Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 151. |
Supreme Court Criminal Appeal No-1418 of 2014 સોયબભાઈ યુસુફભાઈ ભરાનિયા અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
| 152. |
Supreme Court Criminal Appeal No.1159 of 2021 (Arising out of SLP (Crl.) No. 5699 of 2021) ગુજરાત રાજ્ય અને અન્ય વિ. નારાયણ ઉર્ફે નારાયણ સાઈ ઉર્ફે મોટા ભગવાન આસારામ ઉર્ફે આસુમલ હરપલાની વિષય : કેદીને ફર્લોનો દાવો કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર નથી | Download | Download |
| 153. |
Supreme Court Criminal Appeal No-1692 of 2009 એભા અર્જુન જાડેજા અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ટાડા અધિનિયામની જોગવાઇઓનું પાલન કરવા બાબત | Download | Download |
| 154. |
Supreme Court Criminal Appeal No. 1919 of 2010 અનવરસિંહ @કિરણસિંહ ફતેસિંહ ઝાલા વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ("આઈ. પી. સી".) ની કલમ ૩૬૩ અને ૩૬૬ અન્વયે સજામાં ઘટાડો | Download | Download |
| 155. |
Supreme Court Criminal Appeal No.12 of 2018 Arising out of S.L.P.(Crl.)No.5155 of 2017) દિનેશભાઈ ચંદુભાઈ પટેલ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૪૮૨ હેઠળ હાઇકોર્ટની અંતર્નિહિત સત્તા | Download | Download |
| 156. |
Supreme Court Civil Appeal Nos.5680-83 of 2017 (Arising out of Special Leave Petition (Civil) Nos.19570-19573 OF 2016) ગોહિલ વિશ્વરાજ હનુભાઈ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ગેરરીતિના કારણે પરીક્ષા રદ થવાની ઉમેદવારોના હક પર અસર | Download | Download |
| 157. |
Criminal Appeal Nos.940-941 of 2021 ARISING OUT OF SPECIAL LEAVE PETITION (CRL.) NOS. 2860-2861 OF 2019 ગુમાનસિંહ @ લાલો @રાજુ ભિખાભાઈ ચૌહાન અને અન્ય વિ. ગુજરાત રાજ્ય વિષય : પુરાવા અધિનિયમની કલમ ૧૧૩એ હેઠળ, કોઈ વિવાહિત સ્ત્રીની આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે પૂર્વધારણા માટેની શરતો | Download | Download |
| 158. |
Supreme Court Criminal Appeal No-1078 of 2008 મોહમ્મદ રફીક અબ્દુલ રહીમ શેખ વિ. ગુજરાત રાજ્ય વિષય : આર્મ્સ એક્ટ હેઠળ કરાયેલી સજા વિરુદ્ધ અપીલ | Download | Download |
| 159. |
Supreme Court Criminal Appeal No-895 of 2018 Arising out of SLP Criminal No-8259 of 2016 ગુજરાત રાજ્ય વિરુદ્ધ નવીનભાઈ ચંદ્રકાંત જોષી વગેરે વિષય : ભરષ્ટાચાર અધિનિયમ અંતર્ગત દોષમુકતિ વિરુધ્ધ અપીલ | Download | Download |
| 160. |
Supreme_Court_Writ_Petition_(Civil)_No.885_of_2019 વિધિ હિમ્મત કટારિયા અને અન્ય. વિ. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : અરજદારોને વિકલાંગ વ્યકિતઓ (પી.ડબ્લ્યુ.ડી શ્રેણી) હેઠળ અનામત માટે લાયક ગણવા અને તેમને શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે એમ.બી.બી.એસ અભ્યાસક્રમમાં પ્રવેશ આપવો. | Download | Download |
| 161. |
Supreme Court Criminal Appeal No.333-334 of 2017 શૈલેન્દ્ર રાજદેવ પાસવાન અને અન્ય વિ. ગુજરાત રાજ્ય વિગેરે વિષય : અપીલકર્તાઓને ભારતીય દંડ સહિતા ની કલમ ૩૬૩, ૩૬૪, ૩૬૪-એ, ૩૬૫ હેઠળ સજા વિરુદ્ધ અપીલ | Download | Download |
| 162. |
Supreme-Court -Criminal-Appeal-no.- 478-&-479-of-2017 વિનુભાઈ હરિભાઈ માલવીયા અને અન્યો. - વિરુદ્ધ - ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : પાવર ઓફ એટ્રની નો દુરઉપયોગ | Download | Download |
| 163. |
Writ Petition (Civil) No.1525 of 2019 ગંભીરદાન કે ગઢવી વિ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : રાજ્ય અને તે હેઠળની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક કરતી વખતે, રાજ્ય અને સંબંધિત યુનિવર્સિટીઓ દ્વારા ધ્યાનમાં રાખવાના પાસાઓ. | Download | Download |
| 164. |
Supreme-Court-Civil-Appeal-no.-1866-of-2016 વોહરા સાદીક રજાક અને બીજા - વિરુધ્ધ - ગુજરાત રાજ્ય અને બીજાઓ વિષય : વળતરના પુનઃનિર્ધારણ માટે માટે જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ-૨૮એ હેઠળની અરજી | Download | Download |
| 165. |
Supreme Court Criminal Appeal No.1328-1333 of 2021 જીતુલ જેન્તીલાલ કોટેચા વિ. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : ઉચ્ચ અદાલત 'ડ્રાફ્ટ ચાર્જશીટ' પર આધાર રાખીને ફોજદારી કાર્ય સંહિતાની કલમ-૪૮૨ હેઠળ ફોજદારી કાર્યવાહીને રદ કરી શકતી નથી | Download | Download |
| 166. |
Supreme Court Criminal Appeal No.511 of 2022 પ્રભા ત્યાગી વિ. કમલેશ દેવી વિષય : ઘરેલું હિંસાનો ભોગ બનનાર વ્યક્તિ તેના સહિયારા પરિવારમાં રહેવાના અધિકારને લાગુ કરી શકે છે. | Download | Download |
| 167. |
Supreme Court Criminal Appeal 2031 of 2008 હરિજન ભાલા તેજા વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : એટેમ્પટ ટુ મર્ડર | Download | Download |
| 168. |
Supreme Court Criminal Appeal No 2207 of 2023 Arising Out of Special Leave Petition (Crl) No 3433 of 2023 મો. અશફાક આલમ વિ. ઝારખંડ રાજ્ય અને અન્ય એક વિષય : અપવાદરૂપ કિસ્સા | Download | Download |
| 169. |
Supreme Court Criminal Appeal No. 219 of 2013 મુલતાની હનિફભાઈ કાળુભાઈ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : પશુઓની હેરાફેરી, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, વગેરે | Download | Download |
| 170. |
Supreme Court Criminal Appeal No.262 of 2009 ઘુસાભાઇ રાયસંગભાઇ ચોરસિયા અને અન્ય વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : કલમ ૪૯૮એ | Download | Download |
| 171. |
Supreme Court Civil Appeal No.2406 of 2018 (Arising out of SLP(C) No.21364 of 2017) એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ અને એ.એન.આર વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : હજીરા પોર્ટ વિસ્તરણ સામે એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડની અપીલ રદ કરવા બાબત. | Download | Download |
| 172. |
SUPREME COURT REVIEW PETITION (C) NO(S). 362-363 OF 2013 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુધ્ધ માનનીય જસ્ટિસ (નિવ્રુત) શ્રી રમેશ અમૃતલ મેહતા અને અન્યો. વિષય : લોકાયુક્તની નિમણૂંક અંગે માનનિય સર્વોચ્ચ અદાલતે રિવ્યુ પિટિશનમાં પસાર કરેલ હુકમ. | Download | Download |
| 173. |
Supreme Court Criminal Appeal no 1864 of 2011 સોમાભાઈ ગોપાલભાઈ પટેલ વિ. ગુજરાત રાજ્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ | Download | Download |
| 174. |
Civil Appeal Nos.6209-6211 of 2016 (Arising Out of SLP (C) Nos.9823-9825 of 2012) ગુજરાત રાજ્ય અને અન્યો વિરુદ્ધ નિરમલાબેન એસ. મેહતા અને અન્યો વગેરે વિષય : બોકસાઇટના લીઝ કરાર માટે અપીલકર્તા-રાજ્યની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદો | Download | Download |
| 175. |
Supreme Court Criminal Appeal No 26 of 1996 ડૉ. બિપિન શાંતિલાલ પંચાલ વિ. ગુજરાત રાજ્ય વિષય : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ, ૧૯૮૫ | Download | Download |
| 176. |
Supreme Court Criminal Appeal No-1723 of 2017 Arising out of SLP Criminal 9549 of 2016 પરબતભાઈ આહિર @પરબતભાઈ ભીમસિંહભાઈ કર્મૂર અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૪, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી અને ૫૦૬ (૨) હેઠળ નોંધાયેલી એફ.આઈ.આર.ને રદ કરવા બાબત | Download | Download |
| 177. |
Supreme Court Criminal Appeal No. 186 of 2010 અમૃતલાલ લીલાધરભાઈ કોટક અને અન્ય વિરુદ્ધઃ ગુજરાત રાજ્ય. વિષય : દહેજ ઉત્તપીડન અને ઘરેલુ હિંસા | Download | Download |
| 178. |
Supreme Court Criminal Appeal No-1592-1593 of 2015 Arising out of SLP Criminal 9374-9375 of 2015 ઉસ્માનગની આદમભાઈ વહોરા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સુનાવણી શરૂ થયા પછી સેશન્સ ડિવિઝનમાં અન્ય કોઈ અધિક સત્ર ન્યાયાધીશને કેસ ટ્રાન્સફર કરવાની સત્તાના ઉપયોગ બાબત | Download | Download |
| 179. |
Supreme Criminal Appeal No 40 of 2007 પદમીની મહેન્દ્રભાઈ ગડ્ડા વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : મર્ડર | Download | Download |
| 180. |
Supreme Court Criminal Appeal No 810 of 2013 (Arising out of SLP(CRL) No 9256 of 2012) ડોલિબેન કાંતિલાલ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જયાં સુધી ફોજદારી કાર્યરિતિ સંહિતા હેઠળ યોગ્ય ઉપાય હોય, ત્યાં સુધી સી.બી.આઇ દ્વારા તપાસનો નિર્દેશ આપી શકાય નહીં. | Download | Download |
| 181. |
Supreme Court Criminal Appeal No.171 of 2016 (@ S.L.P. (Criminal) No.7701 of 2012) ગુજરાત રાજ્ય અને અન્ય વિ. લાલ સિંહ @ મનજીત સિંહ અને અન્યાે વિષય : ન્યાયાધીશ તેની વ્યક્તિગત ધારણા કે કલ્પનાના આધારે સત્તા ધારણ કરી શકતા નથી. | Download | Download |
| 182. |
Supreme Court Civil Appeal No 16945 of 1996 ગુજરાત રાજ્ય અને અન્ય. વિરુધ્ધ રામા રાણા અને અન્ય. વિષય : જમીન સંપાદન | Download | Download |
| 183. |
Supreme Court Civil Appeal No 5822 of 2022 Arising Out of SLP (C) No 13565 of 2021 શ્રીમતી કટ્ટા સુજાતા રેડ્ડી અને અન્ય એક વિ. સિદ્દામશેટ્ટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રા. લિ. અને અન્યો વિષય : કુલમુખત્યારની પાત્રતા | Download | Download |
| 184. |
Supreme Court Civil Appeal No 14352 of 2015 Arising from SLP C No 10771 of 2013 બીપીનચંદ્ર ગમણલાલ ચોકસી અને અન્ય એક વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : અપવાદરૂપ કિસ્સા | Download | Download |
| 185. |
Supreme Court Criminal Appeal No 1585 of 2010 એ. એમ. ભારવડ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સંબંધિત બાબતો અંગેનો હુકમ | Download | Download |
| 186. |
Supreme Court Criminal Appeal No 1284 of 2002 સતીશ શર્મા અને અન્ય. વિ. ગુજરાત રાજ્ય વિષય : સી.આર.પી.સી ની કલમ ૧૬૯ હેઠળ અહેવાલ દાખલ થવાની જામીન અરજી પર અસર | Download | Download |
| 187. |
Supreme Court Criminal Appeal No. 1040 of 2012(Arising out of SLP (Crl.) No. 8783 of 2011) જયરાજસિંહ દિગ્વીજયસિંહ રાણા વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને બીજા. વિષય : ક્વોશીંગ ઓફ ઐફ.આઈ.આર | Download | Download |
| 188. |
Supreme Court Writ Petition (Criminal) No.156 of 2016 મહેન્દ્ર ચાવલા અને અન્યો વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : સાક્ષી સુરક્ષા યોજના, ૨૦૧૮ | Download | Download |
| 189. |
Supreme Court Civil Appeal No 5147 of 2016 ડેક્કન પેપર મિલ્સ કું. લિ. વિરુદ્ધ રીજેન્સી મહાવીર પ્રોપર્ટીસ અને અન્યો વિષય : કુલમુખત્યારની પાત્રતા | Download | Download |
| 190. |
Supreme Court Criminal Appeal Nos. 265-266 of 2018 (Arising Out of S.L.P. (Criminal) Nos. 1815-1816 of 2016) દિનેશ કુમાર કાલિદાસ પટેલ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સહિતા, ૧૮૬૦ની કલમ ૨૦૧ હેઠળની સજા રદ કરવા બાબતે | Download | Download |
| 191. |
Supreme Court Civil Appeal No.635-642 of 1981 ગુજરાત રાજ્ય અને અન્યો વીગેરે વિરુધ્ધ પરષોતમદાસ રામદાસ પટેલ અને અન્યો વિષય : 'ખાલી જમીન', જમીન, જમીન સંપાદનની કાર્યવાહીના વિષય પર લાગૂ પડતી શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) ધારો, ૧૯૭૬ ની કલમ ૨(ક્યુ)(આઇ) | Download | Download |
| 192. |
Supreme Court Civil Appeal 3687 of 1984 કરસન અંબુભાઈ સિંધવ વિ. ગુજરાત રાજ્ય વિષય : ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ | Download | Download |
| 193. |
Supreme Court Civil Appeal No. 2844 of 2011 રેવાનાસિદપ્પા અને અન્ય વિરુદ્ધ મલ્લિકાર્જુન અને અન્યો વિષય : હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫, ઔરસ-અનૌરસ સંતાનો અને મિલકતમાં વારસાઈનો અધિકાર | Download | Download |
| 194. |
Supreme Court Civil Application No. 15522 of 1996 (Arising O/o SCA No. 8179/1995) બેલાપુર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો. વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળના જાહેરનામાને પડકાર | Download | Download |
| 195. |
Supreme Court Civil Appeal No.1770 of 2005 ગુજરાત રાજ્ય વિ. મેસર્સ કોઠારી અને એસોસિએટ્સ વિષય : કાર્યવાહીના દરેક કારણના આધારે મર્યાદાની ગણતરી ફરજિયાતપણે કરવાની જરૂર નથી. | Download | Download |
| 196. |
Supreme Court Civil Appeal No 8818 - 8830 of 2003 પરસોત્તમભાઇ મગનભાઇ પટેલ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય વતી મોડાસાના ડેપ્યુટી કલેક્ટર અને અન્ય એક વિષય : જમીન સંપાદન | Download | Download |
| 197. |
Supreme Court Criminal Appeal No.1349 of 2018 (Arising out of SLP (Crl.) No.6392/2018) લાભુજી અમરતજી ઠાકોર અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૩૧૯ | Download | Download |
| 198. |
Supreme Court Criminal Appeal No.1973-1974 of 2008 પટેલ મહેશભાઈ રણછોડભાઈ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય વિષય : અદાલતોની ફરજો અને કાર્યોનું અસરકારક રીતે પાલન | Download | Download |
| 199. |
Supreme Court Criminal Appeal no 780 of 1997 ગુજરાત રાજ્ય વિ. રતિલાલ લાલજીભાઈ તાંડોલ અને અન્ય. વિષય : નિર્દોષ જાહેર કરવાના આદેશ સામેની અપીલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના અભિપ્રાય નો વ્યાપ. | Download | Download |
| 200. |
Supreme Court Criminal Appeal No. 925 of 2001 મહિન્દ્રા મુળજી કેરાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : પ્રેમ પ્રકરણમાં થયેલ તકરાર અને ખૂન | Download | Download |




