Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 1351. |
Supreme Court Civil Appeal No. 722-23 of 1980 મે. સિરદાનવાલ ઉદ્યોગો વિરૂધ્ધ વેચાણવેરા આયુક્ત વિષય : યુ. પી. વેચાણ વેરા અધિનિયમ હેઠળ કરદાતા દ્વારા ઉત્પાદિત પિત્તળના વાયરને મહેસૂલ દ્વારા દાવો કરાયેલ 'પિત્તળના વાસણો' તરીકે ગણવા બાબત. | Download | Download |
| 1352. |
Supreme Court Civil Appeal No. 869-71 of 1993 કૃષિ ઉતપાદન મંડી સમિતિ બુલંદશહેર વગેરે. વિરૂધ્ધ ગંગા સહાય અને અન્ય વગેરે. વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪:કલમ ૪ (૧), ૧૧, ૨૩ (૧-એ), ૨૩ (૨) અને ૨૮ (૧૯૮૪ના અધિનિયમ ૬૮ દ્વારા સુધારેલ). વળતર ના સિદ્ધાંત મુજબ, ૧૯૮૪ ના અધિનિયમ ૬૮ મુજબ ના સુધારા પેહલા ના અવાર્ડ્સ ને સદર સુધારા મુજબ વધારા ની રકમ આપી શકાય નહીં | Download | Download |
| 1353. |
Supreme Court Civil Appeal No. 1157 of 1982 નરેન્દ્રનાથ સિન્હા વિરૂધ્ધ યુ. પી. રાજ્ય અને અન્ય. વિષય : સર્વિસ રુલ્સ મુજબ પ્રમોશન આપેલ હોય અને સીનિયારિટી લિસ્ટ પડકારેલ હોય તો અપીલ દાખલ થતાં પેહલા ઉપાર્જિત હક્કો ને અસર થાય નહીં. | Download | Download |
| 1354. |
Supreme Court Civil Appeal No. 1190 of 1977 કા. પ્રા. દ્વારા શ્યામ લાલ (મૃત). અને અન્ય. વિરૂધ્ધ કેશો લાલ (મૃત) અને અન્ય. વિષય : પુરાવા ના મૂલ્યાંકન થી કરવામાં આવેલ હકીકતો ના નિસકર્ષ માં કોઈ દખલગીરી કારવાપણું રહતું નથી. | Download | Download |
| 1355. |
Supreme Court Civil Appeal No. 1340 of 1986 શ્રી કણ્યકા પરમેશ્વરી અન્ન સત્રમ સમિતિ અને બીજા વગેરે વી. કમિશનર, હિંદુ ધાર્મિક દાન અને થાપણ અને બીજા વિગેરે વિષય : ભારતીય બંધારણ ના અનુચ્છેદ ૨૬(બી) અને ૨૬(ડી) મુજબ ના લાભ મેળવવા બાબત | Download | Download |
| 1356. |
Supreme Court Civil Appeal No 1470 of 1981 કેેન્ટોમેન્ટ બોર્ડ અને અન્ય વી. મોહલાલ અને અન્ય વિષય : કૅન્ટોન્મેન્ટ અધિનિયમ ૧૯૨૪ ની કલમ ૧૮૫ મુજબ, ગેરકાયદેસર બાંધકામ તોડવા તપાસ ની કે કારણ આપવાની જરૂર નથી . | Download | Download |
| 1357. |
Supreme Court Civil Appeal No 1474 of 1981 જોગ રામ વી. હરિયાણા રાજ્ય અને બીજાઓ. વિષય : જ્યાં સુધી અગાઉ નો વેચાણ રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી પુનઃ વેચાણ થઈ શકે નહીં | Download | Download |
| 1358. |
Supreme Court Civil Appeal No 1542 of 1975 શ્રીમતી ગુરુામ કૌર અને અન્ય. વી. પૂરન સિંહ અને અન્ય. વિષય : ૧૯૭૬ના સુધારા અધિનિયમ ૬૮ દ્વારા સુધારેલ હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૧૬ મુજબ લગ્ન ની અમાન્યતા વિષે કોઈ હુકમનામું ન હોય તો પણ સદર લગ્ન થી થયેલ બાળક ઔરસ છે અને તે પિતા ની મિલકત માં હક્કદાર છે. | Download | Download |
| 1359. |
Supreme Court Civil Appeal No 1546 of 1999 યુ. પી. કાથ્થા ફેક્ટરીઝ એસોસિએશન વી. યુ. પી. રાજ્ય અને અન્ય. વિષય : નીતિ વિષયક બાબતો માં હાઇ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ દાખલગિરિ કરશે નહીં. | Download | Download |
| 1360. |
Supreme Court Civil Appeal No 2681 of 1993 ભારત સંઘ અને અન્ય વિરૂધ્ધ રવિ શંકર અને અન્ય વિષય : જરૂરી લાયકાત હોય તો પણ ભવિષ્ય માં ઉદ્ભવતી જગ્યા માટે પણ ધ્યાને લેવાનું નિર્દેશ આપી શકે નહીં. | Download | Download |
| 1361. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7559 OF 1996 ફૌજાસિંહ વિરુદ્વ જસ્પાલ કૌર વિષય : રિવિઝન પીટીશન કારણો સહિત નિકાલ કરવી જોઈએ. | Download | Download |
| 1362. |
Supreme Court Writ Petition (Civil) No 1235 of 1986 ફ્રિક ઇન્ડિયા લિમિટેડ અને બીજા. વી. હરિયાણા રાજ્ય અને બીજાઓ. વિષય : બાકી રહેલ ખરીદ વેરા ની રકમ પર વ્યાજ વસૂલવા બાબત | Download | Download |
| 1363. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7561 OF 1996 નભીરાજ અને અન્યો વિરુદ્વ જયવતીબાઈ @ શાંતાબાઈ અને અન્યો વિષય : પ્રથમ રીસપોન્ડન્ટ (વાદી)એ પોતાના દાવો અપેલન્ટ ( પ્રતિવાદી) સામે ચલાવવા ન માંગતા, અદાલત દ્વારા પરવાનગીથી અપેલન્ટ સામે નો દાવો રદ કર્યો. દાવો અપેલન્ટ વિરુદ્ધ રદ કરવાનો હુકમ યોગ્ય છે. | Download | Download |
| 1364. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7588 OF 1995 વિશેષ જમીન સંપાદન અધિકારી વિરુધ્ધ એન. એસ. તાકાલાકી અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૨૩(૧-એ) માં ૧૯૮૪ થયેલ સુધારા થી અરજદાર ને વધારા ની રકમ નો હક્ક નથી | Download | Download |
| 1365. |
SUPREME COURT CIVIL APPEAL NUMBERS 7594-99 OF 1995 વિશેષ જમીન સંપાદન અધિકારી વિરુધ્ધ શરનાબસપ્પા શિવયોગપ્પા ત્યપલ અને અન્ય વિષય : દાવેદારો ૧૯૮૪ના સુધારા અધિનિયમ ૬૮ દ્વારા સુધારેલા જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ ૨૩ (૧-એ), ૨૩ (૨) અને ૨૮ હેઠળ વધેલા લાભો મેળવવા માટે હકદાર નથી. | Download | Download |
| 1366. |
Supreme Court Civil Appeal No.4422 of 1996 આંધ્ર પ્રદેશ સરકાર અને અન્યો વિરુધ્ધ કલેતી ચેંગૈયાહ વિષય : કાનૂની જોગવાઈ મુજબ જ્યારે ઉપરીઅધિકારીને કાયદાનો ભંગ કરીને પટ્ટાની ફાળવણીના આદેશમાં હસ્તક્ષેપ કરવાની સમયાંતરે સત્તા હોય અને રેકર્ડ નાશ કર્યાની જાણ થાય, ત્યારે રિવીજનની સત્તામાં સમયમર્યાદાનો બાધ ગણાય નહીં | Download | Download |
| 1367. |
Supreme Court Civil Appeal No.4597 of 1995 કમલા શંકર વિરુધ્ધ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના નિયામક, કાનપુર અને અન્ય વિષય : સામાવાળા ટેક્નિકલ પરીક્ષા બોર્ડને પરીક્ષાર્થીનું પરિણામ અને પાસ થાય તો જરૂરી પ્રમાણપત્ર આપવાનો સમાન કેસના સંજોગો ધ્યાને લઈ આદેશ કર્યો | Download | Download |
| 1368. |
Supreme Court Civil Appeal No.4695 of 1995 ધ ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, પટિયાલા વિરુધ્ધ જમીન સંપાદન ટ્રિબ્યુનલ અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ની કલમ ૨૩(૧-એ )માં જણાવેલ ૧૨% વધારાનું વળતર અન્ય વૃદ્ધિ વળતરથી સ્વતંત્ર રીતે મેળવવા હક્કદાર છે | Download | Download |
| 1369. |
Supreme Court Civil Appeal No.7032 of 1996 ભારત બિલ્ડર્સ (પ્રાઇવેટ) લિમિટેડ અને અન્ય વિરુધ્ધ પરિજાત ફલેટ માલિકો સહકારી આવાસ સોસાયટી લિમિટેડ અને અન્ય વિષય : મુંબઈ ઉચ્ચ ન્યાયાલયની ડિવિજન બેન્ચમાં પ્રથમ અપીલ અને રીટ પીટીશન સાથે રાખી નિકાલ કરવા આદેશ કરવામાં આવ્યો | Download | Download |
| 1370. |
Supreme Court Civil Appeal No.7351 of 1993 આંધ્ર પેટ્રોકેમિકલ્સ વિરુદ્વ કસ્ટમ કલેક્ટર, મદ્રાસ વિષય : ત્રણ જુદા એગ્રીમેંટ હેઠળ આયાત કરેલ માલ એકજ પૅકેજ સોદો ગણવામાં આવ્યો અને ટ્રિબ્યૂનલ દ્વારા આયાતી ઉપકરણો પર લાદવામાં આવેલ ઈજનેરી અને ડિજાઈન શુલ્ક યોગ્ય ઠરાવ્યાં | Download | Download |
| 1371. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7616 OF 1996 ભારત સંઘ વિરુધ્ધ રતન સિંહ અને અન્ય વગેરે વિષય : અપેલન્ટને વધેલ વળતરની ૫૦%રકમ અપિલના પરિણામને આધીન પરત કરવાની શરતે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો તેમજ ઇનક્વાયરી ઓફિસરને સ્વતંત્ર રીતે ઇન્ક્વાયરી કરી યોગ્ય પગલાં લઈ અદાલતને રિપોર્ટ કરવા જણાવ્યું. | Download | Download |
| 1372. |
Supreme Court Civil Appeal No.7498 of 1996 કાંતા પ્રસાદ ડી. પટેલ વિરુદ્વ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર બોમ્બે તથા અન્યો વિષય : પરવાનગી સિવાય બાંધવામાં આવેલ શેડ નું બાંધકામ દૂર કરવાના મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ ને યોગ્ય ઠરાવ્યો | Download | Download |
| 1373. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7673 OF 1996 પંજાબ રાજ્ય વિરુધ્ધ દેસ રાજ વિષય : જમીન સંપાદન ધારા સુધારા અધિનિયમ ૬૮/૧૯૮૪ પહેલા નિર્ણિત થયેલ વળતરના કિસ્સામાં ૩૦% સોલેસિયમ, કબજો લીધા પછી એક વર્ષ માટે ૯% વ્યાજ અને ત્યારબાદ ૧૫% વ્યાજ વગેરે કલમ ૨૩ (૧-એ ) હેઠળ કરવામાં આવેલ હુકમ રદ કર્યો. | Download | Download |
| 1374. |
Supreme Court Civil Appeal No. 1823 of 1996 રમેશ ચંદ્ર તિવારી અને અન્ય વિરુધ્ધ યુ. પી. આવાસ એવમ વિકાસ પરિષદ, લખનૌ અને અન્ય. વિષય : યુ. પી. આવાસ એવં વિકાસ પરિષદ અધિનિયમ", ૧૯૬૫ | Download | Download |
| 1375. |
Supreme Court Civil Appeal No. 2343 of 1996 આર. સી. ચાવલા વિ. સ્ટેટ ઓફ હરિયાણા અને અન્યો વિષય : હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)-વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા રહેણાંક પરિસરની ફાળવણી (ફાળવણીની શરતોનું ઉલ્લંઘન કરીને-શરતોનું પાલન કરવા માટે આદેશ | Download | Download |
| 1376. |
Supreme Court Civil Appeal No. 2754 of 1987 ગુજરાત રાજ્ય અને અન્ય વગેરે વિ. દેવરાજભાઇ ગગનભાઇ અને અન્ય વગેરે વિષય : જમીન સંપાદન અધિનિયમ , ૧૮૯૪ ની કલમ ૧૧(૨) | Download | Download |
| 1377. |
Supreme Court Civil Appeal No. 3427 of 1996 રાજસ્થાન રાજ્ય વિરુધ્ધ સેવારામ અને અન્યો. વિષય : બંધારણના અનુચ્છેદ ૧૩૬ હેઠળ દખલગીરીને સમર્થન | Download | Download |
| 1378. |
Supreme Court Civil Appeal No. 3625 of 1996 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુધ્ધ એમ. એસ. એગ્રો એન્જિનિયરિંગ (એમપી) પ્રાઇવેટ લિમિટેડ. અને અન્યો વિષય : સરકારને મોકલવામાં આવેલી યોજના અનુસાર સબસીડી આપવા માટે વિચારણા કરવી અને તેનો નિકાલ કરવો | Download | Download |
| 1379. |
Supreme Court Civil Appeal No. 3649-50 of 1996 કેરળ રાજ્ય વી. જ્યોર્જ જોસેફ વિષય : જમીન સંપાદન અધિનિયમ,૧૮૯૪ ની કલમ ૪ (૧) અને ૨૩ (૧એ) | Download | Download |
| 1380. |
Supreme Court Civil Appeal No. 4028 of 1988 સુરત સિંહ (મૃતક) ના કાયદેસરના વારસદારો દ્વારા અને અન્યો વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : જમીન સંપાદન કયદો, ૧૯૮૪ : કલમ ૪ (૧) અને ૫૩ | Download | Download |
| 1381. |
Supreme Court Civil Appeal No. 11399 of 1996 આવકવેરાના કમિશ્નર, બોમ્બે વિરુદ્ધ ટી. પી. કુમારન વિષય : આવકવેરા અધિકારી ની બરતરફી ની સામે દાવો | Download | Download |
| 1382. |
Supreme Court Civil Appeal No. 11459 of 1995 પંજાબ રાજ્ય અને અન્યો વગેરે વિરુદ્ધ શંભુ નાથ સિંગલા અને અન્યો વિષય : ફોજદારી અદાલત દ્વારા બરતરફ કર્મચારીની પુન:નિયુક્તિ | Download | Download |
| 1383. |
Supreme Court Civil Appeal No. 11843-49 of 1995 રિયાણા રાજ્ય વિ. ત્રિલોક ચંદ અને અન્યો વિષય : કાનૂની પ્રતિનિધિઓને રેકોર્ડ પર લાવવા બાબત | Download | Download |
| 1384. |
Supreme Court Civil Appeal No. 11932 of 1995 સીતા દેવી, મુકંદ લાલની વિધવા વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪: પેટા-કલમો ૨૩ (૧), ૨૩ (૧-એ), ૨૩ (૨), | Download | Download |
| 1385. |
Supreme Court Civil Appeal No. 2414 of 1996 મધ્ય પ્રદેશનું રાજ્ય વિરુધ્ધ હીરાલ અને અન્યો વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ ના અધિનિયમ ૬૮ | Download | Download |
| 1386. |
Supreme Court Civil Appeal No.8879-80 of 1996 મંગત રામ વિગેરે વિરૂદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ : કલમ ૨૩(૧-એ) મુજબ ભાડૂતો-મંગત રામ અને અન્ય લોકો ૩/૪ માટે અને વક્ફ બોર્ડ વળતરની રકમનો ૧/૪ ભાગ મેળવવા માટે હકદાર છે. | Download | Download |
| 1387. |
Supreme Court Civil Appeal No.8995 of 1996 બ્રિટિશ ઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ વિરૂદ્ધ મેસર્સ રાશ્ટ્રાકો ફ્રેઇટ કેરિયર્સ વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ : કલમ-૧૦ મુજબ બંને દાવામાં સમાન વિષય અને સમાન પક્ષકારો હોઈ ત્યારે પાછળથી કરેલો દાવો સ્ટે થાય, જયારે આ દાવાની કાર્યવાહીના કારણો સંપૂર્ણપણે અલગ હોઈ, બંને દાવામાં સીધો કે નોંધપાત્ર રીતે કોઈ સામાન્ય મુદ્દો નથી. | Download | Download |
| 1388. |
Supreme Court Civil Appeal No.9039 of 1996 બી.આર. વીરબાસવરધ્યા વિરૂદ્ધ લિંગાડગુડી મઠના ભક્તો અને બીજાઓ વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮: હુકમ ૨૩,નિયમ ૩-સમાધાન/સંમતી થી કરાયેલ હુકમનામું હોય , અપીલમાં કોઈ યોગ્યતા ના હોઈઅપીલ કાઢી નાખવામાં આવેલી | Download | Download |
| 1389. |
Supreme Court Civil Appeal No.9768 of 1996 મેસર્સ કાશ્મીર ઈલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર કોર્પોરેશન વિરૂદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિષય : લવાદ – ગેરવર્તણૂક – લવાદે અપીલકર્તાઓની માલિકીના પરિસરમાં બેઠકો યોજેલ તે વખતે બંને પક્ષકારોની સાથે તેમની પાસેથી ચા અને નાસ્તો સ્વીકારેલ ત્યારે તેઓ એકલા ન હતા અને બંને પક્ષકારોએ આ હેતુ માટે પરિસરનો ઉપયોગ કરેલ જે તે વખતે કોઈ વાંધો લેવામાં આવ્યો ન હતો. | Download | Download |
| 1390. |
Supreme Court Civil Appeal No. 1544 of 1996 ક્રિષ્નકુમાર અગ્રવાલ અને અન્યો વિ. જય કુમાર જૈન અને અન્ય એક વિષય : અનધિકૃત અતિક્રમણ દૂર કરતી વખતે માર્ગદર્શિકા બાબત | Download | Download |
| 1391. |
Supreme Court Civil Appeal No. 1765 of 1962 રામસિંગ વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : જમીનની ટોચમર્યાદા અધિનિયમ | Download | Download |
| 1392. |
Supreme Court Civil Appeal No. 3269 of 2000 રામવિલાસોમ ગ્રાન્ધાશાલા અને અન્યો વિ. એન.એન.એસ. કારયોગમ વિષય : દિવાની કાર્યરીતી સંહિતાની કલમ ૧૦૦ ની પેટા કલમ ત્યારે લાગુ પડે જયારે કાયદામાં પહેલેથી ઘડવામાં આવ્યો હોય. | Download | Download |
| 1393. |
Supreme Court Civil Appeal No. 3404 of 1997 એ.પી. સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, હૈદરાબાદ વતી મેનેજીંગ ડિરેક્ટર વિ. પી. વૈંકૈયા અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ | Download | Download |
| 1394. |
Supreme Court Civil Appeal No 4931 of 1994 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ પ્રાતાપસિંઘ અને અન્ય, વિગેરે. વિષય : બિનહક્કદાર વર્ગો મફત રેશનભથ્થા માટે હક્ક્દાર નથી. | Download | Download |
| 1395. |
Supreme Court Civil Appeal No 4980-86 of 1995 યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, અલીગઢ વિરુધ્ધ યુ. પી. રાજ્ય અને અન્ય વિષય : જમીન સમ્પાદન વળતર નક્કી કરવા વેચાણ દસ્તાવેજ ની પ્રમાણીત નકલ નિર્ણયક પુરાવો નથી. | Download | Download |
| 1396. |
Supreme Court Civil Appeal No 5141 of 1993 શ્રી-લા-શ્રી શિવપ્રકાશ પાંડરા સંનાધી અવરગલ વિરુધ્ધ શ્રીમતી ટી. પાર્વતી અમલ અને અન્ય વિષય : પક્શ્કારો ના દીવાની હક્ક ના રક્ષણ માટે સિવિલ કોર્ટ ને હકુમત છે. | Download | Download |
| 1397. |
Supreme Court Civil Appeal No 5192 of 1996 સુભાસગીર ખુશાલગીર ગોસાવી અને અન્ય વિરુધ્ધ વિશેષ જમીન સંપાદન અધિકારી અને અન્ય વિષય : જાહેર હિત માટે કરવામા આવેલ જમીન સમ્પાદન કાયદા વિરુધ્ધ નથી. | Download | Download |
| 1398. |
Supreme Court Civil Appeal No 9777 of 1995 આવકવેરાના કમિશનર, બોમ્બે વિરુદ્વ મેસર્સ કાનજી શિવાજી અને કંપની વિષય : આવકવેરા ધારા, ૧૯૬૧ ની કલમ ૪૦(બી) આજ્ઞાકારી આદેશ છે. | Download | Download |
| 1399. |
Supreme Court Civil Appeal No. 3645 of 1996 શ્રી મહેશ્વરી સિનિયર હાયર સેકન્ડરી સ્કૂલ અને અન્ય વિરુદ્ધ ભિખા રામ શર્મા અને અન્યાે વિષય : પદની નાબુદી પર, પદના હાલના ધારક પદની નાબુદીની તારીખ થી ચાલુ રહેવાનું બંધ કરે છે પદના ધારકની સેવાની સમાપ્તિ માત્ર પદની નાબુદીના કારણે હોવાથી, નિયમો હેઠળ તપાસ હાથ ધરી શકાય નહી | Download | Download |
| 1400. |
Supreme Court Civil Appeal No. 3776 of 1996 પંજાબ રાજ્ય વિરુદ્ધ દર્શનસિંઘ વિષય : બસ કંડકટરની ઇન્ક્વાયરીમાં અગાઉની હકીકતો ધ્યાનમાં લઈ તેના આરોપો ઘડ્યા વિના અગાઉના વર્તનને ધ્યાને લઇ અથવા સામાવાળાને આ વતી કોઈ તક આપવામાં ન આવે તો આ સંજોગોમાં સેવામાંથી દુર કરી શકાય નહી. | Download | Download |




