Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
101.
Supreme Court Civil Appeal No.2793 of 2010
સીએલપી ઇન્ડિયા પી. વી. ટી. લિમિટેડ વિરુદ્ધ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને બીજા.
વિષય : કરારમાં સંમત થયા હોય તેનાથી અલગ વ્યાજ દર મેળવવા અપીલકર્તા માટે ઉપલબ્ધ નથી
DownloadDownload
102.
Supreme Court Criminal Appeal No.1162-1163 of 2019
ભરતભાઈ ભીમાભાઈ ભરવાડ વિ. ગુજરાત રાજય અને અન્ય (એસ.એલ.પી (સી.આર.એલ) નં. ૩૨૦૪ - ૩૨૦૫ ઓફ ૨૦૧૯ માંથી ઉદભવેલ)
વિષય : જામીનના હુકમોના નમુનાની મુળભુત જરૂરિયાતો
DownloadDownload
103.
Supreme Court Criminal Appeal No.1619 of 2019 Arising out of SLP No-4294 of 2019
મિસ એક્ષ વાય ઝેડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જ્યારે સમાધાન ધમકી તથા બળજબરી હેઠળ કરવામાં આવેલ હોય ત્યારે બળાત્કારનો કેસ રદ થઇ શકશે નહી
DownloadDownload
104.
Supreme Court Civil Appeal No.1601/2020 (Arising out of SLP (C) No.27926/2016)
વિનોદ રાવજીભાઇ રાજપૂત વિરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : સળંગ સેવાના લાભો સાથે પુનઃસ્થાપન
DownloadDownload
105.
Supreme Court Criminal Appeal No-880 of 2009
નાગજી ઓધવજી કુંભાર અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ઇપીકો કલમ ૩૦૨ હેઠળની ગુનાસાબિતીને કલમ ૩૦૪માં પરિવર્તિત કરવા બાબત
DownloadDownload
106.
Supreme Court Criminal Appeal Nos.488-489 of 2017
મુસ્તાક @ કાણિયો અહેમદ શેખ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૪ સાથે વાંચતા કલમ ૩૦૭ હેઠળના ગુના માટે થયેલ સજાના વધારા સામે અપીલ
DownloadDownload
107.
Supreme Court Criminal Appeal No.460 of 2020
જિનોફર કવાસજી ભુજવાલા વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : જામીન પર છૂટેલી વ્યક્તિ અમુક ચોક્કસ પ્રવૃત્તિઓમાં સંડોવાય માત્ર તેવા કારણસર ફરિયાદીપક્ષ કોઈ પણ સંજોગોમાં વિકલ્પરહિત નથી.
DownloadDownload
108.
Supreme Court Civil Appeal_No-9322 of 2022 Arising out of SLP No-32448 of 2018
ગૌહર મોહમ્મદ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને અન્યો
વિષય : વાહન અકસ્માત વળતર કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાઓ
DownloadDownload
109.
Supreme Court Civil Appeal No.2109-2110 of 2004
કે. સી. નિનાન વિરુદ્ધ કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ અને અન્યો
વિષય : વીજ્ળી અધિનિયમન ૨૦૦૩ ની કલમ ૪૩ હેઠળ વીજળી પૂરી પાડવાની ફરજ સંપૂર્ણ નથી, અને વીજળીના પુરવઠા માટેની અરજીના ભાગ રૂપે ઇલેક્ટ્રિક યુટિલિટીઝ દ્વારા નિર્ધારિત આવા ચાર્જ અને પાલનને આધિન છે
DownloadDownload
110.
Supreme Court Criminal Appeal No.1011 of 2023
જજબીર સિંઘ @જેસ્બિર સિંઘ સામરા @જેસ્બિર અને અન્યાે વિ. રાષ્ટ્રીય તપાસ એજન્સી
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૬૭(૨) હેઠળ મંજૂરીના અભાવે અધૂરી રહેલી ચાર્જશીટના આધારે આરોપી ડિફોલ્ટ જામીન મેળવવા માટે હકદાર નથી.
DownloadDownload
111.
Supreme Court Civil Appeal No.6033 of 2009 with Civil Appeal No.5714 of 2011
આયુક્ત, કેન્દ્રીય આબકારી અને જકાત અને અન્ય વિરૂદ્ધ મે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
વિષય : સમયમર્યાદાના વિસ્તૃત સમયગાળાને લાગુ કરીને તફાવત જકાતની માંગણી
DownloadDownload
112.
Supreme Court Criminal Appeal No. 1123 of 2010
અશોકસિંહ જયેન્દ્રસિંહ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ
DownloadDownload
113.
Supreme Court Criminal Appeal No 9 of 2019 Arising out of SLP (Crl) No.5223 of 2018
સતીશચંદ્ર રતનલાલ શાહ વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ફોજદારી કાર્યવાહી રદ કરવા બાબત
DownloadDownload
114.
Supreme Court Civil Appeal No. 8194 of 2018
હસમુખલાલ માધવલાલ પટેલ અને અન્ય વિરુદ્ધ અમ્બીકા ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય
વિષય : કંપની અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩૯૭ અને ૩૯૮ હેઠળ ગેરવહીવટ અને દમન અંગેની અરજી
DownloadDownload
115.
Supreme Court Criminal Appeal No.699 of 2020 arising out of SLP (Criminal) No.2333 of 2020
એમ. રવિન્દ્રન વિરૂદ્ધ ધી ઇન્ટેલીજન્સ ઓફિસર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ
વિષય : ડીફોલ્ટ જામીન
DownloadDownload
116.
Supreme_Court_Civil_Appeal_No_9195_9196_of_2010
મેસર્સ બિલાગ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. અને અન્ય એક વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, દમણ અને અન્ય એક
વિષય : સંબંધિત વ્યક્તિને વેચાણ કરવામાં આવેલ માલ પર આબકારી જકાત
DownloadDownload
117.
Supreme Court Civil Appeal No. 4885 of 2018
રામસિંઘભાઇ (રામસંગભાઇ) જેરામભાઇ વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : વળતરના પુનઃનિર્ધારણ માટે માટે જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ-૨૮એ હેઠળની અરજી
DownloadDownload
118.
Supreme Court Criminal Appeal No.448 of 2018 Arising out of SLP (Crl) No.8087 of 2016
ભરતકુમાર રમેશચંદ્ર બારોટ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ
DownloadDownload
119.
Supreme Court Civil Appeal No.2241 of 2023 (Arising out of SLP (Civil) No.6452 of 2021)
અભિષેક સિંહ વિ. હુતામકી પીપીએલ લિ. અને અન્ય
વિષય : ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ ફોર કોર્પોરેટ પર્સન્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૮ [ટૂં કમાં “આઇબીબીઆઇ રેગ્યુલેશન્સ”] ના રેગ્યુલેશન ૩૦/એ એનસીએલટી પર બંધનકર્તા રહેશે.
DownloadDownload
120.
Supreme Court Criminal Appeal No 2022 of 2023
તિસ્તા અતુલ સેતલવાડ વિ. ગુજરાત સરકાર
વિષય : જામીન મંજૂર કરવા અંગે માર્ગદર્શક સૂચનાઓ
DownloadDownload
121.
Criminal Appeal No. 508 of 2019 (Arising out of Special Leave Petition (Crl.) 1883 of 2018
રોહિતભાઈ જીવણલાલ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને બીજાઓ
વિષય : નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ ની કલમ ૧૧૮ અને ૧૩૯ હેઠળ અનુમાન
DownloadDownload
122.
Supreme Court Criminal Appeal No. 506 of 2019
રફીક અહમદભાઈ પાલીવાલા વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ્આઇ.પી.સી. ની કલમ ૩૯૨, ૩૯૫ અને ૩૯૭ અંગે
DownloadDownload
123.
Criminal Appeal Nos.1359-1361 of 2007
ગુજરાત રાજ્ય વિરુદ્ધઃ અનવર ઉસ્માન સુમ્ભાનિયા અને બીજાઓ
વિષય : ટાડાના કાયદાની કલમ-૨૦(એ)(૧) હેઠળ પૂર્વમંજૂરીની ફરજિયાત જરૂરિયાત બાબતે નોંધપાત્ર ચૂકાદો
DownloadDownload
124.
Supreme Court Criminal Appeal No-253 of 2018 Arising out of SLP (Cri.) No-8923 of 2017
લવઘણભાઈ દેવજીભાઈ વસાવા વિ. ગુજરાત રાજ્ય
વિષય : ગુના-સાબિતીને આઈ.પી.સી. કલમ ૩૦૨ને બદલે આઈ.પી.સી. કલમ ૩૦૪માં બદલવા બાબત
DownloadDownload
125.
Supreme Court Criminal Appeal No.1125 of 2010
ગુજરાત રાજ્ય વિ. કાળુસિંહ @ હરપાલસિંહ
વિષય : આરોપીને શંકાનો લાભ આપવા બાબત
DownloadDownload
126.
Supreme Court Civil Appeal No.7791-7796 of 2013
કાળુભાઈ ખાતુભાઈ, વગેરે. વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : જમીન સંપાદન કેસમાં જમીન માલિકો માટે સમાન વળતરના સિદ્ધાંતને સમર્થન
DownloadDownload
127.
Supreme Court Criminal Appeal No. 167 of 1984
જ્ઞાન કૌર વિ. પંજાબ રાજ્ય
વિષય : પી. રથિનમના કેસમાં 'મરણનો અધિકાર' પર આઇ.પી.સી.ની કલમ ૩૦૬, ૩૦૯ અને અનુચ્છેદ ૧૪ અને ૨૧ ની વ્યાખ્યા/છ્ણાવટ
DownloadDownload
128.
Supreme Court Criminal Appeal No- 898 of 2022
સ્વામીનાથન કુંચુ આચાર્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય.
વિષય : હેબિયસ કોર્પસની રીટ
DownloadDownload
129.
Supreme Court Criminal Appeal No.432 of 2021 (Arising from SLP (Cri.) No.673/2021)
ધર્મેશ @ ધર્મેન્દ્ર @ ધમો જગદિશભાઈ @ જગાભાઈ ભાગુભાઈ રતાડિઆ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય
વિષય : જામીન મંજૂર કરવાની શરત તરીકે પીડિતને વળતરની ચુકવણીની યથાર્થતા
DownloadDownload
130.
Supreme Court Civil Appeal No-13977 of 2015
ગુજરાત રાજ્ય અને અન્ય વિરુધ્ધ મલ્ટિપ્લેક્સ એશોસિએશન ઓફ ગુજરાત તેના પ્રતિનિધિ દ્વારા
વિષય : મનોરંજન ક્ષેત્રે કરવેરા બાબત
DownloadDownload
131.
Supreme Court Civil Appeal No 6000 of 2010 arising out of SLP (C) 760 of 2007
એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્ય. વિ. ચેરિયન વર્કી કન્સ્ટ્રક્શન કંપની (પી) લિમિટેડ અને અન્ય.
વિષય : મઘ્યસ્થીકરણ બાબત
DownloadDownload
132.
Supreme Court Civil Appeal No. 6022 of 2019 (Arising out of SLP(C) No 24021 of 2013)
મધુસૂદન ભાનુપ્રસાદ પંડ્યા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : શહેરી જમીન (ટોચમર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ ની કલમ ૨૦ હેઠળ મુક્તિ માટેની અરજી
DownloadDownload
133.
Supreme Court Criminal Appeal No 1365 1366 of 2017 Arising Out of SLP (Crl) 3509 3510 of 2017
મહેન્દ્રભાઇ સુભાષભાઇ વાનખેડે વિ. ગુજરાત રાજ્ય ઇ.
વિષય : અમુક કિસ્સામાં સજાનું પ્રમાણ
DownloadDownload
134.
Supreme Court Civil Appeal No 4164 of 2007
ગુજરાત રાજ્ય વિ. માલીબેન નાથુભાઇ (મૃ) વતી કાનૂની પ્રતિનિધિ અને અન્યો
વિષય : આવશ્યક સેવાઓ માટે કરવામાં આવેલ જમીન સંપાદન
DownloadDownload
135.
Supreme Court Civil Appeal No- 10373 of 2010
ગુજરાત રાજ્ય અને અન્યો વગેરે વિરુદ્ધ જયેશભાઈ કાનજીભાઈ કળાથિયા વગેરે
વિષય : ખાણ અને ખનીજ બાબતો
DownloadDownload
136.
Supreme Court Criminal Appeal No 1044 of 2022
સિદ્ધાર્થ મુકેશ ભંડારી વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ફોજદારી કાર્યવાહી રદ કરવા બાબત
DownloadDownload
137.
Supreme Court Criminal Appeal No.216 of 2015
કાલાભાઇ હમીરભાઇ કચ્છોટ વિરૂદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ
DownloadDownload
138.
Supreme Court Civil Appeal No.6380 of 2012
કપિલાબેન અંબાલાલ પટેલ અને અન્ય વિરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જમીન સંપાદન
DownloadDownload
139.
Supreme Court Criminal Appeal No 1540 of 2018 Arising Out of SLP (Crl) 8739 of 2018
કનુભાઇ ભગવાનભાઇ નાયક વિ. ગુજરાત રાજ્ય
વિષય : અમુક કિસ્સામાં સજાનું પ્રમાણ
DownloadDownload
140.
Supreme Court Civil Appeal No 13047 13048 of 2017 with Civil Appeal No 13049 of 2017 Civil Appeal No 13050 of 2017
ગુજરાત રાજ્ય વિ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
વિષય : અમુક કિસ્સાઓમાં માલના આંતર-રાજ્ય પરિવહન સબબ જી.એસ.ટી.
DownloadDownload
141.
Supreme Court Criminal Appeal No 1656 of 2022
જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતિયા વિ. ગુજરાત રાજ્ય
વિષય : ડીફોલ્ટ જામીન
DownloadDownload
142.
Supreme Court Miscellaneous Application No 2597 of 2018 in Criminal Appeal No 895 of 2018
ગુજરાત રાજ્ય વિ. નવિનભાઇ ચંદ્રકાન્ત જોષી
વિષય : ખાનગી વ્યક્તિના કિસ્સામાં લાંચ-રુશ્વત અધિનિયમ બાબત
DownloadDownload
143.
Supreme Court Criminal Appeal No.989 of 2018
ગુજરાત રાજ્ય વિ. મનસુખભાઇ કાંજીભાઈ શાહ
વિષય : ડીમ્ડ યુનિવર્સિટીના કિસ્સામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮નો વ્યાપ
DownloadDownload
144.
Supreme Court Civil Appeal No 20919 of 2017 Arising Out of SLP (C) No 33858 of 2017
મનસુખભાઇ ધમજીભાઇ પટેલ અને અન્ય એક વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : જમીન સંપાદન
DownloadDownload
145.
Supreme Court Criminal Appeal NO.913 of 2016
હેમુદાન નાનભા ગઢવી વિ. ગુજરાત રાજ્ય
વિષય : બળાત્કારના આરોપીને માત્ર ભોગ બનનારના ફરી જવાથી અને તેને ઓળખવામાં નિષ્ફળ જવાથી નિર્દોષ છોડી શકાય નહીં.
DownloadDownload
146.
Supreme Court Civil Appeal No.2851 of 2015
ઈસ્માઈલ આઈ. કનસારા(મ્ૃ) વતી કા.પ્ર વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : વિસ્થાપિત વ્યક્તિ(વળતર અને પુનર્વસન) અધિનિયમ
DownloadDownload
147.
Supreme Criminal Appeal No. 1517 of 2007
કમલેશ પ્રભુદાસ તન્ના અને અન્યો વિરુધ્ધ ગુજરાત રાજ્ય
વિષય : દહેજ ઉત્તપીડન અને ઘરેલુ હિંસા
DownloadDownload
148.
Supreme Court Criminal Appeal No. 70 of 2022
ઈશ્વરજી નાગજી માલી વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : નબળા પરિસ્થિતિજન્ય પુરાવા જામીનનો આધાર બની શકે નહીં.
DownloadDownload
149.
Supreme Court Civil Appeal No 8307 of 2019 Arising out of SLP Civil No.36095 of 2016
ગુજરાત રાજ્ય વતી મુખ્ય સચિવ અને અન્ય વિરુદ્ધ એમ્બર બિલ્ડર્સ
વિષય : મઘ્યસ્થીકરણ બાબત
DownloadDownload
150.
Supreme Court Criminal Appeal no 613 of 2007
ઇન્દ્રજીત સુરેશપ્રસાદ બિંદ અને અન્ય. વિ. ગુજરાત રાજ્ય
વિષય : દહેજ ઉત્તપીડનમાં પુરાવાનું મહત્વ
DownloadDownload

Pages