Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 1501. |
Supreme Court Civil Appeal No. 2067 of 1993. જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિ. ડૉ. અશોક કુમાર ગુપ્તા અને બીજા. વિષય : અપીલ દાખલ કરવામાં વિલંબ બાબતે | Download | Download |
| 1502. |
Supreme Court Civil Appeal No. 2746 of 1980 સેવા રામ અને અન્ય. વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો. વિષય : ખરીદનાર પાસે વેચાણ કરનાર કરતાં વધુ સારો માલિકી હક ન હોઈ શકે | Download | Download |
| 1503. |
Supreme Court Civil Appeal Nos. 2836-37 of 1996 શ્રી એસ. વી. ભીમા ભટ્ટા અને અન્ય વગેરે. વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય. વિષય : રાજ્ય સરકાર દ્વારા નિયમો અનુસાર પેન્શન નક્કી કરવા | Download | Download |
| 1504. |
Supreme Court Civil Appeal No. 2888 of 1997. જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય, જબલપુર, એમ.પી. વિરુદ્ધ બાલ કિશન સોની અને અન્ય. વિષય : યોજના નાબૂદ થતા જગ્યાઓ પણ અનિવાર્યપણે નાબૂદ થવા બાબત | Download | Download |
| 1505. |
Supreme Court Civil Appeal No. 2938 of 1996 સેશાન અને અન્ય. વિરુદ્ધ ખાસ તેહસિલદાર અને જમીન સંપાદન અધિકારી, સિપકોટ, પુડુકોટ્ટઈ વિષય : સંપાદિત જમીન પર વ્યાજ તથા આશ્વાસન વળતર બાબતે | Download | Download |
| 1506. |
Supreme Court Civil Appeal No. 3045-46 of 1983 શ્રી મુલ્ક રાજ વિરુદ્ધ શ્રી સુંદર દાસ અને અન્યો. વિષય : એક કરતાં વધુ દાવાઓની કાર્યવાહી બાબતે | Download | Download |
| 1507. |
Supreme Court Civil Appeal Nos. 3138-3140 of 1997 તામિલ નાડુ સરકાર અને અન્ય. વિરુદ્ધ કે. રાજારામ અપ્પાસામી વિષય : નોકરીમાં સતત ગેરહાજરી બદલ પાછલા વેતનની ચૂકવણી ન કરવા બાબત | Download | Download |
| 1508. |
Supreme Court Civil Appeal Nos. 3143-3145 of 1997 હરિયાણા શહેરી વિકાસ અધિકારી વિરુધ્ધ શ્રીમતિ નલિની અગ્રવાલ વગેરે. વિષય : લોટના ડ્રોમાં વિલંબનાં કારણે થાપણ પર વ્યાજની ચૂકવણી બાબત | Download | Download |
| 1509. |
Supreme Court Civil Appeal Nos. 7713-14 of 1996 તમામ મણિપુર સરકારી કોલેજોના શિક્ષકોનું સંગઠન વિરુધ્ધ તમામ મણિપુર કોલેજોના શિક્ષકોનું સંગઠન અને અન્ય વિષય : નિયામક તરીકે બઢતી માટે ખાનગી વ્યાખ્યાતાને આચાર્ય તરીકે દસ વર્ષનો સેવાનો આગ્રહ છે | Download | Download |
| 1510. |
Supreme Court Civil Appeal No. 7750 of 1996 જય રામ શર્મા વિરુધ્ધ જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી વિષય : બઢતી માટે નિયમીત નિમણૂક વરિષ્ઠતાના આધારે કરવી જોઈએ. | Download | Download |
| 1511. |
Supreme Court Civil Appeal No. 9863 of 1996 આર. પરંગુસામ વગેરે. વિ. મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને અન્ય. વિષય : પહેલેથી નિવૃત થયેલ કર્મચારીની ફરી ઇન્કવાયરી કરવાની જરૂર નથી પણ બઢતીના હોદ્દા પર તેના પગારના કલ્પિત ધોરણને નક્કી કરી બઢતીના હોદ્દા પર નિવૃત થયેલ હોય તેમ ગણી પગાર/પેન્સન ની બાકી રકમ ચૂકવવી. | Download | Download |
| 1512. |
Supreme Court Civil Appeal No. 10016 of 1995 અરજદારઃ મારવાડી પંચાયત, અમૃતસર વગેરે વિરુદ્ધ સામાવાળાપંજાબ રાજ્ય અને અન્ય વિષય : વિલંબિત તબક્કે વળતર માટે અરજી ટકવા પાત્ર નથી | Download | Download |
| 1513. |
Supreme Court Civil Appeal No. 10022 of 1995 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ મેસર્સ મદન લાલ અને બ્રધર્સ અને અન્ય. વિષય : હુકમનામાંના સંતોષ માટે શાનગીરો મિલકત વેચીને હુકમનામું સંતોષી શકાય. | Download | Download |
| 1514. |
Supreme Court Civil Appeal No. 10217 of 1995 મનદીપ કુમાર વગેરે. વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વગેરે. વિષય : ફરજ પર ગેરહાજરી સંજોગો જોતાં સામાન્ય વિલંબ હોય તો સુધારવાની અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી ફરજ પર ચાલુ કરી શકાય. | Download | Download |
| 1515. |
Supreme Court Civil Appeal No. 10269 of 1995 પંજાબ રાજ્ય અને અન્ય વી. દર્શન કુમાર વિષય : ત્રણ વર્ષના સમય બહારના ઇજાફા અટકાવવાના હુકમને સમયમર્યાદાનો બાધ નડે છે. | Download | Download |
| 1516. |
Supreme Court Civil Appeal No. 10403 of 1995 કમિશનર/સેક્રેટરી, સરકારી આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ સિવિલ સેક્ટર, જમ્મુ વી. ડૉ. અશોક કુમાર કોહલી વિષય : મુખ્ય રાહત આપવા સમાન કોઈ નિર્દેશો વચગાળા ના તબક્કે પસાર કરી શકાય નહિ આદેશ થઈ શકે નહીં | Download | Download |
| 1517. |
Supreme Court Civil Appeal No. 11912 of 1995 સંજય ઔદ્યોગિક અને ઇજનેરી કંપની વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્યો. વિષય : કાનૂની ગેરવર્તણૂકનો દાવો હાઇકોર્ટમાં ઉઠાવ્યા વિના સુપ્રીમકોર્ટમાં સીધો ઉઠાવી શકાય નહીં | Download | Download |
| 1518. |
Supreme Court Civil Appeal No. 12094 of 1995 મહેશ કુમાર અગલ વિરુદ્ધ પોલીસ મહાનિયામક અને અન્ય વિષય : હિન્દી પરીક્ષા પાસ કર્યા તારીખથી બઢતી માટે વરિષ્ઠતા નક્કી કરવા અંગે. | Download | Download |
| 1519. |
Supreme Court Transfer Petition (C) No. 270 of 1994 જયશ્રી વી. એમ. શ્રીનિવાસ મુરથી વિષય : છૂટાછેડાની સ્થળાંતર અરજી ચાલતા દરમ્યાન સમાધાન થતાં અરજી ફગાવી દીધી. | Download | Download |
| 1520. |
Supreme Court Writ Petition (C) No. 50 of 1993 ભુકમ્પ પિડિત આન્દોલન વી. યુપી રાજ્ય અને બીજા. વિષય : લાયકાત ધરાવતા ભૂકંપ પીડિતોને વળતર મેળવવા લાયકાત ધરાવે છે. | Download | Download |
| 1521. |
Supreme Court Civil Appeal Nos 71-72 of 1974 લિપ્ટન ઇન્ડિયા લિમિટેડ. વિગેરે - વિરુદ્ધ - મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 1522. |
Supreme Court Civil Appeal No 82 of 1998 પંજાબ રાજ્ય – વિરુદ્ધ - રાજ સિંહ અને અન્ય વિષય : | Download | Download |
| 1523. |
Supreme Court Civil Appeal No 209 of 1996 એમ. ગોવિંદ રાજુ- વિરુદ્ધ- કે. મુનિસામી ગૌન્ડર (મૃત પામેલ) અને અન્ય વિષય : | Download | Download |
| 1524. |
Supreme Court Civil Appeal No 273 of 1988 પંજાબ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, ચંદીગઢ અને અન્ય વિરુદ્ધ નરિંદર સિંહ નિરદોશ વિષય : | Download | Download |
| 1525. |
Supreme Court Civil Appeal No 281 of 1985 ઝંડૂ (મૃત) તેના કાયદેસરના પ્રતીનીધીઓ અને અન્યો દ્વારા - વીરુધ્ધ – ભારત સંઘ વિષય : | Download | Download |
| 1526. |
Supreme Court Civil Appeal No. 334 of 1993 વિશેષ અધિકારી, જમીન સંપાદન, કેરળ - વિરુદ્ધ - કે. વી. એયીસુમ્મા વિષય : | Download | Download |
| 1527. |
Supreme Court Civil Appeal No. 350 of 1981 પંજાબ રાજ્ય અને અન્ય વિરુધ્ધ રામ રાખાં અને બીજા વિષય : | Download | Download |
| 1528. |
Supreme Court Civil Appeal No. 423 of 1985 કરણ સિંહ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ વિષય : | Download | Download |
| 1529. |
Supreme Court Civil Appeal No. 450 of 1997 ઉત્તર પ્રદેશ રાજ્ય ખાણ વિકાસ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વગેરે વિરુધ્ધ વિજય કુમાર ઉપાધ્યાય અને અન્ય વગેરે. વિષય : | Download | Download |
| 1530. |
Supreme Court Civil Appeal No. 489 of 1997 પંજાબ રાજ્ય અને અન્ય વિરુદ્ધ સ્વર્ણ સિંહ વિષય : | Download | Download |
| 1531. |
Supreme Court Civil Appeal No. 2134 of 1978 નથુ રામ અને અન્યો. વિરુદ્ધ મનફૂલ અને અન્યો. વિષય : પ્રતિવાદીઓને દાવામાં વાદી તરીકે સમયમર્યાદા બાદ સ્થાનાંતર કરવાથી દાવો રદ કરવામાં આવ્યો હતો. | Download | Download |
| 1532. |
Supreme Court Civil Appeal No 2195 of 1977 સુરૈન સિંહ (મૃત), કાનૂની પ્રતિનિધિઓ અને અન્યો દ્વારા વિરુદ્ધ મેહેંગા (મૃત), કાનૂની પ્રતિનિધિઓ દ્વારા વિષય : | Download | Download |
| 1533. |
Supreme Court Civil Appeal No 2227 of 1997 બિહાર રાજ્ય અને અન્યો વિરુદ્ધ બટેશ્વર શર્મા વિષય : પશ્ચાદવર્તી અસરથી નિયમિત પ્રમોસન આપી શકાય નહીં. | Download | Download |
| 1534. |
Supreme Court Civil Appeal Nos 2228-34 of 1997 વિશેષ જમીન સંપાદન અધિકારી, કર્ણાટક આવાસ બોર્ડ અને અન્યો વિરુદ્ધ પી. એમ. મલ્લપ્પા અને અન્યો વિષય : જમીન વળતરનું મૂલ્યનિર્ધારણ જાહેરનામાંની તારીખે અસ્તિત્વમાં રહેલી કિંમત પર નક્કી થશે ત્યારપછી થયેલા જમીન વિકાસની કિંમત પર વળતરનું મૂલ્યનિર્ધારણ થઈ શકે નહીં. | Download | Download |
| 1535. |
Supreme Court Civil Appeal No 2235 of 1997 ફ્લેગ ઓફિસ કમાન્ડર-ઇન-ચીફ અને અન્ય. વી. શ્રીમતી એમ. એ. રાજાણી અને અન્ય. વિષય : અનામતપદ પર કરેલી ઉમેદવારની પસંદગી પાછળથી અનારક્ષિત થઈ શકે નહીં. | Download | Download |
| 1536. |
Supreme Court Civil Appeal No 2276 of 1987 શ્રી રામ નિવાસ ટોડી અને અન્ય વિરુદ્ધ બીબી જાબરુન્નિસા અને અન્યો વિષય : સ્થાવર મિલકતના કબજા સોંપવાના પ્રમાણ સાથે વણનોંધાયેલ લેખિત ભેટ ખતથી મૌખિક ભેટ મુસ્લિમ કાયદા હેઠળ યથાર્થ છે. તે માટે તબદીલી દસ્તાવેજ જરૂરી નથી. | Download | Download |
| 1537. |
Supreme Court Civil Appeal Nos 2364, 2361- 62, 2365-66, 2363, 2367-78 of 1996 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ શ્રીમતી સત્યવતી અને અન્ય વિષય : લવાદના એવાર્ડ અંગે નિયત સમયમાં એવાર્ડની જાણ થવાછતાં પક્ષકારોએ પગલાં લીધેલ ના હોય, ઉચ્ચ ન્યાયાલય દ્વારા લવાદ એવાર્ડ સામે ચાલતી અપીલ દરમ્યાન લવાદ નિમવાનો ઉચ્ચન્યાયાલયનો હુકમ રદ કરી અપીલનો નિર્ણય કરવા ઠરાવ્યું. | Download | Download |
| 1538. |
Supreme Court Civil Appeal No 2467 of 1980 પશ્ચિમ બંગાળ રાજ્ય વિરુદ્ધ લોહિત કુમાર રોય વિષય : મૂલ્યનિર્ધારણ માટે ફેર વિચારણા કરવા સંદર્ભ અદાલતને નિર્દેશ કરવામાં આવ્યો | Download | Download |
| 1539. |
Supreme Court Civil Appeal No 2478 of 1977 પૂતુ લાલ (મરણ ગયેલ) તેમના કાયદેસરના વારસદારો દ્વારા. વી. યુપી રાજ્ય અને અન્ય વિષય : રાજ્ય; સંપાદિત જમીનનૉ કબજો મેળવવા દાવો કરવા હક્કદાર છે. | Download | Download |
| 1540. |
Supreme Court Civil Appeal No 2525 of 1996 શ્રીમતી રજનીબાઈ @ મન્નુબાઈ વી. શ્રીમતી કમલા દેવી અને અન્ય વિષય : માત્ર માલિકી વિજ્ઞાપન માંગતા દાવામાં અદાલત (ઇનહરન્ટ) અબાધિત સત્તા નૉ ઉપયોગ કરી વચગાળાંનો માનહી હુકમ આપીશકેછે. | Download | Download |
| 1541. |
Supreme Court Civil Appeal No 2535 of 1997 શ્રી એન. ઉમાપતી વી. બી. વી. મુનિયપ્પા વિષય : સરકારી લિઝ હોલ્ડ પ્રોપર્ટી ભાડે રાખનારે વેચાણ કરી વાદીને સોંપેલ હોય અને સરકારે ચાર્જ વસૂલ કરીને સંમતિ આપી વાદીના કબજામાં હોય ત્યારે સરકાર દ્વારા પટેદાર કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય કબજો લઈ શકે નહીં અને પટેદાર પાસેથીખરીદનારવાદીકેસચાલતા કબજો રાખવા હકદાર | Download | Download |
| 1542. |
Supreme Court Civil Appeal Nos 2537-43 of 1996 આવકવેરાના મુખ્ય કમિશનર (વહીવટ), બેંગ્લોર વી. વી. કે. ગુરુરાજ અને અન્ય. ૨૨ જાન્યુઆરી, ૧૯૯૬ વિષય : વિશિષ્ટ કાર્યની ફરજ બજાવેલ ન હોય તે હોદ્દેદાર વિશેષ પગાર મેળવવા હકદાર નથી. | Download | Download |
| 1543. |
Supreme Court Civil Appeal No 2551 of 1996 મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્યો. વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્યો. વિષય : મેડિકલ કાઉન્સિલ એક્ટ હેઠળ મેડિકલ પ્રૅક્ટિસ માટે મૂળભૂત લાયકાત એમ.બી.બી.એસ.ની ડિગ્રી છે. જેથી માત્ર એમ.એસ.સી. બાયો કેમિસ્ટ્રીની ડિગ્રી તબીબી પ્રૅક્ટિસ માટે લાયકાત નથી | Download | Download |
| 1544. |
Supreme Court Civil Appeal No 2553 of 1997 સી.એસ.જોશી વિરુદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુર અને અન્ય વિષય : હાઈકોર્ટના વિવેકાધીન હુકમ મુજબ ૨૫% પાછલા વેતનથી અપેલન્ટને પુનઃસ્થાપિત કરી વધારાના વેતનની માગણી નામંજૂર કરી. | Download | Download |
| 1545. |
Supreme Court Civil Appeal No 2575 of 1984 રાણાપ્રતાપ સિંહ વિરુદ્ધ ઉ. પ્ર. રાજ્ય અને અન્યો વિષય : અપેલન્ટે અગાઉ કામચલાઉ હોદ્દા હેઠળ ૩ વર્ષ ફરજ બજાવેલી તેથી તેના કામચલાઉ પ્રમોશન અને તેની પુષ્ટિ માટે સરકાર યોગ્યતા ધ્યાને લે તેમ જણાવાયું. | Download | Download |
| 1546. |
Supreme Court Civil Appeal No 2618 of 1996 ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, સંગરૂર વિરુદ્ધ ગુરજિત સિંહ સંધુ અને અન્યો વિષય : જમીન સંપાદન કાયદાની કલમ ૨૩(૧-એ)અમલ માં આવ્યા પહેલા કલેકટર નો ઍવોર્ડ થયેલો હોય અરજદારો વધારાનું વળતર મેળવવા હક્કદાર નથી. | Download | Download |
| 1547. |
Supreme Court Civil Appeal No 2666 of 1997 ઓરિસ્સા રાજ્ય અને અન્યો વિરુદ્ધ દામોદર નાયક અને અન્યો. વિષય : સામાવાળા લેક્ચરર તરીકે લાયકાત પ્રાપ્ત કર્યાની તારીખથી ગ્રાન્ટ ઇન ઈન પગાર પ્રાપ્ત કરવા હક્કદાર ઠરશે. | Download | Download |
| 1548. |
Supreme Court Civil Appeal No 2673 of 1986 ઓરીસ્સા રાજ્ય અને અન્યો. વિરુદ્ધ શ્રી રામનાથ પટનાયક વિષય : સામાવાળા લેક્ચરર તરીકે લાયકાત પ્રાપ્ત કર્યાની તારીખથી ગ્રાન્ટ ઇન ઈન પગાર પ્રાપ્ત કરવા હક્કદાર ઠરશે. | Download | Download |
| 1549. |
Supreme Court Civil Appeal No 2678 of 1997 લક્ષ્મી દેવી વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો. વિષય : રેસપોન્ડન્ટ સ્ટેટને અરજદારની રિસપોન્ડન્ટ-૬ની ઉપર સિનિયોરિટી જાળવવાનો આદેશ કરવામાં આવ્યો | Download | Download |
| 1550. |
Supreme Court Civil Appeal Nos 2774-75 of 1980 કરણપુરા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ. વિરૂધ્ધ ભારત સંઘ વિષય : કોલસાની ખાણના પટ્ટેદાર પટ્ટોસમાપ્ત થવાથી વળતર મેળવવા હક્કદાર છે. | Download | Download |




