Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1301.
Supreme Court Civil Appeal No. 2677 of 2013
અમાલેન્દુ કુમાર બેરા અને અન્ય વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : પુનઃઅવલોકન અરજી દાખલ કરવામાં વિલંબને માફ કરવાની અરજી નામંજૂર કરવામાં આવે છે
DownloadDownload
1302.
Supreme Court Civil Appeal No. 2523 of 1966
ખર્ચ - ટેક્સ - કરવેરાના કમિશનર, ગુજરાત, અમદાવાદ વિ. દર્શન સુરેન્દ્ર પારેખ
વિષય : સંસદે "આશ્રિત"અભિવ્યક્તિની વિશિષ્ટ વ્યાખ્યા ઘડતી વખતે તેમાં કર્તા સિવાયના તમામ સહભાગીઓનો સમાવેશ કર્યો છે
DownloadDownload
1303.
Supreme Court Civil Appeal No. 2889 of 1985
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમીટેઙ વિ. શ્રી અંબિકા મિલ્સ લિમીટેડ અને અન્ય઼
વિષય : અરજદાર ને પોતાના અધિકાર ના પ્રશ્ન અંગે પોતે નિર્ણય લેવા અંગે ની પરવાનગી છે
DownloadDownload
1304.
Supreme Court Civil Appeal No. 8459-8462 of 2014
વી. કે. વસંત કુમારી વિ. આર. સુધાકર
વિષય : ક્રૂરતાના આધારે છૂટાછેડાના હુકમનામા દ્વારા વિખેરાયેલા લગ્નના સંદર્ભમાં નીચેની અદાલતના ન્યાયાધીશ અને હુકમનામું રદ કરવામાં આવે અને અરજીમાં અરજદાર દ્વારા કરવામાં આવેલા 'કોઈ વાંધા નહીં'સમર્થનના આધારે લગ્નનું વિસર્જન કરવામાં આવે
DownloadDownload
1305.
Supreme Court Criminal Appeal No.911 of 2007
હબીબ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : જો ઘટનાની ઉત્પત્તિ સાબિત થાય, તો સાક્ષીઓની આંખની જુબાની માત્ર હેતુની ગેરહાજરીના કારણે નકારી શકાતી નથી, જો અન્યથા પુરાવા નિર્ભરતાને લાયક હોય.
DownloadDownload
1306.
Supreme Court Criminal Appeal No.978 of 2022
જીતેન્દ્ર નાથ મિશ્રા. એપેલાન્ટ વી. યુ. પી. રાજ્ય અને અન્ય
વિષય : જો ઘટનાની ઉત્પત્તિ સાબિત થાય, તો સાક્ષીઓની આંખની જુબાની માત્ર હેતુની ગેરહાજરીના કારણે નકારી શકાતી નથી, જો અન્યથા પુરાવા નિર્ભરતાને લાયક હોય.
DownloadDownload
1307.
Supreme Court Criminal Appeal No.1033 of 2010
બિમલા દેવી વિરુદ્ધ રાજેશ સિંહ અને અન્ય
વિષય : આપણા દેશમાં ફોજદારી ન્યાયશાસ્ત્રમાં, આજીવન કેદ એ નિયમ છે અને મૃત્યુદંડ એક અપવાદ છે
DownloadDownload
1308.
Supreme Court Criminal Appeal No.1313 of 2023
આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ વિજયનગરમ ચિન્ના રેડ્ડીપ્પા
વિષય : જ્યારે ભાગી છૂટેલા ગુનેગારને આ સંહિતા હેઠળ મૃત્યુદંડ, આજીવન કેદ અથવા દંડની સજા આપવામાં આવે છે, ત્યારે આવી સજા, અહીં અગાઉની જોગવાઈઓને આધિન, તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
DownloadDownload
1309.
Supreme Court Civil Appeal No.1812 of 1978
મુખ્ત્યાર અહેમદ વિરૂદ્ધ શ્રીમતી હુસન બાનો અને અન્ય
વિષય : દીવાની કાર્યરીતી સંહિતા, ૧૯૦૮ની કલમ-૧૧ - અગાઉના દાવામાં નોંધાયેલ નિષ્કર્ષને પછીના દાવામાં રેસ જ્યુડીકાટાનો બાધ નડે છે
DownloadDownload
1310.
Supreme Court Civil Appeal No.2446 of 1978
અર્જુન અને અન્ય વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : મહારાષ્ટ્ર જમીન ટોચમર્યાદા અધિનિયમ, ફાજલ જમીનની ફાળવણી
DownloadDownload
1311.
Supreme Court Civil Appeal No.3626 of 1996
ભારતીય સંઘ વિરૂદ્ધ રામ સુઆ શર્મા
વિષય : વિલંબીત સમયે સર્વિસ રેકોર્ડમાં જન્મતારીખમાં સુધારો કરવા બાબત
DownloadDownload
1312.
Supreme Court Civil Appeal No.7490 of 1996
મહારાષ્ટ્ર રાજ્ય વિરૂદ્ધ મારૂતિ લક્ષ્મણ
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪માં થયેલ ૧૯૮૪ના અધિનિયમ ૬૮ મુજબના સુધારા પહેલાના એવોર્ડ બાબત
DownloadDownload
1313.
Supreme Court Civil Appeal No.9879 of 1995
કમિશ્નર, સાલેમ મ્યુનિસિપાલીટી વિરૂદ્ધ ટી. કુરાલમણી અને અન્ય
વિષય : વહીવટી ટ્રિબ્યુનલ કેસનો સંક્ષિપ્ત નિકાલ
DownloadDownload
1314.
Supreme Court Civil Appeal No. 9928 of 1995
પ્રોપરાઇટર, મેસર્સ જબલપુર ટ્રેક્ટર્સ વિરુદ્વ સેડમેલ જૈનરૈન અને અન્યો
વિષય : ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઇઓ અન્ય કાયદાને વિપરીત અસર કરતી નથી.
DownloadDownload
1315.
Supreme Court Civil Appeal No. 10271 of 1995
ઈન્દર સિંઘ અને અન્યો વિ. ભારત સંઘ અને અન્યો
વિષય : કલેકટરના એવોર્ડ અને જમીન માલિકોની લવાદ નીમી વળતરની અપીલ
DownloadDownload
1316.
Supreme Court Civil Appeal No. 11581 of 1995
પંજાબ રાજ્ય અને અન્યો વિ. ઓમ પ્રકાશ અને અન્યો
વિષય : સિવિલ અપીલના ચુકાદાના પરિપ્રેક્ષ્યમાં ઉચ્ચ ન્યાયાલયને નિર્ણય કરવા અપીલ ફરી મોકલવામાં આવી
DownloadDownload
1317.
Supreme Court Civil Appeal No. 2413 of 1996
કર્ણાટક જાહેર સેવા આયોગ વિ. પી. એસ. રામકૃષના
વિષય : નોટીસની બજવણીની જવાબદારી સામાવાળાની હોવા બાબત
DownloadDownload
1318.
Supreme Court Civil Appeal No. 7144 of 1999
મેસર્સ વેસ્ટન કોમ્પોનેન્ટ્સ લિમિટેડ. - વિરુદ્ધ - સીમા શુલ્ક આયોગ, નવી દિલ્હી
વિષય : સીમા શુલ્ક સત્તાધીશોને વળતર દંડ લેવાની સત્તા બાબત
DownloadDownload
1319.
Supreme Court Civil Appeal No. 11818-11820 of 1995
બહાદુર સિંહ નરોડા અને બીજા. વિ. એમ.પી. રાજ્ય અને બીજા
વિષય : નિયમિત રીતે પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂક ન થાય ત્યાં સુધી અમુક હોદ્દાઓ ધરાવતા કર્મચારીઓ હોદ્દાઓ પર ચાલુ રહેવાના દાવા બાબત
DownloadDownload
1320.
Supreme Court Civil Appeal No. 5231 of 1996
ગોવા રાજ્ય અને અન્ય વિરુદ્વ શ્રીમતિ. એસ. એ. અબ્દુલ કરીમ વિગેરે
વિષય : બાબુઆ રામ અને અન્ય. વિરુદ્ધ યુ.પી. રાજય અને અન્યના ચુકાદા વિશે.
DownloadDownload
1321.
Special Leave to Appeal (Civil) No. 6759 of 1999
સીતા રામ સિંઘાનિયા વિરુદ્વ બેંક ઓફ ટોક્યો-મિત્સુબિશી લિમિટેડ અને અન્યો
વિષય : બેંકો અને નાણાકીય સંસ્થાઓનો કાયદો, ૧૯૯૩ મુજબ દેવાની વસૂલાત બાબત
DownloadDownload
1322.
Supreme Court Special Leave to Appeal (Civil) No. 1492 of 1994
જે. અશોક કુ માર વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : વર્ગ-૧ના ઉમેદવારોની ભરતી અને વેઇટેજનો લાભ
DownloadDownload
1323.
Supreme Court Special Leave to Appeal (Civil) No. 14668 of 1998
મેસર્સ સરદાર કન્સ્ટ્ર ક્શન કંપની. વિરુદ્વ ગુજરાત રાજ્ય
વિષય : ઍવોર્ડ આખરી થયેલ ન હોય, પેન્ડિંગ અપીલો કાયદા મુજબ ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવાનો હુકમ
DownloadDownload
1324.
Supreme Court Civil Appeal No. 9900-9904 of 1995.
કર્ણાટક રાજ્ય વિરુધ્ધ મલ્લીનાથ અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માં થયેલ ૧૯૮૪ ના અધિનિયમ ૬૮ નો સુધારો તે પેહલા ના એવાર્ડ ને લાગૂ પડતો નથી
DownloadDownload
1325.
Supreme Court Civil Appeal No. 10261 of 1995.
પ્રમિલા વી. રામેશ્વર અને અન્ય.
વિષય : હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ ની કલમ ૧૩ – બી
DownloadDownload
1326.
Supreme Court Civil Appeal No. 11859-60 of 1995.
જમીન સંપાદન અધિકારી, પંજાબ વિરુધ્ધ અનુદીપ કૌર અને અન્યો.
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માં ૧૯૮૪ ના અધિનિયમ ૬૮ થી કરેલ સુધારા મુજબ દિવાની અદાલત ને વધારા ની રકમ નો એવાર્ડ કરવાની સત્તા નથી
DownloadDownload
1327.
Supreme Court Civil Appeal No. 12120 of 1995.
કેરળ રાજ્ય વિ. એમ. એમ. અબ્દુલ ખાદર
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૨૩(૧-એ) માં ૧૯૮૪ થયેલ સુધારા થી અરજદાર ને વધારા ની રકમ નો હક્ક નથી
DownloadDownload
1328.
Supreme Court Special Leave Petition (Civil) 18853 of 1997.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ વિરુદ્ધ નિખિલ ગુલાટી અને અન્યો.
વિષય : આર્ટિક્લ ૧૩૬ - દખલ યોગ્ય સંજોગોમાં જ કરવી જોઈએ .
DownloadDownload
1329.
Supreme Court Civil Appeal No. 1539 of 1996
હિમાચલ પ્રદેશ સરકારના કૃષિ સચિવ દ્વારા હિમાચલ પ્રદેશ રાજ્ય, શિમલા વિ. નોધા રામ અને અન્યો
વિષય : કામચલાઉ રોજગારને નિયમીત કરવા કોઈ વિશેષ અધિકાર પ્રાપ્ત થતો નથી
DownloadDownload
1330.
Supreme Court Civil Appeal No. 3179 of 1997
ઓરિસ્સા રાજ્ય અને અન્યો વિગેરે વિ. નિરંજન નાયક અને અન્ય એક વિગેરે
વિષય : લાયકાત પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ પહેલા લાયકાત ધરાવનાર વધારાની રકમ મેળવવા હક્કદાર છે.
DownloadDownload
1331.
Supreme Court Civil Appeal No. 3323 of 1984
સ્ટાન્ડર્ડ ગેમ્સ વિગેરે વિ. યુ.પી. રાજ્ય અને અન્યો વિગેરે
વિષય : વિડીઓ ગેમ્સ મનોરંજનકરને પાત્ર છે.
DownloadDownload
1332.
Supreme Court Civil Appeal No. 7873 of 1995
યુ. પી. રાજ્ય અને બીજા વિ. રામ ખેલાવન અને બીજાઓ
વિષય : કર્મચારી કાયમી છે કે કેમ તે નિર્ણિત થાય પહેલા પૂર્વનિર્ધારિત હાઇકોર્ટ નો નિર્ણય રદ કરવામાં આવ્યો.
DownloadDownload
1333.
Supreme Court Civil Appeal No. 9078 of 1996
મેસર્સ અતિયાબીરા નિયમીત બજાર સમિતિ વિ. મેસર્સ ગણેશ રાઇસ મિલ્સ
વિષય : પ્રતિવાદીઓ બજાર સમિતિના સૂચિત વિસ્તારમાં ડાંગરની ખરીદી કરતાં હોય બજાર ફી ચૂકવવા જવાબદાર છે.
DownloadDownload
1334.
Supreme Court Civil Appeal Number 8907 of 1996
સી.એસ.બાલન અને અન્યો વિરુદ્ધ મુખ્ય મહાપ્રબંધક, ટેલીકોમ અને અન્યો
વિષય : બઢતી અંગેનો ચુકાદો
DownloadDownload
1335.
Supreme Court Civil Appeal Number 12075 of 1995
ભારત સંઘ અને અન્ય. વિરુદ્ધ બી. એન. સિંઘ અને અન્ય
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૩૬ હેઠળ દખલગીરીને સમર્થન
DownloadDownload
1336.
Supreme Court Civil Appeal Number 710-711 of 1991
ઓરિસ્સા રાજ્ય વગેરે. વિરુધ્ધ એસ. કે. અગરવાલા વગેરે.
વિષય : સંદર્ભ સમયગાળા માટે વ્યાજનો એવોર્ડ
DownloadDownload
1337.
Supreme Court Civil Appeal Number 2239 of 1996
મેસર્સ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ. વિ. રાજ કિશોરે ઉર્ફે સાહુ જેના અને અન્ય.
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪
DownloadDownload
1338.
Supreme Court Civil Appeal Number 2274-78 of 1977
ધી વડાકેન્ચરી કો-ઓપરેટિવ સર્વિસ બેન્ક લિ. વિગેરે વિગેરે વિ. કેરળ રાજ્ય અને અન્યો
વિષય : અપીલ પરત ખેંચી લેવાની છૂટ મંજૂર કરવા બાબતે
DownloadDownload
1339.
Supreme Court Civil Appeal No. 5376 of 1996
ભારમાપ્પા નેમાન્ના કાવાલે અને અન્ય વિ. ધોડી ભીમા પાટીલ અને બીજા
વિષય : ભાડુઆત ઠરાવવાનો હુકમ ફાઈનલ થઇ ગયા પછી તેને દરખાસ્તના કામે ફરી ભાડુંઆત છે કે કેમ તેનો નિર્ણય કરવાનો હુકમ થય શકે નહી.
DownloadDownload
1340.
Supreme Court Civil Appeal 7019 of 1996
મોહસિન યુનિસ્સા - વિરુદ્ધ - તામિલ નાડુ જાહેર સેવા આયોગ
વિષય : અસ્થાયી રૂપે સેવામાં હોઈ અને તમિલ ભાષાની પરીક્ષા પાસ કરી હોઈ તો તેને સ્થાયી થયા પછી આ પરીક્ષા આપી હોઈ અને પાસ કરી ન હોઈ તો તેની સેવા સમાપ્ત કરવાની છુંટ મળતી નથી.
DownloadDownload
1341.
Supreme Court Civil Appeal No. 6964 of 1996
સત્ય નારાયણ પારીક - વિરુદ્ધ – રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : ટેકનીકલ શિક્ષણ વિભાગના કાયમી કર્મચારીને પરિવહન વિભાગમાં પ્રતીનીયુક્તી કરતા તેમનો પુર્વાધિકાર હંમેશા મૂળ વિભાગ કે જે ટેકનીકલ શિક્ષણ વિભાગ છે તેમાં રહેશે.
DownloadDownload
1342.
Supreme Court Civil Appeal No. 6743 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિગેરે - વિરુદ્ધ - લક્ષ્મણ ગજાનન દેસાઈ અને અન્ય વિગેરે
વિષય : મીઠાના પટ્ટ વાળી જમીનનુ લાયસન્સ/નવીનીકરણ મેળવવા માટે મિલકતનો હક્ક અથવા માલિક હોવું એ લીઝ મેળવવા માટેની પૂર્વ શરત છે.
DownloadDownload
1343.
Supreme Court Civil Appeal 6258-59 of 1983
પાપન્ના અને અન્ય વિગેરે - વિરુદ્ધ - કર્ણાટક રાજ્ય વિગેરે
વિષય : વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થવા ઉપર વકીલની વ્યવસાયિક ફરજ છે કે તે તેના તમામ અસીલોને તે હકીકતની જાણ કરે અને પક્ષકારોને તે હકીકતની જાણ કરવી એ કોર્ટની ફરજ નથી.
DownloadDownload
1344.
Supreme Court Civil Appeal No. 5710 of 1995
મણિપુર રાજ્ય અને અન્ય - વિરુદ્ધ - શ્રીમતી એ. ઓંગબી મેમ્ચા દેવી અને અન્ય
વિષય : રહેમરાહ હેઠળની નોકરીમાં આશ્રિતન હોઈ તો તેને રહેમરાહે નોકરી મેળવવા હકદાર નથી
DownloadDownload
1345.
Supreme Court Civil Appeal No 3572 of 1997
યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ. વિરુધ્ધ શ્રી રિસલ સિંઘ
વિષય : જમીન સંપાદનના એકસરખા કેસોમાંથી જો એક કેસમાં અપીલ નામંજૂર કરી હોઈ તો તે એકસરખા કેસો માંથી ઉદ્ભવેલ અપીલો ઉપર પણ પ્રભાવ પાડી શકે
DownloadDownload
1346.
Supreme Court Civil Appeal No 3506 of 1996
માલ્કિયત સિંઘ વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્યો
વિષય : કર્મચારીએ ફરજમાં કાર્યક્ષમતા, શિષ્ટ અને નિયમિતતા સાબિત કરવી જરૂરી છે.
DownloadDownload
1347.
Supreme Court Civil Appeal No 3142 of 1997
મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ વિરુધ્ધ ડૉ. ભાનુમતી પુરુષોત્તમ તથોડ અને અન્યો
વિષય : પદ માટે નિર્ધારિત લાયકાત પૂરી કરવી જરૂરી છે.
DownloadDownload
1348.
Supreme Court Civil Appeal No 1568 of 1997
યુ.પી. રાજ્ય અને બીજા. વિ. અજય કુમાર
વિષય : દૈનિક વેતન પર રાખેલ કર્મચારીને વૈધાનિક નિયમ સિવાય કાયમી કર્મચારી તરીકે નિયુક્ત કરી શકાય નહી.
DownloadDownload
1349.
Supreme Court Civil Appeal No 1057 of 1978
દેવાસ્વોમમાં કૂડલમનીકમ વ્યવસ્થાપન સમિતિ વિરુદ્ધ ગુજરનાર થચુડાયા કૈમલ ઉર્ફે માનિકન કેરાલન ના કાયદેસરના વારસદારો ધ્વારા.
વિષય : રાજ્યએ કર્મચારીને આપેલ મિલકત અને આવક ભોગવવાનો અધિકાર વ્યક્તિગત અધિકાર છે જે કર્મચારીના મૃત્યુ પછી અસ્તિત્વમાં રહેતો નથી
DownloadDownload
1350.
Supreme Court Civil Appeal No.703-704 of 1989
વિશેષ જમીન સંપાદન અધિકારી વિ. વિરૂપક્ષ શંકર નડાગૌડા
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ હેઠળ જમીન સંપાદન માટે આપવામાં આવેલ વળતર
DownloadDownload

Pages