Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 6651. |
Supreme Court Criminal Appeal No. 434 of 2005 પ્રદીપ કુમાર વિરૂદ્ધ વહીવટી સંઘ, ચંદીગઢ વિષય : ફરિયાદીનું નિવેદન એ નિષ્કર્ષ પર પહોંચવા માટે વિશ્વાસની પ્રેરણા આપતું ન હોય કે આરોપી-અપીલકર્તા બળાત્કાર કરવા માટે અન્ય આરોપી વ્યક્તિઓ સાથે કોઈ પણ પૂર્વયોજનાની ધારણા કરવા માટે શરૂઆતથી જ ઘટના સ્થળે હાજર હતો તો આ સંજોગોમાં, આરોપી શંકાના લાભ માટે હકદાર છે. | Download | Download |
| 6652. |
Supreme Court Criminal Appeal No. 814 of 2006 કર્ણાટક રાજ્ય અને અન્ય. વિરૂદ્ધ પાસ્ટર પી. રાજુ વિષય : સી.આર.પી.સી કલમ ૧૯૬ (૧એ) હેઠળ યોગ્ય તે સત્તાધિકારી પાસેથી પૂર્વ મંજૂરી ફક્ત કોર્ટ દ્વારા ગુનાનુ કોગ્નીજન્સ લેવા માટે જરૂરી છે. | Download | Download |
| 6653. |
Supreme Court Civil Appeal Nos. 1520-1522 of 2004 ગુરસ્વરૂપ જોશી વિરુદ્ધ બીના શર્મા અને અન્યો વિષય : | Download | Download |
| 6654. |
Supreme Court Civil Appeal No. 2324 of 2006 મારવાડ ગ્રામીણ બેંક અને અન્ય વિરુદ્ધ રામ પાલ ચૌહાન વિષય : | Download | Download |
| 6655. |
Supreme Court Civil Appeal No. 2335 of 2006 ઓસવાલ વૂલન મિલ્સ લિમિટેડ વિરુદ્ધ પંજાબ રાજ્ય વીજળી બોર્ડ અને અન્ય વિષય : | Download | Download |
| 6656. |
Supreme Court Civil Appeal No. 2379 of 2006 રાજ સિંહ વિરુદ્ધ અચલ મિશ્રા અને અન્યો વિષય : ભાડુઆત દ્વારા ભાડાની બાકી રકમ જમા કરવાની શરતનુ પાલન ન થવા અંગે. | Download | Download |
| 6657. |
Supreme Court Civil Appeal No. 2381 of 2006 મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુદ્ધ નાગપુર ડિસ્ટિલર્સ, નાગપુર અને અન્ય વિષય : બોમ્બે પ્રોહિબિશન એક્ટ, ૧૯૪૯ - બોમ્બે રેક્ટિફાઇડ સ્પિરિટ નિયમો, ૧૯૫૧ - મહારાષ્ટ્ર સ્પિરિટ ડિસ્ટિલેશન એન્ડ મેન્યુફેક્ચર ઓફ પીટેબલ લિકર રૂલ્સ, ૧૯૬૬. | Download | Download |
| 6658. |
Supreme Court I.A. No. 7 of 2005 IN Civil Appeal No. 3322 of 1998 અચલ મિશ્રા વિરુદ્ધ રામા શંકર સિંહ અને અન્યો વિષય : | Download | Download |
| 6659. |
Supreme Court Civil Appeal No. 4315 of 1991 મોતીલાલ જૈન વિરુદ્ધ શ્રીમતી રામદાસી દેવી અને અન્યો વિષય : વાદીએ વૈકલ્પિક દાદની માંગણી કરેલ હોય તેટલા માત્રથી વાદી દાવા મુજબની મુખ્ય દાદ મેળવવા હકકદાર નથી તેવુ ઠરાવી શકાય નહિ. | Download | Download |
| 6660. |
Supreme Court Criminal Appeal No. 219 of 1999 બીર સિંહ વિરુદ્ધ હિમાચલ પ્રદેશનું રાજ્ય વિષય : ભારતીય દંડ સંહીતા ૩૦૭ મુજબ ગ્રામજનો તથા પોલીસ કર્મચારી પર થયેલા હુમલા બાબત. | Download | Download |
| 6661. |
Supreme Court Criminal Appeal No. 501 of 2006 સુરેન્દ્ર સિંહ ઉર્ફે બિટ્ટૂ વિરુદ્ધ ઉત્તરાંચલ રાજ્ય વિષય : ઇરાદા વગર ગુનો કરેલ હોય ત્યારે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ- 302 મુજબ ગુનેગાર ઠરાવી શકાય નહિ પરંતુ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ-304 પાર્ટ II મુજબ દોષિત ઠરાવાય. | Download | Download |
| 6662. |
Supreme Court Criminal Appeal No. 1491 of 2005 ગુડ્ડુ ઉર્ફે સંતોશ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : ૩૭૬, ૫૧૧ ના ગુન્હામાં આરોપીની સજા ૧૦ વર્ષ થી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવી. | Download | Download |
| 6663. |
Supreme Court Civil Appeal No. 11 of 1978 ઇબ્રાહિમ સુલેમાન સૈત વિરુદ્ધ એમ. સી. મુહમ્મદ અને અન્ય વિષય : અપીલને ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવે છે અને ચૂંટણી અરજી ફગાવી દેવામાં આવે છે. | Download | Download |
| 6664. |
Supreme Court Civil Appeal No. 259 of 1970 મ્યુનિસિપલ કાઉન્સિલ, પુસાદ વિરુદ્ધ ગોકલદાસ દોસા એન્ડ કંપની લિમિટેડ વિષય : મ્યુનિસિપલ ટેક્સની માન્યતા ઉપર વિગતવાર ચર્ચા | Download | Download |
| 6665. |
Supreme Court Civil Appeal No. 633 of 2002 શ્રીમતી શાંતિ દેવી અને અન્ય વિરુદ્ધ સ્વામી આશાનંદ અને અન્ય વિષય : યુ. પી. અર્બન બિલ્ડીંગ્સ (રેગ્યુલેશન ઓફ લેટિંગ, રેન્ટ એન્ડ એવિક્શન) એક્ટ, ૧૯૭૨-કલમ ૨૧ (૧) (એ)ની વિસ્તત વ્યાખ્યા | Download | Download |
| 6666. |
Supreme Court Civil Appeal No. 2582 of 1969 મહંત પરિચન દાસ વિરુદ્ધ બિહાર સ્ટેટ બોર્ડ ઓફ રિલિજિયસ ટ્રસ્ટ્સ એન્ડ અદર્સ વિષય : ટ્રસ્ટ જાહેર છે કે ખાનગી તે નક્કી કરવની પધ્દ્ધતી | Download | Download |
| 6667. |
Supreme Court Civil Appeal No. 2601 of 1969 રેમડીઓ વિરુદ્ધ ઉમરાવ સિંઘ વિષય : પુર્વ કરારની બાકી રકમ ભાડાની બાકી રકમ તરીકે તેમનૂ મુળ સ્વરૂપ ગુમાવી દે છે | Download | Download |
| 6668. |
Supreme Court Civil Appeal No. 2614 of 1969 ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ પી. ટી. ચંદ્ર ભૂષણ મિશ્રા વિષય : | Download | Download |
| 6669. |
Supreme Court Civil Appeal Nos. 3220-3234 of 1979 શિવ શંકર દાલ મિલ્સ ઇટીસી. વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : ગેરકાયદેસર રીતે વસૂલાયેલી માર્કેટ ફી પરત કરવા અને અન્યાયી લાભ અટકાવવા અંગેનો ચુકાદો. | Download | Download |
| 6670. |
Supreme Court Civil Appeal No. 7185 of 1997 વીરયી અમ્મલ વિરુદ્ધ સિનિ અમ્મલ વિષય : મિલકતના વેચાણ માટેના કરારમાં વિશિષ્ટ પાલન આપવા માટેના માપદંડો બાબતે | Download | Download |
| 6671. |
Supreme Court Civil Appeal No. 7304 of 2001 જસબિર રાણી અને અન્યો વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય વિષય : જાહેર ભરતીમાં વય લાયકાત માટે નિશ્ચિત કટ-ઓફ તારીખોની કાયદેસરતા બાબતે | Download | Download |
| 6672. |
Supreme Court Criminal Appeal No. 1075 of 2001 બિહાર રાજ્ય વિરુદ્ધ બૈદનાથ પ્રસાદ ઉર્ફે બૈદ્યનાથ શાહ અને અન્ય વિષય : ટ્રાયલમાં વિલંબ થવાને કારણે આરોપીને બિનતહોમત ન છોડી મુકવા બાબત | Download | Download |
| 6673. |
Supreme Court Criminal Appeal No. 1080 of 2001 ગુલામ હુસૈન શેખ ચૌગુલે વિરુદ્ધ એસ. રેનોલ્ડ્સ, કસ્ટમ્સના સુપ્રિટેન્ડન્ટ, માર્મગોઆ વિષય : કસ્ટમ એક્ટની કલમ ૧૦૮ હેઠળ લેવામાં આવેલ નીવેદન ને સી.આર.પી.સી. કલમ ૬૪ અને પુરાવા અધિનિયનની કલમ ૨૫ મુજબનો બાધ નડતો નથી. | Download | Download |
| 6674. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 2076 of 1978 સુભાષ ચંદ્ર વિરુધ્ધ રાજ્ય (ચંદીગઢ ) અને અન્યો વિષય : સી.આર.પી.સી. કલમ ૩૨૧ હેઠળ કેસ પરત ખેચવાની અરજી માટે અદાલતની પરવાનગી જરૂરી છે | Download | Download |
| 6675. |
Supreme Court Civil Appeals Nos. 106 and 107 of 1975 બિસરા સ્ટોન લાઈમ કંપની લિમિટેડ અને અન્ય વગેરે. વિરુદ્ધ ઓરિસ્સા રાજ્ય વીજળી બોર્ડ અને અન્ય વિષય : | Download | Download |
| 6676. |
Supreme Court Civil Appeals Nos. 133-188 of 1975 સુપ્રિટેન્ડેન્ટ, સેન્ટ્રલ એક્સાઇઝ અને અન્ય વિરુદ્ધ અય્યંગર મેચ વર્ક્સ વગેરે. વિષય : | Download | Download |
| 6677. |
Supreme Court Civil Appeal No. 576 of 1975 બનમાલી દાસ વિરુદ્ધ રાજેન્દ્ર ચંદ્ર મર્દરાજ હરિચંદન અને અન્ય વિષય : | Download | Download |
| 6678. |
Supreme Court Civil Appeals Nos. 805, 806 and 972-977 of 1973 શ્રી વિજયાલક્ષ્મી રાઇસ મિલ્સ, ન્યૂ કોન્ટ્રાક્ટર્સ કંપની વગેરે. વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 6679. |
Supreme Court Civil Appeal No. 897 of 1968 ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ સિક્યુરિટી એન્ડ ફાઇનાન્સ (પ્રાઇવેટ) લિમિટેડ વિષય : | Download | Download |
| 6680. |
Supreme Court Civil Appeals Nos. 1119-1122 of 1973 and 816 to 835 of 1974 ભરતપુર મોટર વર્કર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિ. વગેરે. વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : આંતર રાજ્ય માર્ગના રાષ્ટ્રિયકરણની યોજના બાબતે. | Download | Download |
| 6681. |
Supreme Court Criminal Appeal No. 32 of 1970 હરચંદ સિંઘ અને અન્ય વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : | Download | Download |
| 6682. |
Supreme Court Criminal Appeal No. 149 of 1973 જગતા વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : | Download | Download |
| 6683. |
Supreme Court Criminal Appeal No. 325 of 1974 ધોંડીબા ગુંડુ પોમાજે અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : | Download | Download |
| 6684. |
Supreme Court Criminal Appeal No. 381 of 1975 સૂરજ ભાન વિરુદ્ધ ઓમ પ્રકાશ અને અન્ય વિષય : | Download | Download |
| 6685. |
Supreme Court Criminal Appeal Nos. 443-445 of 2004 તિસ્તા સેતલવાડ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : નામદાર અદાલતો દ્વારા વ્યક્તિઓ અને સત્તાવાળાઓ વિરુદ્ધ અવલોકનો ન કરવા જોઈએ, સિવાય કે તેઓ કેસના નિર્ણય માટે જરૂરી અથવા જરૂરી હોય | Download | Download |
| 6686. |
Supreme Court Writ Petition No. 118 of 1974 સીતાલા પ્રસાદ શૉ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : ભારતીય બંધારણ અનુચ્છેદ નં.૨૨(૫)-આંતરિક સુરક્ષા કાયદાની જાળવણી, ૧૯૭૧ અટકાયતનો સમયગાળો અને અટકાયતના કારણો | Download | Download |
| 6687. |
Supreme Court Writ Petition No. 254 of 1974 અધીર નૈયા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : | Download | Download |
| 6688. |
Supreme Court Writ Petition No. 322 of 1974 રામ બલી રાજભર વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વિષય : હેબીયર્સ કોપર્સમાં અટકાયત કાયદેસર છે કે નહી તે પ્રથમ જોવા બાબત | Download | Download |
| 6689. |
Supreme Court Arbitration Petition No. 4 of 2006 મેસર્સ ગ્રૂપ કિમિક ટ્યુનિશિયન એસએ વિરુદ્ધ સાઉથર્ન પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમીટેડ વિષય : સંદર્ભ દ્વારા સમાવિષ્ટ કરવામાં આવેલ મધ્યસ્થતા એ કલમ-7(5) હેઠળ માન્ય મધ્યસ્થતા કરાર છે | Download | Download |
| 6690. |
Supreme Court Civil Appeal No. 39 of 1999 ઓરિસા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુધ્ધ ભારતીય ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિષય : વિવાદીત હકીકતનો પ્રશ્ન સમાવિષ્ટ હોય એવા ગેરકાનુની કરારજન્ય અઘિકારોની અમલવારી માટે રીટ અરજી ટકવાપાત્ર નથી. | Download | Download |
| 6691. |
Supreme Court Civil Appeal No. 1819 of 1991 મેસર્સ પવન બિસ્કીટ કંપની પ્રાઇવેટ લિમિટેડ વિરુધ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, પટના વિષય : આબકારી સત્તાવાળાઓ કાયદા અનુસાર નવેસરથી આબકારી જકાતની રકમ નક્કી કરવા માટે સ્વતંત્ર રહેશે | Download | Download |
| 6692. |
Supreme Court Civil Appeal No. 2672 of 2003 વાય. પી. સારાભાઈ વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : અપીલકર્તાને પ્રોવિડન્ટ ફંડ દ્વારા ચૂકવવાપાત્ર રકમ અને લોનની રકમના સંદર્ભમાં કોઈ વિસંગતતા હોય, તો અપીલકર્તા કોઈપણ સ્પષ્ટતા માટે બેંકનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે અને જો અપીલકર્તા તરફથી આવો પત્ર પ્રાપ્ત થાય, બેંક તે જ વિચારણા કરશે અને વહેલી તક કાર્યવાહી | Download | Download |
| 6693. |
Supreme Court Civil Appeal No. Civil Appeal No. 3707 of 1990 હનુમાન વિટામિન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : બોમ્બે સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ અંતર્ગત શેર ટ્રાન્સફરમાં સ્ટેપ ડ્યુટી અંગે | Download | Download |
| 6694. |
Supreme Court Civil Appeal. No. 3728 of 2000 ચંદીગઢ હાઉસિંગ બોર્ડ અને અન્ય વિરુદ્ધ નરિંદર કૌર મકોલ વિષય : રહેણાક પ્લોટની ફાળવણી રેગ્યુલેશન ૬(૧) અંગે | Download | Download |
| 6695. |
Supreme Court Civil Appeal No. 3735 of 2005 ફોરમ, પર્યાવરણની રોકથામ અને ધ્વનિ પ્રદૂષણ વિરુધ્ધ ભારત અને અન્યનું સંઘ વિષય : ધ્વનિ પ્રદૂષણ સંબંધિત સરકારી નિયમો બંધારણીય ગણાયા | Download | Download |
| 6696. |
Supreme Court Civil Appeal No. 3890-3891 of 1999 પંજાબ રાજ્ય વિરુદ્ધ હરચલ સિંહ (મૃત) ના કાનૂની પ્રતિનિધિ દ્વારા વિષય : જમીન સંપાદન વળતરને ન્યાયી અને વાજબી તરીકે સમર્થન આપવામાં આવ્યું | Download | Download |
| 6697. |
Supreme Court Civil Appeal No. 3892 of 1999 બાલદેવ સિંહ વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : સેવામાંથી બરતરફ કરવા અંગે | Download | Download |
| 6698. |
Supreme Court Civil Appeal No. 4022 of 1998 જનરલ ઓફિસર કમાન્ડર ઇન ચીફ, લખનઉ અને અન્યમાં વિરૂદ્ધ આર. પી. શુક્લા (મૃત) ના એલ. આર. એસ. દ્વારા અને અન્ય વિષય : સૈન્ય નિયમોના નિયમ ૧૮૦ ના પાલન બાબત | Download | Download |
| 6699. |
Supreme Court Civil Appeal No. 5502 of 2004 મેસર્સ અમર એલ્કોહોલી લિમિટેડ વિરુદ્ધ સાઈકોમ લિમિટેડ અને અન્ય વિષય : | Download | Download |
| 6700. |
Supreme Court Civil Appeal Nos. 6490-6491 of 2004 મોહનપ્રસાદ ત્રિપાઠી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |




