Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 201. |
Interim Application No 1 of 2011 in Special Leave Petition (Civil) No 5822 of 2006 કચ્છ જળસંકટ નિવારણ સમિતિ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક. વિષય : અપવાદરૂપ કિસ્સા | Download | Download |
| 202. |
Supreme Court Civil Appeal No. 1821 of 1997 ગુજરાત રાજ્ય વિરુદ્ધ ડાહ્યાભાઇ ઝવેરભાઈ વિષય : કરાર મુજબ કામ ન થવાથી કોન્ટ્રાક્ટરની સલામતી થાપણની જપ્તી | Download | Download |
| 203. |
Supreme Court Civil Appeal No. 5821 of 2011 કે. કે. ગોહિલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : ૯ વર્ષની સેવા પૂર્ણ થયા પછી સંબંધિત સરકારી કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા બાબત | Download | Download |
| 204. |
Supreme Court Civil Appeal No 47 of 1979 લાલજી ખીમજી અને અન્યો વિ. ગુજરાત રાજ્ય વિષય : જમીન સંપાદન | Download | Download |
| 205. |
Supreme Court Criminal Appeal No. 183/1997 ચૌધરી રામજીભાઈ નારસંગભાઈ વિરુદ્ધ ગુજરાત રાજય અને અન્ય વિષય : ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ ની કલમ ૧૪૫ | Download | Download |
| 206. |
Supreme Court Criminal Appeal No 1181 of 2001 કેન્દ્રીય બાતમી બ્યૂરો વિ. ગુજરાત રાજ્ય વિષય : જયાં સુધી ફોજદારી કાર્યરિતિ સંહિતા હેઠળ યોગ્ય ઉપાય હોય, ત્યાં સુધી સી.બી.આઇ દ્વારા તપાસનો નિર્દેશ આપી શકાય નહીં. | Download | Download |
| 207. |
Supreme Court Criminal Appeal No 1218 of 2005 અમરસિંગ રામજીભાઇ બારોટ વિ. ગુજરાત રાજ્ય વિષય : એન.ડી.પી.એસ. એક્ટ | Download | Download |
| 208. |
Supreme Court Criminal Appeal No.741 of 1997 મોહંમદ યુનુસ વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ટાડાની કલમ-૩ અને પ નો ઉમેરો | Download | Download |
| 209. |
Supreme Court Civil Appeal No.3263 of 1979 મેસર્સ હસનઅલી ખાનભાઇ એન્ડ સન્સ અને અન્ય વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ સંપાદનના વળતરમાં વધારો | Download | Download |
| 210. |
Supreme Court Civil Appeal No.2322 of 2006 ગુજરાત રાજ્ય વિરૂદ્ધ કાનુની પ્રતિનિધીઓ દ્વારા મૃતક ગજાનંદ એમ. દલવાડી વિષય : કેન્દ્રીય મોટર વાહન નિયમો વિરૂદ્ધ બનાવટી લાયસન્સનો ગુનો | Download | Download |
| 211. |
Supreme Court Criminal Appeal No. 1584 of 2012 (Arising from Special Leave Petition (Crl) No. 3583 of 2012) ઇક્બાલ અબ્દુલ સામિયા મલેક વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૩૮૬ હેઠળની પ્રક્રિયાનું પાલન | Download | Download |
| 212. |
Supreme Court Criminal Appeal No.1065 of 2007 ગુજરાત રાજય વિરુદધ નરેન્દ્ કે. અમીન વિષય : આગોતરા જામીન રદ કરતો હુકમ | Download | Download |
| 213. |
Supreme Court Civil Appeal No. 1012 of 1987 રતિલાલ બી. સોની અને અન્ય વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સરકારી કર્મચારીને પ્રતિનિયુક્તિ પદ પરથી મૂળ સંવર્ગમાં પરત મોકલવા માટે | Download | Download |
| 214. |
Supreme Court Civil Appeal No.10191 of 1996 ગુજરાત રાજ્ય વિ. રાજેશકુમાર ચિમનલાલ બારોટ અને બીજા વિષય : વિજ સબ્સીડી | Download | Download |
| 215. |
Supreme Civil Appeal 1506 of 1974 ગુજરાત રાજ્ય અને બીજા વી. પટેલ નરનભાઈ નાથુભાઈ અને બીજા વિષય : જમીન સંપાદન | Download | Download |
| 216. |
Supreme Court Criminal Appeal 943 of 2007 ઈદરીશખાન યાકુબખાન પઢાણ વિ. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : આતંકવાદ નિવારણ અધિનિયમ, ૨૦૦૦(પોટા) | Download | Download |
| 217. |
Supreme_Court_Civil_Appeal_No_2200_of_1987 સેન્ટ્ર લ બેંક ઓફ ઇન્ડિયા - વિરુદ્ધ - ગુજરાત રાજ્ય અને બીજાઓ વિષય : મનાઇ હુકમના અધિકારોનું નિર્વહન | Download | Download |
| 218. |
Supreme Court Criminal Appeal No. 2282 of 2014 પથુભા ગોવિંદજી રાઠોડ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ગુના-સાબિતીમાં આઈ.પી.સી. કલમ ૩૦૨,૩૦૪ બદલવા બાબતે | Download | Download |
| 219. |
Supreme Court Criminal Appeal 688 of 1998 કરીમાબેન કે. બાગડ વી. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : તસ્કરી અને વિરેશી મુદ્રા છલસાધક અધિનિયમ, ૧૯૭૬-'સેફેમા' | Download | Download |
| 220. |
Supreme_Court_Civil_Appeal_No_7710_&_7714_of_2021 ગુજરાત રાજ્ય - વિરુદ્ધ - આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટે ડ વિષય : વેચાણવેરાની રકમની ચૂકવણીમાથી મુક્તિ ફક્ત લાયક એકમને જ મળશે, તેના આનુસાંગીક એકમને નહિ. | Download | Download |
| 221. |
Supreme Civil Appeal 1780 of 1980 ગુજરાત રાજ્ય વી. સુહ્રીદ ગેઈગી લિમિટેડ. અને બીજા વિષય : ઔષધિય અને પ્રસાધનીય બનાવટો(આબકારી જકાત) અધિનિયમ, ૧૯૫૫ | Download | Download |
| 222. |
Supreme_Court_Criminal_Appeal_No_403_of_2007 ગુજરાત રાજ્ય - વિરુદ્ધ - રતનસિંહ @ ચિનુ અનૂપસિંહ ચૌહાણ વિષય : આરોપોને વાજબી શંકાથી પર સાબીત કરવામા નિષ્ફળતા | Download | Download |
| 223. |
Criminal Appeal No. 571 of 2009 કલીબેન રબારી વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૩૦૪ ભાગ ૧ થી ૩૦૪ ભાગ ૨ હેઠળ સજાપાત્ર ગુનાના સંદર્ભમાં કસ્ટોડિયલ કેદનો સમયગાળો નોંધપાત્ર રીતે ઘટાડ્યા પછી વળતરમાં ઘટાડો કરવા બાબત | Download | Download |
| 224. |
Criminal Appeal Nos. 1457-1463 of 2004 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ રમેશચંદ્ર શિવરતન કોસર અને અન્ય વગેરે વિષય : પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, ૧૯૫૪ ની કલમ ૭ (૧) અને ૭ (૫) સાથે વાંચેલ કલમ ૧૬ હેઠળ દંડનીય ગુનાઓમાં કાર્યવાહી અંગે | Download | Download |
| 225. |
Supreme Court Criminal Appeal No. 469 of 2009 (Arising out of S.L.P. (Crl.) No. 352 of 2008) ચિમનભાઈ જગાભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૪ હેઠળ ફોજદારી કૃત્યમાં આરોપીની ભૂમિકા | Download | Download |
| 226. |
Supreme Court Criminal Appeal No.1451 of 2013 કિશોરભાઈ ગંડુભાઈ પેથાની વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ કલમ ૪૬૩, ૪૬૫, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળની ફરીયાદ રદ કરવા માટેની અરજી અંગે ચૂકાદો | Download | Download |
| 227. |
Supreme Court Criminal Appeal No. 953 of 2009 વિજય રંગલાલ ચૌરસિયા વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : પુરાવાના મૂલ્યાંકન બાબતે | Download | Download |
| 228. |
Supreme Court Criminal Appeal No.556 of 2004 કેતનકુમાર ગોપાલભાઈ ટંડેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ગુનાની તારીખે ૧૮ વર્ષની ઊંમર પૂર્ણ ન કરનાર આરોપીને જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, ૨૦૦૦ લાગુ પડશે કે કેમ. | Download | Download |
| 229. |
Supreme Court Civil Appeal No. 706 of 2021 (Arising out of SLP (C) No. 24950 of 2015) પરમાર સામંતસિંહ ઉમેદસિંહ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ ની કલમ ૫(૩)(iii)(a) અને કલમ ૨૯એ માન્યતા અંગે | Download | Download |
| 230. |
Supreme Court Criminal Appeal No.1236 of 2010 ગુજરાત રાજ્ય વિ. જયરાજભાઇ પુંજાભાઇ વારુ. વિષય : નીચલી અદાલતોએ મરણોન્મુખ નિવેદન સાથે વ્યવહાર કરતી વખતે અત્યંત સાવચેત રહેવું પડે છે કારણ કે તેના નિર્માતા ઉલટ તપાસ માટે ઉપલબ્ધ નથી, જે આરોપી વ્યક્તિ માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે | Download | Download |
| 231. |
Supreme Court CRLMP NO.20502 of 2008 and No.24292 of 2011 in Petition for Special Leave to Appeal (Crl.) No.9184 of 2008 બાબુભાઈ ભીમાભાઈ બોખિરીયા અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સી.આર.પી.સી. કલમ ૩૧૯ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને પાછળથી ઉમેરવામાં આવેલ આરોપીની તપાસ અંગે. | Download | Download |
| 232. |
Supreme Court Criminal Appeal no. 1285 of 1998 (Arising out of GHC CrA.18 of 1991) અલ્લારખા કે. મન્સુરી - વિરુધ્ધ - ગુજરાત રાજ્ય વિષય : ખામીયુકત તપાસ તે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો આધાર નથી. | Download | Download |
| 233. |
Supreme Court Criminal Appeal no 31 of 1992 મોહંમદરફીઝ હુસેનમિયા ઠાકોર અને અન્ય - વિરુદ્ધ- ગુજરાત રાજ્ય વિષય : એક જ નામ વાળા આરોપીઓની ઓળખાણ બાબતે | Download | Download |
| 234. |
Supreme Court Criminal Appeal No. 861 of 1997 બાબુભાઈ ઓધવજી પટેલ, વગેરે. વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : NDPS Act હેઠળ ધરપકડ; માદક પદાર્થોની હેરાફેરી | Download | Download |
| 235. |
Supreme Court Criminal Appeal 580 of 1999 લોપચંદ નારુજી જાટ અને બીજા વી. ગુજરાત રાજ્ય વિષય : આતંકવાદ અને વિઘટનકારી પ્રવ્રુત્તી અધિનિયમ (ટાડા) | Download | Download |
| 236. |
Supreme Court Appeal (Criminal) No. 546 of 2002 સુભાષ પરબત સોનવાને વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ | Download | Download |
| 237. |
Supreme Court Criminal Appeal No. 636 of 2002 મનુભાઈ અતાભાઈ વીરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : મર્ડર | Download | Download |
| 238. |
Supreme Court Criminal Appeal No. 1879 of 2011 [Arising O/o SLP(Crl.) No. 5562 of 2011] નસીબ હુસૈન સિદ્દી અને અન્યો. વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : સજાને ઘટાડવાની જરૂરિયાત પર સુનાવણી | Download | Download |
| 239. |
Supreme Court Criminal Appeal No.258 of 1998 ગુજરાત રાજ્ય અને અને અન્ય વિ. દિલીપભાઈ નાથજીભાઈ પટેલ અને અન્ય વિષય : કાયદાનું અર્થઘટન | Download | Download |
| 240. |
Supreme Court Civil Application No. 353 of 1969 ગુજરાત રાજ્ય વિરુદ્ધ સૈયદ મોહમ્મદ બાકિર એલ એડ્રોસ વિષય : અપીલ રદ થવાને પડકારતી અરજી | Download | Download |
| 241. |
Supreme Court Criminal Appeal No.230 of 2013 સતીષકુમાર જયંતિલાલ ડબગર વિ. ગુજરાત રાજ્ય વિષય : ગુનાની ગંભીરતા એ આરોપીની સજા નક્કી કરવામાં સર્વોચ્ચ પરિબળ હોવું જોઈએ. | Download | Download |
| 242. |
Supreme Court Civil Application No 1990 of 1970 પરશોત્તમ જાદવજી જાની વી. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળના જાહેરનામાને પડકાર | Download | Download |
| 243. |
Supreme Court Civil Appeal No. 2169 of 1970 મેહતા રવિન્દ્રરાય અજીતરાય (મૃતક) તેઓના વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : સંપાદિત જમીનનું વળતર | Download | Download |
| 244. |
Supreme Court Criminal Appeal No. 2291 of 2022 (Arising out of SLP (Criminal) No. 6101 of 2021) ગુજરાત રાજ્ય વિરુધ્ધ સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા વિષય : ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ૨૦૧૫ હેઠળ જામીન | Download | Download |
| 245. |
Supreme Court Civil Appeal No. 807 of 1964 ગુજરાત રાજ્ય વી. મેસર્સ. અનંતા મિલ્સ લિમિટેડ વિષય : બોમ્બે સેલ્સ ટેક્સ( એક્સેમ્પશન, સેટ ઓફ અને કમ્પોઝિશન) નિયમો,૧૯૫૪ | Download | Download |
| 246. |
Spreme Court Criminal Appeal No 2048 of 2008 (Arising out of SLP (Crl.) No.1491 of 2007) વી. વાય. જોસ અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : છેતરપીંડીની અપીલમાં અપીલકર્તાઓ સામેની કર્યવાહી રદ્ કરતો ઉચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 247. |
Supreme Court Special Leave Petition (Crl.) No.7121 of 2011 પૂજા અભિષેક ગોયલ. વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : આઈ.પી. સી. ની કલમ ૪૯૮-એ, ૪૦૬,૩૪ અને ૧૧૪ અને દહેજ પ્રતિબંધ અધિનિયમ ની કલમ ૩ અને ૪ હેઠળ 'સ્ત્રીધન' મિલકત પાછી મેળવવા માટેની વધુ તપાસ માટે કોઇ ચોક્કસ રેન્કના અધિકારીને આદેશ આપવો યોગ્ય છે કે કેમ. | Download | Download |
| 248. |
Supreme Court Criminal Appeal No.224 of 2019 (Arising out of SLP(Cri.) No.6068 of 2017) ગુજરાત રાજ્ય વિ. અફરોઝ મોહમ્મદ હસનફટ્ટા વિષય : મેજિસ્ટ્રેટને પોલીસ રિપોર્ટ પર દાખલ કરાયેલ કેસોમાં આરોપીઓને બોલાવવા માટેના કારણો રેકોર્ડ કરવાની જરૂર નથી | Download | Download |
| 249. |
Supreme Court Criminal Appeal No.66 of 2001 પંકજભાઈ નાગજીભાઈ પટેલ વિરુદ્ધ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સી.આર.પી.સી. કલમ ૨૯ (૨) માં સમાવિષ્ટ મર્યાદાને ધ્યાનમાં રાખીને જયુડિશિઅલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટક્લાસ, કેટલી સજા કરી શકે? | Download | Download |
| 250. |
Supreme Court Civil Appeal Nos. 19501-19503 of 2017 મિતેશ કુમાર રમણભાઈ પટેલ અને અન્યો વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળ સંપાદન સંમતિ સાથે થઈ જાય તે પછી કલમ ૧૮ હેઠળ કોઈ રેફરન્સ દાખલ કરવા અંગે. | Download | Download |




