Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7351. |
Supreme Court Civil Appeal No. 302 of 2004 રાજેન્દ્ર સિંહ ચૌહાણ અને અન્ય વિરુધ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : શ્રમ અધિનિયમ કલમ 4(બી) મુજબ 24 મહિના થી વધારે પ્રોબેશનર તરીકે રાખી શકાય નહીં જે પછી કર્મચારી ની પુષ્ટિ કાયમી કર્મચારી તરીકે થઈ શકે અને તેને કલમ 35(બી) કે 25(એફ) મુજબ જે વધારે હોય તે લાભ મળી શકે. | Download | Download |
| 7352. |
Supreme Court Civil Appeal No. 1619 of 2005 યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ રવિંદર કુમાર શુક્લા, વગેરે વિષય : | Download | Download |
| 7353. |
Supreme Court Civil Appeal No. 5075 of 2006 મેસર્સ સુરેશ ચંદ્ર ખંડેલવાલ એન્ડ કંપની વિરુદ્ધ એમ. પી. રાજ્ય અને અન્ય વિષય : સમીક્ષા અરજી માં તપાસ માટે ની લાયકાત ની શક્યતા દેખાય છે જે થી ઉચ્ચ ન્યાયાલય ને સમીક્ષા અરજી મેરિટ્સ ઉપર ફૈસલ કરવા અંગે ના નિર્દેશો. | Download | Download |
| 7354. |
Supreme Court Civil Appeal No. 1909 of 2005 ચેરમેન, ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુધ્ધ શ્યામલ ચંદ્ર ભૌમિક વિષય : | Download | Download |
| 7355. |
Supreme Court Civil Appeal No. 2554 of 2005 પંજાબ રાજ્ય ઈલેક્ટ્રીસીટી બોર્ડ વિરુધ્ધ દરબાર સિંહ વિષય : | Download | Download |
| 7356. |
Supreme Court Civil Appeal No. 5093 of 2006 મેસર્સ એમ્બીકા કન્સ્ટ્રક્શન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : | Download | Download |
| 7357. |
Supreme Court Civil Appeal No. 3952 of 1988 ડાયરેક્ટર જનરલ, ઇ. એસ. આઇ. અને અન્ય વિ. ટી. અબ્દુલ રઝાક વગેરે. વિષય : શું સક્ષમ શિસ્તાધીકારી સિવાય અન્ય સત્તાધિકારી દ્વારા શિસ્તાત્મક કાર્યવાહી શરુ કરવી કાયદેસર છે કે કેમ. | Download | Download |
| 7358. |
Supreme Court Civil Appeal No. 4479 of 2021 રામદાસ વાયધન ગેડલિંગ (મૃત) તેમના વારસદાર વાતસાલબાઈ રામદાસ ગેડલિંગ મારફતે અને અન્ય. વી. જ્ઞાનચંદ નાનુરામ કૃપલાની (મૃત) તેમના વારસદાર ધૃપદબાઈ મારફતે અને અન્ય. વિષય : સી. પી. સી કલમ ૧૦૦ હેઠળ અપીલ અદાલતનો સ્કોપ | Download | Download |
| 7359. |
Supreme Court Civil Appeal No. 4482 of 2003 ભારત અને અન્યનું સંઘ વિરુધ્ધ મેજર બહાદુર સિંહ વિષય : પ્રતિકુળ એ.સી.આર. નોંધોની અપ્રતિસુચના અને બઢતી પર તેનો પ્રભાવ: ન્યાયિક સમીક્ષાનો વ્યાપ | Download | Download |
| 7360. |
Supreme Court Civil Appeal No. 4559 of 2006 કુ. રશ્મિ મિશ્રા વિ. મધ્ય પ્રદેશ જાહેર સેવા આયોગ અને અન્ય વિષય : એક વૈધાનિક નિયમ, માત્ર કાયદાકીય ઉદ્દેશ સાથે સુસંગત હોવો જોઈએ નહીં, પરંતુ ભારતના બંધારણની કલમ ૧૪ અને ૧૬ માં સમાવિષ્ટ બંધારણીય જરૂરિયાતોને પણ સંતોષવી જોઈએ. | Download | Download |
| 7361. |
Supreme Court Civil Appeal No. 4563 of 2006 આદિશ્વર જૈન વિ. ભારતીય સંઘ અને અન્ય વિષય : અસરકારક પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર પણ એક વૈધાનિક અધિકાર છે. | Download | Download |
| 7362. |
Supreme Court Civil Appeal No. 5458 of 2004 કિશોર ચંદ્ર સામલ વિરુદ્ધ ડિવિઝનલ મેનેજર. ઓરિસા સ્ટેટ કાજુ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ધેનકાલાલ વિષય : નોકરીમાં બરતરફી અને જોડાણ | Download | Download |
| 7363. |
Supreme Court Civil Appeal No. 6703 of 2005 યુ પી એસ આર ટી સી વિરુધ્ધ મહેન્દ્ર નાથ તિવારી અને અન્ય વિષય : સેવામાં ભુલ માટે શિસ્તભંગની કાર્યવાહી | Download | Download |
| 7364. |
Supreme Court Civil Appeal No. 6857 of 2005 ડાયરેક્ટર જનરલ દુરદર્શન મંડી હાઉસ, નવી દિલ્હી અને અન્ય વિરુદ્ધ માનસ ડે અને અન્યો વિષય : કામ ચલાઉ મજુરોને કામચલાઉ દરજજો | Download | Download |
| 7365. |
Supreme Court Civil Appeal No. 5090 of 2006 પંજાબ રાજ્ય અને અન્ય વિરુદ્ધ રાજેશ કુમાર વિષય : | Download | Download |
| 7366. |
Supreme Court Civil Appeal No. 5129 of 2006 ઋષિકેશ શર્મા વિરુદ્ધ સરોજ શર્મા વિષય : લગ્નજીવનમાં સુધારી ન શકાય તેવા ભંગાણ અને માનસિક ક્રૂરતાના આધારે લગ્નવિચ્છેદ | Download | Download |
| 7367. |
Supreme Court Criminal Appeal No. 819 of 2006 કલ્યાણ સિંહ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 7368. |
Supreme Court Civil Appeal No. 7507 of 1997 ધરમરાજ અને અન્ય વિ. છીતન અને બીજાઓ વિષય : | Download | Download |
| 7369. |
Supreme Court Criminal Appeal No. 115 of 2006 પરમે હંસદા અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય (હવે ઝારખંડ) વિષય : | Download | Download |
| 7370. |
Supreme Court Civil Appeal No. 8078 of 2004 મેસર્સ કબિની ખાણો પ્રા. લી. અને અન્ય વિરુધ્ધ ઓરિસ્સા રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7371. |
Supreme Court Civil Appeal No. 14817 of 1996 પંજાબ રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ છાબરા રાઇસ મિલ્સ અને અન્ય. વિષય : | Download | Download |
| 7372. |
Supreme Court Civil Appeal No. 5145 of 2006 ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ કુનીસેટ્ટી સત્યનારાયણા વિષય : કારણ દર્શક નોટિસ રદ કરવામાં ન્યાયિક સંયમ અને અપરિપક્વ રિટ અધિકારક્ષેત્રનો સિદ્ધાંત | Download | Download |
| 7373. |
Supreme Court Criminal Appeal No. 697 of 2021 કેરળ રાજ્ય વિરુદ્ધ કે. અજિત અને અન્ય. વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ 321 અન્વયે કેસ પરત ખેંચવા અંગે | Download | Download |
| 7374. |
Supreme Court Civil Appeal No. 5149 of 2006 આવકવેરાના કમિશનર, કોલકાતા વિરુદ્ધ મેસર્સ હૂગલી મિલ્સ કંપની લિમિટેડ વિષય : ગ્રેચ્યુઇટી જવાબદારી એ મહેસૂલ ખર્ચ છે | Download | Download |
| 7375. |
Supreme Court Criminal Appeal No. 64 of 1955 અહેર રાજા ખીમા વિરુદ્ધ સૌરાષ્ટ્ર રાજ્ય વિષય : | Download | Download |
| 7376. |
Supreme Court Civil Appeal No. 5146 of 2006 રામ ચંદ્ર શ્રીવાસ્તવ વિરુદ્ધ ચેરમેન, ડીડીએ અને અન્ય વિષય : સર્વિસ ચાર્જ એ ફી છે અને ટેક્સ નથી | Download | Download |
| 7377. |
Supreme Court Criminal Appeal No. 1262 of 2005 સુરીન્દર વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૬ અને ૪૯૮ એ મુજબ કયારે ગુનો બને છે તેનુ યોગ્ય અર્થઘટન | Download | Download |
| 7378. |
Supreme Court Criminal Appeal No. 1604 of 2005 બાબુ સિંહ અને અન્ય વિરુદ્ધ રેશમપાલ સિંહ અને અન્ય વિષય : સુપ્રિમ કોર્ટ ધ્વારા હાઇકોર્ટે કરેલ સજાના ઘટાડો મૃત્યુ દંડમાંથી આજીવન કેદ યોગ્ય ઠેરવવામાં આવ્યો | Download | Download |
| 7379. |
Supreme Court Civil Appeal No. 5150 of 2006 વ્હર્લપૂલ ઓફ ઇન્ડિયા લિમિટેડ, બેંગ્લોર (કર્ણાટક) વિરુદ્ધ કોમર્શિયલ ટેક્સ વિભાગના કમિશનર વિષય : | Download | Download |
| 7380. |
Supreme Court Civil Appeal No. 371 of 1965 ડી. આર. એન. આઈ. એમ, આઈ. પી. એસ. વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : | Download | Download |
| 7381. |
Supreme Court Civil Appeal No. 95 of 1998 આવકવેરાના કમિશનર, બોમ્બે સિટી-III, બોમ્બે વિરુદ્ધ બ્રિટિશ બેંક ઓફ મિડલ ઇસ્ટ વિષય : રદાતા-નિયોક્તાનું મૂલ્યાંકન કરતી વખતે કલમ ૪૦એ (૫) લાગુ કરવામાં કોઈ વિસંગતતા નથી અને નિયમ ૩ લાગુ કરવો સ્પષ્ટ રીતે ખોટો હશે | Download | Download |
| 7382. |
Supreme Court Civil Appeal No. 10207 of 2003 સ્ટેટ ઓફ મણિપુર અને અન્ય વિરુદ્ધ આર. કે. મણિકાંતા સિંગ અને અન્ય વિષય : મણિપુર રાજ્યમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર - વધારાના મુખ્ય ઇજનેરના પદ પર બઢતી | Download | Download |
| 7383. |
Supreme Court Civil Appeal No. 4385 of 2001 એફ. એમ. દેવરુ ગણપતિ ભટ વિ. પ્રભાકર ગણપતિ ભટ વિષય : | Download | Download |
| 7384. |
Supreme Court Criminal Appeal No. 141 of 1962 લાલજી હરિદાસ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7385. |
Supreme Court Criminal Appeal No. 261 of 2004 મધ્ય પ્રદેશ રાજ્ય વિ. શંભુ દયાલ નાગર વિષય : જાહેર સેવક હોદ્દાની ફરજો નિભાવવા માટે ખંતપૂર્વક પોતાને સમર્પિત કરે તે જરુરી છે | Download | Download |
| 7386. |
Supreme Court Tax Reference No. 1A of 1973 આવકવેરાના વધારાના કમિશનર ગુજરાત, અમદાવાદ વિરુદ્ધ સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચર્સ એસોસિએશન, સુરત વિષય : ઇન્કમટેક્ષ એકટ-૧૯૬૧ ની કલમ-૨(૧૫) સખાવતી હેતુના ના ચોથા શીર્ષક '' નફો માટે કોઈ પ્રવૃત્તિ હાથ ધરવા સાથે સંકળાયેલા નથી'' નુ યોગ્ય અર્થધટન અને કોઇપણ કાયદાનુ અર્થઘટન સંસદનો ઇરાદો તે કાયદો કે કલમ પાછળ શુ હતો તેનુ વિશ્લેષણ | Download | Download |
| 7387. |
Supreme Court Writ Petition (Civil) No. 554 of 2021 રીપેક કંસલ વી. ભારત સંઘ અને અન્ય વિષય : આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૫ હેઠળ કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા મૃતકના પરિવારના સભ્યો ને વળતર અંગે | Download | Download |
| 7388. |
Supreme Court Writ Petitions Nos. 133, 156 & 157, 159-171, 178, 184, 206-210 and 234 of 1966 ન્યૂ માણેક ચોક સ્પિનિંગ અને વીવિંગ મિલ્સ કંપની લિમિટેડ અને અન્ય. વી. અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય. વિષય : રાજય વિધાનમંડળ ધ્વારા સત્તાનો અતિરેક- બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ ના નિયમ ૭(૨) અને ૭(૩) ભારતીય બંધારણની કલમ-૧૪ થી વિરૂધ્ધ | Download | Download |
| 7389. |
Supreme Court Civil Appeal No.21792 of 2017 ભારતસિંગ આત્મજ ગુલાબસિંહ જાખડ અને અન્ય વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : જ્યારે વળતરની રકમનું પુનઃ નિર્ધારણ લગત અપીલ પેન્ડીંગ હોય ત્યારે જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ ની કલમ ૨૮એ હેઠળની અરજી પેન્ડીંગ રાખવી જરૂરી છે | Download | Download |
| 7390. |
Supreme Court Civil Appeal No. 7822 of 2011 સંજય જૈન વિરુદ્ધ નેશનલ એવિએશન કો. ઓફ ઇન્ડિયા લિ. વિષય : રાજીનામું આપવું એ કર્મચારીનો અધિકાર છે જેને સેવા આપવા માટે દબાણ કરી શકાય નહીં | Download | Download |
| 7391. |
Supreme Court Civil Appeal No. 8338 of 2018 મેસર્સ કોહિનૂર ટ્રાન્સપોટર્સ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : હુકમનામાંના અમલીકરણ સંદર્ભેનો નિર્ણય સી.પી.સી કલ્મા-૪૭ અન્વયે સિવિલ કોર્ટને છે જેમાં નામદાર ઉચ્ચ અદાલત્ત તેના અધિકારક્ષેત્ર બહાર જઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂકનો નિર્દેશ કરી શકે નહી | Download | Download |
| 7392. |
Supreme Court Civil Appeal No. 15540 of 2017 કૌશલ કિશોર અવસ્થી વિરુદ્ધ બલવંત સિંહ ઠાકુર અને અન્ય વિષય : એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ કલમ-૩૫ વ્યવસાયિક ગેરવર્તણૂક પર્સનલ કેપેસિટીમાં કરેલ કૃત્યને લાગુ નહીં પડે | Download | Download |
| 7393. |
Supreme Court Civil Appeal No.17974 of 2017 મહારાષ્ટ્ર ફોરેસ્ટ ગાર્ડ્સ એન્ડ ફોરેસ્ટર્સ યુનિયન વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : સમાન પરિસ્થિતિ ધરાવતા વ્યક્તિઓ સાથે અસમાન વર્તન કરવું અસંવિધાનિક છે.ભરતીના નિયમનો રૂલ 7(2) એ હદ સુધી કે તે સ્નાતક હોવાની જરૂરિયાત લાદે છે તેને ગેરબંધારણીય | Download | Download |
| 7394. |
Supreme Court Civil Appeal No.20915 of 2017 શ્રીમતી સૈયદ સુગરા ઝૈદી વિરુદ્ધ લાયક અહમદ (મૃતક) વારસદારો મારફત અને અન્ય વિષય : ભાડા કરારનુ બિન નવીનીકરણ અથવા ભાડુઆત ની સમાપ્તિ તથા કરારનુ ઉલ્લંઘન ભાડુઆત હક ની સમાપ્તિ કરે છે | Download | Download |
| 7395. |
Supreme Court Civil Appeal No. 21858 of 2017 મેસર્સ સેમ બિલ્ટ વેલ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ દીપક બિલ્ડર્સ અને અન્ય વિષય : ટેન્ડર ના અર્થધટન માટે નો અભિગમ મન્સવિ અથવા દૂષિત ઇરાદા વાળો હોય તો જ ન્યાયિકત સમીક્ષાની સત્તા ઉપયોગી રહેશે | Download | Download |
| 7396. |
Supreme Court Civil Appeal Nos. 22911-22912 of 2017 હાલપ્પા વિરુદ્ધ મલિક સાબ વિષય : મોટર અકસ્માતના વળતર કલેઇમ બાબતનું જજમેન્ટ | Download | Download |
| 7397. |
Supreme Court Miscellaneous Application No. 231 of 2019 મહાનદી કોલ ફીલ્ડ્સ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ મેથિયાસ ઓરામ અને અન્ય. વિષય : જમીન સંપાદન અંગે પુન:સ્થાપન અને પુન:વસવાટ અને વળતર બાબતનું જજમેન્ટ | Download | Download |
| 7398. |
Supreme Court Civil Appeal No. 4623 of 2021 કેન્દ્રીય ભારત સરકાર વિરુદ્ધ રાજ દેવી અલીયસ રાજ કુમાર અને અન્ય વિષય : સોલેટીઅમ પર વ્યાજ ચૂકાવવાના અધિકાર અંગેનો વિવાદ | Download | Download |
| 7399. |
Supreme Court Civil Appeal Nos. 4742-4743 of 2021 એમ. એમ. એક્વા ટેક્નોલોજીઝ લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, દિલ્હી-III વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ-૪૩(બી) હેઠળ બાકી વ્યાજને ડીબેન્ચરમાં રૂપાંતર કરવુ "વાસ્તવીક ચુકવણી" ગણાય કે નહી | Download | Download |
| 7400. |
Supreme Court Civil Appeal No. 6238 of 2021 ભારતનું સંઘ અને અન્ય વિરુદ્ધ મેથુ મેડા વિષય : | Download | Download |




