Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1401.
Supreme Court Civil Appeal No. 3794/1996
સાવિત્રી દેવી વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યાે
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળ એર્વોડ
DownloadDownload
1402.
Supreme Court Civil Appeal No. 3795 of 1996
ડૉ.ઘનશ્યામ જયસ્વાલ વિરુદ્ધ કમલસિંઘ
વિષય : મિલકતના દાવામાં સમાધાનથી હુકમનામું થયા પછી હુકમનામું વેગ છે અને અમલ થઇ શકે તેમ નથી તેવા વાંધા ચાલી શકે નહી તેને રેસ-જ્યુડીકેટા લાગે છે અને સમાધાનના હુકમનામાનો અમલ કરવો જોઈએ.
DownloadDownload
1403.
Supreme Court Civil Appeal No. 4120 of 1996
મ્યુનિસિપલ કમિટી, બહાદુરગઢ વિરુદ્ધ કૃષ્ણાન બિહારી અને અન્યાે
વિષય : બંધારણના અનુચ્છેદ ૩૧૧ (૨) ની જોગવાહી (એ) અનુસાર ખરેખર ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા કેસોમાં બરતરફી સિવાય અન્ય કોઈ સજા ન હોઈ શકે.
DownloadDownload
1404.
Supreme Court Civil Appeal No.3403 of 1993
ગુરુચરણ કોરી અને અન્ય વિરૂદ્ધ બીબી શમસુનિસા
વિષય : કેસ ચલાવવા માટેનો બાધ હોવાનો પ્રશ્ન વહેલા માં વહેલી તકે ટ્રાયલ કોર્ટમાં લેવો જોઈએ
DownloadDownload
1405.
Supreme Court Civil Appeal No.3431 of 1997
કેકે શર્મા વિરૂદ્ધ કુલવંતસિંહ અને અન્ય
વિષય : બેંકની કારનો અંગત ઉપયોગ તથા ફર્નિચરની ખરીદીનો યોગ્ય ઉપયોગ થયેલ ન હોઈ તો તે માટે અધ્યક્ષ પાસેથી રકમ વસુલી શકાશે નહી
DownloadDownload
1406.
Supreme Court Civil Appeal No.3487 of 1979
સાબીર હુસૈન અને અન્ય વિરુદ્ધ યુ.પી.રાજ્ય અને અન્ય
વિષય : મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ હેઠળ કલમ ૬૮સી, ૬૮ડી તથા નામદાર સુપ્રીમ કોર્ટના (૧૯૮૦) ૧ એસ.સી.આર ૪૯૮ માં ઠરાવ્યા પ્રમાણે સેવાઓની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં નિષ્ફળતા ડ્રાફ્ટ યોજનાને અમાન્ય ઠરાવશે નહી.
DownloadDownload
1407.
Supreme Court Civil Appeal No. 3636 of 1996
જે.એલ. જૈન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : ખાતાકીય તપાસના કામે આક્ષેપિત વ્યક્તિને તેનોની સામેની ખાતાકીય તપાસમાં બચાવની તક આપવી જરૂરી છે.
DownloadDownload
1408.
Supreme Court Civil Appeal No.3644 of 1996
રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ મેસર્સ કલ્યાણ સુંદરમ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય
વિષય : નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ક્રીમીનલ કેસો પેન્ડીંગ હોઈ અને તે વિષય વસ્તુ સબંધી દાવો કરવામાં આવેલ હોઈ તો તે દાવો સ્ટે થઇ શકે નહી.
DownloadDownload
1409.
Supreme Court Civil Appeal No.146 of 1995
એ. અરુમુગમ ચેટ્ટીયાર વિરુદધ એસ.એમ.ટી. લોકનાયકમ્મા અને અન્ય
વિષય : મિલકત હસ્તાંતરણ કાયદો, ૧૮૮૨: વર્તમાન કેસમાં ગીરો દસ્તાવેજ સૂચવે છે કે ભાડાપટ્ટે સમર્પણ હતું અને અપીલકર્તા માત્ર ગીરો લેનાર હતો.તેથી અપીલ કાઢી નાખેલી.
DownloadDownload
1410.
Supreme Court Civil Appeal No.476-477 of 1997
થિરૂમલાઈ પરિવહન સેવા વિગેરે વિરુદ્ધ પી. સામિયાપા ગૌન્ડર અને અન્ય વિગેરે
વિષય : મોટર વેહીકલ્સ રુલ્સ: નિયમ ૧૫૫-એ (૬) પ્રાદેશિક વિકાસ સત્તાધીશોએ દ્વારા પસાર કરાયેલા આદેશમાં કારણો આપવા જોઈએ – સતાધીશે પસાર કરેલ આદેશ માં કારણોની ગેરહાજરી,હાઇકોર્ટે તેને રદબાતલ અને બિન-સ્થાયી ગણાવીઃ હાઈકોર્ટના ચુકાદામાં કોઈ ગેરકાયદેસરતા નથી.
DownloadDownload
1411.
Supreme Court Civil Appeal No.994 of 1977
શ્રીમતિ ઈન્દ્રાણી રાજા દુરાઈ અને અન્ય વિ. મદ્રાસ મોટર અને જનરલ વીમા કંપની અને અન્ય
વિષય : મોટર વાહન અધિનિયમ : અકસ્માત - વળતરનો દાવો - સંયુક્તપણે બેદરકારી,દાવાના ૪૦ ટકા જતા કરવામાં આવ્યા અને ટ્રિબ્યુનલના ચુકાદાની તારીખથી 6% ના વ્યાજ સાથે રૂ.૬૦,૦૦૦ અપીલકર્તા મેળવવા હકદાર રહેશે,બાકી વાહનના માલિક પાસેથી વસૂલ કરવાનું રહે છે.
DownloadDownload
1412.
Supreme Court Civil Appeal No.1097-1098 of 1979
રણધીર સિંહ અને અન્ય વિરુદ્ધ નાયબ નિયામક, કોન્સોલીડેશન
વિષય : અપીલકર્તાઓ અને સામાવાળાઓ તે વિસ્તારોમાં હાટ ધરાવતા હોઈ , યુ. પી. જમીન સુધારણા અધિનિયમ, ૧૯૫૦ હેઠળ આ પ્રશ્ન રાખવામાં આવેલ, કે શું આવી જમીન એસ્ટેટ વગેરેની નાબૂદી કરવી રાજ્યમાં નિહિત છે કે કેમ ? કારણ કે રાજ્ય આ કાર્યવાહીમાં પક્ષકાર નથી.
DownloadDownload
1413.
Supreme Court Civil Appeal No. 4183 of 1995
દાદનબાઈ, ભાગચંદ સિંધીની વિધવા વિરુદ્ધ અર્જુનદાસ
વિષય : જ્યારે મલીકી હક્ક ની તકરાર ન હોઇ ત્યારે મીલકત ખાલી કરવાનો દાવો ટકવાપાત્ર છે.
DownloadDownload
1414.
Supreme Court Civil Appeal No. 4307 of 1995
રેવ.ફાધર એમ.એસ.પૌલોસ વિરુદ્ધ વર્ગીસ અને અન્યો
વિષય : વીલ ના આધારે મળેલ મિલકત વેચાણ કરેલ હોઇ તો તે રદ ન થઇ શકે
DownloadDownload
1415.
Supreme Court Civil Appeal No. 9860 of 1996
વસંત ગંગારામસા ચંદન વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યો
વિષય : પેન્શન માટે કર્મચારીની સેવાની ગણતરીની લાયકાત તેની પ્રારંભિક તારીખથી ગણાય
DownloadDownload
1416.
Supreme Court Civil Appeal No. 9869 of 1995
દેવકીનંદન અને અન્યો વિરુદ્વ સુરજપાલ અને અન્યો
વિષય : મિલકતની માલિકીના હક્ક નક્કી કરવા ખાસ કાયદામાં જોગવાઇ હોય તો સીવીલ કોર્ટને હુકુમત નથી
DownloadDownload
1417.
Supreme Court Civil Appeal No. 9883 of 1996
પંજાબ રાજ્ય અને અન્યો વિરુદ્વ જીત સિંહ
વિષય : નિર્ધારીત કાનુની પ્રક્રિયા અનુસાર કરવામા આવેલ બરતરફી કાયદેસર છે
DownloadDownload
1418.
Supreme Court Civil Appeal No. 9895 of 1996
મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્યો વિરુદ્વ બદ્રીનારાયણ આચાર્ય વિગેરે
વિષય : માત્ર ઉચ્ચ લાયકાત પ્રાપ્ત કરવાથી કર્મચારી ઇજાફા માટે હક્ક્દાર બનતા નથી
DownloadDownload
1419.
Supreme Court Civil Appeal No. 10180 of 1995
ભટ્ટાડ લીઝિંગ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ વિરુદ્વ શ્રી નસ્લી નેવિલ વાડિયા અને અન્યો
વિષય : માત્ર અહેવાલને આધારે અદાલતી તિરસ્કારની કાર્યવાહી શરુ કરી શકાય નહી
DownloadDownload
1420.
Supreme Court Civil Appeal No. 10188-89 of 1996
ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્વ શ્રીમતી સત્યભામા બાઈ અને અન્યો વિગેરે
વિષય : માત્ર વેચાણ દસ્તાવેજની પ્રમાણીત નકલ એ જમીન સંપાદન વળતર નક્કી કરવામાં માટે નિર્ણાયક પુરાવો નથી
DownloadDownload
1421.
Supreme Court Civil Appeal 4497 of 1996
ર્ગા પ્રસાદ વિરુદ્ધ નવીનચંદ્ર અને અન્ય
વિષય : દિવાની કાર્યરિતિ સંહિતા, ૧૯૦૮ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને બાયપાસ કરવા માટે અરજી કરી શકાતી નથી
DownloadDownload
1422.
Supreme Court Civil Appeal No.4505 of 1996
મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુધ્ધ શ્રી પ્રભાકર ભિકાજી ઇંગલે
વિષય : રેસજ્યુડીકેટા એ જાહેર નિતિ નો મજબૂત સિધ્ધાંત છે.
DownloadDownload
1423.
Supreme Court Civil Appeal No. 4724 of 1995
ડો.કાશીનાથ નાગય્યા ઐબટ્ટે વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : કામચલાઉ નિમણૂક પામેલ ઉમેદવાર કાયમી અનામત નો લાભ લેવા હક્કદાર નથી.
DownloadDownload
1424.
Supreme Court Civil Appeal No.8627 of 1983
શ્રી જગદીશ સિંઘ વિ. હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪, હેઠળ જમીન અને મકાનનું વધુ વળતર મેળવવા માટેની સિવિલ અપીલ.
DownloadDownload
1425.
Supreme Court Civil Appeal No.CA 8661 of 1996
ધ મેનેજિંગ ડાઇરેક્ટર, ઓ.આઇ.આઇ.ડી.સી., ભુવનેશ્વર વિ. સરતચંદ્ર પટનાયક અને અન્ય.
વિષય : ઓરિસ્સા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપમેન્ટ કોર્પોરેશન એક્ટ, ૧૯૮૦ : કલમ ૪, ૧૮, ૩૩, ૪૯, અન્વયે ઓરિસ્સા હાઇકોર્ટે ભાડાપટ્ટાવાળી મિલકત અંગે કરેલ હુકમ સામેની સિવિલ અપીલ.
DownloadDownload
1426.
Supreme Court Civil Appeal No.8802 of 1996
હરિયાણા રાજ્ય વિ. શ્રીમતી કમલા અને અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ : અમલવારી કરનાર અદાલતે કલમ ૨૩(૧-એ) હેઠળ વધારાની રકમ અને સદર કાયદાની કલમ ૨૮ હેઠળ વ્યાજ આપવા માટે તેના અધિકારક્ષેત્રની બહાર ગયેલ તેથી ઉચ્ચ અદાલતે સીવીલ રીવીઝનને રદ કરવામાં ભૂલ કરતા આ અપીલ મંજુર કરેલી.
DownloadDownload
1427.
Supreme Court Civil Appeal No.CA 8854 of 1996
આસામ માધ્યમિક શિક્ષક અરુ કર્માચારી સંસ્થા, નાગાંવ વિ. આસામ રાજ્ય અને બીજા.
વિષય : આસામ સેકન્ડરી એજ્યુંકેશન (પ્રાંત કે પ્રન્તોનું) અધિનિયમ, ૧૯૭૭ : બીજી શ્રેણીના શિક્ષકોની સમકક્ષ વ્યવહાર કરે અને તેમની સાથે નિયત દિવસે સરકારી શિક્ષકની જેમ વ્યવહાર કરે તેઓ ૫૮ વર્ષની વયે નિવૃત્ત થતા કર્મચારીઓને લાગુ પડતા પેન્શનરી લાભો મેળવવા હકદાર છે.
DownloadDownload
1428.
Supreme Court Civil Appeal No.3137 of 1997
હરિયાણા રાજ્ય વિદ્યુત બોર્ડ અને અન્યો વિરુદ્ધ મહા સિંઘ અને અન્યો
વિષય : હરિયાણા રાજ્ય વિદ્યુત બોર્ડની નીતિ અનુસાર જેઓની જમીન સંપાદન કરવામાં આવી છે તે પરીવારના સભ્યમાંથી એકને નોકરી પૂરી પાડવી જરૂરી છે જે હેઠળ એકને નિમણુક આપ્યા બાદ પરીવારના અન્ય સભ્યની નિમણુક માટે કોઈ નિર્દેશ ન હોઈ નિમણુક આપી શકાય નહી.
DownloadDownload
1429.
Supreme Court Civil Appeal No.3139 of 1986
પશ્ચિમ બંગાળ રાજ્ય વિ. શ્રીમતી માયા દત્તા અને અન્યો
વિષય : શહેરી જમીન (નિયમનની ટોચ મર્યાદા) અધિનિયમ ૧૯૭૬ના અમલ બાદ, તથા નામદાર સુપ્રીમ કોર્ટના (૧૯૮૧) ૧ એસ.સી.સી ૧૬૬માં બનાવેલ કાયદાની દ્રષ્ટિએ હસ્તાંતરણ માટેની પરવાનગી આપી શકાય છે.
DownloadDownload
1430.
Supreme Court Civil Appeal No.3227 of 1996
રામ ચંન્દ્ર વર્મા વિ. શ્રી જગત સિંઘ અને અન્યો.
વિષય : દાવાના કામે પક્ષકારોએ સમાધાનથી હુકમનામું કર્યું હોઈ તો તે હુકમનામું પક્ષકારોને હુકમનામાની બજવણી વખતે પણ એટલુજ બંધન કર્તા છે.
DownloadDownload
1431.
Supreme Court Civil Appeal No.3364 of 1996
બિહાર રાજ્ય અને અન્ય. વી. ચાંગુર પ્રસાદ સેઠ
વિષય : ગુજરનારે નોમીનેશન કરેલ હોઈ તેને જી. પી ફંડની રકમ ચૂકવી આપી. ગુજરનારના ભાઈના છોકરાએ વારસા સર્ટીફીકેટ રજુ કરેલ હોઈ તેમ છતાં તેને બીજી વખત જી પી ફંડની રકમ ની ચુકવણી કરી શકાય નહી તે માટે તેઓ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.
DownloadDownload
1432.
Supreme Court Civil Appeal No.3349 of 1981
ડૉ. પી. એન. દુબે અને અન્ય. વી. મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : મધ્યપ્રદેશ સેવાઓ (રાજ્ય પત્રિત) ભરતી નિયમો ૧૯૬૬ હેઠળ આસિસ્ટન્ટ ડીરેક્ટરની ભરતી/બડતી નિયમો અનુસાર આપવામાં આવી હોઈ છે જેથી તેમાં હસ્તક્ષેપ કરવામાં આવતો નથી.
DownloadDownload
1433.
Supreme Court Civil Appeal No.3384 of 1997
કે. જયમોહન વી. કેરળ રાજ્ય અને અન્ય.
વિષય : માત્ર ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોઈ અને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવે તો પણ તેને નિમણુક માટેનો કોઈ સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત થતો નથી.
DownloadDownload
1434.
Supreme Court Civil Appeal No. 558 of 1985
નાહર સિંહ વિરુદ્ધ ઉ. પ્ર. રાજ્ય અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માં કરેલ ૧૯૮૪ ના કલમ ૬૮ મિજાબ ના સુધારા પછી જો એવાર્ડ ૨ વર્ષ માં કરેલ ન હોય તો કલમ ૧૧ મુજબ કલમ ૪ અને ૬ મુજબ ની કાર્યવાહી રદ્દ થયેલ ગણાય
DownloadDownload
1435.
Supreme Court Civil Appeal No.3624 of 1986
શ્રી નંદલાલ તેજમલ કોઠારી વિ. ધ ઇન્સ્પેક્ટિંગ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અને અન્ય
વિષય : આખરી હુકમ પસાર કરતી વખતે કારણૉ નોંધવાની અને તેની જાણ પક્ષકાર ને કરવાની જવાબદારી ન્યાયિક/અર્ધ-ન્યાયિક સત્તા મંડળ ની છે.
DownloadDownload
1436.
Supreme Court Civil Appeal No. 664 of 1985
દુર્ગા દાસ વિરુદ્ધ કલેક્ટર અને અન્યો
વિષય : જમીન ની ફેરફાર નોંધ કોઈ હક્ક પ્રસ્થાપોત કરતી નથી , તે માત્ર જમીન ઉપર ની વેરા વસૂલાત માટે જવાબદારી નક્કી કરે છે
DownloadDownload
1437.
Supreme Court Civil Appeal No.4970 of 1992
શ્રી મોહંમદ અયુબખાન વિરુધ્ધ પ્રોફેસર ભીમ સિંહ અને અન્ય
વિષય : ગુણદોષ ના આધારે કરવામાં આવેલ હુકમ ઉપર રેફરન્સ કરી શકાય નહીં.
DownloadDownload
1438.
Supreme Court Civil Appeal No.5086 of 1996
માસિપતલા રઘાવુલુ વિરુધ્ધ રેવન્યુ ડિવિઝનલ ઓફિસર, લાઓ, પેડ્ડાપલ્લી
વિષય : એક જ વિસ્તાર માંથી સંપાદિત કરવામાં આવેલ જમીન માટે વળતર પણ એકસરખી રીતે જ લાગુ પડે.
DownloadDownload
1439.
Supreme Court Civil Appeal No. 5092 of 1996
સીથામલ વિરુધ્ધ સેન્થીલ ફાઇનાન્સ અને અન્ય
વિષય : હુકમનામાં વિરુધ્ધ કરવામાં આવેલ હુકમ ની અમલવારી કરી શકાય નહીં.
DownloadDownload
1440.
Supreme Court Civil Appeal No.5259 of 1996
કૃણાલ ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ વિરુદ્ધ રામ પ્રકાશ અને અન્ય
વિષય : અસર કર્તા પક્ષકાર ને જોડ્યા વગર પસાર કરવામાં આવેલ જમીન સંપાદન એવોર્ડ મૂળ થી જ રદ-બતાલ છે.
DownloadDownload
1441.
Supreme Court Civil Appeal No. 676 of 1988
ભારત સંઘ અને અન્યો વિરુદ્ધ શ્રી ગુરુ ચરણ દાસ
વિષય : સેવા નિયમો- પ્રતિનિયુક્તિ ભત્તું
DownloadDownload
1442.
Supreme Court Civil Appeal No. 694 of 1997
સુભાષ ચંદ્ર ચૌધરી અને અન્યો વિરુદ્ધ રામ મિલન અને અન્યો
વિષય : કોઈ પણ વિવાદ કે જેમાં કોઈ પક્ષકાર નો કોઈ હક્ક કે હિત સમવાયેલો હોય, તે પક્ષકાર ને સાંભળ્યાં વિના હુકમ થઈ શકે નહીં
DownloadDownload
1443.
Supreme Court Civil Appeal No. 699 of 1997
તમિલનાડુ સરકાર અને અન્યો વિરુદ્ધ કે.જયરામન
વિષય : કોઈ પણ નિયમો પુર્વવર્તી અસર થી લાગુ કરી શકાય નહીં .. સેવા નિવૃત્તિ ના અમલ ને દિવસે જે નિયમો અમલ માં હોય તે મુજબ જ લાભ અને પેનશન મળી શકે
DownloadDownload
1444.
Supreme Court Civil Appeal No. 1578 of 1996
ડો.(કેપ્ટ.) અખૌરી રામેશ ચંદ્ર સિન્હા વગરે વી. બિહાર રાજ્ય અને અન્ય વગરે
વિષય : સેવા નિયમો- વરિષ્ટતા
DownloadDownload
1445.
Supreme Court Civil Appeal No.1530 of 1996
રાજબીર સિંહ, એચ.એફ.એસ.-૨ વિરુધ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : અસરકર્તા પક્ષકાર ને જોડ્યા ના હોય તો રીટ ચાલવાપત્ર નથી.
DownloadDownload
1446.
Supreme Court Civil Appeal No.3492 of 1996
હિમાચલ પ્રદેશ રાજ્ય વિ. સુરેશ કુમાર વર્મા અને અન્ય
વિષય : ન્યાયિક પ્રક્રિયા અનુસર્યા વગર કરવામાં આવેલ સેવા ગમે તે તબક્કે સમાપ્ત કરી શકાય.
DownloadDownload
1447.
Supreme Court Civil Appeal No.3508 of 1996
નગરપાલિકા સમિતિ, અબોહર વિ. રિજિયોનલ કમિશનર, ઇ.એસ.આઇ. કોર્પોરેશન અને અન્ય
વિષય : કાયદા વિરુધ્ધ તબીબી સેવા ભથ્થું મંજૂર કરવાનો હુકમ સ્વતઃ ગેરકાયદેસર છે.
DownloadDownload
1448.
Supreme Court Civil Appeal No.3571 of 1997
ડી-બ્લોક અશોક નગર (સાહિબાબાદ) પ્લોટ હોલ્ડર્સ એસોસિએશન (રજિ.) વિ. યુ. પી. રાજ્ય અને અન્ય
વિષય : એવાર્ડની આખર તારીખથી દાવેદાર જમીન સંપાદન અંગે વ્યાજ સહિત વળતર મેળવવા હક્કદાર છે.
DownloadDownload
1449.
Supreme Court Civil Appeal No.3604 of 1982
કાશી રામ નામદેવ ઝામ્બ્રો વિ. મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : નિયત સમયમાં જમીન સંપાદન અંગે કરવામાં આવેલ રેફરન્સ માટે કોર્ટ ફી વસૂલ કરી શકાય નહીં.
DownloadDownload
1450.
Supreme Court Civil Appeal No. 1828 of 1997
પ્રકાશ ચંદ્ર સાહુ વિરુધ્ધ રાજ્ય પરિવહન સત્તા અને અન્યો
વિષય : મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ મુજબ આપેલ પરમિટનું ૧૯૮૮ અધિનિયમ મુજબનું નવીકરણ
DownloadDownload

Pages