Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 1251. |
Supreme Court Miscellaneous Application No.2069 of 2018 સંપૂર્ણા બહેરૂઆ વિ. યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્ય વિષય : બાળકોના સંરક્ષણ અને વિકાસ માટેની નીતિઓ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ને આદેશ. | Download | Download |
| 1252. |
Supreme Court Civil Appeal No. 3861 of 2013 અશોક કુમાર વિ. જૈન સુમતી જૈન વિષય : હિંદુ મેરેજ એક્ટ, ૧૯૫૫, ફૅમિલી કોર્ટ તથા ઉચ્ચ ન્યાયાલયના ચુકાદા, દખલગીરીની જરૂર નથી | Download | Download |
| 1253. |
Supreme Court Civil Appeal No. 3884 of 2013 અરવિંદ કુમાર શર્મા વિ. વિનીતા શર્મા અને અન્ય એક વિષય : એક સાથે સુનાવણી કરવા અંગે ચુકાદો | Download | Download |
| 1254. |
Supreme Court Civil Appeal No. 6676 of 2022 શ્રીમતી. કલાવતી અને અન્ય વિ. મિર્ઝા કૈસર બેગ અને અન્ર વિષય : મોટર એક્સિડેંટ ના કસે માં મૃતક ના ભવિષ્ય ની આવક ની ગણતરી કરા બાદ વળતર ની રકમ નક્કી કરવામાં આવવી જોઇયે. | Download | Download |
| 1255. |
Supreme Court Civil Appeal No. 3992 of 2011 માલા વિગેરે વિ. પંજાબ રાજ્ય અને અન્યો વિષય : નિર્ધારિત બજાર મૂલ્યનું મૂલ્યાંકન | Download | Download |
| 1256. |
Supreme Court Civil Appeal No.5218 of 2022 રૂચી રાવત વિરુદ્ધ મુખ્ય ન્યાયાધીશ, કૌટુંબિક અદાલત અને અન્ય વિષય : ટ્રાન્સફર ઓફ ઓરિજિનલ સુટ | Download | Download |
| 1257. |
Supreme Court Civil Appeal No. 5063 of 2005 કાનૂની પ્રતિનિધિઓ દ્વારા શિવદેવ કૌર (મૃતક) અને અન્યો વિ. આર. એસ. ગ્રેવાલ વિષય : અપીલકર્તાના દાવાને નકારી કાઢતો સુસંગત દ્રષ્ટિકોણ | Download | Download |
| 1258. |
Supreme Court Civil Appeal No. 3917 of 2013 માશ્યક ગૃહનિર્માણ સહકારી સંસ્થા મર્યાદિત વિ. ઉસ્માન હબીબ ધુકા અને અન્યો વિષય : ઉચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કરીને કરેલી કાયદાની ગંભીર ભૂલ | Download | Download |
| 1259. |
Supreme_Court_Special_Leave_Petitioin (Civil) no. 31892_of_2012 આયુર્વેદ શાસ્ત્ર સેવા મંડળ અને અન્ય - વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો. વિષય : સંસ્થાએ સંબંધિત વર્ગો ચલાવવા માટે જરૂરી માપદંડ પૂરા કર્યા છે કે નહીં તે નિષ્ણાતોએ નક્કી કરવાનું છે કોર્ટે નહી. | Download | Download |
| 1260. |
Supreme Court S.L.P. (Civil) no.3910 of 2008 પૂર્ણિમા સૂર્યકાંત પવાર - :વિરુદ્ધઃ - મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : હકીકતના તારણોમાં ઉચ્ચ ન્યાયાલયની ન્યાયિક સમીક્ષા | Download | Download |
| 1261. |
Supreme Court S.L.P. (Civil) no. 25650 of 2015 કાનચુર ઇસ્લામિક શિક્ષણ ટ્રસ્ટ - વિરુદ્ધ્ - ભારત સંઘ અને અન્ય વિષય : મેડિકલ કોલેજ સંસ્થા નું સંપૂર્ણપણે નિરીક્ષણ કર્યા બાદ જ પરવાનગી આપવી | Download | Download |
| 1262. |
Supreme Court S.L.P. (Civil) no. 31250 of 2011 સી. વી. ફ્રાન્સિસ. - વિરુદ્ધ - ભારત સંઘ અને અન્યો. વિષય : નોકરી ની યોજનામાં એવી કોઈ શરત ન હોય તો અરજદાર ની સ્વૈચ્છીક નિવૃતિ ની અરજી સ્વીકારી શકાય નહીં. | Download | Download |
| 1263. |
Supreme Court Civil Appeal No. 4151 of 2022 નંદા દુલાલ પ્રધાન અને અન્ય એક વિ. દિબાકર પ્રધાન અને અન્ય એક વિષય : દાવાના પક્ષકારોને લેખિત નિવેદન દાખલ કરવા અંગે | Download | Download |
| 1264. |
Supreme Court Civil Appeal No.5307 of 2005 કલ્યાણ કેમિકલ્સ વિ. એપી સરકાર અને બીજા વિષય : દારુનો ઔદ્યોગિક ઉપયોગ | Download | Download |
| 1265. |
Supreme Court Civil Appeal No. 4176 of 2013 સત્યવતી વિ. રાજીંદર સિંઘ અને અન્ય એક વિષય : હુકમનામાનો અમલ કરતી કોર્ટ ક્યા સંજોગોમાં હકુમતનો પ્રશ્ન નક્કી કરી હુકમના અમલનો ઇન્કાર કરી શકે. | Download | Download |
| 1266. |
Supreme Court Civil Appeal No.366 of 2023 દિલ્હી વિકાસ સત્તામંડળ વિરુદ્ધ ભાગી સિંહ અને અન્ય વિષય : ઉચ્ચ અદાલત દ્વારા પસાર કરવામાં આવેલ વિવાદિત ચુકાદો અને આદેશ બિનટકાઉ છે અને તે અને રદબાતલ થવાને પાત્ર છે અને તે મુજબ તેને રદબાતલ કરવામાં આવે છે, તે મુજબ વર્તમાન અપીલને મંજૂરી આપવામાં આવે છે. | Download | Download |
| 1267. |
Supreme Court Civil Appeal No. 4345 - 4429 of 2013 Arising Out of S.L.P. (Civil) No. 10230 - 10314 of 2012 જયમ્મા અને અન્યો વિ. ધી ડેપ્યુટી કમિશનર, હસન, જીલ્લો હસન અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ ૧૧ હેઠળનો એવોર્ડ | Download | Download |
| 1268. |
Supreme Court Civil Appeal No. 470 of 1963 વોરા અબ્બાસ્ભાઈ અલીમહમદ વિરુદ્ધ હાજી ગુલમનાબી હાજી સફીભાઈ વિષય : બોમ્બે રેન્ટ, હોટેલ અને લોજિંગ હાઉસ દર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭, કલમ ૧૨-ખાલી કરાવવા સામે રક્ષણ | Download | Download |
| 1269. |
Supreme Court Criminal Appeal No 1286-1287 of 2015 સુધીર વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને બીજા વિષય : આગોતરા જામીન | Download | Download |
| 1270. |
Supreme Court Criminal Appeal No 1241 of 2015 જસબિર સિંહ. વિરુદ્ધ તારા સિંહ અને અન્યો. વિષય : સજાને ઘટાડવાની જરૂરિયાત પર સુનાવણી | Download | Download |
| 1271. |
Supreme Court Criminal Appeal No 1039 of 2008 અન્નપૂર્ણા વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ | Download | Download |
| 1272. |
Supreme Court Civil Appeal No.5885 of 2014 મેસર્સ કૈકારા કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય. વિષય : આર્બિટ્રેશન એન્ડ કન્સીલીએશન એક્ટ, ૧૯૯૬ની કલમ ૧૧ (૬) હેઠળ આર્બિટ્રેટરની નિમણૂક. | Download | Download |
| 1273. |
Supreme Court Civil Appeal No. 4664 of 2006 વી.એસ.ઇ. સ્ટોક સર્વિસીસ લિ. વિ. સેબી અને અન્ય એક વિષય : કાયદાની અનિવાર્યતાના કારણે થયેલ વિલીનીકરણના પરિણામો | Download | Download |
| 1274. |
Supreme Court Criminal Appeal No 824 of 2013 વિક્રમ સિંહ @વિકી અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : સર્વોચ્ચ અદાલત દ્વારા મૃત્યુદંડની સજા પામેલી વ્યક્તિ માટે રાહત માટેના વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે | Download | Download |
| 1275. |
Supreme Court Civil Appeal No.5514 of 2012 રાઝિયા અમિરાલી શ્રોફ અને અન્ય વિ. મેસર્સ નિશુવી કોર્પોરેશન અને અન્ય વિષય : સિવિલ પ્રોસિજર કોડ (મહારાષ્ટ્ર સુધારા) ની કલમ ૯ | Download | Download |
| 1276. |
Supreme Court Civil Appeal No 6523 of 2022 સુરેશ પાસવાન વિરુદ્ધ મેસર્સ ક્લા કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રા. લિ. અને અન્ય. વિષય : કાયમી અપંગતાના કેસમાં વળતર બાબાત | Download | Download |
| 1277. |
Supreme Court Civil Appeal No.7919 of 2021 ગીતા મિશ્રા વિ. સિદ્ધો કાન્હૂ મુર્મુ યુનિવર્સિટી અને અન્ય વિષય : ઉક્ત આકસ્મિકતામાં, યોજનાના નિયમો અને શરતો અનુસાર, અપીલકર્તાને ફરીથી વિકલ્પનો ઉપયોગ કરવા માટે વધુ એક તક મેળવવા માટે નવા વિકલ્પનો ઉપયોગ કરવાનો અધિકાર નહોતો | Download | Download |
| 1278. |
Supreme Court Civil Appeal No. 4894 of 2022 Arising Out of SLP (C) No. 16465 of 2021 એન.સી.વી. ઐશ્વર્યા વિ. એ.એસ. સારાવન કાર્થિક શા વિષય : દીવાની કાર્યરીતિ સંહિતા ની કલમ ૨૪ અને ૨૫નું કાર્યક્ષેત્ર | Download | Download |
| 1279. |
Supreme Court Civil Appeal No 8414 of 2014 વિરેશવાર સિંઘ અને અન્ય વિરુદ્ધ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : હંગામી ડોક્ટરોને કાયમી કરવા બાબત | Download | Download |
| 1280. |
Supreme Court Civil Appeal No.8249 of 2015 દુલુ દેવી વિરુદ્ધ આસામ રાજ્ય અને અન્ય. વિષય : સેવા નિયમિત કરવા અને આપવામાં આવતી સેવા માટે નિયમિત પગારની ચુકવણી કરવા બાબત. | Download | Download |
| 1281. |
Supreme Court Civil Appeal 6046-6047 of 2004 રોહતાસ ભાંખર અને અન્ય. વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય. વિષય : અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ખાતાકિય પરીક્ષાઓ બાબત બંધારણીય બેન્ચનો ચૂકાદો | Download | Download |
| 1282. |
Supreme Court Civil Appeal No 2649 of 2013 ભારત સરકારના સચિવ. વિરુદ્ધ સવિંદર કૌર અને અન્ય. વિષય : સ્વતંત્રતા સેનાની પેન્શન યોજના, ૧૯૭૨ | Download | Download |
| 1283. |
Supreme Court Civil Appeal No 2648 of 2013 જે. સુંદરમ્મા વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યો વિષય : માનવતાના આધારે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ફાળવવામાં આવેલી જમીનની ચૂકવણીમાં ચુક થવા પર રાહત બાબત | Download | Download |
| 1284. |
Supreme Court Civil Appeal No.5853 of 2008 રવિન્દ્ર કુમાર શ્રીવાસ્તવા વિરુદ્ધ એમ. પી. રાજ્ય અને અન્ય વિષય : ઉચ્ચ અદાલત યોગ્ય રીતે ચુકાદો આપ્યો હતો કે અપીલકર્તા સ્ટેનોગ્રાફર તરીકે બઢતી મેળવતા પહેલા સ્ટેનો-ટાઇપિસ્ટ તરીકે સતત પાંચ વર્ષ સુધી કામ કરવાના પાત્રતાના માપદંડને સંતોષતા નથી. તે થી હાલ ની અરજી રદ કરવા માં આવી છે | Download | Download |
| 1285. |
Supreme Court Civil Appeal No. 7988 of 2015 સમર પાલ સિંહ વિ. ચિત્તરંજન સિંહ વિષય : પેટા-કલમની કોઈ પણ બાબત ભાડૂતના સંબંધમાં લાગુ થઈ શકશે નહીં | Download | Download |
| 1286. |
Supreme Court Civil Appeal No 2401 of 2003 કે. એસ. સુંદરરાજન અને અન્યો વિરુદ્ધ એચ. આર. એન્ડ સી. ઈ. ના કમિશનર અને અન્યો વિષય : તમિલનાડુ હિંદુ ધાર્મિક અને સખાવતી દાન અધિનિયમ 1959 | Download | Download |
| 1287. |
Supreme Court Civil Appeal No 949 of 2005 પ્રેમવતી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ | Download | Download |
| 1288. |
Supreme Court Civil Appeal No.10747 of 2013 પુરુષોત્તમ વિરુદ્ધ કર્ણાટક રાજ્ય વિષય : બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી અધિનિયમ ૧૯૭૬ની કલમ ૩૮. | Download | Download |
| 1289. |
Supreme Court Civil Appeal No. 8067 of 2015 એસ. નિહાલ અહેમદ વિ. ડીન, વેલમ્મલ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સંશોધન સંસ્થા અને અન્ય વિષય : જો કોઈ સંસ્થા/અધિકારીઓની ભૂલને કારણે કોઈ ચોક્કસ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉમેદવારની પસંદગી કરવામાં ન આવે અને આ પ્રક્રિયામાં જો બેઠકો ભરવામાં આવે અને સમયપત્રકના ભૂલ ને કારણે પ્રવેશ આપવાનો બાકી રહી જાય, તો આવા સંજોગોમાં, ઉમેદવારને તેની/તેણીની કોઈ ભૂલ વિના ભોગ | Download | Download |
| 1290. |
Supreme Court Civil Appeal No.3900-3901 of 2022 બિહાર રાજ્ય અને અન્ય વિરુદ્ધ રાજમતી દેવી અને અન્ય વિષય : નવી પેન્શન યોજના દાખલ કર્યા પછી જુની પેન્શન યોજનાના લાભો મળી શકે નહીં. | Download | Download |
| 1291. |
Supreme Court Civil Appeal No.8427 of 2014 મૃતક રમેશ ચંદ વતી કાનુની પ્રતિનિધિઓ વિરુદ્ધ મૃતક અસરુદ્દીન વતી કાનુની પ્રતિનિધિઓ અને અન્ય વિષય : સ્પેશિફિક રીલિફ એક્ટ, ૧૯૬૩ની કલમ-૨૦નો વ્યાપ | Download | Download |
| 1292. |
Supreme Court Criminal Appeal No.1917 of 2008 ઇન્દ્ર વિજય આલોક વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૨૦ હેઠળ સમાધાન મેળવવાના હેતુ અંગે ધારણા કરી શકાય છે, સિવાય કે તેનું ખંડન કરવામાં આવે | Download | Download |
| 1293. |
Supreme Court Criminal Appeal No.1962 of 2010 કૈલાશ ઉર્ફે તંતી બંજારા વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય વિષય : માનવશાસ્ત્ર અને દંત ચિકિત્સાની પરીક્ષાઓના આ તારણોને ધ્યાનમાં લઇ, વિદ્વાન ટ્રાયલ ન્યાયાધીશે ફરિયાદીની ઉંમર માત્ર ૧૪ વર્ષ હોવાનું માનવામાં કોઈ ભૂલ કરી ન હતી | Download | Download |
| 1294. |
Supreme Court Criminal Appeal No.1974 of 2012 શૈલેશભાઈ ઉર્ફે પપ્પુ બાલુભાઈ ચુનારા અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : મરણોન્મુખ નિવેદનને સજા માટે આધારરૂપ ક્યારે માની શકાય | Download | Download |
| 1295. |
Supreme Court Miscellaneous Application No.1308 of 2020 in Civil Appeal No.232 of 2023 મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક લિમિટેડ વિરુદ્ધ બાબૂલાલ લાડે અને અન્ય વિષય : પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, બોનસ વગેરે જેવી વૈધાનિક બાકી રકમ માટે બાકી અને ચૂકવવાપાત્ર રકમનો સમાવેશ થાય છે | Download | Download |
| 1296. |
Supreme Court Civil Appeal No. 8879 of 2015 કમલેશ અને અન્ય વિ. અત્તાર સિંહ અને અન્ય વિષય : સંયુક્ત બેદરકારીના કિસ્સામાં સમગ્ર વળતરની વસૂલાત | Download | Download |
| 1297. |
Supreme Court Civil Appeal No.3462 of 2023 arising out of SLP(C) No.11991 of 2021 કલકત્તા રાજ્ય પરિવહન નિગમ અને અન્ય વિરુદ્ધ અશિત ચક્રવર્તી અને અન્યો વિષય : કોર્પોરેશનની કોઇપણ ભુલ માટે કર્મચારીને મુશ્કેલીમાં મુકી શકાય નહી. | Download | Download |
| 1298. |
Supreme Court Civil Appeal No. 8895 of 2014 કેરળ સ્ટેટ ટોડી શોપ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન વિ. ટી. એન. પ્રતાપન, ધારાસભ્ય અને અન્ય વિષય : દારૂના વેચાણ માટે લાઇસન્સ ધરાવતું પરિસરનું બંધ રહેવું જરૂરી | Download | Download |
| 1299. |
Supreme Court Civil Appeal No. 9124 of 2014 હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય વિ. તિલક રાજ વિષય : ૧૯પ૩ બોમ્બે સિનેમા (નિયમન) અધિનિયમ | Download | Download |
| 1300. |
Supreme Court Civil Appeal No. 10829 of 2014 અજય કુમાર સિંહ અને અન્યો વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય. અને અન્યો વિષય : પ્રારંભિક નિમણૂક, સેવાનું નિયમિતિકરણ અને કાર્યકારી સેવાનો સમયગાળો | Download | Download |




