Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
51.
Supreme Court Criminal Appeal No.1179 of 2012
નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા વિરૂદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ
DownloadDownload
52.
Supreme Court Criminal Appeal No.609 of 2015
ઇન્દ્રજીત દાસ વિ. ત્રિપુરા રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ
DownloadDownload
53.
Supreme Court I A No 56308 of 2023
પિનાક પાણી મોહંતી વિ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : સહારા ગ્રુપ ઓફ કોઓપરેટિવ સોસાયટીઓના થાપણદારોની કાયદેસર બાકી નીકળતી રકમ સામે રૂ. ૨૩,૯૩૭/- કરોડ (સહારા-સેબી રીફંડ ખાતામાં પડેલી) માંથી રૂ.૫,૦૦૦/- કરોડની રકમ હસ્તાંતરિત કરવા માટે ઉચિત નિર્દેશો
DownloadDownload
54.
Supreme Court Civil Appeal No. 3481 of 2022
ગુજરાત રાજ્ય અને અન્ય વિ મેસર્સ સૉ પાઇપ્સ લિમિટેડ (જિંદાલ સૉ લિમિટેડ)
વિષય : કર વસૂલાત પર દંડ અને વ્યાજ
DownloadDownload
55.
Supreme Court Criminal Appeal No-1148 of 2023 Arising out of SLP No-295 of 2023
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન વિ. સંતોષ કરનાની અને અન્ય
વિષય : આગોતરા જામીન સામે અપીલ
DownloadDownload
56.
Supreme Court Civil Appeal No-397 of 2023 Arising out of SLP C No-1599 of 2023
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિ. દીવાન ચંદ પ્રુથી અને અન્ય
વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨)
DownloadDownload
57.
Supreme_Court_Civil_Appeal_No_3114_3115_of_2023
યોગેશ નવિનચંદ્ર રવાણી વિરુદ્ધ નાનજીભાઇ સાગરામભાઇ ચૌધરી અને અન્યો
વિષય : દીવાની દાવામાં કાનૂની વારસદારોની પાત્રતા/અનિવાર્યતા
DownloadDownload
58.
Supreme Court Civil Appeal No.7382 of 2021
બ્રિજેશ ચંદ્ર દ્વિવેદી (મૃત્) વિ સાન્યા સહાયક અને અન્ય
વિષય : દારૂના નશામાં વાહન ચલાવવું એ માત્ર ગેરવર્તણૂક જ નથી પરંતુ ગુનો પણ છે.
DownloadDownload
59.
Supreme Court Criminal Appeal No. 549 of 2023 [Arising out of SLP (CRL) No. 1658 of 2020]
જુહરૂ અને અન્ય વિ. કરીમ અને અન્ય
વિષય : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૩૧૯
DownloadDownload
60.
Supreme Court Criminal Appeal No. 581 of 2023
સરબજીત કૌર વિ. પંજાબ રાજ્ય અને અન્ય
વિષય : કરારના ભંગથી છેતરપિંડી માટે ફોજદારી કાર્યવાહી ઉદ્ભવતી નથી, સિવાય કે ટ્રાન્ઝેક્શનની શરૂઆતમાં કપટપૂર્ણ અથવા અપ્રમાણિક ઈરાદો દર્શાવવામાં આવેલ હોય.
DownloadDownload
61.
Supreme Court Civil Appeal No.4134 of 2022 (Arising out of SLP (C) No.2946 of 2020)
ઋષિભાઇ જગદીશભાઇ પાઠક વિરૂદ્ધ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
વિષય : ઉચ્ચ પગાર ધોરણ
DownloadDownload
62.
Supreme Court Criminal Appeal No.1497 of 2022
દશરથભાઈ ત્રિકમભાઈ પટેલ વિ. હિતેશ મહેન્દ્રભાઈ પટેલ અને અન્ય
વિષય : વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ બાબત
DownloadDownload
63.
Supreme Court Criminal Appeal No.2269 of 2010
નિખિલ ચંદ્ર મંડલ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : જ્યારે સંજોગો શંકાસ્પદ હોય ત્યારે બાહ્ય-ન્યાયિક કબૂલાતની વિશ્વસનીયતા.
DownloadDownload
64.
Supreme Court Criminal Appeal No.1304 of 2018
પ્રદીપ કુમાર વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય
વિષય : અન્ય ન્યાયિક નિવેદનો અને સાંયોગિક પુરાવાઓના સંદર્ભમાં પુરાવાઓનુ પુનઃ મૂલ્યાંકન
DownloadDownload
65.
Supreme Court Civil Appeal No.911 of 2022 Arising out of SLP (C) No.29096 of 2019
આવકવેરા અધિકારી વિ. વિક્રમ સુજિતકુમાર ભાટીઆ
વિષય : આવકવેરા અધિનિયમમાં સુધારા બાબત
DownloadDownload
66.
Supreme Court Civil Appeal No.6069 of 2012
મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય એક વિ. આર. એમ. દોશી
વિષય : ખાતાકીય તપાસમાં સક્ષમ સત્તામંડળ દ્વારા બહાલી, નિર્ણયને માન્ય બનાવે છે.
DownloadDownload
67.
Supreme Court Criminal Appeal No.1277 of 2014 (@Special Leave Petition (Crl.) No.9127 of 2013)
અર્નેશ કુમાર વિ. બિહાર રાજ્ય અને અન્ય
વિષય : સાત વર્ષથી ઓછી કેદની સજાપાત્ર ગુનામાં ધરપકડ અંગે માર્ગદર્શિકા - અર્નેશ કુમાર ગાઇડલાઇન્સ
DownloadDownload
68.
Supreme Court Civil Appeal No 421 of 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. વિ. વી.બી.આર. મેનન અને અન્યો
વિષય : નિર્દેશો આપવાની રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલની સત્તાઓ
DownloadDownload
69.
Supreme Court Civil Appeal No. 2913-2915 of 2018
પ્રસાંન્તા કુમાર સાહૂ અને બીજાઓ વિ.ચારુલતા સાહુ અને બીજાઓ
વિષય : વારસાઈ અધિનિયમ અંતર્ગત પુત્રીનો વારસાઈ હક્ક
DownloadDownload
70.
Supreme Court Civil Appeal No.2471 of 2023 (@SLP (C) No.6185 of 2020)
નિયામક (વહીવટ અને માનવ સંસાધન) કેપીટીસીએલ તથા અન્ય. વિ. સી. પી. મુન્ડીનામણિ અને અન્ય.
વિષય : સેવાના અંતિમ દિવસ સુધીમાં પ્રાપ્ત કરેલ વાર્ષિક ઈજાફા બાબત
DownloadDownload
71.
Supreme Court Criminal Appeal No. 1910 of 2010
બાલુ સુદામ ખાલ્ડે અને અન્ય વિ. મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ઈજાગ્રસ્ત સાક્ષીઓના પુરાવાના મહત્વ બાબત
DownloadDownload
72.
Supreme Court Criminal Appeal No. 1434 of 2023
મેસર્સ જર્માઇન કેપિટલ એલ.એલ.સી. વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને અન્યો
વિષય : બેંક ખાતાં ફ્રીઝ કરવા બાબત
DownloadDownload
73.
Supreme Court Special Leave to Appeal (Criminal) No.555/2023
રવિશ કુમાર વિરૂદ્ધ બિહાર રાજ્ય
વિષય : જામીનના હુકમોના નમુનાની મુળભુત જરૂરિયાતો
DownloadDownload
74.
Supreme Court Criminal Appeal No.383 of 2003 arising out of SLP (Cri.) No.3416 of 2002
બી.એસ. જોશી અને અન્ય વિરૂદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : વૈવાહિક તકરારોમાં સમાધાનનો અવકાશ
DownloadDownload
75.
Supreme Court Civil Appeal No.2519-2522 of 2023 Arising out of SLP (Civil) No.25714-17 of 2019
રજિસ્ટ્રાર જનરલ, કર્ણાટક ઉચ્ચ ન્યાયાલય અને અન્ય વિરુદ્ધ શ્રી એમ નરસિમ્હા પ્રસાદ
વિષય : સેવામાં થી બરતરફીના આદેશને રદ કરતા કર્ણાટક ઉચ્ચ અદાલતના ચુકાદાની સામે અપીલ
DownloadDownload
76.
Supreme Court Special Leave Petition (Civil) No.3063-3064 of 2021 (Diary no.3869/2021)
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય, રજિસ્ટ્રાર જનરલ દ્વારા વિરુદ્ધ એમ. સી. સુબ્રમણ્યમ અને અન્યો
વિષય : અદાલત સમક્ષ પેન્ડિંગ કેસમાં સમાધાન થયેલ દાવાને પરત ખેંચી કોર્ટ ફી રિફંડ માટેની અપીલ
DownloadDownload
77.
Supreme Court Criminal Writ Petition No. 666 of 1992
વિશાખા અને અન્ય વિરુધ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : કાર્યસ્થળો પર મહિલાઓની જાતીય સતામણી રોકવા માંટેની માર્ગદર્શિકાઓ
DownloadDownload
78.
Supreme Court Civil Appeal No.1794 of 2013
કે. શ્રીનિવાસ રાવ. વિરુદ્ધ ડી. એ. દીપા.
વિષય : માનવીય વર્તણૂકના કેટલાક ઉદાહરણો, જે માનસિક ક્રૂરતા સાથે સંબંધિત કિસ્સાઓમાં સુસંગત હોઈ શકે છે.
DownloadDownload
79.
Supreme Court Civil Appeal No. 10209 of 2011 (Arising out of SLP (C) No.2798 of 2010)
કે. એન. ગોવિંદન કુટ્ટી મેનન વિરુદ્ધ સી. ડી. શાજી.
વિષય : શું લોક અદાલત દ્વારા પસાર કરાયેલા એવોર્ડને દીવાની અદાલત દ્વારા અમલ કરાવી શકાય તેવું "હુકમનામું" ગણી શકાય?
DownloadDownload
80.
Supreme Court Writ Petition (C) No.565 of 2012
નિપુન સક્સેના અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : પીડિતો/જાતીય હુમલામાં બચી ગયેલા/મહિલા/અન્ય માટે નાલસાની વળતર યોજના-૨૦૧૮ના શીર્ષક હેઠળની માર્ગદર્શિકા
DownloadDownload
81.
Supreme Court Criminal Appeal No.64 of 2021
સિજુ કુરિયન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય
વિષય : જ્યારે બે અલગ-અલગ વાજબી નિષ્કર્ષો શક્ય હોય ત્યારે એપેલેટ કોર્ટ ટ્રાયલ કોર્ટના નિર્દોષ છોડી મૂકવાના નિર્ણય બાબતે દખલ કરી શકશે નહીં.
DownloadDownload
82.
Supreme Court Special Leave Petition (Crl.) No.9445 of 2022
સંજીવ કુમાર રાજેન્દ્રભાઈ ભટ્ટ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક
વિષય : મેટરમાંથી રિક્યુઝ થઈ જવા માટેની અરજ
DownloadDownload
83.
Supreme Court Civil Appeal No.7300 of 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિ. રાજેશ અગ્રવાલ અને અન્ય
વિષય : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માસ્ટર ડિરેક્શન્સ ઓન ફ્રોડ
DownloadDownload
84.
Supreme Court Criminal Appeal No.1390-1391 of 2023
અતુલભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી વિ. ગુજરાત રાજ્ય
વિષય : ગુજસીટોક અંતર્ગત જામીન આપવા માટે વિવેકાધિકારનો ઉપયોગ
DownloadDownload
85.
Supreme Court CrA No.1392 of 2007
ઈન્દર મોહન ગોસ્વામી અને અન્ય વિ. ઉત્તરાંચલ રાજ્ય અને અન્ય
વિષય : સીઆરપીસી કલમ ૪૮૨ હેઠળ ઉચ્ચ અદાલતની અંતર્નિહિત સત્તાઓનો ઉપયોગ
DownloadDownload
86.
Supreme Court Criminal Appeal No.324 of 2001
પ્રહલાદ સિંઘ ભાટી વિરુદ્ધ એન.સિ.ટી. દિલ્હી અને અન્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળના ગુનામાં જામીન
DownloadDownload
87.
Supreme Court Writ Petition 57 of 1979
હુસૈન આરા ખાતૂન અને બીજા. વિરુદ્ધ. સામાવાળા ગૃહ સચિવ, બિહાર રાજ્ય, પટના
વિષય : હુસેનઆરા ખાતુન કેસ : ગરીબો અને જરૂરિયાતમંદોને મફત કાનૂની સેવાઓ એ કોઈપણ 'વાજબી નિષ્પક્ષ અને ન્યાયી' પ્રક્રિયાનું આવશ્યક તત્વ છે. જે કેદીએ અદાલતની પ્રક્રિયા દ્વારા પોતાની મુક્તિ મેળવવાની છે, તેની પાસે કાનૂની સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.
DownloadDownload
88.
Supreme Court Appeal (Cri.) No. 1154 of 2005
સુરિન્દર સિંહ ઉર્ફે શિંગારા સિંહ વિરુધ્ધ પંજાબ રાજ્ય
વિષય : કેસની ઝડપી સુનાવણી એ મુળ્ભુત અધિકાર છે
DownloadDownload
89.
Supreme Court Civil Appeal Nos. 8553-8557 of 2014
ગુજરાત રાજય અને અન્યો વિ. વિરુદ્ધ ડો. પી. એ. ભટ્ટ અને અન્યો વિ.
વિષય : બી.એ.એમ.એસ. (બેચલર ઓફ આયુર્વેદ ઇન મેડીસીન એન્ડ સર્જરી)ની ડિગ્રી ધરાવતાં ડોક્ટર્સ (તબીબો)ને એમ.બી.બી.એસ.ની ડિગ્રી ધરાવતાં ડોક્ટર્સ (તબીબો)ની સમકક્ષ ગણાવા જોઇએ કે કેમ?
DownloadDownload
90.
Supreme Court Civil Appeal No.290 of 2023
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરૂદ્ધ કોસ્મો ફિલ્મસ્ લિમિટેડ
વિષય : જીએસટીના આધારે અગ્રિમ આધિકૃતતામાં મુક્તિ
DownloadDownload
91.
Supreme Court Civil Appeal No.3480-3481 of 2020
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ રિન્યુ વિન્ડ એનર્જી (રાજકોટ) પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય
વિષય : રિન્યુએબલ ઉર્જામાં ઇલેક્ટ્રીસીટી એક્ટ અન્વયે દર નિર્ધારણ પ્રક્રિયા
DownloadDownload
92.
Supreme Court Writ Petition (Cri) No. 592 of 1987
શ્રી ડી.કે બાસુ, અશોક કે.જાેહરી વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય, યુપી રાજ્ય
વિષય : આરોપીઓની ધરપકડ અને અટકાયતના કેસોમાં ડી.કે.બાસુની માર્ગદર્શિકા
DownloadDownload
93.
Sંupreme Court Miscellaneous Application No. 1849 of 2021 in Special Leave Petition(Criminal) No. 5191 of 2021
સતેન્દ્ર કુમાર અંતિલ વિરુદ્ધ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને અન્ય
વિષય : જામીન મંજૂર કરવા અંગે માર્ગદર્શક સૂચનાઓ
DownloadDownload
94.
Supreme Court Transfer Petition (Civil) No. 1118 of 2014
શિલ્પા શૈલેષ વિ. વરુણ શ્રીનિવાસન
વિષય : હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૧૩ખ હેઠળ ફરજીયાત પ્રતિક્ષાકાળમાંથી મુક્તિ સબબ અદાલતની સત્તા
DownloadDownload
95.
Supreme Court Civil Appeal No.3259 of 2023 Arising out of SLP (Civil) No.16932 of 2018
ગુજરાત કોમ્પોઝિટ લિમિટેડ વિરુદ્ધ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્ય
વિષય : મઘ્યસ્થીકરણ બાબત
DownloadDownload
96.
Supreme Court Civil Appeal No.8129 of 2022
મધ્યમમ બ્રોડકાસ્ટિંગ લિમિટેડ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : ઉચ્ચ અદાલતની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ ચૂકાદાની સત્યતાને પડકારતી વધતી જતી રીવ્યુ અરજીઓ એ કાયદાની પ્રક્રિયાનો ખુલ્લેઆમ દૂરઉપયોગ છે.
DownloadDownload
97.
Supreme Court Civil Appeal no. 1390 of 2022
ભારત સંઘ અને અન્ય -વિરુદ્ધ - મેસર્સ મોહિત મિનરલ્સ પ્રા.લિ. ના ડાયરેક્ટર મારફતે
વિષય : વિદેશી શિપિંગ લાઈનને વિદેશી વિક્રે તા દ્વારા ચૂકવવામાં આવતા દરિયાઈ માલસામાનનાં નુરના ઘટક પર રિવર્સ ચાર્જ આધારે આઈ.જી.એસ.ટી લાદી શકાય કે કેમ.
DownloadDownload
98.
Supreme Court Criminal Appeal No.98 of 2021 (Arising out of SLP (Crl.) No.11616 of 2019)
ભારત સરકાર વિ. કે. એ. નજીબ
વિષય : યુએપીએ હેઠળના કેસમાં ઝડપી સુનાવણીનો મૂળભૂત અધિકાર અને જામીન મંજૂરી
DownloadDownload
99.
Criminal Appeals No.822-823 of 2023 (Arising out of Petitions for Special Leave to Appeal (Crl) No.11104-11105 of 2022)
સુશ્રી એક્સ વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : આગોતરા જામીન સામે અપીલ
DownloadDownload
100.
Criminal Appeal Nos. 251-252 of 2020 (Arising out of SLP(Crl.) Nos. 142-143 of 2019
રાજેશભાઈ મુળજીભાઈ પટેલ અને અન્ય વિ. વીરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિ.
વિષય : એન.આઇ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ કરાયેલ ફોજદારી કેસમાં ફોજદારી ફરિયાદને રદ કરવા અંગે
DownloadDownload

Pages