Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
9151.
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 1472 OF 2009
મૈનુદ્દીન અબ્દુલ સત્તાર શેખ વિરુદ્ધ વિજય ડી. સાલ્વી
વિષય : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ પોતાના ખાતામાંથી ચેક લખનાર વ્યક્તિ કંપની પક્ષકાર ન હોવા છતાં જવાબદાર બને છે.
DownloadDownload
9152.
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 2244 OF 2009
મધ્યપ્રદેશ રાજ્ય વિરુદ્ધ કેશર સિંહ
વિષય : ફરિયાદપક્ષના સાક્ષીઓના નિવેદનોમાં ગંભીર વિસંગતતાઓ હોય અને તબીબી પુરાવાનું સમર્થન ન મળે ત્યારે નિર્દોષ છૂટકારો યોગ્ય ઠરે છે.
DownloadDownload
9153.
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 442 OF 2010
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુપ સિંઘ
વિષય : ભોગ બનનારની ઉંમર નક્કી કરવામાં જન્મ પ્રમાણપત્ર અને શાળાના રજિસ્ટર જેવા દસ્તાવેજી પુરાવા ઓસિફિકેશન ટેસ્ટ કરતાં અગ્રતા ધરાવે છે.
DownloadDownload
9154.
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 795 OF 2015
અબ્દુલ રઝાક અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય, પ્રતિનિધિ: એસ.એચ.ઓ., હુટ્ટી પોલીસ સ્ટેશન
વિષય : જ્યારે પ્રથમ માહિતી અહેવાલ નષ્ટ કરી બનાવટી કથન ઉપજાવી કાઢવામાં આવે ત્યારે શંકાસ્પદ પુરાવાના આધારે નિર્દોષ છૂટકારો યોગ્ય છે.
DownloadDownload
9155.
SUPREME COURT CIVIL APPEAL NO. 1766 OF 2002
સુપ્રિયા બાસુ અને અન્ય વિરુદ્ધ વેસ્ટ બંગાળ હાઉસિંગ બોર્ડ અને અન્ય
વિષય : ખાનગી સહકારી મંડળી સામે ટાઇટલના વિવાદમાં રિટ અરજી ટકી શકે નહીં; જાહેર ફરજના ભંગ વિના પરમાદેશ જારી થઈ શકે નહીં.
DownloadDownload
9156.
SUPREME COURT CIVIL APPEAL NO. 5920 OF 1999
ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ મેસર્સ એસેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને અન્ય
વિષય : કારણો વિનાનો અબોલ હુકમ ટકી શકતો નથી; કોર્ટે તારણોને વાજબી ઠેરવતા પર્યાપ્ત કારણો દર્શાવવા અનિવાર્ય છે.
DownloadDownload
9157.
SUPREME COURT CIVIL APPEAL NO. 3725 OF 2002
ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ રામ બચન ત્રિપાઠી
વિષય : નોકરી સમાપ્તિના હુકમમાં પૃષ્ઠભૂમિની હકીકતોનો માત્ર ઉલ્લેખ કલંક બનતો નથી; અનધિકૃત ગેરહાજરીના સમયગાળાનું વેતન મળવાપાત્ર નથી.
DownloadDownload
9158.
SUPREME COURT CIVIL APPEAL NO. 6462 OF 2003
ઉમેશ કોરગા ભંડારી વિરુદ્ધ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અને અન્ય
વિષય : સિવિલ હોદ્દો ધરાવતી વ્યક્તિ કામદાર તરીકે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ હેઠળ દાદ માંગી શકે કે નહીં તે મુદ્દો સંદર્ભિત કરાયો.
DownloadDownload
9159.
SUPREME COURT CIVIL APPEAL NO. 4802-4803 OF 2005
કિશન @ રામ કિશન (મૃત્યુ પામેલ) કાનૂની વારસદારો મારફત વિરુદ્ધ બિહારી (મૃત્યુ પામેલ) કાનૂની વારસદારો દ્વારા
વિષય : વિવાદિત સમાધાન પર પસાર થયેલ હુકમનામું સંમતિથી થયેલ ગણાતું નથી; કલમ ૯૬(૩) હેઠળ અપીલ પરનો પ્રતિબંધ લાગુ પડતો નથી.
DownloadDownload
9160.
SUPREME COURT CIVIL APPEAL NO. 5595 OF 2002
ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ. અને અન્ય વિરુદ્ધ આર.કે. શેવારામાણી
વિષય : અગાઉની ખાતાકીય તપાસ પડતર હોવા છતાં નિયોક્તા સુધારેલા નિયમ હેઠળ નવી ખાતાકીય કાર્યવાહી શરૂ કરવા માટે કાયદેસર રીતે હકદાર છે.
DownloadDownload
9161.
SUPREME COURT CIVIL APPEAL 4901 OF 2005
પી.વી. મહાદેવન વિરુદ્ધ એમ.ડી. તમિલનાડુ હાઉસિંગ બોર્ડ
વિષય : ખાતાકીય તપાસ શરૂ કરવામાં અસમર્થનીય વિલંબ પક્ષકારને નુકસાનકારક છે; ૧૦ વર્ષના લાંબા વિલંબ બાદ જારી ચાર્જમેમો રદબાતલ ઠરે છે.
DownloadDownload
9162.
SUPREME COURT CIVIL APPEAL NO. 4472 OF 2001
કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, ભુવનેશ્વર-૨ વિરુદ્ધ મેસર્સ આઇ.એફ.જી.એલ. રીફ્રેક્ટરીઝ લિમિટેડ
વિષય : વેચાણ કરાર હેઠળ એડવાન્સ લાયસન્સ સરન્ડર કરવાથી વિક્રેતાને પ્રાપ્ત આર્થિક લાભ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી માટે વધારાનો અવેજ ગણાય છે.
DownloadDownload
9163.
SUPREME COURT CIVIL APPEAL NO. 4806 OF 2005
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ મણી રામ
વિષય : વીમા પોલિસીમાં ગ્રેસ સમયગાળામાં પ્રીમિયમ ન ભરાય તો પોલિસી લેપ્સ થાય છે અને વીમા કંપની દાવો નકારવા હકદાર છે.
DownloadDownload
9164.
SUPREME COURT CIVIL APPEAL NO. 2482 OF 2014
ઓરેલિઆનો ફર્નાન્ડિસ વિરુદ્ધ ગોવા રાજ્ય અને અન્ય
વિષય : કાર્યસ્થળે જાતીય સતામણીની તપાસમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન અનિવાર્ય છે અને ઉતાવળિયું એકતરફી પગલું બરતરફીના હુકમને અમાન્ય બનાવે છે.
DownloadDownload
9165.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 2356 OF 2009
પલવિન્દર સિંહ વિ. પંજાબ રાજ્ય
વિષય : તબીબી પુરાવા અને મુદ્દામાલની કબજેગીરીથી સમર્થિત સ્વતંત્ર નજરે જોનાર સાક્ષીની વિશ્વસનીય જુબાનીના આધારે દોષિત ઠેરવણી યોગ્ય અને કાયદેસર છે.
DownloadDownload
9166.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 25 OF 2014
રાજ્ય (એનસીટી ઓફ દિલ્હી) વિ. નરેન્દ્ર
વિષય : દિલ્હી એક્સાઇઝ એક્ટ, ૨૦૦૯ હેઠળ જપ્ત કરાયેલ વાહનને જામીનગીરી પર મુક્ત કરવાની કોર્ટને કોઈ હકૂમત નથી.
DownloadDownload
9167.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 687 OF 2014
હોમી રાજવંશ વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : સહ-આરોપીને પક્ષકાર તરીકે જોડ્યા વિના કે સાંભળવાની તક આપ્યા વિના તેની વિરુદ્ધ પ્રતિકૂળ તારણો આપી ફોજદારી કાર્યવાહી રદ કરી શકાય નહીં.
DownloadDownload
9168.
SUPREME COURT CIVIL APPEAL NO. 11604 OF 2014
અનિલ તે જગન્નાથ રાણાના પુત્ર અને અન્ય વિ. રાજેન્દ્ર તે રાધાકિશન રાણાના પુત્ર અને અન્ય
વિષય : દિવાની અદાલતનો લવાદમાં ન મોકલવાનો નિર્ણય આખરી બન્યા બાદ રેસ જ્યુડિકાટાના સિદ્ધાંત મુજબ કલમ ૧૧(૬) હેઠળ લવાદ નીમી શકાય નહીં.
DownloadDownload
9169.
SUPREME COURT CIVIL APPEAL NO. 1852 OF 2015
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ. વિ. મેસર્સ અશોક કુમાર સિંહ અને અન્ય
વિષય : ટેન્ડરની ખાસ શરતો હેઠળ બીડ પાછી ખેંચવા પર બાનાની રકમની જપ્તી કોન્ટ્રાક્ટ એક્ટની કલમ ૫ નો ભંગ કરતી નથી.
DownloadDownload
9170.
SUPREME COURT CIVIL APPEAL NO. 6133 OF 2002
રમેશ મહેતા વિરુદ્ધ સાંવલ ચંદ સંઘવી અને અન્ય
વિષય : પાલિકા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૨/૩ બહુમતી ગણતરીમાં માત્ર ચૂંટાયેલા સભ્યોની જ કુલ સંખ્યા ધ્યાને લેવાની રહે છે.
DownloadDownload
9171.
SUPREME COURT SPECIAL LEAVE PETITION (CIVIL) NO. 8071 OF 2002
તિરુપતિ બાલાજી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ બંને અભિલેખ અદાલતો હોઈ સ્વતંત્ર છે, પરંતુ અપીલ અધિકારક્ષેત્ર હેઠળ હાઇકોર્ટ તાબાની અદાલત ગણાય છે.
DownloadDownload
9172.
SUPREME COURT CIVIL APPEAL NO. 2634 OF 2004
વરીદ યાકૂબ વિરુદ્ધ સોસમ્મા ગીવર્ગીસ અને અન્ય
વિષય : દાવાની પુનઃસ્થાપના થતાં વચગાળાનો મનાઈહુકમ આપોઆપ પુનર્જીવિત થતો હોઈ, હુકમનામાના અમલ માટે મનાઈહુકમનો સમયગાળો મુદત ગણતરીમાંથી બાકાત રહે છે.
DownloadDownload
9173.
SUPREME COURT CIVIL APPEAL NO. 2713 OF 2003
જે.સી. સેહગલ વિરુદ્ધ દેવી દાસ અને અન્ય
વિષય : સુધારા દ્વારા અડીને આવેલી જમીનના આધારે અગ્રહક્ક (પ્રિ-એમ્પ્શન) રદ થતાં, તેવા અધિકારના આધારે હુકમનામું મેળવી શકાતું નથી.
DownloadDownload
9174.
SUPREME COURT CIVIL APPEAL NO. 2717 OF 2003
લૌટ મોહન પાંડે વિરુદ્ધ પૂરન સિંહ અને અન્ય
વિષય : જિલ્લા પંચાયતના અધ્યક્ષની ચૂંટણીમાં એકલ સંક્રમણીય મત પદ્ધતિ હેઠળ સરખા મતો પડતાં ચિઠ્ઠી ઉપાડીને જ વિજેતા જાહેર કરી શકાય.
DownloadDownload
9175.
SUPREME COURT CIVIL APPEAL NO. 2414 of 1999
સીતુ સાહુ અને અન્ય વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય
વિષય : કલમ ૭૧-એ હેઠળ અનુસૂચિત જનજાતિની જમીન પુનઃસ્થાપિત કરવાની સત્તાનો ઉપયોગ વાજબી સમયમાં જ થઈ શકે, ૪૦ વર્ષ પછી નહિ.
DownloadDownload
9176.
SUPREME COURT CIVIL APPEAL NO. 2429 of 2003
એપ્રેન્ટિસિસ એક્ટ, ૧૯૬૧ હેઠળ નિમાયેલા એપ્રેન્ટિસ તાલીમાર્થી કરારની બિન-નોંધણી છતાં કામદાર બનતા નથી અને ઔદ્યોગિક વિવાદ ઉઠાવી શકતા નથી.
વિષય : યુ.પી. સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ વિરુદ્ધ શ્રી શિવ મોહન સિંહ અને અન્ય
DownloadDownload
9177.
SUPREME COURT CIVIL APPEAL NO. 3574 of 1998
એસિયા બ્રાઉન બોવેરી લિ. વિરુદ્ધ ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : નાણાકીય લીઝ રદ ન થઈ શકે તેવી હોય છે; કસ્ટોડિયન સૂચિત પક્ષકારની જવાબદારીઓથી બંધાયેલ રહે છે.
DownloadDownload
9178.
SUPREME COURT CIVIL APPEAL NO. 6793 of 2004
નંદકિશોર ગણેશ જોશી વિરુદ્ધ કમિશનર, કલ્યાણ અને ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય
વિષય : મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ કોન્ટ્રાક્ટ મંજૂર કરતાં પહેલાં કમિશનર પાસેથી સંબંધિત ટેન્ડર દસ્તાવેજો મેળવવા કાયદેસર રીતે હકદાર છે.
DownloadDownload
9179.
SUPREME COURT CRIMINAL APPEAL NOS. 1488-1489 of 2018
રવિ તે અશોક ઘુમરેના પુત્ર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
વિષય : બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષસિદ્ધિ કાયમ રાખીને ગુનાની ક્રૂરતા ધ્યાને લઈ મૃત્યુદંડની સજા બહાલ રાખવામાં આવી.
DownloadDownload
9180.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 30 of 1999
શ્રી એસ.કે. ઝુત્શી અને અન્ય વિરુદ્ધ શ્રી બિમલ દેબનાથ અને અન્ય
વિષય : સત્તાવાર ફરજ સાથે વાજબી સંબંધ વગરના ગુનાહિત કૃત્યો માટે જાહેર સેવકોને કલમ ૧૯૭ હેઠળનું રક્ષણ મળી શકે નહીં.
DownloadDownload
9181.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 752 of 2003
ગિલ્બર્ટ પરેરા વિરુદ્ધ સ્ટેટ ઓફ કર્ણાટક
વિષય : શારીરિક ખામી છતાં પરિસ્થિતિજન્ય પુરાવા સાંકળ પૂર્ણ કરે ત્યારે કલમ ૩૦૨ હેઠળ દોષસિદ્ધિ વાજબી ઠરે છે.
DownloadDownload
9182.
SUPREME COURT CIVIL APPEAL NO. 5142 of 1998
વલ્લિયમ્માલ (મૃત્યુ પામેલ) કાયદેસરના વારસદારો મારફતે વિરુદ્ધ સુબ્રમણિયન અને અન્ય
વિષય : બેનામી ખરીદી સાબિત કરવાનો બોજ દાવો કરનાર પર છે, નાણાંનો સ્ત્રોત સાબિત ન થતાં હાઇકોર્ટનો હુકમ યોગ્ય ઠરે છે.
DownloadDownload
9183.
SUPREME COURT CIVIL APPEAL NO. 7257 of 2003
સિમેન્ટ ફેક્ટરીથી દૂર આવેલી ખાણોમાં વપરાતા વિસ્ફોટકો પર સેનવેટ ક્રેડિટ મળવાપાત્ર નથી કારણ કે તેનો ઉપયોગ ઉત્પાદનના કારખાનામાં થતો નથી.
વિષય : કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, જયપુર વિરુદ્ધ જે.કે. ઉદયપુર ઉદ્યોગ લિ.
DownloadDownload
9184.
SUPREME COURT WRIT PETITION (CIVIL) NO. 1153 of 2017
શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો અધિકાર અનુચ્છેદ ૧૯(૧)(એ) હેઠળ મૂળભૂત અધિકાર છે જેને યોગ્ય માર્ગદર્શિકા દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
વિષય : મઝદૂર કિસાન શક્તિ સંગઠન વિરુદ્ધ ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
DownloadDownload
9185.
SUPREME COURT CIVIL APPEAL NO. 5550 of 2004
શ્યામ સુંદર શર્મા વિરુદ્ધ પન્નાલાલ જયસ્વાલ અને અન્ય
વિષય : વિલંબ માફીની અરજી નામંજૂર થતાં અપીલ ફગાવી દેવી એ સીપીસીના ઓર્ડર ૯ નિયમ ૧૩ હેઠળ અપીલનો નિકાલ ગણાય.
DownloadDownload
9186.
SUPREME COURT CIVIL APPEAL NO. 6951 of 2004
જે.પી. શ્રીવાસ્તવ એન્ડ સન્સ પ્રા. લિ. અને અન્ય વિરુદ્ધ મેસર્સ ગ્વાલિયર શુગર કંપની લિ. અને અન્ય
વિષય : કંપની અધિનિયમની કલમ ૩૯૭-૩૯૮ હેઠળ ટ્રસ્ટના શેરહોલ્ડિંગ અને પૂર્વ સંમતિના આધારે લઘુમતી શેરધારકોની અરજી ટકવાપાત્ર બને છે.
DownloadDownload
9187.
SUPREME COURT CIVIL APPEAL NO. 8193 of 2003
સ્ટેટ ઓફ રાજસ્થાન અને અન્ય વિરુદ્ધ જે.કે. ઉદયપુર ઉદ્યોગ લિ. અને અન્ય
વિષય : મુક્તિ યોજનાનો લાભ નાબૂદ થઈ શકે; જાહેર હિતમાં સરકાર યોજના સુધારી શકે, પરંતુ બાકી કર ભરવો પડે.
DownloadDownload
9188.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 44 of 2004
દિલીપ સિંહ ઉર્ફે દિલીપ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય : લગ્નના વચનભંગ અને શરૂઆતથી જ આપેલા ખોટા વચન વચ્ચે તફાવત છે; સભાન સંમતિથી બંધાયેલ જાતીય સંબંધ બળાત્કાર બનતો નથી.
DownloadDownload
9189.
SUPREME COURT WRIT PETITION (CIVIL) NO. 322 of 2004
ડૉ. મહાચંદ્ર પ્રસાદ સિંહ વિરુદ્ધ ચેરમેન, બિહાર લેજિસ્લેટિવ કાઉન્સિલ અને અન્ય
વિષય : પક્ષપલટાના આધારે ગેરલાયકાત અંગેના નિયમો માત્ર પ્રક્રિયાત્મક અને નિર્દેશાત્મક હોવાથી તેના ટેકનિકલ પાલનના અભાવે કાર્યવાહી અમાન્ય બનતી નથી.
DownloadDownload
9190.
SUPREME COURT CIVIL APPEAL NO. 1164 of 2002
કાર્યપાલક ઇજનેર ઝેડ.પી. એન્જિ. ડિવિ. અને અન્ય વિરુદ્ધ દિગંબર રાવ
વિષય : પૂર્વ રિટ અરજી ફગાવી દીધા બાદ બરતરફી સામે લેબર કોર્ટમાં કાર્યવાહી રેસ જ્યુડિકેટાથી બાધિત બને છે.
DownloadDownload
9191.
SUPREME COURT CIVIL APPEAL NO. 1488 of 2004
એસિશિએટેડ સિમેન્ટ કંપનીઝ લિ. વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : કરમાંથી મુક્તિ અને કર ચૂકવવાની કાનૂની જવાબદારી વિભાવનાત્મક રીતે અલગ છે, મુક્તિ પૂર્વે કર જવાબદારી અસ્તિત્વ ધરાવતી હોવાથી એન્ટ્રી ટેક્સ કપાત મળવાપાત્ર છે.
DownloadDownload
9192.
SUPREME COURT CIVIL APPEAL NO. 2332 of 2003
પ્રિન્સિપલ સેક્રેટરી, આંધ્રપ્રદેશ સરકાર અને અન્ય વિરુદ્ધ એમ. આદિનારાયણ
વિષય : શિસ્તવિષયક કાર્યવાહીમાં તપાસ સત્તામંડળના પુરાવા આધારિત તારણો અને સજામાં વહીવટી ટ્રિબ્યુનલ અપીલ અદાલત તરીકે દખલ કરી શકે નહીં.
DownloadDownload
9193.
SUPREME COURT CIVIL APPEAL NO. 3729 of 2000
શમ્સુ સુહરા બીવી વિરુદ્ધ જી. એલેક્સ અને અન્ય
વિષય : વિશિષ્ટ પાલનના દાવામાં પ્લીડિંગમાં વળતરની દાદ માંગવામાં ન આવી હોય તો કલમ ૨૧ હેઠળ વધારાનું વળતર મંજૂર કરી શકાય નહીં.
DownloadDownload
9194.
SUPREME COURT CIVIL APPEAL NO. 4191 of 1991
અલ્હાબાદ બેન્ક વગેરે વગેરે વિરુદ્ધ બંગાળ પેપર મિલ્સ કંપની લિ. અને અન્ય વગેરે
વિષય : કંપનીની અસ્કયામતોનું વેચાણ રદ થતાં ખરીદ કિંમત પર વ્યાજ આપવાનો ઇનકાર કરતો ચુકાદો સ્પષ્ટતા અરજી દ્વારા બદલી શકાય નહીં.
DownloadDownload
9195.
SUPREME COURT CIVIL APPEAL NO. 456 of 2002
લેટર ઓફ ક્રેડિટ એ સ્વતંત્ર વ્યવહાર છે અને વિદેશી લવાદ ચુકાદાના અમલીકરણમાં ત્રીજા પક્ષકારની જવાબદારી નક્કી કરી શકાય નહીં.
વિષય : ફાર્ગો ફ્રેટ લિમિટેડ વિરુદ્ધ ધ કોમોડિટીઝ એક્સચેન્જ કોર્પોરેશન અને અન્ય
DownloadDownload
9196.
SUPREME COURT CIVIL APPEAL NO. 4596 of 1999
ચેન સિંહ વિરુદ્ધ માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ અને અન્ય
વિષય : શ્રાઇન બોર્ડ સામે રિટ અરજીની ગ્રાહ્યતા નક્કી કરવા માટે સંવિધાનના અનુચ્છેદ ૨૨૬ અને ૧૨ હેઠળના સિદ્ધાંતો લાગુ કરવા આવશ્યક છે.
DownloadDownload
9197.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO.448 OF 2004
સોપન સુખદેવ સાબલે અને ઓર્ઝ. વી. સહાયક ચેરિટી કમિશનર અને ઓર્ઝ.
વિષય : "ઓર્ડર VII રુલ ૧૧ હેઠળ અરજીના અર્થપૂર્ણ વાંચન અને દાવાકારણની ગેરહાજરીના સિદ્ધાંતો તથા સિવિલ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ ટકતી રાહતો અંગેનો નિર્ણય."
DownloadDownload
9198.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO.817 OF 2002
પી.એસ. સાઈરામ અને ઓર્ઝ. વી. પી.એસ. રામા રાવ પિસે અને ઓર્ઝ.
વિષય : "સંયુક્ત કુટુંબના વ્યવસાય અંગેની ધારણાઓ, વસીયતનું કાયદેસરનું અમલીકરણ અને હિન્દુ સક્સેસન એક્ટની કલમ ૬ હેઠળ મિલકતમાં હિસ્સાની નિર્ધારણા."
DownloadDownload
9199.
SUPREME COURT CIVIL APPEAL NO. 6522 of 2004
એન. બાલાજી વિરુદ્ધ વીરેન્દ્ર સિંહ અને અન્ય
વિષય : સમયમર્યાદા ચૂક્યા વિના સતત કરાયેલા ચૂંટણી વાંધાઓ અને પૂરતા કારણોસર વિલંબ માફી વાજબી ઠરે છે.
DownloadDownload
9200.
SUPREME COURT CIVIL APPEAL NO. 7467 of 2003
ભારત પેટ્રોલિયમ લિ. અને અન્ય વિરુદ્ધ એન.આર. વૈરામણિ અને અન્ય
વિષય : કેસની હકીકતોની ચર્ચા કર્યા વિના અગાઉના ચુકાદાઓ પર આંધળો આધાર રાખીને ભાડુઆતના કાનૂની અધિકારો છીનવી શકાય નહીં.
DownloadDownload

Pages