Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 6551. |
Supreme Court Civil Appeal No. 1743 of 1980 તમિલનાડુ રાજ્ય અને અન્ય. વિરુદ્ધ એમ. એન. સુંદરરાજન વિષય : સિવિલ સર્વિસીસ-નિમણૂક કરવાની સત્તા ("નિમણૂકો" માં સેવાની 'સમાપ્તિ' અથવા સેવામાંથી 'ફરજિયાત નિવૃત્તિ' નો સમાવેશ) | Download | Download |
| 6552. |
Supreme Court Civil Appeal No. 2015 of 1972 આઇસ એન્ડ જનરલ મિલ્સ વિરુદ્ધ આવકવેરાના અધિકારી, સેન્ટ્રલ સર્કલ ૨, મેરઠ વિષય : બચેલી આવક-૧૯૬૧ના કાયદાની કલમ ૧૪૭ હેઠળ આકારણી ફરી ખોલવાની મંજૂરી નથી. | Download | Download |
| 6553. |
Supreme Court Civil Appeal No. 2031 of 1979 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સતીશ ચંદ્ર શર્મા વિષય : અદાલતના આદેશનો તિરસ્કાર કરવા બાબત. | Download | Download |
| 6554. |
Supreme Court Civil Appeal No. 3387-88 of 1992 સેન્ટ્રલ એક્સાઇઝના કલેક્ટર, ચંદીગઢ વિરુદ્ધ મેસર્સ સ્મિથ ક્લાઇન બીચમ કન્ઝ્યુમર હેલ્થ કેર લિમિટેડ અને અન્ય. વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, ૧૯૪૪-કલમ ૧૧ એ અને ૩૮ એ અનુસાર સેટ-ઓફમાં સામેલ રકમની વસુલાત બાબત. | Download | Download |
| 6555. |
Supreme Court Civil Appeal No. 3530 of 1979 નીલાવથી અને અન્યો વિરુદ્ધ એમ. નટરાજન અને અન્ય. વિષય : વિભાજન અંગેના દાવામાં તમિલનાડુ કોર્ટ ફી અને મુકદ્દમા મૂલ્યાંકન અધિનિયમ – કલમ ૩૭ હેઠળ લાગુ પડતી પેટા કલમ બાબત તથા સંયુકત કુંટુંબની અવિભાજિત મિલકતમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ ની જોગવાઇઓ હેઠળ સહભાગી હિસ્સેદારોના હિસ્સા બાબત. | Download | Download |
| 6556. |
Supreme Court Civil Appeal No. 7247 of 1995 જિનિયા કેઓટિન અને અન્યો વિરુદ્ધ કુમાર સીતારામ માંઝી અને અન્ય. વિષય : વિભાજનના કીસ્સામા વારસાઇ ના હકકો બાબતનો ચુકાદો | Download | Download |
| 6557. |
Supreme Court Civil Appeal No. 8623 of 2002 મેસર્સ ભારત એન્જિનિયરિંગ વી. આર. રંગના વાય અકી અને અન્ર. વિષય : કર્મચારી અને એમ્પ્લોયરના સંબંધમાં વિમાકૃત કર્મચારી અંગેનું વિશ્લેષણ | Download | Download |
| 6558. |
Supreme Court Criminal Appeal No. 259 of 1973 રાજ્ય (સ્પે હૈદરાબાદ) વી. એર કોમોડોર કૈલાશ ચંદ વિષય : સેવા પુનઃનિયુક્તિ બાદ ગુનો દાખલ કરવા પુર્વમંજુરીની જરૂર છે કે નહિ. | Download | Download |
| 6559. |
Supreme Court Criminal Appeal No. 406 of 1976 ધનબલ અને અન્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય વિષય : ક્રિ.પ્રો.કોડની કલમ ર૮૮ તથા ૧૬૪ સાથે ભારતીયા પુરાવા અધિનિયમની કલમ ૧૪પ નું વિગતવાર વિશ્ર્લેષણ | Download | Download |
| 6560. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 950 of 1980 રફીક વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦, કલમ ૩૭૬ – પુરાવો અને સાબિતી | Download | Download |
| 6561. |
Supreme Court Civil Appeal No. 2122 of 2006 દુધગંગા વિકાસ સેવા સંથા મરિયમ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર-કોલ્હાપુર અને અન્ય વિષય : મહારાષ્ટ્ર સહકારી મંડળીના અધીનિયમ ૧૯૬૦ની કલમ ૨૭ હેઠળ સહકારી મંડળીની ચુંટણીમાં મતદાનની પાત્રતા | Download | Download |
| 6562. |
Supreme Court Civil Appeal No. 2153 of 2006 મેસર્સ મુકુંદ લિમિટેડ વિરુદ્ધ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વિષય : મઘ્યસ્થતા અધિનિયમ,1940- ચુકાદા પછીના હિતલાભ(વ્યાજ) અંગેનુ આર્બિટ્રલ એવોર્ડ. | Download | Download |
| 6563. |
Supreme Court Civil Appeal Nos. 4449-4505 of 2006 રાવી રાવ ગાયકવાડ અને અન્ય વિરુદ્ધ રાજાજીનગર યુવા સામાજિક કલ્યાણ સંગઠન અને અન્ય વિષય : જાહેર મનોરંજન સ્થળ (બેંગલોર શહેર) ઓર્ડર ૧૯૮૯ના કલમ ૪(૮) મુજબ ડીમ્ડ લાયસન્સ આપવામાં આવેલ છે કે કેમ તે લગત. | Download | Download |
| 6564. |
Supreme Court Civil Appeal No. 4678-4679 of 2006 કેરળ રાજ્ય અને અન્ય વિરુદ્ધ સુનીલ કુમાર અને અન્યો વિષય : વનસંરક્ષણ અધિનીયમ ૧૯૮૦ કલમ-૨ અન્વયે હાઇકોર્ટની ડીવીઝન બેન્ચનો મત કે રાજ્ય સરકારે લીઝ ન આપવાના નિર્ણયો માટે પણ કેન્દ્ર સરકારની પુર્વ મંજુરી લેવી પડે છે તે યોગ્ય નથી. | Download | Download |
| 6565. |
Supreme Court Civil Appeal No. 4982 of 2000 કોચી કોર્પોરેશન વિરુદ્ધ એલામકુલમ વિલેજ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને અન્ય વિષય : સોસાયટી દ્રારા અનઅધિકૃત રીતે પ્રવૃતિઓ કરવામાં આવી હોય તે સમયગાળાની સમાપ્તિ પછી પાછલી અસરથી લાઈસન્સ રીન્યુ કરવાનો પ્રશ્ન કાયદામાં વિચારવામાં આવ્યો નથી. | Download | Download |
| 6566. |
Supreme Court Civil Appeal No. 5271 of 2006 દક્ષિણ હરિયાણા બિજલી વિતરણ નિગમ લિમિટેડ, તેના મેનેજિંગ ડિરેક્ટર અને અન્યો દ્વારા. વિરુદ્ધ મોહિંદર સિંહ (ડી) થ્રુ એલઆરએસ. વિષય : નોકરીદાતાને કાર્યવાહી વિશે કોઇ જાણકારી હતી તે દર્શાવવા માટે રેકર્ડ પર કોઇ સામગ્રી મુકવામા આવેલ નથી. નવેસરથી ચુકાદા માટે મેટર પરથી મોકલવામા આવી. | Download | Download |
| 6567. |
Supreme Court Special Leave Petition (Criminal) No.773 of 2020 બ્રિજેશ કુમાર વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, તેના સચિવ દ્વારા વિષય : કાનુની સહાય અધિકાર. | Download | Download |
| 6568. |
Supreme Court Civil Appeal No. 4032 of 2001 રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને અન્ય વિરુદ્ધ ટિલ્લા રામ વિષય : | Download | Download |
| 6569. |
Supreme Court Civil Appeal No. 4610 of 2000 રામભાઉ નામદેવ ગજરે વિરુદ્ધ કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા નારાયણ બાપૂજી ધોત્રા (મૃતક) વિષય : | Download | Download |
| 6570. |
Supreme Court Civil Appeal No. 4647 of 1998 ઇગલ ફ્લાસ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. વિરુદ્ધ કેન્દ્રીય આબકારી કમિશનર, પૂણે વિષય : એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ પરવાનગી વિના કરેલ ઉત્પાદનની પ્રક્રિયા | Download | Download |
| 6571. |
Supreme Court Civil Appeal No. 5024 of 2000 પૃથ્વી નાથ રામ વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય વિષય : અવમાનના અધિકારક્ષેત્રની મર્યાદાઓ: પ્રથ્વી નાથ રામ વિ. ઝારખંડ રાજ્ય (૨૦૦૪) કેસના સંદર્ભમાં એક અભ્યાસ | Download | Download |
| 6572. |
Supreme Court Civil Appeal No. 5479 of 2004 યુપી સ્ટેટ સુગર કોર્પોરેશન લી. વિરુદ્ધ જૈન કન્સ્ટ્રક્શન કંપની અને અન્ય વિષય : આર્બિટ્રેશન એક્ટ ૧૯૯૬, અમલમાં આવ્યો તે પેહેલાના આર્બિટ્રેશનની કાર્યવાહીને આર્બિટ્રેશન એક્ટ, ૧૯૪૦ની જોગવાઈઓ લાગુ પડશે | Download | Download |
| 6573. |
Supreme Court Civil Appeal No. 6356 of 2000 બિહાર રાજ્ય અને અન્ય વિરુદ્ધ રાજેન્દ્ર સિંહ અને અન્ય વિષય : | Download | Download |
| 6574. |
Supreme Court Civil Appeal Nos. 6909- 6912 of 2003 મેસર્સ એસ્કોર્ટ્સ લિમિટેડ વિરુદ્ધ કેન્દ્રીય આબકારી કમિશનર, દિલ્હી વિષય : નોટીફીકેશન નં.217/86 – CE, તારીખ 2/4/1986 મુજબ ઈનપુટ્સનો ઉપયોગ ઉત્પાદનના કારખાનામાં અથવા તે જ ઉત્પાદકની અન્ય કોઈપણ કારખાનામાં થઈ શકે છે. | Download | Download |
| 6575. |
Supreme Court Civil Appeal No. 7033 of 2003 કમિશનર, પરિવહન-કમ-ચેરમેન અને અન્ય વિરુદ્ધ તપન કુમાર બિસ્વાસ વિષય : ઉડિશા મોટર વાહન કર અધિનિયમની કલમ 10 હેઠળ, જો કોઈ અંડરટેકિંગ અથવા જાણ કરવામાં આવી ન હોય, તો એ માનવામાં આવશે કે વાહન રાજ્યની અંદર વપરાયું છે અથવા ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે. | Download | Download |
| 6576. |
Supreme Court Civil Appeal No. 7251 of 2001 કૃષ્ણ ભાદુર વિરુદ્ધ મેસર્સ પૂર્ણા થિયેટર અને અન્ય વિષય : શ્રમ કાયદો ,૧૯૪૭ ની કલમ-૨૫(એફ)(બી) નો કોઇપણ રીતે ઉલ્લંઘન કામદારની છટણીની પ્રક્રીયાને શરૂઆતથી જ રદબાતલ ઠેરવે છે. | Download | Download |
| 6577. |
Supreme Court Civil Appeal No. 7252 of 1999 એમ અમાનુલ્લાહ ખાન વિરુદ્ધ ભારત સરકાર અને અન્ય વિષય : ભારતીય સીવીલ સર્વીસની ખાલી જગ્યાઓ ભરવાની રાજય સરકારની સતા વિષે | Download | Download |
| 6578. |
Supreme Court Criminal Appeal No. 917 of 2004 પંજાબ નેશનલ બેંક વિરુદ્ધ આર. એલ. વૈદ અને અન્યો વિષય : કોઇપણ કેસનો નિર્ણય કરતી વખતે વડી અદાલત કે સર્વોચ્ય અદાલત દ્વારા જે નિર્ણયો આપવામાં આવે છે માત્ર તે નિર્ણયો (ચુકાદા) ની વિસ્તૃત ચર્ચા કર્યા વિના કેસના અંતિમ નિર્ણય પર પહોચી શકાય નહી. | Download | Download |
| 6579. |
Supreme Court Criminal Appeal No. 921 of 2004 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ સીતારામ પોપટ વેતાલ અને અન્ય વિષય : ગંભીર ગુના ના આરોપ માં જામીન કેમ આપવામાં આવી રહ્યા છે તેના હુકમ માં યોગ્ય કારણો દર્શાવવા જોઈએ. | Download | Download |
| 6580. |
Supreme Court Criminal Appeal No. 922 of 2004 પોલીસ કમિશનર અને અન્ય વિરુદ્ધ શ્રીમતી સી. અનિતા વિષય : 'કાયદો અને વ્યવસ્થા 'અને' જાહેર વ્યવસ્થા '-ચર્ચા વચ્ચેનો તફાવત. જ્યારે અટકાયતના આધારો ચોક્કસ, સુસંગત, નિકટવર્તી અને સુસંગત હોય ત્યારે કોર્ટ અટકાયત અધિકારીના પોતાના મંતવ્યોને બદલી શકતી નથી. | Download | Download |
| 6581. |
Supreme Court Criminal Appeal No. 1182 of 2003 નાયબ કમિશનર, નશાબંધી અને આબકારી વિભાગ, નિઝામાબાદ વિભાગ, નિઝામાબાદ, આંધ્ર પ્રદેશ અને અન્ય વિરુદ્ધ મેસર્સ બાલાજી કેટલ ફિડ્સ અને અન્ય વિષય : | Download | Download |
| 6582. |
Supreme Court Criminal Appeal Nos. 1295-1296 of 2003 બાથુસિંગ અને અન્યો વિરુદ્ધ એમ. પી. રાજ્ય વિષય : | Download | Download |
| 6583. |
Supreme Court Writ Petition No. 305 of 1974 નારાયણ દેબનાથ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : | Download | Download |
| 6584. |
Supreme Court Civil Appeal No. 225 of 1965 વોર લાભ કરવેરા કમિશનર, મધ્ય પ્રદેશ, ઈન્દોર વી. મેસર્સ બિનોદ્રમ બાલચંદ ઓફ ઉજૈન વિષય : વટહુકમના સ્પષ્ટીકરણ ની પ્રાયોગ્યતા | Download | Download |
| 6585. |
Supreme Court Civil Appeal No. 426 of 1964 ઉત્તર પ્રદેશ સહકારી સંગઠન લિમિટેડ. વી. દિલ્હીના મેસર્સ સન્ડર બ્રધર્સ વિષય : કલમ ૩૪ હેઠળ ટ્રાયલ કોર્ટની વિવેકબુધ્ધિની સત્તાના સંદર્ભે અપીલકોર્ટની સત્તા | Download | Download |
| 6586. |
Supreme Court Civil Appeal No. 535 of 2001 સુરેશ ચંદ્ર પોદ્દાર વી. ધાની રામ અને અન્ય વિષય : | Download | Download |
| 6587. |
Supreme Court Civil Appeal No. 3544 of 1998 આવકવેરાના અધિકારી, નવી દિલ્હી વી. દિલ્હી ડેવેલપમેન્ટ ઓથોરીટી વિષય : | Download | Download |
| 6588. |
Supreme Court Civil Appeal No. 3643 of 2002 પંજાબ રાજ્ય અને અન્ય વી. કુલદિપ સિંહ અને અન્ય વિષય : | Download | Download |
| 6589. |
Supreme Court Civil Appeal Nos. 3663-64 of 2002 રશીદા બેગમ વી. જનરલ સેલ્સ લિમિટેડ. વિષય : દિલ્હી ભાડુ નિયંત્રણ અભિનિયમ, ૧૯પ૮ની કલમ ૧૪(૧)(કે) નો હેતુ મકાનમાલીકના હિતનુ રક્ષ્ણ કરવાનો છે, જુમા કોઇ ચોકકસ સ્વરૂપમા લીઝના દસ્તાવેજના અમલમા ઉલ્લેખ નથી. | Download | Download |
| 6590. |
Supreme Court Civil Appeal No. 3670 of 2002 એચ. એસ. અહમદ હુસૈન અને અન્ય વી. ઈરફાન અહેમદ અને અન્ય વિષય : | Download | Download |
| 6591. |
Supreme Court Civil Appeal No. 3717 of 2002 મુથુ ગૌન્ડર વી. અમ્માયી અમ્મલ વિષય : કાયદાનો મહત્વપૂર્ણ પ્રશ્ન ઘડ્યા વિના બીજી અપીલમાં ઉચ્ચ અદાલત દ્વારા દખલગીરી અસ્વીકાર્ય અને બિનટકાઉ છે. | Download | Download |
| 6592. |
Supreme Court Civil Appeal No. 5790 of 1998 નરેન્દ્ર કે. કોચર વી. સિંધ મહારાષ્ટ્ર સહકારી મંડળી.હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને અન્ય. વિષય : મહારાષ્ટ્ર સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૯૧ હેઠળ સોસાયટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા એવિકશન બાબતે | Download | Download |
| 6593. |
Supreme Court Civil Appeal No. 8259 of 2001 કુંજન વાસુ વીરુધ્ધ. માધવન આચારી અને અન્ય વિષય : કુડિકીડાપ્પુ અધિકારો | Download | Download |
| 6594. |
Supreme Court Civil Appeal No. 8503 of 2001 દવિન્દર પાલ સેહગલ અને અન્ય વી. મેસર્સ પ્રતાપ સ્ટીલ રોલિંગ મિલ્સ પ્રા. લી. અને અન્ય વિષય : ટ્રાયલ કોર્ટ સમક્ષ પુનઃસ્થાપન અરજી દાખલ કરવામાં વિલંબને માફ કરવા માટે અરજી | Download | Download |
| 6595. |
Supreme Court Criminal Appeal No. 497 of 2000 પંચદેવ સિંહ વી. બિહાર રાજ્ય વિષય : મરણોત્તર નિવેદન અને તેનું પુરાવામાં મુલ્યાંકન. | Download | Download |
| 6596. |
Supreme Court Criminal Appeal Nos. 654- 655 of 2000 સુદામા પાંડે અને અન્ય વી. બિહાર રાજ્ય વિષય : પરિસ્થિતિક પુરાવાનુ મુલ્યાંક | Download | Download |
| 6597. |
Supreme Court Criminal Appeal No. 824 of 2000 બહાદુર સિંહ વી. મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : એન. ડી. પી. એસ. એક્ટમાં સાક્ષીઓનું મુલ્ય. | Download | Download |
| 6598. |
Supreme Court Criminal Appeal No. 1227 of 2001 મહારાષ્ટ્ર રાજ્ય વી. શ્રીમતી ભારતી ચંદમલ વર્મા @ આયેશા ખાન વિષય : | Download | Download |
| 6599. |
Supreme Court Criminal Appeal No. 1253 of 2001 હરજીત સિંહ @ સીતા વી. પંજાબ રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 6600. |
Supreme Court Criminal Appeal No. 1280 of 2001 કારી ચૌધરી વી. મોસ્સમત સીતા દેવી અને અન્ય વિષય : | Download | Download |




