Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 251. |
Supreme Court Criminal Appeal No.109 of 2001 અહમદ નુરમોહંમદ ભટ્ટી વિરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : બંધારણના અનુચ્છેદ-૨૨૬ અથવા સીઆરપીસીની કલમ-૪૮૨ હેઠળ કાર્યવાહીને રદ કરવા બાબત | Download | Download |
| 252. |
Supreme Court Criminal Appeal No. 658 of 1983 ભાગિરથ સિંહ તે મહિપત સિંહ જુદેજા ના પુત્ર વિરુદ્વ ગુજરાત રાજ્ય વિષય : જામીન રદ કરવા માટે ખૂબ જ સચોટ અને જબરજસ્ત સંજોગોની જરૂરીયાત અંગે | Download | Download |
| 253. |
Supreme Court Civil Appeal No.1070 of 1965 ગિરધારીલાલ અમરતલાલ શોધન અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ જાહેરનામાનો હેતુ | Download | Download |
| 254. |
Supreme Court Civil Appeal No.4058 of 2006 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ દિલીપભાઇ શાલિગ્રામ પાટીલ વિષય : વચગાળાના આદેશ અન્વયે સેવામાં પુનઃસ્થાપન | Download | Download |
| 255. |
Supreme Court Civil Appeal No 2456 of 1998 ગુજરાત રાજ્ય અને અન્યો વિ. અક્ષય અમૃતલાલ ઠક્કર વિષય : નોકરીમાંથી છૂટાં કરવા બાબત | Download | Download |
| 256. |
Supreme Court Criminal Appeal No. 91 of 1980 ગુજરાત રાજ્ય વિરુદ્વ ચમનલાલ મંજીભાઈ સોની વિષય : કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ, ૧૯૭૪ ની કલમ ૫(એ) હેઠળ અટકાયત અંગે | Download | Download |
| 257. |
Supreme Court Civil 3959-3960 of 2001 સૌરાષ્ટ્રા ઓઇલ મિલ એસોસિએશન વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : નિયમન, પુરવઠો અને ખરીદી આદેશ, ૧૯૫૪ ને કેન્દ્રિય અધિનિયમ દ્વારા રદ્ કરી શકાતો નથી. | Download | Download |
| 258. |
Supreme Court Criminal Appeal No. 259 of 2004 સુરેન્દ્ર પાલ શિવબાલાકપાલ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : લઘુત્તમ સજા | Download | Download |
| 259. |
Supreme Court Criminal Appeal No 1972 of 2008 Arising out of SLP (Crl) No 7034 of 2008 લક્ષમણજી અને અન્ય એક વિ. ગુજરાત રાજ્ય વિષય : કલમ ૩૦૨ | Download | Download |
| 260. |
Supreme Court Appeal (Criminal) 870 of 2002 ધીરજભાઈ ગોરખભાઈ નાયક વિ. ગુજરાત રાજ્ય વિષય : આઇ.પી.સી.ની કલમ ૩૦૨ અને ૩૦૩ બાબતે | Download | Download |
| 261. |
Supreme Court Criminal Appeal No. 689 of 2005 સમજુબેન ગોરધનભાઈ કોળી વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : બંધારણના અનુચ્છેદ ૨૨૬નું મહત્વ | Download | Download |
| 262. |
Supreme Court Criminal Appeal No.1338 of 2007 ગુજરાત રાજ્ય વિરુદધ તુરાબલી ગુલામહુસેન હિરાની અને અન્ય. વિષય : ફોજદારી પરચૂરણ અરજી પર હાઇકોર્ટના વચગાળાના આદેશ સામે અપીલ દાખલ કરવામા ૨૫ દિવસ ના વિલંબ માટે માફી | Download | Download |
| 263. |
Supreme Court Civil Appeal No.11662 of 1995 ગુજરાત રાજ્ય - ચીફ સેક્રેટરી અને બીજા દ્વારા વિ. સર્તી દેવી વિષય : માતા-સામાવાળા ૮૫ વર્ષની વૃદ્ધ મહિલા છે. તેણી પાસે તેના મૃત પુત્ર પર નિર્ભરતા સિવાય અન્ય કોઈ સ્રોત નથી અને તેથી, વૃદ્ધ માતાને ફેમીલી પેન્શન માટે થોડી વિચારણા કરી શકાય છે. | Download | Download |
| 264. |
Supreme Court Criminal Appeal No.749 of 2010 હીરાભાઈ ઝવેરભાઈ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : તા.૨૩ મી જૂન, ૨૦૦૬ થી ક્રીમીનલ પ્રોસીજર કોડ (એમેન્ડમેન્ટ), ૨૦૦૫ અમલમાં આવ્યા પછી આઈ. પી. સી. ની કલમ ૩૨૪ હેઠળનો ગુનો બિન-સમાધાનપાત્ર બનાવવામાં આવ્યો છે. | Download | Download |
| 265. |
Supreme Court Criminal Appeal No.1567 of 2007 કાંતિલાલ મર્તાજી પંડોર વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : ભારતીય દંડ સંહિતા ની કલમ ૪૯૮-એ હેઠળની સજા સામે અપીલ | Download | Download |
| 266. |
Supreme Court Criminal Appeal No 67 of 1958 તહસિલદાર સિંહ અને અન્ય વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય વિષય : ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ ની કલમ ૧૪૫ | Download | Download |
| 267. |
Supreme Court Civil Appeal No. 2582 of 2006 (Arising out of S.L.P. (Civil) No. 8910/2004) જી. એમ. ટાંક વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળનો ફોજદારી કેસ અને ખાતાકીય તપાસ | Download | Download |
| 268. |
Supreme Court Civil Appeal No 37 of 1969 ગુજરાત રાજ્ય વિ. પ્રકાશ ટ્રેડિંગ કંપની અમદાવાદ વિષય : વેચાણ વેરા અધિનિયમ અંર્તગત શૌચાલયની વસ્તુઓ ની વ્યાખ્યા. | Download | Download |
| 269. |
Supreme Court Appeal (Civil) 3665-3758 of 1995 ગુજરાત રાજ્ય વિરુધ્ધ મેસર્સ અરવિંદ મિલ્સ અને અન્ય વિષય : શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ની કલમ ૪૮ હેઠળ મુકિત માટેની અરજી | Download | Download |
| 270. |
Supreme Court Criminal Appeal No.838 of 2021 (Arising out of SLP(Crl.) No.5442/2021) સિદ્ધાર્થ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : ચાર્જશીટ ફાઇલ કરતી વખતે તપાસ અધિકારીએ દરેક આરોપીની ધરપકડ કરવાની જરૂર નથી. | Download | Download |
| 271. |
Supreme Court Criminal Appeal No.90 of 1957 વિરસાસિંઘ વિ. પંજાબ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૦ની જોગવાઈઓ | Download | Download |
| 272. |
Supreme Court Criminal Appeal No 167 of 1964 ગુજરાત રાજ્ય વી. જગનભાઈ ભગવાનભાઈ વિષય : બોમ્બે જુગાર નિવારણ અધિનિયમ,૧૮૮૭ (પેટા કલમ ૩ અને ૭ હેઠળ રમતના સાધનો ગણાવા બાબત) | Download | Download |
| 273. |
Supreme Court Criminal Appeal No-1999-2000 of 2010 સાદિક @ લાલો ગુલામ હુસૈન શેખ અને અન્ય અપીલકર્તા (ઓ) વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
| 274. |
Supreme Court Criminal Appeal No.914 of 2009 (Arising out of SLP (Cri,) No.3813 of 2005 ધર્મેશભાઈ વાસુદેવભાઈ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : એેકવાર એફ.આઇ.આર.દાખલ થયાં પછી અને તપાસ માટે આદેશ આપ્યા પછી શું મેજિસ્ટ્રેટની કોર્ટને આદેશ પાછો ખેંચવા માટે અધિકારક્ષેત્ર છે? | Download | Download |
| 275. |
Supreme Court Civil Appeal No.6908 of 2022 સંઘી ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ વિ. રેવિન કેબલ્સ લિમિટેડ અને અન્ય વિષય : લવાદી અને સમાધાન અધિનિયમ, ૧૯૯૬ની કલમ ૯ | Download | Download |
| 276. |
Supreme Court Criminal Appeal No. 601 of 1997 ગુજરાત રાજ્ય વિરુદ્ધ કે.વી. જોસેફ વગેરે વિષય : ન્યાયિક પ્રકિયામાં વિલંબ અને અદાલત દ્વારા કટુ ભાષાનો પ્રયોગ | Download | Download |
| 277. |
Supreme Court Criminal Appeal No-811 of 2004 પિનાકિન મહિપતરાય રાવલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : શું લગ્નેતર સંબંધને આઇ.પી.સી. ની કલમ-૪૯૮ (એ) ના અર્થમાં "ક્રૂરતા" ગણી શકાય અને શું તેને આઇ.પી.સી. ની કલમ-૩૦૬ ના અર્થમાં આત્મહત્યાના કૃત્યમા ભાગીદારી અથવા સહાય ગણી શકાય કે કેમ? | Download | Download |
| 278. |
Supreme Court Civil Appeal No 1057 of 1965 ગુજરાત રાજ્ય - વિરુધ્ધ - જેતાવત લાલસિંહ અમરસિંહ અને બીજાઓ વિષય : જાગીર નાબુદી કાયદા મુજબ વળતર નક્કી કરવા બાબતે | Download | Download |
| 279. |
Supreme Court Criminal Appeal No.1786 of 1996 કોલી ચુનીલાલ સવજી અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ેએક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે નોંધાયેલ મરણોન્મુખ નિવેદનની વૈધતા. | Download | Download |
| 280. |
Supreme Court Criminal Appeal No 852 - 855 of 2001 Arising Out of Special Leave Petition (Civil) No 1566-69 of 2000 એસ.એમ. દત્ત વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક વિષય : કામના કલાકો | Download | Download |
| 281. |
Supreme Court Criminal Appeal No.526 of 2001 પ્રકાશ કુમાર ઉર્ફે પ્રકાશ ભુટ્ટો વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ટાડા અધિનિયમમાં સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
| 282. |
Supreme Court Criminal Appeal No.1696 of 2007 (Arising out of SLP (Cr) No.2557 of 2007) સુમેરસિંહ ઉમેદસિંહ રાજપુત ઉર્ફે સુમેરસિંહ વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭માં સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
| 283. |
Supreme Court Criminal Appeal No.408 of 2008 (Arising out of SLP (Cr) No.6213 of 2007) બેચરભાઇ એસ. પ્રજાપતિ વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૭(૨)માં સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
| 284. |
Supreme Court Civil Appeal No.1727 of 2008 (Arising out of SLP (C) No.3198 of 2007) ગણપતભાઇ મહીજીભાઇ સોલંકી વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ અન્વયે સમન્યાયનું સમાયોજન | Download | Download |
| 285. |
Supreme Court Civil Appeal No. 1818 of 2007 ભગુભાઈ ધનાભાઈ ખલાસી અને અન્ય વિરુદ્વ ગુજરાત રાજ્ય અને બિજાઓ વિષય : સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (સંપત્તિ જપ્તી) અધિનિયમ, ૧૯૭૬ હેઠળ મિલકતો જપ્ત કરવા અંગે | Download | Download |
| 286. |
Supreme Court Civil Appeal No. 3043 of 2006 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્વ વલી મોહમ્મદ ડોસાભાઈ સિંધી વિષય : સર્વિસ રેકોર્ડમાં જન્મ તારીખમાં ફેરફાર કરવા અંગે | Download | Download |
| 287. |
Supreme Court Appeal (Criminal) 421 of 2004 હસનભાઈ વલીભાઈ કુરેશી વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : ભાારતીય દંડસંહિતાની કલમ ૩૯૫ અને ૧૨૦-બી બાબતે | Download | Download |
| 288. |
Supreme Court Criminal Appeal No. 1464 of 2010 (Arising Out of SLP (Crl) 8700 of 2008) દિનેશ બી. પટેલ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ બાબતે | Download | Download |
| 289. |
Supreme Court Civil Appeal 7595 of 2004 કોલાવણા ગ્રામ વિકાસ કેન્દ્ર વી. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : લઘુમતિ સંસ્થાઓ ના વહિવટ મા દખલ બાબત | Download | Download |
| 290. |
Supreme Court Criminal Appeal no 43 of 1967 ભોલાનાથ અમ્રીતલાલ પુરોહીત વિ. ગુજરાત રાજ્ય વિષય : ભારતીય પોસ્ટ ઓફિસ અધિનિયમ ૧૮૯૮ | Download | Download |
| 291. |
Supreme Court Criminal Appeal No. 1771 of 2008 Arising out of SLP(Crl.) 6506 of 2006 મેહમુદ રાજાસા સૈયદ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : આતંકવાદ નિવારણ અધિનિયમ, ૨૦૦૦(પોટા) | Download | Download |
| 292. |
CRIMINAL APPEAL NO. 1765 OF 2011 (ARISING OUT OF S.L.P. (CRL.) NO. 1088 OF 2008) જાકિયા નસીમ અહેસાન અને અન્યો વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : એકવાર તપાસ પૂર્ણ થયા પછી સક્ષમ અદાલતમાં આરોપપત્ર દાખલ કરવામાં આવે, ત્યારે સી. બી. આઈ. અને સંબંધિત અન્ય તપાસ એજન્સીઓને સંબંધિત ગુનાઓની તપાસના તેમના કાર્યને કરવા માટે અદાલત દ્વારા દેખરેખ રાખવાની પ્રક્રિયા સમાપ્ત થાય છે | Download | Download |
| 293. |
CRIMINAL APPEAL NOS. 1554-1557 OF 2011 (Arising out of S.L.P. (Crl.) Nos. 9527-9530 of 2010) સરોજબેન અશ્વિનકુમાર શાહ વગેરે વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : કલમ ૩૧૯ ગુનાની દોષિત દેખાતી અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની સત્તા. | Download | Download |
| 294. |
Supreme Court Criminal Appeal No.1178/2001 વશરામ નરશીભાઇ રાજપરા વિ. ગુજરાત રાજ્ય વિષય : આંશિક રીતે ક્રિમીનલ અપીલને મંજૂરી આપીને મૃત્યુદંડની સજાને આજીવન કેદની સજામાં ફેરફાર કરવાનો નિર્દેશ આપેલ છે. | Download | Download |
| 295. |
Supreme Court Criminal Appeal No.1209 of 2015 (Arising out of SLP(Crl.) No.3869 of 2015) ભાનુબેન અને અન્ય વિ. ગુજરાત રાજ્ય વિષય : આઇપીસીની કલમ ૪૯૮એ અને ૩૦૬ | Download | Download |
| 296. |
Supreme Court Civil Appeal No.315 of 1978 શ્રીમતી નંદિની સતપથી વિ. પી. એલ. દાણી તથા અન્ય વિષય : આરોપીના સ્વ-દોષારોપણ સામેના અધિકાર | Download | Download |
| 297. |
Supreme Court Writ Petition (C) No.19 of 2012 ભરતકુમાર શાંતિલાલ ઠક્કર વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ૧.૧૧.૯૯ પહેલાં કાયદામાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ન્યાયિક અધિકારીઆેને ત્રણ અગ્રિમ ઇજાફાનેા લાભ આપવા ભાબત. | Download | Download |
| 298. |
Supreme Court Criminal Appeal No.1152 of 2009 કંચનબેન પુરુષોત્તમભાઈ ભંડેરી વિ. ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમાે ૩૦૪-ખ અને ૪૯૮-કની જાેગવાઇઆે | Download | Download |
| 299. |
Supreme Court Special Leave Petition(Crl.) No.453 of 2014 કુશલભાઈ રતનભાઈ રોહિત અને અન્યાે વિ ગુજરાત રાજ્ય વિષય : ન્યાયાધીશ ખુલ્લી અદાલતમાં આપેલા આદેશને પાછાે ખેંચી શકે છે અને ડ્રાફ્ટ કોપી પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં પણ તેનો વિચાર બદલી શકે છે. | Download | Download |
| 300. |
Supreme Court Civil Appeal No.7434 of 2012 વિપિનચંદ્ર વાદિલાલ બાવીશી (ડી), કાનૂની પ્રતિનિધિઓ અને અન્ય દ્વારા વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જમીનને ટોચમર્યાદા કરતાં વધુ જાહેર કરવામાં આવે તે પહેલાં અર્બન લેન્ડ (સીલિંગ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૭૬ હેઠળ, સેક્શન ૮, ૯ અને ૧૦ ધરાવતી જોગવાઈઓનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. | Download | Download |




