (મૃત) વતી તેમના વારસો અને અન્ય
વિષય : માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓના પેન્શન બાબત
DownloadDownload
1123.
Supreme Court Civil Appeal No.5438 of 1993
બ્રાસ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ મોનરોવિયા, બર્મુડા વિરુદ્ધ ઓરિએન્ટ મિડલ ઇસ્ટ લાઇન્સ લિમિટેડ, સાઉદી અરેબિયા અને અન્ય
વિષય : વિદેશી એવાર્ડ (માન્યતા અને અમલીકરણ) અધિનિયમ, ૧૯૬૧ મુજબ દીવાની અદાલતનુ અધિકારક્ષેત્ર
DownloadDownload
1124.
Supreme Court Civil Appeal No.10111 of 1983
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિરુદ્વ શરદકુમાર જયંતિકુમાર પાસાવાલા અને બીજા
વિષય : કરવેરા તથા વિકાસ ફી લાદવા તથા વસુલ લેવા બાબતે
DownloadDownload
1125.
Supreme Court Civil Appeal No.5937 of 2019
અંજના મિત્તલ વિરુદ્ધ ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ
વિષય : બરતરફી કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અને તપાસ કર્યા વિના થવી જોઈએ નહીં.
DownloadDownload
1126.
Supreme Court Civil Appeal No.6164 of 2022
વેલાયુધન વિરુદ્ધ રાષ્ટ્રીય વીમા કંપની લિમિટેડ અને અન્ય.
વિષય : અકસ્માતના કારણે થયેલ ગંભીર ઇજાઓ, લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું અને પીડા, આઘાત અને વેદના અને આઘાતને ધ્યાનમાં રાખીને શું યોગ્ય વળતર હોય શકે?
DownloadDownload
1127.
Supreme Court Civil Appeal No.6450 of 2012
ટાટા મોટર્સ લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એપેલેટ ઓથોરિટી અને અન્યો.
વિષય : કેન્દ્ર – રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી બાબત.
DownloadDownload
1128.
Supreme Court Civil Appeal No. 342 of 2023
દિલ્હી વિકાસ સત્તામંડળ વિરુદ્ધ શકુંતલા દેવી અને અન્યો
વિષય : ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી (ઉપરોક્ત) ના કેસમાં આ અદાલત દ્વારા નિર્ધારિત કાયદાને લાગુ કરીને, હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા વિવાદિત ચુકાદા અને આદેશને રદ કરવામાં આવે છે
DownloadDownload
1129.
Supreme Court Criminal Appeal No.1523 of 2014
મેસર્સ અજીત સીડ્સ લિમિટેડ વિરુદ્ધ કે. ગોપાલ કૃષ્ણૈયા.
વિષય : નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ની કલમ ૧૩૮ હેઠળની નોટિસ બાબત.
DownloadDownload
1130.
Supreme Court Civil Appeal No.944 of 2023
દિલ્હી વિકાસ સત્તામંડળ વિરુદ્ધ એમ. જી. એસ. (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને અન્યો
વિષય : અનુગામી ખરીદનાર હોવાથી વિવિધ ચુકાદાઓ ધ્યાને લેતા ઉપરોક્ત નિર્ણયોમાં આ અદાલતે અવલોકન કર્યું હતું અને ઠરાવ્યું હતું કે સંપાદનની સમાપ્તિ માટે દાદ કરવાનો કોઈ અધિકાર નથી
DownloadDownload
1131.
Supreme Court Civil Appeal No.8379 of 2014
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યાે વિ. કર્નલ (ટી.એસ.) પી. ડી. પૂનેકર
વિષય : સશસ્ત્ર મેડિકલ કોર્પ્સને વિદેશમાં અભ્યાસ રજાના વિસ્તૃત સમયગાળા માટે ચૂકવણી કરતો અહેવાલ
DownloadDownload
1132.
Supreme Court Criminal Appeal No. 120 of 2012
રામપાલ ઉર્ફ બુન્ડા વિરુદ્ધ હરિયાણા રાજ્ય
વિષય : અપીલકર્તા ને કલમ ૩૦૨ અને ૩૭૬ હેઠળ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આ અદાલત એ હાઇ કોર્ટ નો ચુકાદો માન્ય રાખ્યો છે॰
DownloadDownload
1133.
Supreme Court Criminal Appeal No.1620 of 2015
સુજોય મિત્રા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળના ગુના અંગે જુબાની નોંધવા બાબત.
DownloadDownload
1134.
Supreme Court Civil Appeal No. 35 of 1982
અપૂર્વા શાંતિલાલ શાહ વિ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત ૧, અમદાવાદ
વિષય : વારસાઇ હેઠળ મળેલ (મૃતકની) મિલ્કત પર કરપાત્રતા
DownloadDownload
1135.
Supreme Court Civil Appeal No.2062-2064 of 1968
મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર, વિ. ન્યુ શોરોક સ્પિ. અને વિ. કં., લિ. વિ.
વિષય : બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ
DownloadDownload
1136.
Supreme Court Criminal Appeal No.376 of 2010
સ્વરૂપ સિંહ વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : કલમ ૩૭૬ – ટ્રાયલ કોર્ટ તથા ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદા ની સજા કન્ફર્મ કરવામાં આવેલ છે.
DownloadDownload
1137.
Supreme Court Civil Appeal No. 1147 of 1978
બાઇ દોસાબાઇ વિ. મથુરદાસ ગોવિંદદાસ અને અન્યો
વિષય : ટ્રસ્ટની બાબતમાં આવકવેરો
DownloadDownload
1138.
Supreme Court Special Leave Petition (Civil) No.17688 of 2013
મેસર્સ રાજેશ્વર અને એસોસિયેટ વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યો.
વિષય : ન્યાયાલયની અવમાનના બાબત.
DownloadDownload
1139.
Supreme Court Civil Appeal No. 612 of 1975
મહારાણા મિલ્સ પ્રા. લિ. વિરુદ્વ આવકવેરા ટ્રિબ્યુનલ, અમદાવાદ અને અન્યો
વિષય : સૌરાષ્ટ્ર આવકવેરાનો વટહુકમ ૧૯૪૯-ની અસર બાબત
DownloadDownload
1140.
Supreme Court Civil Appeal No. 514 of 2008
હીરો સાયકલ્સ (પી) લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશ્નર (કેન્દ્રીય), લુધિયાણા
વિષય : આવકવેરાની અપીલ ટ્રિબ્યુનલના આદેશને પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને હાઈકોર્ટના આદેશને રદ કરવામાં આવે છે.
DownloadDownload
1141.
Supreme Court Criminal Appeal No.955 of 2022
સુબ્રતા રોય સહારા વિરુદ્ધ પ્રમોદ કુમાર સૈની અને અન્ય
વિષય : આગોતરા જમીન અરજી મંજૂર.
DownloadDownload
1142.
Supreme Court Civil Appeal No.13724 of 2015
વિન્દુ કિશોર શર્મા વિ. ચાન્સેલર, ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠ અને અન્ય
વિષય : ઉત્તર પ્રદેશ રાજ્યની યુનિવર્સિટીઓ એક્ટ, ૧૯૭૩માં પર્સનલ પ્રમોશન સ્કીમ હેઠણ આપેલ પ્રમોશન રદ કરતો હુકમ કાયમી રાખવા બાબત
DownloadDownload
1143.
Supreme Court Civil Appeal No. 1224 of 1977
પ્રકાશ અમીચંદ શાહ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : ૩૮૯(૧) ફોજદારી કાર્યનીતિ અધિનિયમ ૧૯૭૨ સજા મોફૂકી નો અવકાશ
DownloadDownload
1144.
Supreme Court Criminal Appeal No.1031 of 2022
કંચન કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : અપીલને એ હદ સુધી મંજૂરી આપવામાં આવે છે કે વાદગ્રસ્ત હુકમ ટકી રહે.
DownloadDownload
1145.
Supreme Court Civil Appeal No.11387 of 2013
કર્રી રામ બાબુ અને અન્ય (ઓ) વિરુદ્ધ અધ્યક્ષ, રાજ્ય સ્તરીય પોલીસ ભરતી બોર્ડ, હૈદરાબાદ અને અન્ય
વિષય : આપેલ પરીક્ષા ના પરિણામ જાહેર કરાવવા અંગે ધારણા કરવા ની બાબત તે પસંદગી પ્રક્રિયામાં અડચણરૂપ બનશે નહિ કે તે બાબત તે કાયદા મુજબ ગુન્હો બનતો નથી
DownloadDownload
1146.
Supreme Court CIVIL APPEAL NO.5015 OF 2008
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય. વિરુદ્વ મનોજ દેસવાલ અને અન્ય.
વિષય : સૈન્ય નિયમો, ૧૯૫૪ અંતર્ગત મંજૂર રજા વિના અનધિકૃત રીતે ગેરહાજર રહેવા બાબત
DownloadDownload
1147.
Supreme Court Special Leave Petition (Civil) No.26278 of 2015
સરસ્વતી મેડિકલ કોલેજ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ બિજાઓ
વિષય : મેડિકલ કોલેજનું નિરીક્ષણ કરવા બાબત.
DownloadDownload
1148.
Supreme Court Civil Appeal No.574 of 1974
બાપૂભાઈ મોહનભાઇ વિરૂદ્ધ મહિલા સહકારી ઉદ્યોગ મંદિર
વિષય : બોમ્બે ભાડું, હોટેલ અને લોજિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ, ૧૯૪૭ની કલમ-૧૩, ૨૫નો અવકાશ
DownloadDownload
1149.
Supreme Court CIVIL APPEAL NOS. 5067-5068 OF 2022 (Arising out of SLP(C)Nos.13573-74 of 2022)
મ્રુતક સખા રામ વતી તેમના કાનુની પ્રતિનિધીઓ અને અન્યો વિરુદ્વ કિશનરાવ
વિષય : હયાત સામાવાળા સામે દાવો કરવાના અધિકાર બાબત
DownloadDownload
1150.
Supreme Court Criminal Appeal No. 62 of 2004
યાકુબ ઇસ્માઇલભાઈ પટેલ વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : અપીલકર્તાનો દોષ વિશ્વાસપાત્ર રીતે સ્થાપિત થતુ ન હોવાથી અપીલ રદ
DownloadDownload

Pages