Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1151.
Supreme Court Civil Appeal No.580 of 1972
આવકવેરા કમિશનર, ગુજરાત-૩, અમદાવાદ અને અન્ય વિરૂદ્ધ કુર્જી જીણાભાઈ કોટેચા
વિષય : ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૨ની કલમ-૧૫(૪) અન્વયે ગેરકાયદેસર કરારો અને આવકવેરાના કાયદાની અસર
DownloadDownload
1152.
Supreme Court CIVIL APPEAL NO(C). 5793 of 2022 (Arising out of S.L.P.(C)No(s).8092 of 2022)
રવિન્દ્ર સિંઘ ચના વિરુદ્વ ખન્ના પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચ પ્રા. લિ.
વિષય : ગ્રાહક વિવાદ નિવારણ અન્વયે ચુકવણી કરવા બાબત
DownloadDownload
1153.
Supreme Court Criminal Appeal No. 221 of 2007
વિવેક કાલરા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય
વિષય : સારી વર્તણૂક અને કોઈ ખરાબ ટેવ ન હોવાથી અપીલકર્તા સામેના કથિત ગુના સાથે કોઈ જોડાણ ધરાવતી નથી અને જ્યારે અન્ય સંજોગો વાજબી શંકાની બહાર સ્થાપિત કરે છે કે તે માત્ર અપીલકર્તા અને અપીલકર્તા જ છે જેણે મૃતકની હત્યા કરી છે ત્યારે તે સુસંગત નથી.
DownloadDownload
1154.
Supreme Court Miscellaneous Application No.175 of 2021
યુ.એમ.સી. ટેકનોલોજીસ પ્રોયવેટ લિ. વિરુદ્ધ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય એક
વિષય : સુધારા અરજી મંજૂર
DownloadDownload
1155.
Supreme Court Civil Appeal No.684 of 1965
ચંદૂલાલ હરજીવનદાસ, જામનગર વિરૂદ્ધ આવકવેરા આયુક્ત, ગુજરાત
વિષય : કરદાતાએ કરપાત્ર આવકમાંથી ચુકવેલ પ્રિમિયમ આવકવેરા અધિનિયમની કલમ-૧૫(૧) હેઠળ મુક્તિપાત્ર છે.
DownloadDownload
1156.
Supreme Court Civil Appeal No. 4990 of 2003
મુલચંદ ખાનુમલ ખત્રી વિ. ગુજરાત રાજ્ય અને બિજા
વિષય : જમીન સંપાદન ધારાની કલમ-૧૧ એ ની જોગવાઈ અન્વયે નિયત સમય મર્યાદામાં એવોર્ડ જાહેર ન કરવાથી સમગ્ર સંપાદનની કાર્યવાહી રદ થવા પાત્ર /ક્ષતિ યુકત છે
DownloadDownload
1157.
Supreme Court Civil Appeal No. 2035 of 1971
જશભાઇ મોતીભાઇ દેસાઇ વિ. રોશન કુમાર, હાજી બશીર એહમદ અને અન્યો
વિષય : બંધારણના અનુચ્છેદ ૨૨૬નું મહત્વ
DownloadDownload
1158.
Supreme Court Civil Appeal No.13353 of 2015
વી.એન.એસ. કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ સ્ટડી અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : પ્રવેશ પરીક્ષા માં હાજર નહી રહેનાર ને પ્રવેશ આપી શકાય નહીં
DownloadDownload
1159.
Supreme Court Miscellaneous Application No.320 of 2019
સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. વિરુદ્ધ મેસર્સ. ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ લિમિટેડ અને અન્યો
વિષય : સમજૂતી કરાર થી સમાધાન થયેલ હોય કસે પાછો ખેછેલ છે.
DownloadDownload
1160.
Supreme Court Criminal Appeal No. 319 of 2013 (Arising out of Special Leave Petition (Cri.) No. 1374/2013)
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુદ્ધ ગિરિરાજ દુબે
વિષય : રજા આપવા અથવા નકારવા સંબંધિત નક્કર અને તર્કપૂર્ણ આદેશ પસાર કરવા માટે આ બાબત ઉચ્ચ અદાલતને મોકલવામાં આવે છે અને ઉચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશને રદ કરવામાં આવે છે
DownloadDownload
1161.
Special Leave Petition (Civil) No. 617 of 1995
ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન વતી તેનાં સંયુક્ત સચિવ નીતિન ઠક્કર વિ. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અને અન્યો
વિષય : વડી અદાલત સમક્ષ પુનઃસમીક્ષાનો અવકાશ હોય ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયની સત્તાનું પ્રયોજન
DownloadDownload
1162.
Supreme Court Civil Appeal No.13368 of 2015
પરવેઝ અહમદ પેરી વિરુદ્વ જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને અન્યો
વિષય : અરજદાર પાસે લયકાત હોવાથી અને તે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માં સફળ જાહેર થવાથી તેને પદ માટે લાયક ગણવામાં આવવો જોઇયે
DownloadDownload
1163.
Supreme Court Civil Appeal No.13407 of 2015
બી.રાધાકૃષ્ણન વિરુદ્વ તમિલનાડુ રાજ્ય અને અન્ય.
વિષય : સામાવાળાઓની ભૂલને કારણે અરજદારોને ચૂકવવામાં આવેલી કોઈપણ વધારાની રકમની વસૂલાત કરવા અથવા તેને સમાયોજિત કરવા માટે કોઈ પગલાં લેવા જોઈએ નહીં
DownloadDownload
1164.
Supreme Court Civil Appeal No.13726 of 2015
રામ ચરણ સિંહ પ્રજાપતિ વિરુદ્ધ યુ. પી. અને અન્યો
વિષય : સ્પેશીયલ સિવિલ અપીલમાં પસાર કરવામાં આવેલા અમારા વિગતવાર ચુકાદાને ધ્યાનમાં રાખીને અપીલ રદ કરવામાં આવેલ છે
DownloadDownload
1165.
Supreme Court Civil Appeal No. 1841 of 1981
શ્રી સુનીલ સિદ્ધાર્થભાઈ વિગેરે વિરુદ્વ આવકવેરાના કમિશનર, અમદાવાદ વિગેરે
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૪૫ અન્વયે મૂડી સંપત્તિનું હસ્તાંતરણ
DownloadDownload
1166.
Supreme Court Civil Appeal Nos. 4250-4251 of 1986
અમ્બીકા ક્વોરી વર્ક અને બીજાઓ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : ગુજરાત લઘુ ખનિજ નિયમો, ૧૯૬૬ મુજબ, વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ અમલમાં આવે તે પહેલાં આપવામાં આવેલ લીઝ બાબત
DownloadDownload
1167.
Supreme Court Miscellaneous Application No.486 of 2022
વિજય કુર્લે અને અન્યો
વિષય : ઓફિસ રિપોર્ટ ના આધારે ચુકાદા માં સુધારા કરવા.
DownloadDownload
1168.
Supreme Court Civil Appeal No.13957_13958 of 2015
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિ. મેડિસિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એમ.આઈ.એમ.એસ.) અને અન્ય.
વિષય : મેડિકલ કોલેજને પરવાનગી આપવા અથવા વધારાના વિદ્યાર્થીઓ રાખવા માટેની પરવાનગીના સંદર્ભમાં કાયદો મેડિકલ કોલેજ રેગ્યુલેશન્સ, ૧૯૯૯ ની સ્થાપના દ્વારા નિયંત્રિત થાય છે
DownloadDownload
1169.
Supreme Court Criminal Appeal No. 397 of 2013 (Arising out of Special Leave Petition (Cri.) No. 9343/2012)
રાજામણિ વિરુદ્ધ કેરળ રાજ્ય
વિષય : અરજદાર પ્રતિબંધીત પદાર્થ નો ડ્રાઇવર હોવાથી સજા માં ઘટાડો કરવામાં આવેલ છે.
DownloadDownload
1170.
Supreme Court Miscellaneous Application No.1242 of 2022
મહા પી. અને અન્યો વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્યો
વિષય : પરચુરણ અરજી નો નિકાલ કર્યો, યોગ્ય અદાલત એ ગુણવત્તા પર કસે સાંભડી નિર્ણય કરવો.
DownloadDownload
1171.
Supreme Court Civil Appeal No.9419 of 2003
ચર્ચ ઓફ નોર્થ ઓફ ઇન્ડિયા વિ. લવાજીભાઈ રતનજીભાઈ અને અન્ય
વિષય : બોમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટ, ૧૯૫૦ ની કલમ ૮૦ હેઠળ સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રની મર્યાદાની હદ
DownloadDownload
1172.
Supreme Court Criminal Appeal No. 451 of 2013 (Arising out of Special Leave Petition (Cri.) No. 7708/2012)
કમલેન્દ્ર સિંહ @પપ્પુ સિંહ વિરુદ્ધ મધ્ય પ્રદેશ
વિષય : અશ્વની કુમાર સક્સેના વિરુદ્ધ એમ. પી. રાજ્ય ધ્યાન માં રાખી કિશોર ન્યાય બોર્ડ સમક્ષ મૂકવાનો આદેશ આપવામાં આવેલ છે.
DownloadDownload
1173.
Supreme Court Criminal Appeal No 1578 of 2023
સેબિલ એલાન્જીપલ્લિ વિરુદ્ધ ઓડીશા રાજ્ય
વિષય : સહ આરોપી ને જામીન આપેલ હોય અને તેને આત્મસમર્પણ ન કર્યું હોય તો તે બાબત તે અન્ય સહ આરોપી ને જામીન નકરવા અંગે નો કોમન પરિબળ બની શકે નહિઁ.
DownloadDownload
1174.
Supreme Court Criminal Appeal No.686 of 2010
અનિલ કુમાર વી. યુ. પી. રાજ્ય
વિષય : નામદાર કોર્ટ ની અવમાનના ની સજા અને દંડ ભોગવવા અંગે નો નિયમ
DownloadDownload
1175.
Supreme Court Criminal Appeal No 1525 of 2015
શમશેર સિંહ વર્મા વિરુદ્ધ હરિયાણા રાજ્ય
વિષય : કસે ને લગતા બચાવ અંગે ના પુરાવાઓ ને એક્ષ્હિબિટ નંબર આપવા અને ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી માથી પુરવાર કરવા અંગે ની મંજૂરી આપવા અંગે ની મંજૂરી.
DownloadDownload
1176.
Supreme Court Criminal Appeal No 1466 of 2023
સંજય દુબે વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : અપીલ માં નામદાર હાઇ કોર્ટ દ્વારા કરવામાં આવેલ અવલોકનો અપિલકરતા (અરજદાર) ની વિરુદ્ધમાં તારણો તરીકે ધ્યાને લઈ શકાય નહિ..
DownloadDownload
1177.
Supreme Court Criminal Appeal No. 548 of 2013
પંજાબ રાજ્ય. વિરુદ્ધ બિટ્ટૂ અને બિજાઓ વિગેરે
વિષય : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ નો ચુકાદો ગ્રાહ્ય રાખવામા આવ્યો છે.
DownloadDownload
1178.
Supreme Court Criminal Appeal No.1355 of 2015
એન. સુનકન્ના વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય
વિષય : જ્યાં સુધી લાંચ રૂશ્વત ની માંગનો પુરાવો ન હોય ત્યાં સુધી સ્વીકૃતિનો પુરાવો અનુસરવામાં આવશે નહીં
DownloadDownload
1179.
Supreme Court Civil Appeal No 5469 of 2005
હિંસા વિરોધી સંઘ વિરુધ્ધ મિર્ઝાપુર મોતી કુરેશ જમાત અને અન્ય
વિષય : મ્યુનિસિપલ કતલખાનાઓ બંધ કરવાથી બંધારણની કલમ ૧૯ (૧) (જી) દ્વારા બાંયધરી અપાયેલ વેપાર કરવાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બાબત
DownloadDownload
1180.
Supreme Court Civil Appeal No 3530 of 1998
હર હાઇનેસ મહારાણી શાંતિદેવી પી. ગાયકવાડ વિરુદ્ધ. સાવજીભાઈ હરિભાઈ પટેલ અને અન્ય.
વિષય : શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬
DownloadDownload
1181.
Supreme Court Civil Appeal No 2926 of 2023
જમીન સંપાદન કલેક્ટર (દક્ષિણ). વિરુદ્ધ હરિ ચંદ અને અન્ય.
વિષય : જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, ૨૦૧૩
DownloadDownload
1182.
Supreme Court Civil Appeal No 1987 of 2023
દિલ્હીનો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ &બીજાઓ. વિરુદ્ધ સુભાષ ચંદર ખત્રી અને બીજાઓ
વિષય : જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, ૨૦૧૩
DownloadDownload
1183.
Supreme Court Civil Appeal No 1763 of 1980
જુગલ કિશોર પ્રભાતલાલ શર્મા અને અન્ય વિરુદ્ધ વિજયેંદ્ર પ્રભાષલાલ શર્મા અને અન્ય
વિષય : ભારતીય લવાદ અધિનિયમ ૧૯૪૯
DownloadDownload
1184.
Supreme Court Civil Appeal No 1616 of 2023
દિલ્હીની એન. સી. ટી. સરકાર અને અન્ય. વિરુદ્ધ જય પાલ
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪
DownloadDownload
1185.
Supreme Court Criminal Appeal No. 597 of 2010
સુશીલ અન્સલ વિરુદ્ધ રાજ્ય દ્વારા સી.બી.આઈ.
વિષય : અપીલકર્તા રુપિયા ૩૦ કરોડ ચૂકવે તો, એટલે કે. રુપિયા ૬૦ કરોડ, પછી સજા પહેલાથી જ પસાર થયેલા સમયગાળા સુધી ઘટાડવામાં આવશે
DownloadDownload
1186.
Supreme Court Civil Appeal No 1458 of 2023
દિલ્હીની એન. સી. ટી. સરકાર અને અન્ય. વિરુદ્ધ મંજીત કૌર અને અન્ય.
વિષય : અનુગામી ખરીદ નાર ને સંપાદન / જે રદ થઈ ગયેલ હોવાનું માનવામાં આવે છે તે સંપાદન ને પડકારવાનો કોઈ અધિકાર નથી.
DownloadDownload
1187.
Supreme Court Criminal Appeal No. 599 of 2010
હર્ષરૂપ પાનવાર વિરુદ્ધ દિલ્હી રાજ્ય સીબીઆઈ દ્વારા
વિષય : અપીલકર્તા, જો રૂ.૧૦ લાખ ચૂકવે છે, તો સજા પહેલાથી જ પસાર થયેલા સમયગાળા સુધી ઓછી થઈ જશે.
DownloadDownload
1188.
Supreme Court Civil Appeal Number 6383 of 2005
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને અન્ય વિ. ગંગાબેન લાલજીભાઈ અને અન્ય.
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ બાબતે
DownloadDownload
1189.
Supreme Court Criminal Appeal No. 887 of 2013
પી. નાગેશ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય
વિષય : કાયદા અનુસાર અપીલના કેસને ફરીથી સાંભળવા અને નિર્ણય માટે કેસ હાઈકોર્ટમાં પાછો મોકલવામાં આવે છે.
DownloadDownload
1190.
Supreme Court Criminal Appeal No. 982 of 2007
ભારત ભૂષણ અને અન્ય વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજય
વિષય : અપીલકર્તા નંબર ૨ અને ૪ ની આ અપીલને મંજૂર કરવામાં આવી છે અને હાઈકોર્ટના વિવાદિત ચુકાદા તેમજ ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કરીએ છીએ.
DownloadDownload
1191.
Supreme Court Criminal Appeal Number 1683 of 2015
રુચિકા અબ્બી અને અન્ય વિરુધ્ધ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી, રાજ્ય અને અન્ય.
વિષય : હેબિયસ કોર્પસની રીટ
DownloadDownload
1192.
Supreme Court Criminal Appeal No.1356 of 2022
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુદ્ધ નંદુ @નંદુઆ
વિષય : આઈ.પી.સી. ની કલમ 30 હેઠળ હેઠળ સજાપાત્ર ગુના માટે આજીવન કેદથી ઓછી કોઈપણ સજા આઈ.પી.સી. ની કલમ ૩૦ની વિરુદ્ધ હશે
DownloadDownload
1193.
Supreme Court Criminal Appeal Number 1771 of 2014
શિવગિરી એસોસિએટ્સ અને અન્ય - વિરુધ્ધ - મેત્સો ખાણ (ભારત) પ્રા. લિ.
વિષય : નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ 
DownloadDownload
1194.
Supreme Court Criminal Appeal No.1025 of 2023
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન વિ. આર્યન સિંહ, વગેરે
વિષય : સીઆરપીસીની કલમ-૪૮૨ હેઠળ ડિસ્ચાર્જ અરજીની સુનાવણીના તબક્કે હાઈકોર્ટ મિની ટ્રાયલ ન કરી શકે
DownloadDownload
1195.
Supreme Court Criminal Appeal No.1365 of 2014
દિનેશ તિવારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : સી.આર.પી.સી. ની કલમ ૨૨૮ હેઠળ આરોપ ઘડવા માટે, ન્યાયાધીશે આવા આરોપ શા માટે ઘડવામાં આવ્યા છે તેના વિગતવાર કારણો નોંધવાની જરૂર નથી
DownloadDownload
1196.
Supreme Court Criminal Appeal No.1401 of 2023
અમલીકરણ નિયામક વિરુદ્ધ આદિત્ય ત્રિપાઠી
વિષય : ગંભીર પ્રકાર ના ગુનહા માં જામીન રદ કરવા અંગે ને ચુકાદો
DownloadDownload
1197.
Supreme Court Miscellaneous Application Number 1607 of 2018
તહસીન પૂનાવાલા વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : અરજદારો અને દરમિયાનગીરી કરનારાઓના વર્તન
DownloadDownload
1198.
Supreme Court Civil Appeal No.6432 of 1998
વસંતિબેન પી. નાયક અને અન્યો વિ. સોમનાથ એમ. નાયક અને અન્યો
વિષય : લિમિટેશન એક્ટ, ૧૯૬૩ના સેકશન ૬૫ હેઠળ દાવાની જમીનનાે મર્યાદા કબજો પ્રતિકૂળ બન્યો તે તારીખથી શરૂ થાય છે અને માલિકીના અધિકારની શરૂઆતની તારીખથી નહીં.
DownloadDownload
1199.
Supreme Court Civil Appeal No.9052 of 2014
મેસર્સ શ્રીનાથ કોર્પોરેશન. અને અન્ય. વિ. કન્જ્યુમર એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી અને અન્ય.
વિષય : ઉપરની અદાલતમાં અપીલ કરતા પુર્વે જમા કરાવવાના હુકમ સંબંધિત.
DownloadDownload
1200.
Supreme Court Criminal Miscellaneous Petition No 6416 of 2016
સી.બી.આઈ. બેન્ક સિક્યુરિટીસ એન્ડ ફ્રોડ સેલ વિ. રમેશ ગેલ્લી અને અન્યો
વિષય : ઓર્ડર અથવા ચુકાદામાં જરૂરી ફેરફારો નામદાર કોર્ટ ની મંજૂરી થી કરી શકશે
DownloadDownload

Pages