Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 1451. |
Supreme Court Civil Appeal No. 1830-31 of 1997 જય મંગલા હરિજન કલ્યાણ સમિતિ વિરુધ્ધ ઓરિસ્સા રાજ્ય અને અન્યો વિષય : જાહેર મિલકત ઉપર દબાણ અને તેને દૂર કરવા બાબત | Download | Download |
| 1452. |
Supreme Court Civil Appeal No. 1978 of 1997 બિહાર રાજ્ય જળ વિકાસ કોર્પોરેશન વિરુધ્ધ શ્રી અરુણ કુમાર મિશ્રા અને અન્યો વિષય : સેવા નિયમો, પૂર્વાધિકાર | Download | Download |
| 1453. |
Supreme Court Civil Appeal No. 1986 of 1992 કપુરથલા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, પંજાબ વિરુદ્ધ જમીન સંપાદન પંચ, કપુરથલા અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૨ મુજબ સંપાદિત જમીનનું વળતર | Download | Download |
| 1454. |
Supreme Court Civil Appeal No. 2021 of 1996 કેશોબો અને અન્યો વિરુદ્ધ એમ. પી. રાજ્ય અને અન્યો વિષય : મધ્યપ્રદેશ રેવેન્યૂ કોડ ૧૯૫૯, આદિવાસી જનજાતિની ભૂમિસ્વામી હક્કની જમીનનું વેચાણ | Download | Download |
| 1455. |
Supreme Court Civil Appeal No 1607 of 1981 મુથુસ્વામી નાદર અને અન્ય વિરુદ્ધ રામકૃષ્ણન નાદર અને અન્ય વિષય : મૃત્યુ સમયે હિન્દુ હોય તો તેની મિલકત હિન્દુ કાયદા મુજબ નિયંત્રિત થાય | Download | Download |
| 1456. |
Supreme Court Civil Appeal No 1608-40 of 1980 પંજાબ રાજ્ય વી. પ્રીતમ સિંહ વગેરે વગેરે વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ .. વળતર .. | Download | Download |
| 1457. |
Supreme Court Civil Appeal No 1662 of 1996 અધ્યક્ષ, સરકારી પરિષદ અંજુમન વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન અને અન્ય. વી. સૈયદ મોહમ્મદ શફી વિષય : પુનઃ સ્થાપન ના હુકમ સમયે પાછલા પગાર નો હક્ક | Download | Download |
| 1458. |
Supreme Court Civil Appeal No 1671 of 1986 ડિરેક્ટર ઓફ સ્કુલ એજ્યુકેશન વી. ટી. લક્ષ્મીયા અને અન્ય. વિષય : સેવા નિયમ .. એક ગ્રેડ માં કરેલ નૌકરી ની લંબાઈ આધારે અગ્રિમ ઇજાફો | Download | Download |
| 1459. |
Supreme Court Civil Appeal No 1680 of 1979 મલિકાર્જુનપ્પા શિવમુરથપ્પાના મૃત્યુ બાદ તેના વારસદારો દ્વારા વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : મોટર વાહન અધિનિયમ મુજબ ટેક્સ ની વસૂલી માટે વાહન ની જપ્તી અને રાજ્ય ની પરોક્સ જવાબદારી | Download | Download |
| 1460. |
Supreme Court Civil Appeal No.7022 of 1996 પંજાબ રાજ્ય અને અન્યો વિરુદ્ધ સુર્જિત સીંઘ કન્ડક્ટર વિષય : ડીસીપ્લીનરી ઓથોરીટીએ સસ્પેન્ડ રહેલ સમયગાળા દરમ્યાનનો પગારનું એરીયર્સ અટકાવવાનો હુકમ કરેલ હોય તેમાં સીવીલ કોર્ટને સજામાં ફેરફાર કરવાની કોઈ સત્તા નથી. | Download | Download |
| 1461. |
Supreme Court Civil Appeal No.7072-73 of 1996 સુશીલા દેવી વગેરે. વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો. વિષય : ગુપ્ત ચકાસણી કર્યા પછી લાયક ઠરેલ ઉમેદવારોને નિમણુકના આદેશ આપવા બાબત | Download | Download |
| 1462. |
Supreme Court Civil Appeal No.7398 of 1995 આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ વલ્લુરી વનરાજુ વિષય : આંધ્રપ્રદેશ લેન્ડ રીફોર્મ (સીલીંગ ઓન એગ્રીકલ્ચર હોલ્ડીંગ) એક્ટ ૧૯૭૩ હેઠળ કમિશનરના રીપોર્ટના આધારે ચોક્કસ જમીનોને હસ્તગત કરવામાંથી બાકાત રાખવી જોઈએ. | Download | Download |
| 1463. |
Supreme Court Civil Appeal No.7402-7408 of 1995 વિશેષ જમીન સંપાદન અધિકારી અને અન્યો. વિરુદ્ધ મલ્લાનાગૌડા રાયનગૌડા પાટીલ અને અન્યો. વિષય : જમીન સંપાદન કાયદો ૧૯૮૪ના ૬૮ના સુધારો અમલમાં આવ્યા પહેલા એવોર્ડ આપેલ હોયતો સોલેશીયમ અને વધેલા વળતર પરનું વ્યાજ મેળવવા હકદાર છે. | Download | Download |
| 1464. |
Supreme Court Civil Appeal No.7932 of 1995 ડીડીએ. વિરુધ્ધ ભાવના કો-ઓપરેટીવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિષય : દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરીટી ધ્વારા જમા થાપણ જપ્ત કરવામાં આવી હતી તેમાં ઠરાવવામાં આવ્યું હતુ કે ૫ માસની રકમ જપ્ત કરવી બાકીની રકમ ૪ અઠવાડીયામાં પાછી આપવી જેમાં નિષ્ફળ જશે તો ૧૮ % વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવી. | Download | Download |
| 1465. |
Supreme Court Civil Appeal No. 5269 of 1996 વેલ્ફેર એસોસિએશન, સેક્ટર ૭, અર્બન એસ્ટેટ, ફરીદાબાદ વિરુધ્ધ રાજીવ કપૂર અને અન્ય વિષય : કેસના ગુણદોષમાં ગયા વગર, હાઈકોર્ટના આદેશમાં દખલ કર્યા વગર, ટ્રાયલ જજે આપેલ દાવાનો નિકાલ કરવોનો આદેશ | Download | Download |
| 1466. |
Supreme Court Civil Appeal No.6733 of 1996 કે. જયદેવન નાયર વિરુદ્ધ ક્રિષ્ણ પિલ્લાઇ (મૃત) અને અન્યો વિષય : અરજકર્તાને મિલકતનો ત્રીજો રાખી, બાકીની બે તૃતિયાંશ મિલકત સામાવાળાઓના અનુગામી ખરીદદારો છે, તેમને સુપરત કરવાનો હુકમ કરી, અરજકર્તાએ સામાવાળાઓ દ્વારા વેચાણ ખતમાં અન્ય સભ્યોને ચૂકવેલી એક તૃતિયાંશ રકમ પરત કરવી અને બે મહિનામાં બે તૃતીયાંશ મિલકતનું સીમાંકન કરવું | Download | Download |
| 1467. |
Supreme Court Civil Appeal No.6774 of 1996 નાગમ્મઈ કોટન મિલ્સ વગેરે. વિરુદ્ધ આસિ. ડાયરેક્ટર, રિજીયોનલ ઓફીસ ઓફ ટેક્સટાઇલ કમિશનર, ટેક્સટાઇલ્સ મંત્રાલય વગેરે વિષય : તા. ૧ એપ્રિલ, ૧૯૯૩ થી ૩૧ માર્ચ,૧૯૯૫ સુધીના સમયગાળા માટે ભૂતકાળની જવાબદારીને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી,ત્યારે એ જ પ્રભાવથી સમાન સિદ્ધાંત તા. ૧ એપ્રિલ,૧૯૯૦ થી ૩૦ સપ્ટેમ્બર,૧૯૯૨ સુધીના અગાઉના સમયગાળાને લાગુ પડશે તેમ ઠરાવી અપીલો મંજુર. | Download | Download |
| 1468. |
Supreme Court Civil Appeal No.6867 of 1994 યુ. પી. જલ નિગમ અને અન્યો. વિરુદ્ધ નારેશ્વર સહાય માથુર અને અન્યો વિષય : ખાસ કરીને સરકારી કર્મચારીઓની ફરિયાદોની તપાસ કરવા માટે વૈધાનિક પંચની રચના કરવામાં આવી હોય, ત્યારે આવા સરકારી કર્મચારીઓની વૈધાનિક જવાબદારી છે કે તેઓ પહેલા વૈધાનિક ઉપાયનો લાભ લે અને જો તેઓ પંચના આદેશથી વ્યથિત હોય તો અનુ.૨૨૬નો ઉપાય હમેંશાા ઉપલબ્ઘ છે | Download | Download |
| 1469. |
Supreme Court Civil Appeal No. 6909 of 1996 બશીર અહમદ અને અન્યો. વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્યો વિષય : પંજાબ સરકાર દ્વારા ડ્રાઇવરમાં નિમણૂક, ક્લીનર્સને ડ્રાઇવરમાં બઢતી, જેઓ પાછળથી ફાજલ પડેલ તરીકે હોઇ છૂટા કર્યા અને જરૂરી લાયકાતના અભાવને કારણે છૂટા કરાયેલા ડ્રાઇવરોની નિમણૂક નહિ કરતા, ઉમેદવારો માપદંડોને પરિપૂર્ણ કરતા ન હોવાથી રિટ પિટિશનને રદ કરવી ગેરકાયદેસર. | Download | Download |
| 1470. |
Supreme Court Civil Appeal No.6910-11 of 1996 જગબીર સીંઘ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો. વિષય : પંજાબ પોલીસ નિયમો, ૧૯૩૪ના નિયમ-૧૩.૧ (૧) જે હરિયાણા રાજ્યને લાગુ પડે છે, રમતગમતના નિયત હિસ્સામાં નિમણૂક, અરજકર્તાને રમતગમતમાં તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને હેડ કોન્સ્ટેબલ તરીકે કાયમી કરવામાં આવ્યા, આપવામાં આવેલ બઢતી કાયમી હતી અને તેને કામચલાઉ ગણેલ નહીં. | Download | Download |
| 1471. |
Supreme Court Civil Appeal No.6961 of 1996 નાયબ ક્ષાર કમિશનર મુંબઈના માધ્યમથી ભારત સંઘ વિરુદ્ધ શ્રી પૂરણમલ લાલચંદ મુંદ્રા અને અન્ય વિષય : આ કિસ્સામાં,એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે, સામાવાળાઓએ તેમનો હકદાવો સ્થાપિત કરવા માટે કોઈ પણ અધિકારી સમક્ષ કોઈ અરજી દાખલ કરી ન હતી. તે સ્વીકૃત કાયદો છે કે પરવાનો તાજો કરવાની માંગ કરવા માટે સામાવાળાઓ માલિક અથવા માલિક હેઠળના ભાડૂત હોવા જોઈએ | Download | Download |
| 1472. |
Supreme Court Civil Appeal No 9480 of 1996 સુશીલા નરહરી અને અન્ય વિ. નંદા કુમાર અને અન્ય વિષય : જો કેસના પક્ષકાર તરફથી કોઈ સહકાર આપવામાં આવતો ન હોઈ તો વકીલ શ્રી એ રજીસ્ટર પોસ્ટ ધ્વારા પક્ષકારને નોટીસ આપી પક્ષકારને જાણ કરી કેસમાંથી છુટો થઇ શકે છે. | Download | Download |
| 1473. |
Supreme Court Civil Appeal No 9481 of 1996 ડો. નંદ બલ્લભ પાઠક વિ.યુ. પી. રાજ્ય અને અન્ય. વિષય : હાઈસ્કુલમાથી ઇન્ટર કોલેજમાં અપડેટ થયેલ હોઈતો કોલેજના ધારા ધોરણ મુજબની બઢતી માટે લાઈકાત હોવી જરૂરી છે અને જો જગ્યા અનુસૂચિત જાતી માટે યુ.પી માધ્યમિક શિક્ષણ સેવા આયોગ ધ્વારા સૂચિત કરવામાં આવી હોઈ તો તે જગ્યા અનુસૂચિત જાતી સિવાય અન્ય બઢતીથી નિમણુક થઈ શકે નહી | Download | Download |
| 1474. |
Supreme Court Civil Appeal No 9753 of 1996 કાશ્મીર ચંદ વિ. ફાઇનાન્સિયલ કમિશનર, હરિયાણા અને અન્ય વિષય : પ્લોટ વેચાણે રાખેલ હોઈ તો યોગ્ય સમય મર્યાદામાં તેનું પેમેન્ટ કરવું જરૂરી છે. નામદાર સુપ્રીમ કોર્ટે જો વકીલ શ્રીના જણાવ્યા પ્રમાણે રકમ જમા કરાવેલ હોઈ તો બાકીની રકમ ચાર માસમાં જમા કરાવવી અન્યથા વાદીનો દાવો ડીસમીસ ગણાશે. | Download | Download |
| 1475. |
Supreme Court Civil Appeal No 9817 of 1996 ભારત સંઘ અને અન્ય વિ. વિનોદ કુમાર અને અન્ય વિષય : કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાહીઓ અધિનિયમ ૧૯૫૨ની કલમ ૫-ડીની પેટા કલમ (૭)(એ) હેઠળ બઢતી માટે સરકારની પૂર્વ મંજુરી જરૂરી છે. | Download | Download |
| 1476. |
Supreme Court Civil Appeal No 10213 of 1995 શ્રી મનોહર વિરુધ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : વિલંબ માટેના કેસમાં વિરોધ કરવામાં આવેલ નથી આથી કેસ ફરી ચલાવવા રિમાન્ડ કરવામાં આવ્યો. | Download | Download |
| 1477. |
Supreme Court Civil Appeal No. 5382 of 1996 પોલીસ મહાનિયામક અને અન્ય વિરુધ્ધ મૃત્યુંજય સરકાર અને અન્ય વિષય : પશ્ચિમ બંગાળ સેવા નિયમો (ભાગ ૧): નિયમ ૩૪(બી) | Download | Download |
| 1478. |
Supreme Court Civil Appeal Nos.10215-216 of 1983. ચિંતામન અને બિજાઓ વિરુદ્વ મહારાષ્ટ્ રાજ્ય અને બિજાઓ વિષય : વેંચાણ દસ્તાવેજને આંક પડેલ ન હોય ત્યારે તે બાબતનો મૌખીક પુરાવો માની શકાય નહિં. | Download | Download |
| 1479. |
Supreme Court Civil Appeal No.10245 of 1995 મણિપુર રાજ્ય વિરુદ્વ શ્રી નામબામ દ્વિજેન સિંહ અને અન્યો વિષય : બે શાખાઓ જનરેશન અને એક્ઝિક્યુટિવ સિવિલ ડિવિઝન માટે એક્ઝિક્યુટિવ શાખાઓની રચના- પદોનું સીમાંકન અને તેમાં નિમણૂક | Download | Download |
| 1480. |
Supreme Court Civil Appeal No.10420 of 1995. બાપૂ મહાદુ માલી અને અન્યો વિરુદ્વ વિઠ્ઠલરાવ ભાઉશેબ દેશમુખ અને બિજાઓ વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ એક્ટ, ૧૯૪૮ની કલમ ૩૧ | Download | Download |
| 1481. |
Supreme Court Civil Appeal No.12055 of 1995. કલ્યાણ વિરુદ્ધ ગોરખ વિષય : સંરક્ષિત ભાડૂત | Download | Download |
| 1482. |
Supreme Court Criminal Appeal No. 36 of 1996. ઓમકાર નામદેવ જાધવ અને અન્યો વિરુદ્ધ સેકન્ડ એડિશનલ સેસન્સ જજ, બુલદાણા અને અન્ય વિષય : Cr.P.C. ૩.૧૬૧ પર આધાર રાખે છે. એવા નિવેદનો કે જે પુરાવા નથી | Download | Download |
| 1483. |
Supreme Court Criminal Appeal No. 182 of 1990. સંગારાબોઇના શ્રીનુ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : r.P.C. કલમ ૨૨૨ના અર્થઘટન મુજબ આઈ.પી.સી. કલમ ૩૦૨ હેઠળના ગુનાની સરખામણીમાં આઈ.પી.સી. કલમ ૩૦૬ નાનો ગુનો કહી શકાય નહીં | Download | Download |
| 1484. |
Supreme Court Criminal Appeal No. 662 OF 1996. સી. વી. રાજા રાવ અને અન્ય. વિરુદ્ધ મિર્ઝા બશીર બૈગ અને અન્યો વિષય : બંધારણની કલમ ૧૩૬ | Download | Download |
| 1485. |
Supreme Court Civil Appeal No. 1538 of 1996. હિમાચલ પ્રદેશ રાજ્ય વતી સચિવ, ગ્રામિણ વિકાસ, હિમાચલ પ્રદેશ સરકાર, શિમલા વિરુદ્ધ અશ્વની કુમાર અને અન્ય વિષય : કામચલાઉ રોજગારમાં કોઈ નિહિત અધિકાર ઉભો કરવામાં આવતો નથી. | Download | Download |
| 1486. |
Supreme Court Civil Appeal No. 3610 of 1996. જે. જોસ ધનપોલ વિરુદ્ધ એસ. થોમસ અને અન્ય વિષય : ટ્રિબ્યુનલે જ્યારે તેમને પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા ત્યારે તેમની નિમણૂકમાં દખલ કરી કાયદાની ગંભીર ભૂલ કરી છે | Download | Download |
| 1487. |
Supreme Court Civil Appeal No. 6980-7017 of 1996. મહેસૂલી વડા, સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ, રાંચી દ્વારા ભારત સંઘ વિરુદ્ધ જાનકી મહતો અને અન્ય વિષય : સ્વીકૃતિ બાકી સાથે મોકલવામાં આવેલી સૂચનાઓ પરત મળી નથી. તેમને બજવણી થઇ ચુકેલ છે તેમ માનવામાં આવવું જોઈએ. | Download | Download |
| 1488. |
Supreme Court Civil Appeal No. 7768 of 1996. બિહાર રાજ્ય અને અન્ય વિરુદ્ધ મહંત બલરામ દાસ વિષય : કલમ ૩૨-બી પણ કાયદાની કલમ-૧૧ દ્વારા વિચારવામાં આવેલી નવી કાર્યવાહીની કલ્પના કરે છે. | Download | Download |
| 1489. |
Supreme Court Civil Appeal No. 7787 of 1996. હરિયાણા રાજ્ય અને અન્ય વિરુદ્ધ બલવંત સિંઘ અને અન્ય વિષય : નિમણૂક થયાની તારીખથી વરિષ્ઠતાની ગણતરી કરવામાં આવશે - પસંદગીની તારીખથી નહીં. | Download | Download |
| 1490. |
Supreme Court Civil Appeal No. 7845 of 1996. એમ. પી. રાજ્ય અને અન્ય વિરુદ્ધ સદાશિવ ઝમીનદાર વિષય : બઢતી સેવા કાયદો. | Download | Download |
| 1491. |
Supreme Court Civil Appeal No. 8032 of 1995. ચંદ્રશેખર ગજાનન ભોગાંવકર વિરુદ્ધ યશવંત ઢોંડી પોત્દાર અને અન્ય વિષય : ઉચ્ચ અદાલતનો અનુચ્છેદ-૨૨૭ હેઠળ સંપર્ક કરતાં હસ્તક્ષેપ કરેલ ન હતો. | Download | Download |
| 1492. |
Supreme Court Civil Appeal No. 8077 of 1995. આયુક્ત, ધાર્મિક અને ધર્માદા ભંડોળ, બેંગ્લોર અને અન્ય વિરુદ્ધ કાસલિયપ્પા ગુરુકુલ શ્રી વિદ્યા શાલા વિષય : દીવાની કાર્યરિતી સંહિતા, ૧૯૦૮ઃ આદેશ ૯ - નિયમ ૧૩. | Download | Download |
| 1493. |
Supreme Court Civil Appeal No. 5447 of 1994 ભગવાન શુક્લા શ્રી સરબજીત શુક્લાનો પુત્ર વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : અપીલકર્તાના પગારમાં ઘટાડો, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયેલ નહિ તેથી અપીલ મંજુર | Download | Download |
| 1494. |
Supreme Court Civil Appeal No. 5704 of 1995 દિલબાગ સિંહ વિરુધ્ધ યુ.પી. રાજ્ય અને અન્ય વિષય : યુ.પી. બિન-તકનીકી (વર્ગ II) સેવાઓ (વિખેરાયેલા અધિકારીઓ માટે ખાલી જગ્યાઓનું આરક્ષણ) નિયમો, ૧૯૮૦ | Download | Download |
| 1495. |
Supreme Court Civil Appeal No. 6149 of 1983 ચિકટાયમ્મા અને અન્ય વિરુધ્ધ આર. બાલક્રિષ્ણપ્પા અને અન્ય વિષય : મિલકતના વિવાદ અંગે અપીલ | Download | Download |
| 1496. |
Supreme Court Civil Appeal No. 6308 of 1994 ચેરમેન, પુરી ગ્રામ્ય બેંક અને અન્ય વિરુધ્ધ આનંદા ચંદ્ર દાસ અને અન્ય વિષય : સેવા કાયદો, સીધી ભરતીથી મેળવેલ રેન્કના આધારે પેનલ | Download | Download |
| 1497. |
Supreme Court Civil Appeal No. 1808 of 1975. ગ્રામ પંચાયત ગામ સુફીપિન્ડ વિ. પંજાબ રાજ્ય, સચિવ દ્વારા અને બીજાઓ. વિષય : પુનઃજોડાણ અંગે રેખાંકન નક્કી કરવા બાબત | Download | Download |
| 1498. |
Supreme Court Civil Appeal No. 1854 of 1998. ઇન્ડીયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન. લિ. અને બીજા. વિ. શિરામિક સેના અને બીજા. એપ્રિલ ૮, ૧૯૯૯ વિષય : સોગંદનામામાં વધારાની હકિકતો દર્શાવવા બાબત | Download | Download |
| 1499. |
Supreme Court Civil Appeal No. 1909 of 1996. એ.જે.જોસેફ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા. વિષય : "આંદામાન અને નિકોબાર ટાપુ પર કામ કરતા કર્મચારીઓને આંદામાન સ્પેશીયલ પે ચૂકવવા" | Download | Download |
| 1500. |
Supreme Court Civil Appeal Nos. 1924-2015 of 1996. આંધ્ર પ્રદેશ સરકારના સચિવ, નાણાકીય અને આયોજન વિભાગ અને બીજાઓ. વિ. પી.ઇશ્વર રેડ્ડી અને બીજા. વિષય : "જાહેર રજાઓ અને વેકેશનના સમયગાળા દરમિયાન જુનિયર લેક્ચરરો વળતર ભથ્થાની ચુકવણી બાબત" | Download | Download |




