Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
6701.
Supreme Court Civil Appeal No. 6527 of 2005
પ્રિન્સિપલ, આયુર્વેદિક કોલેજ અને અન્ય વિરુદ્ધ સુશીલ ચંદ્ર મિશ્રા અને અન્ય
વિષય : જ્યારે કર્મચારી પહેલેથી જ નિવૃત્ત (superannuated) થઈ ચૂક્યા છે, ત્યારે પુનઃસ્થાપના (reinstatement) નો પ્રશ્ન ઊભો થતો નથી
DownloadDownload
6702.
Supreme Court Civil Appeal No. 6979 of 2004
નિર્દેશક (માર્કેટીંગ) ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુદ્ધ સંતોશ કુમાર
વિષય : નિર્દેશક (માર્કેટીંગ) ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુદ્ધ સંતોશ કુમાર
DownloadDownload
6703.
Supreme Court Civil Appeal No. 7494 of 2004
હર્ષ વર્ધન બંસલ વિરુદ્ધ ચંદીગઢ હાઉસિંગ બોર્ડ અને અન્ય
વિષય : શોકોઝ નોટિસ અથવા હાઇકોર્ટના આદેશમાં કરેલ કોઈપણ નિરીક્ષણ અરજદારેની કારકિર્દી પર અસર કરશે નહિ, કારણ કે અરજદારે બોનાફાઇડ માન્યતા હેઠળ અરજીમાં તમામ વિગતો પૂરી પાડી હતી
DownloadDownload
6704.
Supreme Court Civil Appeal No. 8124 of 2004
અસિસ્ટન્ટ ઇન્જીનીયર, રાજસ્થાન વિરુદ્ધ રામ ચરણ
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ ૨૫ (F)નાં ઉલ્લંઘન બાબત
DownloadDownload
6705.
Supreme Court Criminal Appeal Nos. 982-983 of 2003
દિલાવર સિંહ વિરુધ્ધ પરવિંદર સિંહ @ઇક્બાલ સિંહ અને અન્ય
વિષય :
DownloadDownload
6706.
Supreme Court I.A. No. 7 In Civil Appeal No. 8476 of 2002
પંજાબ અને સિન્ડ બેંક અને અન્ય વિરુધ્ધ મોહિન્દર પાલ સિંઘ અને અન્ય
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૨ ના અર્થમાં બેંક એક 'રાજ્ય' છે. સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અને કર્મચારીને લાભો આપવા બાબત.
DownloadDownload
6707.
Supreme Court Petition for Special Leave to Appeal (Civil) No. 8506 of 2006
નેશનલ બોર્ડ ઓફ એક્ષામિનેશન વિરુદ્ધ જી. આનંદ રામમૂર્તિ અને અન્યો
વિષય : નેશનલ બોર્ડના ડિપ્લોમેટ (અંતિમ પરીક્ષા) માટેના બુલેટિન ઓફ ઇન્ફર્મેશન કમ એપ્લિકેશન ફોર્મના નિયમ
DownloadDownload
6708.
Supreme Court Writ Petition (C) No. 136 of 2003
પરમજીત ભસીન અને અન્ય વિરુદ્ધ ભારતીય સંઘ અને અન્ય
વિષય :
DownloadDownload
6709.
Supreme Court Writ Petition (C) No. 507 of 2002
સી. કે. જિદ્દીશ વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો
વિષય : ફોટોગ્રાફીના વ્યવસાયમાં સેવાની સાથે વપરાયેલા માલ (જેમ કે ફોટો પેપર અને રસાયણો) ની કિંમત પર પણ સેવા કર (સર્વિસ ટેક્સ) લેવો કાયદેસર છે કે નહીં.
DownloadDownload
6710.
Supreme Court Civil Appeal No. 4632 of 2006
શ્યામલી દાસ વી. ઇલા ચૌધરી અને અન્ય
વિષય : મુકદ્દમામાં પક્ષકાર ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં વચગાળાનો આદેશ પસાર કરી શકાતો નથી
DownloadDownload
6711.
Supreme Court Civil Appeal No. 4635 of 2006
શેખર ઘોષ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિયાતો દરેક કેસમાં અલગ અલગ હોય છે
DownloadDownload
6712.
Supreme Court Civil Appeal No. 4637 of 2006
કેએસઆરટીસી ટીએચનું સંચાલન. મુખ્ય કાયદા અધિકારી વી. આર. કૃષ્ણા રેડ્ડી
વિષય : ગ્રેચ્યુઇટીની ચુકવણી
DownloadDownload
6713.
Supreme Court Civil Appeal No. 4657 of 2006
રેન્બેક્સી લેબોરેટરીઝ લિમિટેડ વિરુદ્ધ મ્યુનિસિપલ કાઉન્સિલ, રોપડ
વિષય :
DownloadDownload
6714.
Supreme Court Civil Appeal No. 4660 of 2006
નર્મદા પી. ડી. યાદવ વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
6715.
Supreme Court Civil Appeal No. 4698 of 2006
ડેપો મેનેજર, એ. પી. એસ. આર. ટી. સી. વિરુદ્ધ રઘુદા શિવા શંકર પ્રસાદ
વિષય : કર્મચારી વિશ્વાસ ગુમાવે દૂર કરવાની સજા આપવી જોઇએ ઉદારતા અથવા સહાનુભૂતિનું સ્થાન નથી.
DownloadDownload
6716.
Supreme Court Civil Appeal No. 4944 of 2001
વાણિજ્યિક કરવેરા અધિકારી, જોધપુર વિરુદ્ધ મેસર્સ વિષ્ણુ મેટલ્સ
વિષય : રાજસ્થાન વેચાણવેરો કાયદો, ૧૯૫૪; કલમ ૪ (૨)/વેચાણવેરો ઉદ્યોગો માટે નવી પ્રોત્સાહન યોજના, ૧૯૮૯; કલમ ૨૬
DownloadDownload
6717.
Supreme Court Criminal Appeal No. 210 of 2000
મનીષ રતન અને અન્યો વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩-કલમ ૧૭૭ અને ૧૭૮-ગુનાની નોંધ લેવા માટે અદાલતનો અધિકારક્ષેત્ર
DownloadDownload
6718.
Supreme Court Criminal Appeal No. 1113 of 2006
જગમોધન મહતાબસિંગ ગુજરાલ અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય :
DownloadDownload
6719.
Supreme Court Criminal Appeal No. 1122 of 2006
બી. નોહા વિરુધ્ધ કેરળ રાજ્ય અને અન્ય
વિષય : રસ ધરાવતા સાક્ષી ની છણાવટ કરતો ચુકાદો
DownloadDownload
6720.
Supreme Court Civil Appeal No. 81 of 1990
ભાનવર લાલ વિરુદ્ધ શ્રીમતી પ્રેમ લતા અને અન્યો
વિષય :
DownloadDownload
6721.
Supreme Court Civil Appeal Nos. 392-95 of 1988
કલેક્ટર ઓફ કસ્ટમ, બોમ્બે વિરુદ્ધ ભોર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
વિષય :
DownloadDownload
6722.
Supreme Court Civil Appeal No. 468 of 1988
કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, મદ્રાસ વિરુદ્ધ કુટ્ટી ફ્લશ ડોર્સ એન્ડ ફર્નિચર કંપની (પી) લિમિટેડ
વિષય :
DownloadDownload
6723.
Supreme Court Civil Appeal No. 519-521 of 1975
આવકવેરાના કમિશનર, અમૃતસર વિરુદ્ધ સ્ટ્રો બોર્ડ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ
વિષય : ઔદ્યોગિક-પ્રવૃત્તિ ના કાયદા ને પ્રોત્સાહિત કરતી દ્રષ્ટિ જી જોઈ તેના બાંધકામ પર ધ્યાન આપી, સ્ટ્રોબોર્ડ ઉદ્યોગ કાયદા હેઠળ “કાગળ અને પલ્પ” માં આવી શકે
DownloadDownload
6724.
Supreme Court Civil Appeal No. 877 of 2006
પી. આર. પ્રભાકર વિરુદ્ધ આવકવેરાના કમિશનર, કોયંબટૂર
વિષય : વ્યવસાય દરમિયાન આંતરરાષ્ટ્રીય નિકાસ કરેલ માલ થી થયેલ દલાલી વ્યવસાય માં થયેલ નફા તરીકે ગણાયેલા અને આવક વેરા માટે ગણી શકાશે
DownloadDownload
6725.
Supreme Court Civil Appeal Nos. 977 & 978 of 1988
એન. નાગરાજા ઇટીસી. વિરુદ્ધ વસંત કે. ગુડોડાગી અને અન્યો
વિષય :
DownloadDownload
6726.
Supreme Court Civil Appeal No. 1068 of 1987
જનરલ મેનેજર (માર્કેટિંગ) હિન્દુસ્તાન ફર્ટીલિઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને અન્યો વિરુદ્ધ સુબોધ ચંદ્ર દાસ અને અન્યો
વિષય :
DownloadDownload
6727.
Supreme Court Civil Appeal Nos. 1520-22 of 1994
રાજસ્થાન રાજ્ય અને અન્ય વિરુદ્ધ શ્રીમતી અમૃત કૌર અને અન્યો
વિષય :
DownloadDownload
6728.
Supreme Court Civil Appeal No. 1899 of 1989
એમ. પી. પ્રધાન વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : મૂળભૂત નિયમ ૫૬(સી)(આઇ) હેઠળ નિવૃત્તિનો હક
DownloadDownload
6729.
Supreme Court Civil Appeal No. 2084 of 2003
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુધ્ધ કેપ્ટન સત્યેન્દર્ કુમાર
વિષય :
DownloadDownload
6730.
Supreme Court Civil Appeal No. 2999 of 2006
પંજાબ રાજ્ય અને અન્ય વિરુધ્ધ જસબિર સિંહ અને અન્ય
વિષય :
DownloadDownload
6731.
Supreme Court Civil Appeal No. 3000 of 2006
સંચાલક, બી. એસ. આર. ટી. સી. વિરુદ્ધ રંજના માઝી અને અન્ય
વિષય : મોટર વાહન અધિનિયમ, 1980-કલમ 166 અન્વયે વળતર અંગે
DownloadDownload
6732.
Supreme Court Civil Appeal No. 3226 of 1999
અખિલેશ્વર કુમાર અને અન્યો વિરુદ્ધ મુસ્ટાકિમ અને અન્યો
વિષય : દીકરો તેના પિતાને તેમના પારિવારિક વ્યવસાયમાં કામચલાઉ મદદ કરી રહ્યો છે, તેનો અર્થ એ નથી કે તેણે ક્યારેય પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ ન કરવો જોઈએ
DownloadDownload
6733.
Supreme Court Civil Appeal No. 3693 of 1989
દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ અજંતા આયરન એન્ડ સ્ટીલ કંપની (પ્રા.) લીમીટેડ
વિષય :
DownloadDownload
6734.
Supreme Court Civil Appeal No. 4221 of 2020
મેસર્સ રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ વિરુદ્ધ મેસર્સ હોટલ પૂન્જા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ
વિષય :
DownloadDownload
6735.
Supreme Court Civil Appeal No. 8518 of 2002
સલીમ ભાઈ અને અન્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
6736.
Supreme Court Civil Appeal No. 8549 of 1994
સ્વામી નાથ ચૌહાન અને અન્યો વિરુદ્ધ ભારત સંધ અને અન્ય-
વિષય :
DownloadDownload
6737.
Supreme Court Contempt Petition Civil No. 344 of 2002
આશિષ પ્રતાપ સિંહ અને અન્યો વિરુદ્ધ એમ. સાચદેવા અને અન્યો
વિષય :
DownloadDownload
6738.
Supreme Court Criminal Appeal No.1312 of 2002
મન્સાબ અલી વિરુદ્ધ ઇર્સાન અને અન્ય
વિષય : જામીન અરજી નિર્ણિત કરતી વખતે ધ્યાનમા રાખવાની બાબત
DownloadDownload
6739.
Supreme Court Special Leave Petition (Civil) No. 11279 of 2006
મેસર્સ યશવિથ કન્સ્ટ્રક્શન્સ (પી) લિમિટેડ વિરુદ્ધ મેસર્સ સિમ્પલેક્સ કન્ક્રિટ પિલ્સ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય
વિષય : આર્બિટ્રેશન એન્ડ કોન્સાલિયેશન એકટની કલમ-૧૧ અને ૧૫ નુ યોગ્ય અર્થઘટન
DownloadDownload
6740.
Supreme Court Civil Appeal No. 640 of 1998
મહારાષ્ટ્ર રાજ્ય વીરુધ્ધ મેસર્સ એસ.ડી શિન્દે અને કંપની
વિષય : જયારે સિવિલ જજ દ્વારા આ એવોર્ડ પહેલેથી જ રદ કરવામાં આવ્યો હોય ત્યારે હાઇકોર્ટ વચગાળાના નિયમો બનાવવા બદલ વચગાળાનો ચુકાદો આપી શકે નહી કારણ કે અવોર્ડ જ રદ થયેલા છે
DownloadDownload
6741.
Supreme Court Civil Appeal No. 1768 of 2002
પંજાબ રાજ્ય અને અન્યો. વિરુધ્ધ ચરણજીત સિંહ
વિષય : સસ્પેન્શન હેઠળ રજા લેવાની જરૂર
DownloadDownload
6742.
Supreme Court Civil Appeal No. 1996 of 1998
પુરણ ચંદ નાંગિયા વિરુધ્ધ નેશનલ ફર્ટીલીઝર્સ લિમિટેડ.
વિષય : પક્ષકારો વચ્ચેના કોન્ટ્રાકટને આધીન નિમણુક પામેલ લવાદના એવોર્ડ મુજબની રકમ સ્વીકાર્યા બાદ મધ્યસ્થીને અધિકારક્ષેત્ર ન હતું તેવા આધાર પર અપીલ થઇ શકે નહી
DownloadDownload
6743.
Supreme Court Civil Appeal No. 2059 of 2002
રામાનુજ પ્રસાદ વીરુધ્ધ કોલ ઇન્ડિયા લિમિટેડ અને અન્યો
વિષય : પ્રમોશનના ઓર્ડર વગર કાર્યકારી રીતે ઉચ્ચ પદ પર કામ કરનાર કર્મચારી તે ઉચ્ચ હોદા પર કાયદેસરના કાનુની અધિકાર તરીકે દાદ માંગી શકે નહી
DownloadDownload
6744.
Supreme Court Civil Appeal No. 2092 of 1997
પંજાબ રાજ્ય વિરુધ્ધ પરમજીત સિંહ અને અન્યો
વિષય :
DownloadDownload
6745.
Supreme Court Civil Appeal No. 2477 of 1997
પશ્ચિમ બંગાળ રાજ્ય વિરુધ્ધ અમૃતલાલ ચેટરજી
વિષય : કલમ-૫,૧૧ અને ૧૨ હેઠળ મધ્યસ્થીને દૂર કરવા અને નવા મધ્યસ્થીની નિમણૂક કરવા બાબત
DownloadDownload
6746.
Supreme Court Civil Appeal No. 4402 of 2002
બિદેશ સિંહ વીરુધ્ધ મધુ સિંહ અને અન્યો
વિષય :
DownloadDownload
6747.
Supreme Court Civil Appeal No. 5525 of 2000
ઓરીસા નું ગ્રીડ કોર્પોરેશન અને અન્યો. વિરુધ્ધ રસાનંદ દાસ
વિષય :
DownloadDownload
6748.
Supreme Court Civil Appeal No. 5689 of 1994
સાલિગ્રામ ખિરવાલ વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય :
DownloadDownload
6749.
Supreme Court Civil Appeal Nos. 6605-6606 of 2002
મેસર્સ મંગત સિંહ ત્રિલોચન સિંહ તેમના કાનુની પ્રતિનિધિ મંગત સિંહ (મરણ જ્નાર) દ્વારા તેમના કાનુની પ્રતિનિધિ દ્વારા અને અન્યો વિરુધ્ધ સતપાલ
વિષય :
DownloadDownload
6750.
Supreme Court Civil Appeal Nos. 6913-6914 of 2003
એમ. એ. મુર્થી વિરુધ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યો
વિષય : અરજદારે ઇન્ટરવ્યૂના સમય સુધીમાં લાયકાત મેળવી લીધી હોય, તો તે પૂરતું છે
DownloadDownload

Pages