Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1201.
Supreme Court Civil Appeal No. 4832 of 2022
આર. કૃષ્ણ મૂર્તિ વિ. આર. આર. જગદેશન
વિષય : કાનૂની વારસદાર તરીકેનો હક
DownloadDownload
1202.
Supreme Court Civil Appeal No 8373 of 2014
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ વિરુદ્ધ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ
વિષય : આર્બિટ્રેશન એન્ડ કન્સીલીએશન અધિનિયમ ૧૯૯૬
DownloadDownload
1203.
Supreme Court Civil Appeal No. 7373 of 2005
સ્ટાનટેક પ્રોજેક્ટ એન્જી. પ્રાઈવેટ લિમિટેડ. વિ. એન.આઈ.સી.સી.ઓ. કોર્પોરેશન લિમિટેડ
વિષય : કાયદા મુજબ વ્યક્તિએ સ્વિકૃત દેવું અચૂકપણે ચૂકવવું પડે છે
DownloadDownload
1204.
Supreme Court Special Leave Petition (C) Number 39422 of 2013
નગર પંચાયત મુનક અને અન્ય. વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય.
વિષય : ખેડૂતો દ્વારા અનુભવાતી પૂરની સમસ્યાનું સમાધાન
DownloadDownload
1205.
Supreme Court Civil Appeal No. 7391 of 2014
એમ. પી. રાજ્ય અને અન્યો વિ. અનીસ ખાન
વિષય : કામદારનો પુનઃસ્થાપનનો અધિકાર અને અયોગ્યતા
DownloadDownload
1206.
Supreme Court Civil Appeal No. 7991 of 2015
ચિંતામણ નામદેવ પાટીલ (મરણજનાર) વિ. સુખદેવ નામદેવ પાટીલ અને અન્ય
વિષય : સિવિલ પ્રોસીજર કોડ હેઠળ બીજી અપીલનો નિર્ણય લેતી વખતે હાઈકોર્ટનો અવકાશ અને અધિકારક્ષેત્ર
DownloadDownload
1207.
Supreme Court Special Leave Petition (Cri) No.1923 of 2010
પ્રવીણભાઈ કાશીરામભાઈ પટેલ વિ. ગુજરાત રાજ્ય અને અન્યાે
વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ-૪૩૯ (૨), કલમ-૪૮૨ સાથે વાંચતા નિયમિત જામીન અથવા આગોતરા જામીન આપવા માટે સામાન્ય રીતે જરૂરી સિદ્ધાંતો દરેક કેસની હકીકતો અને તથ્યાે અનુસાર લાગુ કરવા પડે છે
DownloadDownload
1208.
Supreme Court Civil Appeal No. 8064 of 2015
રાજિન્દર કુમાર વિ. હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : કર્મચારીની ગંભીર બિમારી અને ફરજ માંથી ફરજિયાત નિવૃતિ
DownloadDownload
1209.
Supreme Court Civil Appeal No. 8151 of 2014
મેસર્સ પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ વિ. પારાદીપ ફોસ્ફેટ મઝદુર યુનીયન અને અન્ય
વિષય : કરાર આધારિત શ્રમની નાબૂદી અને કર્મચારીઓને નિયમિત કરવા
DownloadDownload
1210.
Supreme Court Civil Appeal No. 8366 of 2014
પંજાબ રાજ્ય વીજળી બોર્ડ હવે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ વિ. રાજ કુમાર ગોયલ
વિષય : સંચિત અસર વિના વેતનવૃદ્ધિ અટકાવવાની સજા અને વેતનવૃદ્ધિ
DownloadDownload
1211.
SUPREME COURT CIVIL APPEAL NOs. 821-825 OF 2009
વસંત બાલુ પાટીલ અને અન્યો વિરુદ્ધ મોહન હીરાચંદ શાહ અને અન્યો
વિષય : હક્ક અને મનાઈ હુકમની ઘોષણા માટે વાદીઓના દાવાઓ બાબત
DownloadDownload
1212.
Supreme Court Criminal Appeal No. 2103 of 2008
સુશાંત દે વિ. બબલી મજૂમદાર અને અન્ય
વિષય : અપીલ અદાલત સમક્ષ પૂરતી સામગ્રી અને નિર્ણય
DownloadDownload
1213.
Supreme Court Civil Appeal 7201-7202 of 2008
ભારતીય ખાદ્ય નિગમ અને અન્ય. વિરુદ્ધ શરતચંદ્ર ગોસ્વામી.
વિષય : ખાતાકીય તપાસમાં સજા કરતા પહેલા અભિપ્રાય રચવા બાબત
DownloadDownload
1214.
Supreme Court Special Leave Petition (Civil) 4616 of 2010
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન. વિરુદ્ધ યશવંત સિંહ નેગી.
વિષય : મૂળ હુકમનામું અને સમીક્ષા અરજીને બરતરફ કરવાના આદેશનું વિલિનીકરણ
DownloadDownload
1215.
Supreme Court Criminal Appeal No. 2291 of 2011
કિશોર બાલકૃષ્ણ નંદ વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : આઈ.પી.સી.ની કલમ ૪૯૯ ની કઠોરતા લાગુ થશે કે કેમ
DownloadDownload
1216.
Supreme Court Criminal Miscellaneous Petition No. 3655-3656 of 2015
મો. જમિલુદિન નાસિર વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : ફોજદારી પરચૂરણ આપીલોની ગ્રાહ્યતા
DownloadDownload
1217.
Supreme_Court_Civil_Appeal_No_4100_of_2022
એમ. એલ. પાટીલ (મૃત) કાયદેસરના પ્રતીનીધી દ્વારા - વિરુદ્ધ - ગોવા રાજ્ય અને અન્ય
વિષય : નિવૃત્તીની મુળ વયમર્યાદા પહેલા નિવૃત્ત થયે પેન્શન માટે હક્કદાર રહેતા નથી.
DownloadDownload
1218.
Supreme Court Civil Appeal No.1784 of 2023
દિલ્હી એન.સી.ટી. સરકાર વિ. વિજય ગુપ્તા અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની જાેગવાઈઆે
DownloadDownload
1219.
Supreme_Court_Civil_Appeal_No_4144_of_2022
બીજુ કે. કે. - વિરુદ્ધ - કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોચી એન્ડ અન્ય
વિષય : નિમણૂંક કરતી વખતે દૈનીક વેતનદાર તરીકે આપેલી સેવાને અનુભવમાં ધ્યાને લેવા બાબત
DownloadDownload
1220.
Supreme Court Special Leave Petition (Civil) 18394-18395 of 2012
મુંબઈ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ વિરુદ્ધ ભારત સરકારના પર્યાવરણ સચિવ અને અન્ય
વિષય : વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રનો વિસ્તાર નક્કી કરવાનો અધિકારક્ષેત્ર
DownloadDownload
1221.
Supreme Court Special Leave Petition (Criminal) number 12574-12577 of 2022
રોહન ઢુંગટ વગેરે. વિરુદ્ધ ગોવા રાજ્ય અને અન્ય વગેરે
વિષય : પેરોલનો સમયગાળો બાકાત રાખવા બાબતે
DownloadDownload
1222.
Supreme Court Civil Appeal No.840 of 2007
જનરલ મેનેજર, મેસર્સ હુટ્ટી ગોલ્ડ માઇન્સ કંપની વિ. શિવપ્પા (ડી) ટી.આર.તેમના કાનૂની પ્રતિનિધિઓ અને અન્ય દ્રારા
વિષય : ઉપાડવાની સ્વતંત્રતા સાથે વધેલી રકમના ૫૦ ટકા જમા કરાવવાના હાઈકોર્ટના આદેશમાં ફેરફારની જરૂરીયાત
DownloadDownload
1223.
Supreme Court Civil Appeal No. 277 of 2023
દિલ્હી વિકાસ સત્તામંડળ વિ. મનપ્રીત સિંહ અને અન્ય
વિષય : જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨૪(૨) હેઠળ ઉચ્ચ અદાલતે અહીં સામાવાળા ની રિટ અરજીને ધ્યાનમાં લેવામાં ગંભીર ભૂલ કરી છે અને તે થી ઉચ્ચ ન્યાયાલય દ્વારા પસાર કરવામાં આવેલા વિવાદિત સામાન્ય ચુકાદા અને આદેશને રદ કરવા માં આવે છે
DownloadDownload
1224.
Supreme Court Writ Petition Number 43 of 2022
અશ્વિની કુમાર ઉપાધ્યાય. વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : ઈલેકશન પિટિશન
DownloadDownload
1225.
Supreme Court Criminal Appeal No.56 of 2013
રામેન્દ્ર @રામન ધુલધુ વિ. મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : ગેરકાયદેસર રીતે મેળવેલ નાણામાંથી મિલ્કત હસ્તગત કરવામાં આવેલ હાેવાના આરાેપસર કરવામાં આવેલ તપાસ બાબત.
DownloadDownload
1226.
Supreme Court Civil Appeal 2702 of 2023
કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિ. શ્રી. બી. જી. માનમોહના પ્રિયંકા અને અન્ય
વિષય : સુધારેલા પગાર ધોરણ ની કર્મચારીઓ ને ચુકવણી કઈ તારીખ થી લાગુ પાડવી તે બાબત ની નિર્દેશાત્મક જોગવાઈઓ ની ચર્ચા
DownloadDownload
1227.
Supreme Court Civil Appeal No. 3040-3041 of 2004
મુખ્ય ચૂંટણી કમિશનર, વગેરે વિ. જન ચોકીદાર (પીપલ્સ વોચ) અને અન્ય
વિષય : લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦
DownloadDownload
1228.
Supreme Court Civil Appeal No.1457 of 2013
કાનૂની પ્રતિનિધિઓ દ્વારા માતા પ્રસાદ માથુર (મૃત) વિરુદ્ધ જ્વાલા પ્રસાદ માથુર અને અન્ય.
વિષય : સી.પી.સી. ઓર્ડર XXII, રૂલ - ૪(૪) બાબત
DownloadDownload
1229.
Supreme Court Writ Petition Number 226 of 1961
મોહંમદભાઈ ખુદાબક્સ છિપ્પાંડ અને બીજાઓ વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : બોમ્બે કૃષિ પેદાશ બજાર અધિનિયમ, ૧૯૩૯ બાબતે
DownloadDownload
1230.
Supreme Court Civil Appeal No. 5887 of 2014
સંધ્યા વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : જમીન રેકોર્ડ અપીલ
DownloadDownload
1231.
Supreme Court Civil Appeal No.1340-1341 of 2013
અવની કુમાર ઉપાધ્યાય વિરુદ્ધ અલ્હાબાદ ખાતેની માનનીય ઉચ્ચ ન્યાયાલય અને અન્ય
વિષય : જ્યુડિશિયલ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ચુકાદા વિશે પ્રતિકૂળ ટીકા અને ઠપકો આપવા બાબત.
DownloadDownload
1232.
Supreme Court Civil Appeal No. 6162 of 2005
શાંતિલાલ ગુલાબચંદ મુથા વિ. ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : ટ્રાયલ કોર્ટ આદેશ VIII નિયમ ૧૦ સી. પી. સી. હેઠળ આગળ વધવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવા જોઇયે અને હુકમનામું પસાર કર્યા પેહલા કસે ના તથ્યો અંગે ની તપાસ કરવી જોઇયે.
DownloadDownload
1233.
Supreme Court Civil Appeal No.204-205 of 2004
ભીમાનદાસ અંબવાની (ડી) થ્રી. એલ.આર.એસ. વિરુદ્ધ દિલ્હી પાવર કંપની લિમિટેડ અને અન્ય.
વિષય : જમીન સંપાદન અને તેના ઉપયોગ બાબત.
DownloadDownload
1234.
Supreme Court Criminal Appeal No.1786-1787 of 2009
રામવિલાસ વિ. એમપી રાજ્ય
વિષય : ભારતીય દંડ સહિંતાના કલમ-૩૦૨ હેઠળ નજરેજોનાર ઇજાગ્રસ્ત સાક્ષીઓ અને મેડિકલ પુરાવાઓ આરોપીની સંડોવણી સાબિત કરતો હોવાથી દખલગીરી કરવાને યોગ્ય નથી.
DownloadDownload
1235.
Supreme Court Civil Appeal No. 6270 of 2019
નરેશભાઈ ભગુભાઈ અને અન્ય વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : રેલ્વે એક્ટ હેઠળ જમીન સંપાદન માટેના કાયદાની કલમ 20 ડી (2) ની જોગવાઇનું પાલન કરવાની પ્રક્રીયા.
DownloadDownload
1236.
Supreme Court Civil Appeal No. 6363 of 2014
સુરેશ કુમાર ડગલા વિ. સરવન અને અન્ય
વિષય : સી પી સી ઓર્ડર ૭ રુલ ૧૧ મુજબ જો દાવા ને સમય મર્યાદા નો બધ નડતો હોય તો દાવા અરજી ને રદ કરવામાં આવવી જોઇયે
DownloadDownload
1237.
Supreme Court Civil Appeal No.216 of 2007
કમીશનર ઓફ કસ્ટમ્સ, મુંબઈ-૧ વિ. મેસર્સ સેઇકો બ્રશવેર ઇન્ડિયા
વિષય : કસ્ટમ્સ ટેરિફ એક્ટ, 1975-કલમ 3 (એ) વિશે.
DownloadDownload
1238.
Supreme Court Civil Appeal No. 6818 of 2022
રૂપોવતી અને અન્યાે વિ. રામ કિશન અને અન્યાે
વિષય : મોટર એક્સિડેંટ ના કેસ માં મૃતક ની ઉમર ની ગણતરી કરવામાં વૈજ્ઞાનિક પુરાવાના ઑ આધાર લેવામાં આવવો જોઇયે
DownloadDownload
1239.
Supreme Court Civil Appeal No. 7011 of 2015
શાંતિ દેવી અને અન્યો વિ. કૌશલ્યા દેવી
વિષય : મર્યાદા અધિનિયમ, ૧૯૬૩ ની અનુસૂચિની કલમ ૧૨૦ સાથે વાંચેલા સી. પી. સી. ના ઓર્ડર ૨૨ નિયમ 3 માં સમાવિષ્ટ જોગવાઈની ધ્યાન માં રાખી વિલંભ અરજી અંગે નિર્ણય કરવામાં આવવો જોઇયે
DownloadDownload
1240.
Supreme Court Civil Appeal No. 3245 of 2003
આર. એલ. કલાથિયા એન્ડ કંપની વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : સરકાર દ્વારા ટેન્ડરની શરતોના ભંગ બાબત
DownloadDownload
1241.
Supreme Court Civil Appeal No. 2934 of 2023
દિલ્હી વિકાસ સત્તામંડળ વિરુદ્ધ શિવ રાજ અને અન્ય
વિષય : જમીન સંપાદન હેઠળ વળતર અને કબજા સંબધે
DownloadDownload
1242.
Supreme Court Civil Appeal No. 1331 of 2001
આસિસ કુમાર સામંત અને અન્ય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય.
વિષય : બઢતી અંગેનો ચુકાદો
DownloadDownload
1243.
Supreme Court Criminal Appeal No.1838 of 2014
ઘનશ્યામ શર્મા વિ. સુરેન્દ્ર કુમાર શર્મા અને અન્ય
વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪૮૨ હેઠળ પોલિસ દ્રારા ખોટી કલમ લાગવાથી મૂળ ગુના ના તત્વો ને કોઈ ફેર પડતો નથી અને ટ્રાયલ કોર્ટ ચાર્જ ફ્રેમ કરતી વખતે યોગ્ય ગુના અને કલમ હેઠળ ચાર્જ ફ્રેમ કરી શકે છે.
DownloadDownload
1244.
Supreme Court Civil Appeal No. 3151 of 2023
એન.સી.ટી. દિલ્હી સરકાર અને અન્ય વિ. દિનેશ કુમાર અને અન્ય
વિષય : જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, ૨૦૧૩
DownloadDownload
1245.
Supreme Court Civil Appeal No. 3548 of 2010
ઓ. પી. જી. સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ વિ. સેબી અને અન્યો
વિષય : સિક્યુરિટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૯૨
DownloadDownload
1246.
Supreme Court Civil Appeal No. 6359 of 2001
સંગ્રામસિંહ પી. ગાયકવાડ અને અન્ય વિ. શાંતાદેવી પી. ગાયકવાડ (મૃત) વતી.કા પ્ર. અને બીજા
વિષય : કંપની પિટિશન
DownloadDownload
1247.
Supreme Court Civil Appeal No. 2074 of 2011 (Arising out of Special Leave Petition (Civil) No.26451/2010)
પરસન તબીબી છોડ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારતીય બેંક અને અન્ય
વિષય : ડી.આર.ટી. ના ચુકાદા બાબત
DownloadDownload
1248.
Supreme Court Civil Appeal No. 3654 of 2006
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વિ. વિરુધુનગર સ્ટીલ રોલિંગ મિલ્સ લિમિટેડ અને અન્ય
વિષય : વસૂલાતની કાર્યવાહી અને કંપનીની મિલકતોની હરાજી
DownloadDownload
1249.
Supreme Court Miscellaneous Application No.859 of 2020
ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દહેરાદૂન વિ. ઈશ્વર શાંડિલ્ય અને અન્ય
વિષય : તમામ ઉચ્ચ અદાલતોને રાજ્યો તેમજ જિલ્લાઓ અને તાલુકા અદાલતો માટે તેમના સંબંધિત પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં સૂચવેલ "ફરિયાદ નિવારણ સમિતિઓ" ની રચના કરવાના નિર્દેશો
DownloadDownload
1250.
Supreme Court Civil Appeal Number 564 of 2020
ધનસાઇ સાહુ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય અને અન્યો
વિષય : કાયમી કરવામાં આવે તેમજ નિયમિત સરકારી કર્મચારી તરીકેનો દરજજો આપવામાં આવે તે પહેલાં રોજમદાર તરીકે કરેલ નોકરીની ગણતરી ધ્યાને લેવા બાબતે
DownloadDownload

Pages